Modpar Fort || મોડપરનો રહસ્યમય કિલ્લો || History Of Modpar Fort ||

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • Modpar Fort ||
    મોડપરનો રહસ્યમય કિલ્લો ||
    History Of Modpar Fort ||
    આ કિલ્લો મોડપર ગામે આવેલો છે જે ભાણવડ - પોરબંદર હાઇવે પર સ્થિત છે. અહીં જવા Google Map પર MODPAR FORT લખવાથી તમને લોકેશન દેખાઈ જશે. આ કિલ્લો પ્રાચીન સમય ના બાંધકામનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. એકવખત અહીં મુલાકાતે અવશ્ય આવું જોઈએ.
    આવા જ સારા સારા Videos જોવા માટે મારી channel ne Subscribe કરી લેજો અને Bell icon પણ દબાવી દેજો જેથી સૌથી પહેલા તમને Video ની જાણકારી મળે.
    #modparfort #history #ancient #gujarativlog

КОМЕНТАРІ •