ગુજરાતના આ વિસ્તારોમાં કાલથી મેઘો બની શકે છે મુસિબત | Weather Expert Paresh Goswami Agahi

Поділитися
Вставка
  • Опубліковано 8 лют 2025
  • #monsoon #monsoon2025 #winter #vaatgujarati #weather #weatherupdate #rainforecast #pareshgoswami #rain #rainupdate #khedut #farmers #winter #વાત ગુજરાતી #gujarat #ગુજરાત
    ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" UA-cam ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
    Instagram : ...
    Facebook : www.facebook.c...
    Tweeter: Gu...

КОМЕНТАРІ • 56

  • @makwanashamjibhai3816
    @makwanashamjibhai3816 6 днів тому +8

    કરિપાલ સિંહ અને પરેશ ભાઇ બને ભાઈ ને જય માતાજી

  • @kanjariyaarajanbhai3079
    @kanjariyaarajanbhai3079 5 днів тому +1

    આજે અમાર વેલી સવારથી વાદળ છે અત્યારે 11 વાગ્યે પણ વાદળ છે ગામ જાળીલા તા રાણપુર જી બોટાદ અરજણભાઇ ગલાભાઇ કણજારીયા ના ભાવથી જય શ્રી સ્વામિનારાયણ

  • @m.j.sodha1112
    @m.j.sodha1112 6 днів тому +1

    PARESHBHAI JAY MATAJI JAMNAGAR JILO GAM CHAPABERAJA

  • @dilipgohil9970
    @dilipgohil9970 6 днів тому +3

    jay mataji pareshbhai g 🌹🌹🌹

  • @hareshahir197
    @hareshahir197 6 днів тому +1

    Jay murlidhar Bhai

  • @RajputIshvar-v2w
    @RajputIshvar-v2w 6 днів тому

    જય દ્વારકાધીશ ની પરેશભાઈ

  • @Bhagavanshin-k5r
    @Bhagavanshin-k5r 5 днів тому

    Jay mataji

  • @moliyavallabhbhai1240
    @moliyavallabhbhai1240 6 днів тому +2

    પરેશ ભાઈ જામનગર જિલ્લાના ગામ જઞાથીમોલિયા વલ્લભભાઈ ભુરાભાઈ ના જય શ્રી સ્વામિનારાયણ પરેશભાઈ તમે રાયડાની માહિતી આપતા નથી તો તમે રાયડાની માહિતી આપતા નથી તો આપો તો સારું 😅❤❤❤❤

  • @sureshsondagar
    @sureshsondagar 6 днів тому +1

    બગદાણા માઁ વાદળ સે

  • @shaktidangadhavi6030
    @shaktidangadhavi6030 5 днів тому

    Jay mataji bhai

  • @VirambhaBorana
    @VirambhaBorana 5 днів тому

    પરેશ ભાઈ શીયાણી વાદળ છાયું વાતાવરણ છે લીંબડી સુરેન્દ્રનગર

  • @savliyalaljibhai9210
    @savliyalaljibhai9210 5 днів тому

    લાઠીમાં વાદળ છે

  • @danajivanol2469
    @danajivanol2469 6 днів тому +3

    આજે વાવ થરાદ માં આકાશ ચોખ્ખુ છે પવન પણ શિયાળુ છૈ

    • @KantibhaiMajitra
      @KantibhaiMajitra 5 днів тому

      વાવ થરાદમાં વાદળ છાયા

  • @KantibhaiMajitra
    @KantibhaiMajitra 5 днів тому

    વાવ થરાદમાં વાદળ છાયા

  • @shankarchaudhari7541
    @shankarchaudhari7541 6 днів тому

    Jay mataji pareshbhai

  • @hjsjivan5860
    @hjsjivan5860 5 днів тому

    દ્વારકા મા સવારે વાદળછાયું વાતાવરણ રહ્યું,ઝાકળ નથી, ૧ વાગ્યા પછી ખુબ તાપમાન નોંધાયું

  • @nemabhaidbhuriya431
    @nemabhaidbhuriya431 6 днів тому +2

    દાહોદ જિલ્લામાં વાદળો જોવા મળેલ છે

  • @ShantokiMeghaji-xh2kd
    @ShantokiMeghaji-xh2kd 6 днів тому

    જય ભોલેનાથ

  • @JaygiriGauswami-c8m
    @JaygiriGauswami-c8m 6 днів тому

    શખેશ્વર તાલુકામા વાદળ છે

  • @malviramesh5074
    @malviramesh5074 6 днів тому +2

    ઉના વિસ્તારમાં વરસાદ નહીં પડે આ છે મારી આગાહી

  • @bijalbhaichauhan866
    @bijalbhaichauhan866 6 днів тому +1

    રાજુલા જાફરાબાદ તાલુકામાવાદલાછે

  • @MansukhbhaiKhunt-kv9bi
    @MansukhbhaiKhunt-kv9bi 6 днів тому

    જય શ્રી કૃષ્ણ પરેશ ભાઈ રાજકોટ તાલુકાના ફાડદંગ થી મનસુખ ભાઇ કરમશી ભાઈ ખૂંટ

  • @mahadevbhaiahir3270
    @mahadevbhaiahir3270 5 днів тому +2

    પરેશભાઈ ને કે તમે ઘરે રહો ખેડૂતોને તમે ખોટા ગુમરાહ ન કરો તમે કીધું હતું તો કે રાપરમાં ત્રણ તારીખે વરસાદ થશે અહીં તો વાદળછાયો વાતાવરણ પણ નથી આકાશ એકદમ ચોખ્ખું છે એટલે ખેડૂતો ને ખોટી બીક બતાડી અને હેરાન કરવાનું બંધ કરો

