Part 1 of maldhari visit: ua-cam.com/video/PySbEW15HJA/v-deo.html Part 2 of maldhari visit : ua-cam.com/video/AT0zYHL_Yw8/v-deo.html SUBSCRIBE MY CHANNEL: ua-cam.com/channels/thmYNuWqHgAot9BDS0-AoQ.html Indian village life..madhari life..
ખરેખર સરકારે ધ્યાન આપવું જોઈએ આ ગીર જંગલ માં રેહતા માલધારી નાં નેસ સુધી વીજળી સપ્લાય આપવી જોઈએ આ લોકો જંગલી જાનવરો વચ્ચે જીવન જીવે છે એમની હિંમત અને સંઘર્ષ ને સલામ🙏
વાહ રે.વાહ.. બહુજ મજા આવી રહી છે.. ગામઠી લાઈફ જોઈ ને..એમની રસોઈ.. વાહ ભાઈ વાહ શું કેવું..ક્યારેક એક બે રેસિપી પણ સિખડાજો..ચૂલા ની રસોઇ ની...મને એવું લાગે છે કે હું ત્યાં ફરી રહી છું..એટલું ખોવાઈ જવાય છે..જોઈ ને.. thanks for this video..
VIDEO DATED :- 21/03/20. VIDEO SEEN: - 02/05/20 MUMBAI. તમારી મહેનત બદલ આભાર. ઘર બેઠાં ઘણું જાણવા મળ્યું. આ જગ્યા માં શાંતિ અને આનંદ છે. પાછળ ની બાજુએ જે નદી બતાવી એ કઈ નદી છે ?. પાણી તો ખુબ જ છે. આ જગતમાં બધું જ 50-50 છે. કંઈક સુખ છે તો કંઈક દુઃખ છે. શહેરમાં પૈસા છે, બીજી સુખ સગવડ છે પણ હ્રદય માં શાંતિ નથી, જગ્યા નથી, હવા પાણી બરાબર નથી, પ્રેમ ભાવના નથી જયારે ગામડામાં પૈસા સિવાય બધું જ છે. કાંટા ની વાડ માં અંદર જઈએ ત્યાં દરવાજો નથી ?. જવાબ આપવા ની કૃપા કરશો. ધન્યવાદ.
I have been visited Sasan 3 times in 4 years..there is something abt the air of this place in which the mind just settles down . Very pious and a spiritual place and that spirituality is reflected through the people Gir !! Love and lots of love to the people of Sasan and hope the goverment can provide support to care takers of Sasan's Maladhari community to flourish in Sasan.
Part 1 of maldhari visit: ua-cam.com/video/PySbEW15HJA/v-deo.html
Part 2 of maldhari visit : ua-cam.com/video/AT0zYHL_Yw8/v-deo.html
SUBSCRIBE MY CHANNEL: ua-cam.com/channels/thmYNuWqHgAot9BDS0-AoQ.html
Indian village life..madhari life..
Moj to vhi asal kugrat ke sanidyma
ખરેખર સરકારે ધ્યાન આપવું જોઈએ આ ગીર જંગલ માં રેહતા માલધારી નાં નેસ સુધી વીજળી સપ્લાય આપવી જોઈએ આ લોકો જંગલી જાનવરો વચ્ચે જીવન જીવે છે એમની હિંમત અને સંઘર્ષ ને સલામ🙏
વાહ મોજ પડી ગઇ નદી કાઠે નેહળો .ખુબ સરસ..
આ જ કાઠિયાવાડી ગ્રામ્ય જીવનશૈલીની મજા છે સાહેબ તો આવો ને આવા ને આવા વિડિયો અપલોડ કરતા રો.🙏🙏
આમની રસોઈનો સ્વાદ ખરેખર માણવાલાયક હોય છે.
Wonderful.... wonderful... Thanks for VDO...
મારો ભોરો માલધારી સમાજ 🙏🙏🔥
Wah akdam testy rsoi, natural life. Kathiyavad ni moj
Gir ni moj to aneri j che..,.super nautry vidio
Tx very much aa sachi zindagi ni moj lae rahya 6 j zindagi bhagvan jivi gya kudarat na khode rehvanu badha na nasib ma no hoy
વાહ રે.વાહ.. બહુજ મજા આવી રહી છે.. ગામઠી લાઈફ જોઈ ને..એમની રસોઈ.. વાહ ભાઈ વાહ શું કેવું..ક્યારેક એક બે રેસિપી પણ સિખડાજો..ચૂલા ની રસોઇ ની...મને એવું લાગે છે કે હું ત્યાં ફરી રહી છું..એટલું ખોવાઈ જવાય છે..જોઈ ને.. thanks for this video..
Thank you
Chula par ni rasoi wala bija videos chhe e pan jojo
હા તો અમારા માલધારી નિ મોજ સે ભાઈ
Wow old India ni yad aavi gai
VAH MARA VAHLA MALDHARI TARO ROTLO VAH TAMARI MAHEMANGATI
હા માલધારી ભાયુ હા
Proud to be Maldhari ❤
Nice villages and nice view
મોજીલો માલધારી
Wah bhai wah maza Avi gai👍☺️😀😊
Thank you
Bija aava videos pan mukya chhe a b jojo
Bhai.. Village life ni to vat j kaik alag hoy ek dam naturly life i miss my village 😍 ❤
I proud of my culture..
VIDEO DATED :- 21/03/20.
VIDEO SEEN: - 02/05/20 MUMBAI.
