Animal gujarati comedy spoof || એનિમલ ગુજરાતી કૉમેડી સ્પૂફ || r2h gujarati

Поділитися
Вставка
  • Опубліковано 11 жов 2024
  • Animal gujarati comedy spoof || એનિમલ ગુજરાતી કૉમેડી સ્પૂફ || r2h gujarati #animalmovie #animalmoviecomedy #gujaraticomedy2024
    Editing and thumbnail:Dhamecha Dashrat.
    actors: dipak kuriya. kismat dhamecha. nilesh kuriya. Dashrat dhamecha. lalji kopraniya. rohit kuriya
    #r2hgujarati
    #gujaraticomedy2024
    #r2hgujaraticomedy
    #gujarat
    #desicomedy
    #desiguharaticomedy
    #gujaratifannyvideo
    credit us by mentioning following in the description(Members Only):
    Music: Power Music Factory
    Channel URL : • Fighting Action No Cop...
    Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.

КОМЕНТАРІ • 1,1 тис.

  • @rajubariaya_1617
    @rajubariaya_1617 7 місяців тому +426

    ડોન ન.૧ માં જેમ ફિરોઝ હાલે એવી જ બોબી દેઓલ જેવી એક્ટીનગ કરી હો ભાઈ
    તમે બધા મહેનત કરો છો એ પ્રમાણે એવું મને લાગે સે કે તમે વેલા મોળા ટીવી સીરિયલ માં કા બોલીવુડ તમારા વિડિયો જો પોચી ગયા ને તો તમે ન્યાય હાલો એમ મને લાગે સે ભાઈ ઓ ખૂબ સરસ અને ડાયરકસન બોવ સરસ સે ભાઈ લોકેશન બોકેસન ક્યાં થી ગોતીયાવો છો સરસ ઓલટીમ ને ઓલધબેસટ

    • @r2hgujarati1137
      @r2hgujarati1137  7 місяців тому +80

      Tnx bhai aatle badhe pochadi didha

    • @rajubariaya_1617
      @rajubariaya_1617 7 місяців тому +2

      ભાઈ તમને જેવુ લાગે એવું પણ મહેનત કરો એ દુનિયા ને તો દેખાય આવે

    • @vipulchannel8513
      @vipulchannel8513 7 місяців тому +8

      Joddhar

    • @feelthenature3283
      @feelthenature3283 7 місяців тому +5

      Tunk samayma gujratni no 1 yutube chanel hase

    • @yuvaraj_charola
      @yuvaraj_charola 7 місяців тому

      ua-cam.com/video/Sah7sJHlY2s/v-deo.htmlsi=oKPkgH-m-gF5rxsr

  • @itxDipak
    @itxDipak 7 місяців тому +70

    3 કલાક નું animal હોત તો પણ જોઈ લેત પૂરું ❤ વાહ વાહ❤

  • @H_T_Geming
    @H_T_Geming 7 місяців тому +69

    વા સુ ગીત છે 😂😂 મજા આવી ગઈ સાભડી ને ❤😂

  • @dabhimehul123dabhi6
    @dabhimehul123dabhi6 7 місяців тому +237

    પાર્ટ ટુ 2ઓકે😂😂😂

  • @abhayrakani5677
    @abhayrakani5677 6 місяців тому +35

    સુપર બનાયું એનિમલ👌

  • @HakaniComedy4
    @HakaniComedy4 7 місяців тому +40

    તમારી એક્ટિંગ અને ફાયટિંગ જોરદાર હતી હો બાકી.