    • @ishvarjithakor4605
      @ishvarjithakor4605 5 днів тому

      આની કોઈ આગાહીઓ સાચી પડતી નથી 😂😂

    • @vanrajrajput108
      @vanrajrajput108 5 днів тому +1

      આજે. દેખાયાં હો

  • @sanjayravat7218
    @sanjayravat7218 6 днів тому +4

    ક્યાંય ટીપું પણ પડહે નહીં

  • @vinodsavaliya9028
    @vinodsavaliya9028 6 днів тому

    જય માતાજી પરેશભાઈ

  • @pankajpatel-lf7zp
    @pankajpatel-lf7zp 6 днів тому +11

    પરેશભાઈ નમસ્કાર, પરેશભાઈ અત્યારના વાતાવરણ જોતા અને હાલના વર્ષનો વરસાદ જોતા ખેડૂતો ને ઘણી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે વાલો એટલે કે અમારા દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં એને કરવા વાળ તરીકે ઓળખવામાં આવે છે તો તેનો ભાવ 14 હજાર15 હજાર 17,000 સુધી સુધી પહોંચેલો અત્યારે 2025 માં તેને કોઈ લેવા તૈયાર નથી કોઈપણ સરકારી કોઈ આંકડા એવા નથી કે તેમાં તેના ટેકાના ભાવ નો ઉલ્લેખ થયો હોય કોને વિશે સરકારને માહિતગાર કરો અને અને ગયા સમયમાં જે 12,000 થી 17,000 માં જે ભાવ હતો તેમાં વધઘટ કરી અને ખેડૂત ને ફાયદો થાય હાલના સમયમાં કઠોર પાક નહિવત પ્રમાણમાં છે સમય પર્યંત તુવેર નાપ પાક ને ઘણું નુકસાન થયેલું છે તો તેના ટેકા ના ભાવ 7000 8000 છે જે ગયા વર્ષે 11000 ને 12000 હતા આ પાંચ પાંચ સાત હજાર નો ડિફરન્સ ખેડૂત પોતા ની મહેનત કઈ રીતે કરી શકે ખેડૂત ને જો 500 રૂપિયાના ફાફા પડતા હોય પાટો નફામાં નુકસાન જાય એવી ભીતિ છે આના વિશે સરકારને માહિતગાર કરો અને કૃષિ મંત્રીને અને ઉપલા અધિકારીઓને અની જાન કરો

  • @bhyaluChauhan
    @bhyaluChauhan 6 днів тому

    આજે ગઢડામાં વાદળછાયું વાતાવરણ વરસાદ પડશે પરેશ ગોસ્વામી કમેન્ટમાં જવાબ

  • @rasikbhainadoda6053
    @rasikbhainadoda6053 5 днів тому

    Amareli na chital ma vadla se

  • @PrinceAhir-ls5qk
    @PrinceAhir-ls5qk 5 днів тому

    હવામાન ખરાબી ના કારણે ખર્ચ બહુ ધી ગયુ છે

  • @kvyas3948
    @kvyas3948 5 днів тому

    Aje Kutch ma vadla che

  • @ibrahimnandoliya4509
    @ibrahimnandoliya4509 5 днів тому

    બનાસકાંઠા વડગામ તાલુકામાં વાદળ સાયો વાતાવરણ સે

  • @modidinesh8725
    @modidinesh8725 6 днів тому

    ડીસા તાલુકા માં હવામાન કેવું રહેશે પરેશ ભાઇ જણવો

  • @DineshVirani-p3w
    @DineshVirani-p3w 6 днів тому

    Jamnagar. This. Dinesh. Virani. Na. Jay shree. Kresna

  • @maheshmalakiya6063
    @maheshmalakiya6063 6 днів тому

    Surendranagar vadal se hal maa

  • @ViragibhaiParanaliya
    @ViragibhaiParanaliya 5 днів тому

    ક ટા રી યા મા વા દલ છે

  • @makwanashamjibhai3816
    @makwanashamjibhai3816 6 днів тому

    અમારે ભગવાન ની દયાથી થાનતાલૂકામા આજે
    વાદળા નથી થયા

  • @ShethaAdam
    @ShethaAdam 6 днів тому

    ❤😂

  • @VanrajSingh-w5g
    @VanrajSingh-w5g 6 днів тому

    Deshar taluka ma pan vadal chyu chy

  • @jasmatviradiya9732
    @jasmatviradiya9732 6 днів тому

    પરેસ ભાઈ બોટાદ જિલ્લામાં વરસાદ આવસે કે નહી

  • @himatsabhadiya3748
    @himatsabhadiya3748 5 днів тому

    😅

  • @vinodbhailenchiya9016
    @vinodbhailenchiya9016 5 днів тому

    Morbi ma ghata vadar se 1:45 pm 03 02 2025 A

  • @ManishRayka-c2v
    @ManishRayka-c2v 5 днів тому

    ઉના ળો જોતો જ નથી

  • @jahubhaiParmar-d8m
    @jahubhaiParmar-d8m 6 днів тому

    Surendra nagar ma vadal nathi

  • @bhanjibhai7911
    @bhanjibhai7911 6 днів тому

    Aaje morvi ma pn vadla nthi dekhata

  • @KarshanjiJadeja-p1l
    @KarshanjiJadeja-p1l 6 днів тому

    પાલનપુર. મહેસાણા.સાબરકાંઠા સિવાય કયાંય શક્યતા નથી