વાર્તા રે વાર્તા ભાભો ઢોર ચારતા - Balgeet - Gujarati Rhyme for Kids

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • Pa Pa Pagli Gujarati present, varta re varta balgeet for children. We create this Gujarati rhyme in funny way for kids.
    Varta re varta bhabha dhor charta lyrics :
    વારતા રે વારતા,
    ભાભા ઢોર ચારતા,
    ચપટી બોર લાવતા,
    છોકરાઓને સમજાવતા.
    એક છોકરો રિસાણો,
    કોઠી પાછળ ભિંસાણો,
    કોઠી પડી આડી,
    છોકરા એ ચીસ પાડી,
    અરરર માડી..........
    For more Gujarati rhymes for kids Subscribe our Channel - / @papapagligujarati
    #VartarReVarta #GujaratiBalgeet #GujaratiRhymes #PaPaPagli

КОМЕНТАРІ •