😂રમુજી 😂 લખેલું છે

Поділитися
Вставка
  • Опубліковано 13 жов 2024
  • જવાની દગો મારી દઈ ગઈ
    આવી ઘડપણ ઘેરાયુ. (૨)
    પહેલો દગો મારા માથાએ દીધો
    મહેંદી એ લાજ બચાવી રે
    દગો દઈ ગઈ જવાની
    બીજો દગો મારી આંખોએ દીધો
    આખો એ દીધો મારી આંખોએ દીધો
    ચશ્મા લાજ બચાવી રે
    દગો દઈ ગઈ જવાની
    જવાની દગો મારી દઈ ગઈ.....
    ત્રીજો દગો મારા દાંત એ દીધો
    દાંતો એ દીધો મારા દાંતો એ દીધો
    ચોકઠા એ લાજ બચાવી રે
    દગો દઈ ગઈ જવાની
    ચોથો દગો મારા મોઢા એ દીધો
    મોઢા એ દીધો મારા મોઢા એ દિધો
    ફેશિયલ એ લાજ બચાવી રે
    દગો દઈ ગઈ જવાની
    જવાની દગો મારી દઈ ....
    પાંચમો દગો મારા પગો એ દીધો
    પોગો એ દીધો મારા પગો એ દીધો
    દંડાએ લાજ બચાવી રે
    દગો મારી દઈ જવાની....
    જવાની દગો મારી લઈ ગઈ....
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
    radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat#ram #radha #ramayan #entertainment #edit #instagram #india #travel #viralvideo #bhojpuri #music.#ram #song #radha #મોગલ_માં_સ્ટેટસ#tredisnal #ટિમલી

КОМЕНТАРІ •

  • @patel_bhumisha_umesh
    @patel_bhumisha_umesh День тому

    વાહ વાહ ખૂબ સરસ ભજન ગાયું મંજુ બેન

  • @sangitapatel7144
    @sangitapatel7144 2 дні тому +1

    લખી મુકો ખુબ સરસ ભજન છે

  • @KamalabenChaucan
    @KamalabenChaucan День тому

    ખૂબ સુંદર ભજન બેન સાચી વાત છે.મંજુબેન અભિનય ખૂબ સરસ કર્યો.બેન મજા આવી ગઈ.

  • @RekhaThanki-ed9rc
    @RekhaThanki-ed9rc 2 дні тому

    મંજુ બેન સરસ ભજન છે લખી ને મુકો

  • @sejalpatel4149
    @sejalpatel4149 День тому

    Mast lakhi nemoklo

  • @bhanubenpatel5641
    @bhanubenpatel5641 3 години тому

    લખેલું છે ડિપ્રેશન

  • @dhrutisoni5486
    @dhrutisoni5486 2 дні тому

    प्लिज लिखे भेजो