  • @kumarkhaniyarohit9085
    @kumarkhaniyarohit9085 6 місяців тому +23

    મારૂ કંકાવટી વાળા નિ mojjjj

    • @MAHESHTHAKOR3648
      @MAHESHTHAKOR3648 6 місяців тому

      કીયું ગામ સે ભાઇ આ બધાય નુ કેમકે કંકાવટી મારૂ જુનું ગામ સે હાલ મોરબી ની બાજુ માં સાદુળકા

  • @hiren77770
    @hiren77770 7 місяців тому +38

    Ek number video

  • @ajaykumardarjiya1263
    @ajaykumardarjiya1263 4 місяці тому +45

    ફ્રી ફાયર ફ્રી ફાયર નો વિડીયો

  • @doraemonsabpar
    @doraemonsabpar 7 місяців тому +95

    કટ્ટર હિન્દુ ધર્મ વાળા લાઈક કરો ફોલો કરો જય શ્રી રામ 🚩😍❤️

  • @goganisarakar3407
    @goganisarakar3407 7 місяців тому +19

    સુપર ભાયો વડિયો બના યા છે 👌👌👌👌👌🤘

  • @Santoshchippa-fh6wg
    @Santoshchippa-fh6wg 7 місяців тому +34

    Best video bhai

  • @RAVIRAJ---BHORIYA---BOOS
    @RAVIRAJ---BHORIYA---BOOS 7 місяців тому +10

    વીડિયો પસંદ આવેતો લાઈક કરો...🎉🎉

  • @deepgohel3525
    @deepgohel3525 7 місяців тому +40

    એક નંબર ભાઈ વિડિઓ ભાઈ થોડો વેલો લઇ આવો

  • @ShakhatParvinbhai
    @ShakhatParvinbhai 6 місяців тому +9

    મજા આવી ગઈ ભાઈ જોવાની

  • @Goodperson.2706
    @Goodperson.2706 7 місяців тому +3

    Song jordar che baki ek number bhai ek numbers bov saras video banayo che

  • @Milan_Gohil_6216
    @Milan_Gohil_6216 6 місяців тому +3

    Ha. Animal ni. Moj

  • @Hirabhamanek50
    @Hirabhamanek50 7 місяців тому +13

    जोरदार भाई video 📷

  • @ninjagamerofficial6538
    @ninjagamerofficial6538 3 місяці тому +2

    8:59 🔥 nice acting and cool editing broo ❤️👏🏻🔥💯

  • @Dosti-vlogs975
    @Dosti-vlogs975 6 місяців тому +5

    1 number video bhaii 😂
    Moj aavi gy 😂

  • @YTdadar2h-ri5us
    @YTdadar2h-ri5us 7 місяців тому +1

    Yt Dada R2h

  • @Gujrat_007-r8i
    @Gujrat_007-r8i 7 місяців тому +3

    સુપર ભાઈઓ ❤દિલ ખુશ થઈ જાય તમારા વિડિયો જોય ને અને જે આમાં બોબી દેવલ ની એક્ટિંગ કરી એક નંબર છે હો❤❤ દિલ થી સલામ ટાઈમ મળશે તો આપડે જરૂર મળશું ❤

  • @rathodrakesh4935
    @rathodrakesh4935 7 місяців тому +8

    Get full enjoy ho bhai moj karavi dhidhi

  • @MukeshthakurBhai.2000
    @MukeshthakurBhai.2000 6 місяців тому +5

    🙋Ha. Moj. Ha. 🙋

  • @rayjadaajaysinh3962
    @rayjadaajaysinh3962 7 місяців тому +1

    Jordar vedios banavo cho bhaio mast maja aave che ,... Badhu tenshn bhagi jaai che vedios joi ne ,... Jordar

  • @Thakor-jn2mz
    @Thakor-jn2mz 7 місяців тому +4

    અનોખી ખોજ યાર્ટ-3

  • @DodiyaParbatbhai-rl4zz
    @DodiyaParbatbhai-rl4zz 7 місяців тому +2

    Chaman geet khub saras aa pela karat mast depak bhai aam agad vadho ne gujju comedy ne akha desh ma delavo

