Ochintu koi mane raste male

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • Ochintu koi mane raste male #dhruvgit #druvbhatt #anokhayatri
    Your Queries
    #anokhayatri
    #dhruv_bhatt
    #dhruvgit
    ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને પછી ધીરેથી પૂછે કે "કેમ છે"
    તો આપણે તો કહીએ કે દરિયા શી મોજ માં ને ઉપરથી કુદરત ની રેમ છે.
    ફાટેલાં ખિસ્સાની આડ માં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ,
    એકલો ઊભો હું છતાં મેળા માં હોઉ એવું લાગ્યા કરે છે મને રોજ.
    તાળું વસાય નહિ એવડી પાટારી માં આપણો ખજાનો હેમખેમ છે,
    આપણે તો કહીએ કે દરિયા શી મોજ માં ને ઉપરથી કુદરત ની રેમ છે...
    _ધ્રુવ ભટ્ટ

КОМЕНТАРІ • 11