રથી શરૂ થતાં છોકરાઓનાં અર્થ સાથે નામ/તુલા રાશિનાં નામ/Baby Boy's name starting with 'R' in Gujarati

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • નામ એ વ્યક્તિની આગવી ઓળખ છે. તેથી જ બાળકો માટે સુંદર અર્થ વાળા અને આકર્ષક નામ શોધવા એ માતા-પિતા માટે પડકાર રૂપ કાર્ય છે. તમને તેમાં સહાય કરવા માટે અમારી ચેનલ સુંદર અર્થ વાળ અને આકર્ષક નામ અહીં રજૂ કરે છે. આ વિડીયોમાં 'ર'થી શરૂ થતાં છોકરાઓનાં નામ અને તેના અર્થ આપેલ છે. Baby Boy's name starting with 'R' with meaning in Gujarati.

КОМЕНТАРІ • 5

  • @palaksolanki2725
    @palaksolanki2725 Місяць тому +1

    કેવો વારસો.સોડિયો.માતા.નોડિક્રનોસોડો.એક.પિતબનીને

  • @ranjitdarbarBorisha
    @ranjitdarbarBorisha 25 днів тому +1

    Ranjit etle

    • @divyasantan
      @divyasantan  25 днів тому

      રણ એટલે યુદ્ધ અને જીત એટલે જીતનાર, આમ રણજીતનો અર્થ થાય યુદ્ધમાં જીતનાર. આજનાં સંદર્ભમાં કહીએ તો જીવનની દરેક લડાઈમાં જે વિજય મેળવે તે રણજીત. આપના આવા સુંદર નામ માટે ખૂબ ખૂબ શુભેચ્છા.

  • @virjibhaivalera82
    @virjibhaivalera82 Рік тому

    ૧૯.૯.૨૦૨૩.ના જન્મ હોય તેનુ મોકલો

  • @palaksolanki2725
    @palaksolanki2725 Місяць тому

    નામની કારણ.પિતા.કરવે.કોઈ.બીજું.મોનાદેવગ.કનોડિયા.તમારી.કેવી.કષ્ટ