Best and Worst Sleeping Positions during Pregnancy || બાળકના વિકાસ માટે સુવાની સાચી રીત

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024
  • Best and Worst Sleeping Positions during Pregnancy || બાળકના વિકાસ માટે સુવાની સાચી રીત || Radha IVF Surat || Dr. Jaydev Dhameliya
    #RadhaIVFCenter #DrJaydevDhameliya #Sleeping #Pregnancy #sleep #position
    Facebook : @radhaivfcenter
    Instagram : @radha.ivfcenter
    Website : www.radhaivfcenter.com
    Name: Candor IVF Center - Best IVF Center in Surat
    Address: Beside GEB Power House, Kapodra Char Rasta, Varachha Road, Surat -395006
    Phone Number: 99253 94276
    Keywords :
    Best and Worst Sleeping Positions during Pregnancy,sleeping during pregnancy,radhaivf,radha ivf,dr jaydev dhameliya,ivf hospital surat,IVF Center in Surat,sleeping during first trimester pregnancy,sleeping during pregnancy second trimester,Right Position to Sleep in Pregnancy,5 Tips to Sleep Better During Pregnancy,Pregnancy ma kai rite suvu,how to sleep during pregnancy,how to sleep position,sleep position in pregnancy gujarati

КОМЕНТАРІ • 23

  • @kunjalbenrathva1377
    @kunjalbenrathva1377 3 місяці тому

    hello sir 5 month pregnancy me beby ki movement bata chalta he

  • @vrshapatel8011
    @vrshapatel8011 8 місяців тому

    Mare.4.mhino.salu.thyoseto.
    Sonografima.balknu.naknu.
    Hadku.vdi.rahause.ivf.kravuse
    Tosu.krrvu

  • @sakariyasangita6677
    @sakariyasangita6677 2 роки тому +1

    Good information

  • @parasbaraiya9998
    @parasbaraiya9998 2 роки тому +1

    નમસ્કાર sir પેટમાં બાળક હેલ્થી સે ઘરે કેવી રીતે ખબર પડે pregnancy માં

    • @CandorIVFCenter
      @CandorIVFCenter  2 роки тому

      એતો હોસ્પિટલ પર ચેકએપ કરાવીએ તો વધારે ખબર પડશે
      વધારે માહિતી માટે અમને કોલ કરી શકો છો 099253 94276

  • @sanjayvaghela6193
    @sanjayvaghela6193 4 роки тому +2

    ડોકટર હુ એક એકવીસ વર્ષની યુવતી છું અને મારા મેરેજના 2 વર્ષ થયા છે મારે કિરેટન કરયા પછી pregnantcha નથી રહતિ અને બધા કહેશે કે તારો કોઠો ગરમ હોવાના કારને તુ મા બનવાની નથી તો મને કોઇ રસ્તો આપો

    • @CandorIVFCenter
      @CandorIVFCenter  4 роки тому +1

      આવું કંઈ જ ના હોય ચિંતા નહીં કરો કોઠો ગરમ કે ઠંડુ કે વૈજ્ઞાનિક ભાષામાં કંઈ હોતું નથી તમારી ઉંમર હજુ નાની છે ને મેરેજ નો જાજો સમય પણ નથી થયો, થોડી ધીરજ રાખો પ્રેગ્નન્સી રહી જશે કોઈ સારા ગાયનેકોલોજિસ્ટની અભિપ્રાય લઈ લો.

  • @thakorsumit1432
    @thakorsumit1432 Рік тому

    સર મારી પત્ની ને ત્રીજો મહિનો ચાલે છે પણ બાળક નો વિકાસ નથી થતો

    • @thakorsumit1432
      @thakorsumit1432 Рік тому

      શું કારણ હોઈ શકે

    • @CandorIVFCenter
      @CandorIVFCenter  Рік тому

      મુખ્ય કારણ બાળક પોતે નબળું હોઈ શકે જે એના મમ્મી માંથી પોષણ ના લઈ શકતું હોય અન્ય કારણો એવું હોઈ શકે કે મમ્મીમાંથી બાળકને પોષણ મળતું ન હોય બંને કેસમાં ચિંતા કરવાની જરૂર નથી આગળની પ્રેગનેન્સી જો સારી હશે તો વિકાસ કરશે

  • @erkrishusinghparmar1103
    @erkrishusinghparmar1103 4 роки тому +1

    મારી પત્ની પ્રેગનેટ છે અને ડોક્ટર ના કેહવા પ્રમાણે ઇન્ફેક્શન વધારે છે તો એના માટે સુ કાળજી રાખવી? અને પ્રેગનન્સી દરમિયાન યુરીન ઇન્ફેકશન થાય તો સુ કાળજી રાખવી?? અને એના ઉપાય સુ?

    • @CandorIVFCenter
      @CandorIVFCenter  4 роки тому

      Just take antibiotics.
      Do urine culture sensitivity test.
      Take Plenty of water.
      Coconut water
      Avoid sexual activity Jo Hoy to.
      Vare care urine javu. Jajo samay urine rokvu Nahi

    • @erkrishusinghparmar1103
      @erkrishusinghparmar1103 4 роки тому +1

      @@CandorIVFCenter હા સર આ બધી યોગ્ય રીતે કાળજી લઈએ જ છીએ એમના WBC COUNT ૨૩,૫૦૦ થઈ ગયા છે..

    • @CandorIVFCenter
      @CandorIVFCenter  4 роки тому

      Infections hot or normally pan hoy

  • @ajayboliya8182
    @ajayboliya8182 3 роки тому

    ડોક્ટર mare pregnanasi ry to jay che pn agal balk no vikas nathi thato enu karan

    • @veermomvlogs
      @veermomvlogs 3 роки тому

      મારે પણ એવું જ થાય છે

    • @CandorIVFCenter
      @CandorIVFCenter  2 роки тому

      👋 હેલો
      અમારી સાથે જોડાવા બદલ આભાર. કૃપા કરીને આ નંબર પર અમારો સંપર્ક કરો 📞 અમને કૉલ કરો:- +91 9925394276
      કેંડોર ટીમ ચોક્કસપણે તમને મદદ કરશે!
      આભાર

  • @shivamedit9115
    @shivamedit9115 3 роки тому

    8 મહિના મા પેટમા દેખવા નૂ કારણ શૂ હોય શકે તેમા કાય ચિંતા જેવુ તો નહી ને જવાબ આપવા માટે વિનંતી સાહેબ

    • @CandorIVFCenter
      @CandorIVFCenter  2 роки тому

      👋 હેલો
      અમારી સાથે જોડાવા બદલ આભાર. કૃપા કરીને આ નંબર પર અમારો સંપર્ક કરો 📞 અમને કૉલ કરો:- +91 9925394276
      કેંડોર ટીમ ચોક્કસપણે તમને મદદ કરશે!
      આભાર