  • @gujjuskeleton
    @gujjuskeleton 7 місяців тому +18

    12:16 it was most funniest scene of whole video 😂

  • @rajpuraramamandal1785
    @rajpuraramamandal1785 7 місяців тому +3

    જોર દાર ભાઈ

  • @SevraRajni
    @SevraRajni 7 місяців тому +5

    હા મોજ હા 😂😂

  • @jigneshvadoliya4510
    @jigneshvadoliya4510 7 місяців тому +1

    8:57 Sauthi Jordar Part......🔥 Great Work....keep it up

  • @ThakorRonak-w5r
    @ThakorRonak-w5r 7 місяців тому +3

    એકદમ hit છે આ વિડિયો
    God bless you 1million..💯❤🎉

  • @kanhaiyagokuldigital
    @kanhaiyagokuldigital 5 місяців тому +1

    આ ભાઈ વીડિયોમાં ખૂબ જ મહેનત કરી છે લાઈટ ના હકદાર છે પ્લીઝ લાઈક મી

  • @Karanvithlapara
    @Karanvithlapara 7 місяців тому +14

    Fast comedy...ho hhai

  • @mr_raja_khodal
    @mr_raja_khodal 6 місяців тому

    Jordar video bani che Bhai dipak Ane kishmat Bhai comedy jordar che😊😊😊❤

  • @Lofi_music2.0video
    @Lofi_music2.0video 6 місяців тому +3

    Maja aavi gay wah

  • @rajputatul9678
    @rajputatul9678 6 місяців тому +2

    વાહા ભાઈ જબરું એનિમલ 😂😂😂😂😂😂😂😂😂😂😅😅😅😅😅😅😅 બોવ ગમ્યું હો 😂😂😅

  • @hareshbharvad9322
    @hareshbharvad9322 5 місяців тому +3

    Animal song super ❤️‍🔥👌🏻🤣

  • @Nishaofficiallndia900k
    @Nishaofficiallndia900k 7 місяців тому +1

    Good 😊😊

  • @Film_160
    @Film_160 7 місяців тому +6

    Acting jabrdas he_

  • @anandrajsinhjadeja5858
    @anandrajsinhjadeja5858 6 місяців тому +1

    Wah geet jordar banavyu 🤣 part 2 aswosme 😂

  • @shivshaktielectric6230
    @shivshaktielectric6230 7 місяців тому +4

    હા લોડાવ હા 😂😂

  • @_-_3206
    @_-_3206 6 місяців тому +1

    જોરદાર મજા આવી ગય❤😂

  • @AL_GAMING35
    @AL_GAMING35 7 місяців тому +7

    Wah moj😂

  • @ChauhanAbhay-e7n
    @ChauhanAbhay-e7n 7 місяців тому +2

    Pushpa jevi maja no aayvi

  • @DkKaladiya
    @DkKaladiya 7 місяців тому +7

    Ha moj dasha

  • @tio5292
    @tio5292 2 місяці тому

    Supar che Bhai hoo video joi ne majama aave che ❤

  • @HARDIK67
    @HARDIK67 7 місяців тому +4

    Supar video ❤❤❤

  • @user-fskirti
    @user-fskirti 7 місяців тому +1

    Ha moj 😂😂😂

  • @DashratKumar-p6c
    @DashratKumar-p6c 7 місяців тому +4

    Supar hit

  • @SureshMakwana-o7b
    @SureshMakwana-o7b 7 місяців тому +1

    Last supper fait

  • @PDKMOTAR
    @PDKMOTAR 7 місяців тому +3

    1komit❤

  • @dkgameryt2302
    @dkgameryt2302 6 місяців тому +2

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @GJR2Official
    @GJR2Official 7 місяців тому +8

