વધેલી ખીચડીની આવી ટેસ્ટી વાનગી જો બનાવશો તો બીજી વાર ખીચડી વધારે જ બનાવશો | Leftover khichdi recipes

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • #Trushastaste_Gujarati #leftoverrecipes #leftoverkhichdirecipes #vadhelikhichdiivangiyo #vadhelikhichdinimasalaidli #vadhelikhichdinohandvo #leftoverrecipesbytrusha ‪@SheetalsKitchenGujarati‬
    વધેલી ખીચડીના ઉત્તપમ : • વધેલી ખીચડીમાંથી આ રીત...
    INGREDIENTS :
    1. મસાલા ઈડલી બનાવવા :
    1.5-2 કપ વધેલી ખીચડી
    3/4 કપ સોજી
    3/4 કપ ખાટું દહીં
    1 ટે સ્પૂન ઘી
    1/2 ટી સ્પૂન રાઈ
    1/2 ટી સ્પૂન જીરુ
    1/2 ટી સ્પૂન ચણાની દાળ
    1/2 ટી સ્પૂન અડદની દાળ
    6-7 જીણા સુધારેલા લીમડાના પાન
    1 ઝીણું સુધારેલું લીલું મરચું
    1.5 ઇંચ ખમણેલું આદુ
    3 ટે સ્પૂન કાજુના ટુકડા
    મીઠું સ્વાદ પ્રમાણે
    1 પાઉચ ઈનો
    2. હાંડવો બનાવવા :
    1 કપ ઈડલીનુ વધેલું ખીરું
    3 ટે સ્પૂન ખમણેલું ગાજર
    1 ટી સ્પૂન લસણની પેસ્ટ
    1 ટી સ્પૂન તેલ
    1/4 ટી સ્પૂન રાઈ
    1/4 ટી સ્પૂન સફેદ તલ
    4-5 લીમડાના પાન
    આજ ની રેસીપી ગમી હોય તો લાઇક 👍અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન🔔 ને ઓલ પર કરવાનું ના ભૂલશો🙏
    Hindi channel link : / trushastastehindi
    Facebook link : / trushas-taste-10707216...
    Music in this video :
    -------------------------------------------------
    Carefree Kevin MacLeod (incompetech.com)
    Licensed under Creative Commons: By Attribution 4.0 License
    creativecommons...
    Music promoted on www.chosic.com...
    ---------------------------------------------------
    Thank you for your love and support 🙏🙏

КОМЕНТАРІ • 84