મારું કાર્ડ અલગ કરવા આપ્યુ હતું પણ મારા ની જગ્યાએ મારા છોકરા નો નામ નો કાર્ડ થઇ ગયું હું અમે બે માણસ એનામાં જોઇન્ટ થઈ ગયા હવે સુ કરીએ કોઈ જવાબ પણ નથી આપતા કે આવુ કેમ થયું
તમારો એક દીકરો હોઈ તો કાર્ડ અલગ ન થાય.....તમારી સાથે જ રહે.....2 દીકરા હોઈ અને એમાં કોઈ ના લગ્ન થઈ ગયાં હોઈ તો તેનું અલગ થઈ શકે........બીજું કાર્ડ તમારા નામે હોઈ કે છોકરા નાં નામે ....એમાં બધા સરખો અધિકાર ગણાય
Good information ❤
Mare krvanu 6 rajsthan no 6 pd eya chalto chu krvanunthi
BPL ma thi nam vibhajan mate apply karelu parantu have APL card batave chhe joke ame BPL mate hakdar chhiye 😢
Haa sir
Aachrya prashant ❤️ ❤️
Climate change 💀 🥇
કાર્ડ કયુ આવસે bpl હોય તો bpl અને apl હોય તો apl
એ અધિકારી નક્કી કરે....પરંતુ....જનરલ...માં Apl જ બધાને આવે
એકજ પુત્ર હોય તો પિતાના રેશન કાર્ડ થી અલગ રેશનકાર્ડ મેળવી શકે છે
Na to na melvi sake...pitaa sathe j rahe
હા
Mara ration card ma malva patra jaththo nathi batavatu tena mate su karvu ?
My ration ma ekyc karel chhe.
અનાજ માટે તમારે અલગ થી ફોર્મ ભરી મામલેતદાર કચેરી આપવું પડે પછી 2/3 મહિને મંજૂર થાય પછી જથ્થો બતાવશે.....ટુંક સમયમાં એનો વિડિયો બનાવશું
80%viklang chhe to Pan APL ration card Kem?
Good morning
પતિ અને પત્ની નું નામ અલગ થશે
ના એ નાં થાય
What is time limit to seperate card ?
રેશન કાર્ડ મો થી LPG canetion રીમોવ કરવાં નુ પ્રોસેસ..
ગેસ એજન્સી જઈ ગેસ કનેક્શન બંધ કરાવવું પડે
I have two sons and both are married, can I separate ration card for both sons ?
No you can separate the ration card of one son....the other son's name will remain with you
સર વિભાજન માટે આપ્યું છે પરંતુ હજુ સુધી વિભાજન માં નવો રેશન આવ્યો નથી અને જેમાં નામ હતા તેમાંથી પણ નીકળી ગયા છે😢????
ક્યારેક લેટ થઈ શકે છે....નામ નીકળી ગયા હોઈ. તો ચિંતા નાં કરો ....નવા રાશન કાર્ડમાં એડ થઈ જશે...તમે મામલતદાર કચેરી તપાસ કરી લો
@@rbonline0 ok sir thanks for the reply 😊
મારું કાર્ડ અલગ કરવા આપ્યુ હતું પણ મારા ની જગ્યાએ મારા છોકરા નો નામ નો કાર્ડ થઇ ગયું હું અમે બે માણસ એનામાં જોઇન્ટ થઈ ગયા હવે સુ કરીએ
કોઈ જવાબ પણ નથી આપતા કે આવુ કેમ થયું
તમારો એક દીકરો હોઈ તો કાર્ડ અલગ ન થાય.....તમારી સાથે જ રહે.....2 દીકરા હોઈ અને એમાં કોઈ ના લગ્ન થઈ ગયાં હોઈ તો તેનું અલગ થઈ શકે........બીજું કાર્ડ તમારા નામે હોઈ કે છોકરા નાં નામે ....એમાં બધા સરખો અધિકાર ગણાય
Chhokri hoy Ane Ghar jamai lavela hoy to ena namnu alag thay sake@@rbonline0
Hello રેશન કાર્ડ બંધ થઇ ગયુ ચાલુ કરવા શું કરવાનું?
Mamledar kachhari tapas kari lo
Apl j Ave mitro
મારે અલગ કરવાનું છે
હું સિંગલ છું મારું અલગ કાર્ડ બની શકે સર🙏
તમારે રહેવાનો એડ્રેસ અલગ હોઈ તો બની શકે...તેમ છતાં મામલતદાર કચેરી એકવાર તપાસ કરી લેવો