તમારી મહેનત બદલ આભાર. ઘર બેઠાં ઘણું જાણવા મળ્યું. આ જગ્યા માં શાંતિ અને આનંદ છે. પાછળ ની બાજુએ જે નદી બતાવી એ કઈ નદી છે ?. પાણી તો ખુબ જ છે. આ જગતમાં બધું જ 50-50 છે. કંઈક સુખ છે તો કંઈક દુઃખ છે. શહેરમાં પૈસા છે, બીજી સુખ સગવડ છે પણ હ્રદય માં શાંતિ નથી, જગ્યા નથી, હવા પાણી બરાબર નથી, પ્રેમ ભાવના નથી જયારે ગામડામાં પૈસા સિવાય બધું જ છે. કાંટા ની વાડ માં અંદર જઈએ ત્યાં દરવાજો નથી ?. જવાબ આપવા ની કૃપા કરશો. ધન્યવાદ.
Na maldhari neh ma aapda hoy eva darvaja na hoy
Hiran river hase..yaad nathi..
@@GirGujaratBharat :- જવાબ બદલ આભાર.
Jay sree Krishna 🙏🙏Jay girnari 🙏🙏
Very good
I have been visited Sasan 3 times in 4 years..there is something abt the air of this place in which the mind just settles down . Very pious and a spiritual place and that spirituality is reflected through the people Gir !!
Love and lots of love to the people of Sasan and hope the goverment can provide support to care takers of Sasan's Maladhari community to flourish in Sasan.
Ha kathiya vad ni moj ....ha ...... simplicity is increase your stability........
Maldhari jevi mehangati koi thi no thay bap👌👌👌
So beautiful video.. All children grow with nature.Birds came in branda.. I like it.. 👍💕💕💕
Thank You
Have uploaded many videos like this
Do watch them too!
cute buffaloos and calfs
Jay sree Krishna 🙏🙏Jay formation🙏🙏
Ram ram sitaram jay ho maldhari
VA moj gir
Bao j mast
21/03/20.
18/01/21 મુંબઈ.
ધન્યવાદ.
ગાંડી ગીર ની મોજ હો
Waah real kathiyawad
Gir ni. moj
Amazing video
જય દ્વારકાધીશ
Super video
Thank you!
Do watch other similar videos on channel
Superb content ma'am 👌👌
Exploring gujju culture 👍👍👍
Haribol haribol.
Maja avi gyi
હા માલધારીની મોજ હા
Jay Thakar
Heart of Gujarat : GIR
Sinh ne sinh ni bike na hoy ben
જય ઠાકર
Ha maro maldhri ha
wow beauty full gir
Jay thakar
Ha. Maldhari ha
વાહ
Nice video
Thank you..do check out the other Maldhari videos on channel too..
Wah
Oo didi pache mulakat lyo ne ane full video banavo ne. i love gir.....❤️🙏
Bija videos pan mukya chhe maldhari na e pan jojo😊
@@GirGujaratBharat batha video 2 the 3 var joya che toy kayk feeling alag aave❤️
Solar lights can b fixed
I. Miss my village
ua-cam.com/video/N87nAnDjHEI/v-deo.html video dekhiye
Jay Hind
Thanks
very nice video of our Gir, how to reach or stay there?? please let us know.. thank you
जय ठाकरधणी
Ha maldhari ha ..
jay murlidhar
Jangal mate khatrani ghati che.. jagalma banta hotalo resorts.. ane farm houses.. jo jangal ane jagalni jev shrusti ne bachavi hoy to aa badhi pravruti uper force stop lagavoj padshe.. jagal jinka he hunhika rehne de unhime ushime sabka bhala he...
I am missing a lots my village Junagade, ha bhai ha maldhari bhai bhai
Missing bajri rotla
America ma Kai na male bhai
Bajri na rotla no video and bija ghana aava videos Chhe aa channel par..do check that out
Bal majuri karave tena par video banavo
डिजिटल इंडिया
Living simple life beside millions dollars view
Ha maro maldhari ha🔥🔥🔥
Butifool Life
Salu eni to
Gamdu yad aai gayu ho
Ha maldhari ni moj
થોડીક ટેક્નોલોજી નો ઉપીયોગ કરી
હજુ બી જીવન શૈલી ઊચી જીવે શકે
only for aatm nirbhar
Mara gujrat ni pavitra bhomka
Veryverygood
Ato kodiya ni agal mandavi kanek j ny una baju
🙏🙏🙏🙏🙏
👌👌👌👌
Jay jay garvi gujarat
માયાળું માલધારી
Bhai bhai
આ જગ્યા ક્યાં આવી છે. હુ અત્યારે વેરાવળ મા રહું છુ. અહી કેવી રીતે જઇ શકાય?
Kya nesh no video chhe? Janavjo ne please..
Nesh nu naam to have bhulai gayu..but sasan road par jata aave Che
Address please ame loko kevi rite jai skiye maldhari na ghare
Nice
Bahu maja ave avu kudarat na khole reva male to....
Sachi vaat..city life kai nathi nature na saame
Or kya sahiy jine ke liy sab kuch PDA rhega
Gir to jannat 6
A chaklio have coty ma jova na male aapnu durbhagya che
kyo nesh che a name su che
Aa Kayu nes chhe.. naam location made kharu?
Ketli saaf safayi chhe
Aa kay jagaye che please location tell me please 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Gir ma
@@GirGujaratBharat Ha pn propar gir ma kya ?
A dival to shinh kudi na jay?
આ છે ગીર નીમોજ વાલા
Chakli joye varsho thaya Bhai,
ગીરમા કઈ જગ્યાએ આવેલીછે આ જગયા
1
Alluminium na vasno health mate nuksan karak che ...Gamda ma pn loko have mati na vasno bhuli gya j best Hoy che.... Nice Video live wd nature
Aluminum and plastic e badhu replace kari didhu chhe