    હા કંકાવટી હા 😂

    • @Maa_meldi_status_1234
      @Maa_meldi_status_1234 6 місяців тому +1

      ભાઈ આ કંકાવટી નાં છે

    • @GJR2Official
      @GJR2Official 6 місяців тому

      @@Maa_meldi_status_1234 હા

  • @MahadevMahadev-d3s
    @MahadevMahadev-d3s 6 місяців тому +2

    Last maa supar acting🥰🥰🥰

  • @NikunjPadariya
    @NikunjPadariya 7 місяців тому +3

    Ek shorts comedy channel banavo

  • @edit_dilip_thakor
    @edit_dilip_thakor 7 місяців тому +1

    Op

  • @Vijaycomedy9416
    @Vijaycomedy9416 7 місяців тому +4

    😂😂😂અને ગીત પણ મસ્ત ગાયુ દશા એ 😂😂😂

  • @VishalSarla-gi3zs
    @VishalSarla-gi3zs 7 місяців тому +2

    Ha kishmat tari acting jorda

  • @vijaysinhrathod4969
    @vijaysinhrathod4969 7 місяців тому +3

    R2H ને ભગવાન ને પ્રાર્થના કે હિન્દી R2H જેટલાં સબસ્ક્રાઇબ થાઈ જાય અને એટનથી પણ વધારે View થાય એવી પ્રભુ ને પ્રાર્થના.... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 અને Round 2 hell ના જેમ તમે પણ જોમબી પાર્ટ 1 એન્ડ 2 બનાવો Please... 🙏🏻🙏🏻🙏🏻

  • @__Soham_Chauhan
    @__Soham_Chauhan 7 місяців тому +2

    Bhai Bhut Marino Part 2 Lavo Sauthi Best Video Chhe Aaj Sudhi No Tamaro💪❤️‍🔥🙌🙌🙌

  • @souravpoorlif8066
    @souravpoorlif8066 7 місяців тому +4

    Ha moj

  • @devchoudhary4576
    @devchoudhary4576 7 місяців тому +1

    Mehnat che bhai

  • @RutvikVirugama
    @RutvikVirugama 7 місяців тому +5

    ભાઈ સોલો મોસન કરવાનું રાખો ❤

  • @vanshmanish-fe9sp
    @vanshmanish-fe9sp 6 місяців тому +1

    Ek number tamaru song❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @DarbarKohinoor
    @DarbarKohinoor 7 місяців тому +2

    Next leval attidute next leval comedy have next leval vash ....shaitan. Banavo. Plise .......vashikaran kya jadu

  • @DkBhaii009
    @DkBhaii009 7 місяців тому +1

    00:50 😂 Su vat che

  • @himat.0342
    @himat.0342 6 місяців тому +1

    ડાન્સ મસ્ત લાગીયો

  • @vadhelavlogs7144
    @vadhelavlogs7144 7 місяців тому +1

    જોરદાર એકટીંગ હિન્દી ફિલ્મ માં વેલા મોડા જોવા મળશો

  • @Pethiya01
    @Pethiya01 7 місяців тому

    Nice ❤

  • @Editbykeyur
    @Editbykeyur 7 місяців тому +2

    ખુબજ ઇમોસનલ વિડિયો બનાયો 😂😂😂😂

  • @KavadJignesh
    @KavadJignesh 7 місяців тому +1

    ભાઈ જોરદાર વિડિયો લવ ફ્રોમ મહુવા ભાવનગર 😂❤ પોર્ટ 2 કમિંગ 💯

  • @pravinsdamorofficialrimix6573
    @pravinsdamorofficialrimix6573 7 місяців тому

    Jordar 😅

  • @KattarHindu-j3v
    @KattarHindu-j3v 6 місяців тому +2

    હા મોજ હા ❤🎉

  • @pratikjoshi6956
    @pratikjoshi6956 7 місяців тому

    Moj moj bhai 😅😅😅😅😅😅😅
    Hu wait karu chu tamar videos ni

  • @Fishingvlog143
    @Fishingvlog143 7 місяців тому +2

    જટલિ ખુશી મને ફ્રી માં હોટેલ માં જમવાની નથી એના થી વધારે ખુશી તમારા વીડિઓ જોવાથી થાય સે .❤ ખુબ મજા આવી જાય સે 😊 + અમે પણ આજાવ્ વીડિઓ બનાવવા ના પ્રયન્ત કરી યે સિયે ❤❤❤ coming soon next part be happy ❤❤❤❤❤❤❤

