Lecture 85 : હવે ભૂલીને બતાવો અનુચ્છેદ | important Articles Tricks | Indian Constitution |Bandharan

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024
  • 👉સંપૂર્ણ બંધારણની E- Book Demo Page : bit.ly/3PPQzUr
    બંધારણની Ebook ખરીદ્યા પછી તેને મોબાઇલમાં ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી શકશો
    🟢EBOOK📚 લેવા માટે આપડી "TEACHING KISHAN" Application Play Store માથી Download કરો
    🔴 Android Application link : bit.ly/teachin...
    📱 Application ને લઈને કઈ પણ Problem આવે તો : 8200756882 પર Whatsapp Message 💬 કરી દો હું 6 કલાક ની અંદર તમને જવાબ આપી દઇશ.
    ===============================================================
    📂 PDF join Telegram : telegram.dog/t...
    📱 INSTAGRAM : / teaching_kishan
    ================================================================
    Current Affairs Channel :
    / @currentwithkishansir
    =================================================================
    Playlist
    સંપૂર્ણ ગણિત : bit.ly/3Xz44by
    સંપૂર્ણ REASONING : bit.ly/3QNoXh6
    સંપૂર્ણ બંધારણ : bit.ly/3wcTQlK
    સંપૂર્ણ ગુજરાતી વ્યાકરણ : bit.ly/3klKMZ4
    સંપૂર્ણ IPC 1860 : bit.ly/3Xlp5qI
    સંપૂર્ણ CRPC 1973 : bit.ly/3HewJNW
    સંપૂર્ણ Evidence ACT 1872 : bit.ly/3XHzKfd

КОМЕНТАРІ • 335

  • @teachingkishan
    @teachingkishan  Рік тому +18

    👉સંપૂર્ણ બંધારણ E- Book Demo Page : bit.ly/3PPQzUr
    બંધારણની Ebook ખરીદ્યા પછી તેને મોબાઇલમાં ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી શકશો
    🟢EBOOK📚 લેવા માટે આપડી "TEACHING KISHAN" Application Play Store માથી Download કરો
    🔴 Android Application link : bit.ly/teaching_kishan

    • @lakhanchhelana8865
      @lakhanchhelana8865 6 місяців тому

      25:45 😂

    • @Saskatoon6
      @Saskatoon6 3 місяці тому +1

      @teachingkishan Saheb 21 july a exam b che nd gurupurni ma pan so tamne mara tarf thi pehla khub khub Vandana and aabhar saheb aatlu badhu free of cost bhanavava mate ane Happy guru Purnima.🙏🚩

  • @RG.official.9212
    @RG.official.9212 6 місяців тому +12

    સર ફ્રી માં તમે આટલુ બધુ અમને ભણાવો છો એ બદલ તમારો દીલ થી આભાર..... ❤
    સામાન્ય પરિસ્થિતી માંથી આવતા વિદ્યાર્થીઓ ની પ્રાર્થના છે કે ભગવાન હરપલ તમારી ખુશીઓનો ખ્યાલ રાખે......🙏

  • @dilipsinh4189
    @dilipsinh4189 Рік тому +25

    મને શરૂઆત માં હેવું લાગતું હતું કે બંધારણ હાર્ડ છે પણ તમારા વિડિયો જોયા પછી તો
    સહેલું તો બંધારણ જ છે
    ગુજરાત ના ખાન સર ❤
    Thank you so much sir ❤❤

  • @Mr_malivad
    @Mr_malivad 2 роки тому +100

    આટલું બધું તમે ફ્રી માં ભણાવો છો એ બદલ ખૂબ ખૂબ આભાર 🥰

  • @thakorshailesh1368
    @thakorshailesh1368 2 роки тому +14

    ખુબ ખુબ આભાર સર ગુજરાત ના છેવાડાના વિદ્યાર્થિની ચિંતા કરી એટલું સરસ બંધારણ ફિમાં. ભનાવા બદલ ખુબ ખુબ આભાર સર.....ભગવાન તમારા દરેક સપના સાકાર કરે તેવી પ્રાર્થના....

  • @meenajoshi4659
    @meenajoshi4659 10 місяців тому +6

    Thank you so much 🙏😊 really tame free ma bau badhu sikhvyu chhe je loko fees bhari course nay purchase kari sakata aeva badha loko mate bauj help full chhe bau sari rite deep ma badhuj samjavyu chhe tamara badha video joya pachi bandharan ma aek pn doubt rahyo nathi badhaj solve thay gya thank you so much 🙏😊 dil thi saltue chhe je free ma aatalu badhu students ne aape chhe 👍 keep it up bro

  • @DRSN1923
    @DRSN1923 2 місяці тому +5

    આટલું બધું ફ્રી મા અને બૌ સરસ્ રિતે ભણાવુ કોય ના મોટી વાત નથી સર તમારું જેટલો ઉપકાર ભૂલીએ એટલો ઓછો છે ખુબ ખુબ આભાર સર તમારો
    ❤❤❤❤❤

  • @status_xfg_32
    @status_xfg_32 Рік тому +3

    Sir મે તમારા બંધારણ ના બધા વિડિયો જોયા, તમે ખૂબ જ સરળ રીતે સમજાવ્યું , સાહેબ આટલું બધું અમારા માટે ફ્રી માં ભણાવવા બદલ તમારો આભાર સાહેબ.

