ધરોઇ ડેમની જળ સપાટી ૬ર૧ ફુટે પહોચતાં જળાશય છલકાવાની તેયારીમાં | Lokand News

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • ઉત્તર ગુજરાતના ખેડુતોની જીવાદોરી સમાન ધરોઇ જળશાયમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ચોમાસું પાણી આવક અવિરત ચાલુ રહેતાં ડેમની જળ સપાટી ૬ર૧ ફુટે પહોંચી હોવાથી જળાશય છલકાવાની તૈયારીમાં છે. જોકે પાણીનો સ્તર ડેમની ભજનક ગણાતી ૬રર ફુટની સપાટીએ પહોંચે તે પહેલાં ધરોઇ વિભાગ દ્વારા જમણાકાંઠાની નહેરમાં પ૦૦ ક્યુસેક અને ડાબાકાંઠાની નહેરમાં ૧પ૦ ક્યુસેક પાણી નહોરમાં કમાન્ઠ વિસ્તારમાં આવતા ગામના તળાવો ભરવા માટે છોડાતાં ખેડુતો ખુશખુશાલ થઇ ઉઠ્યા છે. તો બીજી તરફ નર્મદાનું પાણી છોડાતાં ચિમનાબાઇ સરોરવની જળ સપાટી ૧પ ફુટે પહોંચી હોવાનું જાણવા મળ્યું છે-લોકનાદ ન્યૂઝ
    #LoknadNews
    #GujaratiSamachar
    #Kheralu
    #JitendraPandya
    #લોકનાદ ન્યૂઝ
    #ખેરાલુ સમાચાર
    #ધરોઇ જળાશય
    #Dharoi
    #Chimanabai
    #ધરોઇ ડેમ
    #ગુજરાતી સમાચાર
    #DharoiDam

КОМЕНТАРІ • 12