અગિયારસ નો ફરાળી થાળ (લખેલું છે)

Поділитися
Вставка
  • Опубліковано 16 чер 2024
  • એકાદશી વ્રત આજે ભાવે ઉજવાય
    આજે ઉપવાસ તેથી બહુ ન ખવાય
    શેકવા ને લાગી હું તો શિંગોડાનો શીરો
    આવતા સુગંધ થાય જીવ અધિરો
    જીભ લબકારા મારે ક્યારે ખવાય
    આજે ઉપવાસ તેથી બહુ ન ખવાય
    તાજા ખાવાને મેં તો કીધેલા પાક છે
    રાજગરાની પુરી સાથે બટાકાનું શાક છે
    એકાદશી વ્રત તેથી કસર કેમ થાય
    આજે ઉપવાસ તેથી બહુ ન ખવાય
    નહોતો વિચાર કરતા ફ્રુટ લાવી દીધું
    સંતરામ મોસંબી નું જ્યુસ મેં તો કીધું
    ચાર પાંચ કપ ફક્ત ચા ના પીવાય
    આજે ઉપવાસ તેથી બહુ ન ખવાય
    દહીંની કઢી સાથે મોરૈયો બનાવ્યો
    જાજો રાંધવાની આજે લપ છોડી દીધી
    નાસ્તો કરવા ને થોડી કાતરી તળાઈ
    આજે ઉપવાસ તેથી બહુ ન ખવાય
    ગોપી મંડળ થકી લાવો રે લીજીએ
    સવા શેર દૂધ પીને ઊંઘી રે જઈએ
    સપનામાં બારસના પારણા દેખાય
    આજે ઉપવાસ તેથી બહુ ન ખવાય
    #ekadashi#કામદા_એકાદશી#કામદા_અગિયારશ#અગિયારસ_ના_નવા_ભજન_લખેલા#bhajanwithlyrics#kirtan #ram #radhakrishna #અગિયારશ#એકાદશી#પાંશા_કુંશા_એકાદશી#એકાદશીભજન #agiayarsh2024#ekadshi2024
    #gujaratibhajan
    #krishnakirtan
    #સત્સંગનાગીત#ભજન#ધૂન#કીર્તન
    #ram#drovpadikirtan#vasantben
    #vasantben_nimavat
    #કામદાએકાદશીવ્રતકથામહિમાં
    #ભજન #રામદેવધૂન#આવો સત્સંગમાં
    #ઓખાહરણ #કીર્તન#રામદેવધૂનમંડળ#bhavikagondaliya
    #વસંતબેન_નિમાવત
    gujarati kirtan
    સત્સંગ ના ગીત
    ગુજરાતી ગરબા
    કીર્તન
    dhun bhajan
    ekadashi ka bhajan
    ekadashi special bhajan
    ekadashi ka song
    ekadashi songs
    krishna bhajan
    nava bhajan
    એકાદશી
    ભજન મૂકો
    યમુનાષ્ટક
    હનુમાનજી ના ભજન
    agiyaras bhajan
    agiyarash kirtan
    આનંદ નો ગરબો
    anand no garbo
    bhaghban vedio
    bhajan achhe
    bolya shree hari re
    chit tu shid ne chinta kre
    dhandhilila
    dhany ekadashi
    dhuni re dhakhavi beli ame tara namni
    ekadashi geet
    ekadashi katha
    hanuman chalisha
    એકાદશી ભજન
    ekadashi bhajan
    ekadashi na bhajan
    એકાદશી ના ભજન
    ramdev pir na bhajan gujarati
    hanuman new bhajan
    વસંતબેન નિમાવત
    ભજન
    ભજનો
    bhajan gujarati
    hanuman jayanti
    shiv kirtan
    mahila mandal bhajan
    dhun bhajan kirtan satsang
    અગિયારશ ના કીર્તન
    અગિયારશ ના ભજન
    કીર્તન નવા
    રામાયણ
    સ્વામીનારાયણ સત્સંગ
    bansuri ka dhun
    dhun
    dhun kirtan
    garbo gujarati
    geeta ji
    gujarati bhajan
    gujarati dhun
    holi na rashiya gujarati ma
    kirtan gujarati
    mataji na garba
    music
    new kirtan
    ramapir na kirtan
    ગરબા ગુજરાતી
    ગરબો
    ગીત
    રામાપીર ના કીર્તન
    શ્રી રામ જય રામ જય જય રામ
    DISCLAIMER :
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research.fair use is a permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    IMPORTANT NOTICE :-
    SOMETIMES ALL THE IMAGES/PICTURES SHOWN IN THE VIDEO BELONGS TO THE RESPECTED OWNERS AND NOT TO ME. WE USED SOME IMAGES AND COPYRIGHT FREE BACKGROUND VIDEO FOR RELIGIOUS KNOWLEDGE/EDUCATIONAL PURPOSE ONLY
    *Thnx for watch!.

КОМЕНТАРІ • 18

  • @dineshahirofficial7638
    @dineshahirofficial7638 13 днів тому +3

    નિજૅલા એકાદશી જયશ્રીકૃષ્ણ 🙏જય સિયારામ 🙏વાહ ખૂબ સરસ કિતૅન 🎤👌👌👌👍

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  13 днів тому +2

      એકાદશી ના જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏

  • @jalarammandal5125
    @jalarammandal5125 14 днів тому +4

    જય શ્રી કૃષ્ણ જય ગૌમાતા 🙏🙏

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  13 днів тому

      એકાદશી ના જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 13 днів тому +3

    જય ભોળાનાથ ભાવીકાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન ગાયુ બેન

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  13 днів тому +1

      એકાદશી ના જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏

  • @newbhajankirtanvedsmit
    @newbhajankirtanvedsmit 14 днів тому +1

    વાહ ખુબ જ સુંદર ફરાળી થાળ ગાયો 🎉 સાંભળીને પણ ખાવાનું મન થાય છે.👍

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  13 днів тому

      એકાદશી ના જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏

  • @rasilasangani7573
    @rasilasangani7573 14 днів тому +1

    કાલે નિર્જળા એકાદશી ના જય શ્રી સ્વામિનારાયણ 🙏 ખુબ સરસ થાળ ગાયો બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ ❤

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  13 днів тому

      એકાદશી ના જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏

  • @rinade4997
    @rinade4997 14 днів тому +1

    Very nice video beautiful sharing ❤

  • @nilkanthmadanlkalavad9622
    @nilkanthmadanlkalavad9622 14 днів тому +1

    મસ્ત થાળ ગાયો મસ્ત છે જય શ્રી કૃષ્ણ

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  13 днів тому

      એકાદશી ના જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 14 днів тому +1

    ખુબ ખુબ જ સરસ ભજન દીદી 🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  13 днів тому

      એકાદશી ના જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏

  • @ShivShaktimandalgadhpur
    @ShivShaktimandalgadhpur 13 днів тому +1

    જય શ્રી કૃષ્ણ ખુબ સરસ 👌🙏🌹🙏

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  13 днів тому

      એકાદશી ના જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