ડિજિટલ મિક્સર શીખો ગુજરાતી સરળ ભાષા માં | Yamaha Live Sound Mixer | Yamaha TF5

Поділитися
Вставка
  • Опубліковано 2 лют 2025

КОМЕНТАРІ • 26

  • @navinroshiya8547
    @navinroshiya8547 5 місяців тому +2

    જોરદાર માહિતી આજના જમાના માં આવી માહિતી સારું કેવાય thankyu sir 🌹🌹

  • @marutisound
    @marutisound 5 місяців тому +2

    ખુબ સરસ માહિતી સાઉન્ડ સિસ્ટમ વારા નાના સાઉન્ડ વારા ભાઈઓ માટે ખૂબ ને ખુબ આભાર શક્તિ ભાઈ તમાંરો જય જલારામ બાપા

  • @krishnasoundtharad4341
    @krishnasoundtharad4341 5 місяців тому +2

    તમારી સમજાવવાની રીત બહુ જોરદાર છે હો વાલા. હિન્દી મોં ડિજિટલ મિક્સર ના વિડિઓ બહુ જોયા પણ મગજ બેસતા જ ન હતા પણ તમારો આ પહેલો વિડિઓ જોયો અને તરત જ મગજ મોં બેસી ગયો ખુબ ખુબ ધન્યવાદ . અને ડીલે મોં થોડીક વધારે જાણકારી આપજો

  • @navinroshiya8547
    @navinroshiya8547 5 місяців тому +2

    ડિજિટલ crosover નો vdeo બનાવો

  • @niravdabhi6471
    @niravdabhi6471 5 місяців тому +4

    Tame Aavaj Helpfull lyavta rahejo tevi mane aasa chhe

  • @balvantthakor2801
    @balvantthakor2801 5 місяців тому +2

    Nice video ek video midas no banavo

  • @niravdabhi6471
    @niravdabhi6471 5 місяців тому +1

    Tamara Video Bov Helpfull hoi chhe thankyou Sound Ni Duniya

  • @jahrajstudiodantiwada
    @jahrajstudiodantiwada 5 місяців тому

    ફૂલ સપોર્ટ કરીશું ભાઈ તને 🎉❤

  • @djmaulik9430
    @djmaulik9430 5 місяців тому +2

    Dbx 260 settings video banavo

  • @Jayeshbavaliya123
    @Jayeshbavaliya123 4 місяці тому

    Nice information ,
    Bhai middas m32 no video banavo ne please

  • @balvantthakor2801
    @balvantthakor2801 5 місяців тому

    આભાર sir 🎉🎉🎉❤

  • @Rathodmanaharsinh-p8z
    @Rathodmanaharsinh-p8z 5 місяців тому +1

    મિડાસ એમ 32ડિજીટલ મિક્સર વિડીયો બનાવો ભાઈ ❤🎉🎉🎉

    • @soundniduniya
      @soundniduniya  5 місяців тому +1

      એ મિક્સર આપની પાસે નથી દોસ્ત કોઈ પાસે હસે તો જરૂર બનાવીશ

  • @shaileshrajput7054
    @shaileshrajput7054 5 місяців тому

    હા ભાઈ બનાવો

  • @vishalradadiya1396
    @vishalradadiya1396 5 місяців тому

    Midas m32 no video banavo sir
    Ame te porches karyu chhe
    To amne ema thodi mahiti aapo

  • @AnkushAmbatpure
    @AnkushAmbatpure 5 місяців тому

    Bhai Hindi me video banate jaao,fir apki भाषा sabko samajh me aayegi

    • @soundniduniya
      @soundniduniya  5 місяців тому +1

      Hindi me bhi apni channel hai DJ Shakti name se

  • @dilipvala5007
    @dilipvala5007 5 місяців тому

    Midas nu muko

    • @soundniduniya
      @soundniduniya  5 місяців тому +1

      Midas Mari pase nthi vala
      Koinu malse to avashya video lavis