  • @Gk1808.
    @Gk1808. 7 місяців тому

    Mast 🎉

  • @deveajk1901
    @deveajk1901 7 місяців тому +2

    નવા ભાગ માટે good lick🎉🎉

  • @yogeshthakor947
    @yogeshthakor947 7 місяців тому +1

    એક નંબર ભાઈ જોરદાર એક્ટિંગ છે ભાઈ

  • @AjayRana-ys2kx
    @AjayRana-ys2kx 7 місяців тому

    Supar dance કરિયો ભાઈ જોરદાર મજબૂત ફિતિંગ હા મોજ હા 😅

  • @satishbhai5761
    @satishbhai5761 7 місяців тому +1

    ભાઈ આ વિડીયો મા મજા આવિ ગય

  • @jd_bapu_edit_
    @jd_bapu_edit_ 7 місяців тому +2

    Bhai tamaru song to op che

  • @thakorsahdev499
    @thakorsahdev499 7 місяців тому +1

    Super duper ha maru R2 h

  • @RAMRAYKA999
    @RAMRAYKA999 7 місяців тому +1

    જોરદાર વીમાન વારૂ સીન જોરદાર છે કોનો હતો એ વીચાર જણાવજો❤❤❤

  • @bhargavjadeja9608
    @bhargavjadeja9608 7 місяців тому +1

    જોરદાર ભાઇ

  • @gamertag-i4b
    @gamertag-i4b 6 місяців тому +1

    Nice to see 😮😮😊😊

  • @vankanigautam1546
    @vankanigautam1546 7 місяців тому

    સુપર ભાઈ તમારૂ ગ્રુપ જોરદાર છે

  • @sahilkantariya710
    @sahilkantariya710 7 місяців тому +1

    Song mast chhe baki hoo😅😅😅

  • @RameshChauhan-fg4bq
    @RameshChauhan-fg4bq 7 місяців тому +1

    આટલો ટાઇમ લાગ યો

  • @chauhanpratik1193
    @chauhanpratik1193 6 місяців тому +1

    Bapu tame Loko ek nambar song bnavo ha👏👏👏👌❤

  • @thakorthakor3987
    @thakorthakor3987 7 місяців тому

    જોરદાર એક્ટિંગ કરી છે ભાઈ સુપર

  • @vishaltetasking
    @vishaltetasking 6 місяців тому

    Bhai tamara video jovana bov maja aave

  • @hussinsaikh1719
    @hussinsaikh1719 7 місяців тому +2

    1. Numbar bro

  • @-meliyo
    @-meliyo 7 місяців тому +1

    પાર્ટ 2 લાવજો જોરદાર સે હો😂

  • @RakeshKariya-ls5qt
    @RakeshKariya-ls5qt 7 місяців тому +1

    9:13 suuuuuppppppppaaaaaaaaarrrrrrrrrrr

  • @kishankamliya7003
    @kishankamliya7003 7 місяців тому

    Super video બનાવ્યોસ Bhai amazing brother 😂😂😂

  • @HetalBen-x3g
    @HetalBen-x3g 7 місяців тому

    વા ભાઇ જોરદાર યાર સુપર એટિંગ

  • @RahulThakor-py6ys
    @RahulThakor-py6ys 6 місяців тому +1

    વાહ મજા આવી ગઈ

  • @ajitthakor2115
    @ajitthakor2115 7 місяців тому +1

    Video jova ni maja aave se bhai mast video bnave se

  • @parthujoshi3956
    @parthujoshi3956 7 місяців тому

    Jordar dost 9:00 min vali moment nd fight ek no. Hti🎉