  • @Ravichauhan-no9jr
    @Ravichauhan-no9jr Місяць тому +3

    Sir me tamare bandharan na lecture badhaj joya chhe. Bahuj saral rite samjan sathe tame amne aa costly knowledge aapyu chhe . Ani mate thank you so much sir ...❤❤❤

  • @sahdevsinhji777
    @sahdevsinhji777 Місяць тому +2

    Thank you sir ! 🙏 Aatlu bdhu free ma and point to point bhnvva mate.💐

  • @aapfanclub6361
    @aapfanclub6361 2 роки тому +15

    ખુબ સારું ભણાવ્યું સાહેબ મજા આવી ❤️
    જો શક્ય હોય તો યોજનાઓ ભણાવો એનું કંઈ material નથી મળતું

  • @rumanashah40
    @rumanashah40 11 місяців тому +3

    Very very good and ........super effort ....thank you so much 🎉

  • @hanif81diwan1981
    @hanif81diwan1981 Рік тому +5

    Ishwar tamane Hammesha khub khush rakhe...Bhagwan tamara badha j sapana pura kare..Thanks So much..

  • @kanaahir9458
    @kanaahir9458 12 днів тому +2

    Thank you Saheb ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @RAJGAMINGOO4
    @RAJGAMINGOO4 8 місяців тому +4

    બંધારણ માં સુધારો : દક્ષિણ આફ્રિકા

  • @malti402
    @malti402 Рік тому +15

    મે બધા જ લેક્ચર પૂરા કર્યા... અને નોટ્સ પણ બનાવી છે thank u sir... ભવિષ્ય માં ખુબ જ helpfull રેહસે તમારા લેક્ચર...🙏👌😊📚

  • @kinnupalas2686
    @kinnupalas2686 Рік тому +1

    mane bhandharan vachvano bahut kantlo avto hato pan tamri trick joine ek dam maza avi gay tarat j yaad rahi gayu... best teaching mathod.. thank you so muchhh 🙏🙏🙏🙏

  • @t0nygaming
    @t0nygaming 14 днів тому +1

    Thank You So Much sir 🙏🏻 ❤❤...

  • @TimeLines-Mv
    @TimeLines-Mv Рік тому +2

    Education Learn Everyone For Free This Important.
    SIR Aap Inspiration Many More
    Thanks You Sir ⚡🙏

  • @Total_comedy_670
    @Total_comedy_670 8 місяців тому +1

    Thank you thank you so much sir
    ખૂબ ખૂબ આભાર sir 🥳

  • @ShravanMali-yl1fm
    @ShravanMali-yl1fm 5 місяців тому +4

    મે બધા જ લેકચ
    પૂરા કર્યા અને નાટ્સ પણ બનાવી છે સર તમારો ખૂબ ખૂબ આભાર thank sir ❤❤❤

  • @makvanajignesh7193
    @makvanajignesh7193 Рік тому +3

    સર ફ્રી માં આટલું બધું સરસ અને સારુ ભણાવવાં બદલ દિલથી ખુબ ખુબ આભાર 🙏🙏🙏

  • @tanvichavda8489
    @tanvichavda8489 3 місяці тому +1

    Thank you sir words can't describe your hard work stay always happy & always blessed your all dreams come true 🙏🏻

  • @chhayavadhel748
    @chhayavadhel748 Місяць тому +1

    Thank u thank u thank u sooooo much સર મેં આજે તમારા બધા જ વિડિઓ પુરા કરી દીધા ને સર તમે બોવ સરસ સમજાવો છો. 🙏🙏🙏🙏🙏

  • @ManishGohel-jz6nw
    @ManishGohel-jz6nw Рік тому

    Thanks kishan sir aakhu bandharan aa video joy ne completely kari lidhu thanks once again 🙏🙏🙏

  • @KARANNAKUM
    @KARANNAKUM 4 місяці тому

    તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ મને અત્યાર સુધી એવું હતું બંધારણ ના બધા ગુણ કપાસે પરંતુ તમારી બંધારણ ની બનાવેલી 85 વિડિયો ની આખી સિરીઝ જોઈ અને હવે કોઈ પણ પરિક્ષા માટે ઉપયોગી રહેશે અને સારા જવાબ આપી શકશુ ❤️👌🙏

  • @anjalirathod9425
    @anjalirathod9425 26 днів тому

    Tamaro... Khub khub aabhar... Sir... Jay hind

  • @Ajara6
    @Ajara6 2 місяці тому

    Here after completes 85 lec of constitution with notes 🥳.All thanks to kishan sir ❤🧿.Constitution je bahu j tuff lagtu hatu te have easily smja gayu 🥰👏 Once again TQ so much Kishan sir aatlu saru sikhvadva mate 💕

  • @madhurishah3173
    @madhurishah3173 2 роки тому +3

    Thank you so much Sir 🙏
    બંધારણના બધા જ વિડિયો જોઈ લીધા... ઘણું બધું નવું જાણવા અને શીખવા મળ્યું.... 😊👍🏻

  • @kishanborad5794
    @kishanborad5794 2 роки тому +5

    Sir , thank you so much
    Lec-1 to 85 bdha joya, bov saru bhnaviyu 🙏

    • @kishanborad5794
      @kishanborad5794 2 роки тому +2

      Me tmara lecture joy aakhi note bnavi , hathe lakhi ne 😀

  • @rathodmahirrathodmahir8141
    @rathodmahirrathodmahir8141 Рік тому

    Khub khub dhnyavad sir tamne koti koti naman

  • @amitapatel7969
    @amitapatel7969 22 дні тому

    Ha sir tme bdhu j deeply bhnave e vat 100% sachi

  • @Free_Fire_shorts80
    @Free_Fire_shorts80 Рік тому +2

    Sir તમે તમારા જેવા sir મળવા બવ મુશ્કિલ છે your great work sir 💯💯❤️❤️❤️

  • @dishantdhapa
    @dishantdhapa 9 місяців тому +1

    Thank you so much ......Gujarat no 1...sir.....🥰🥳

  • @nishapatel978
    @nishapatel978 2 роки тому +2

    Thank you so much sir , tame j bandhan chalavyu che khub j sari rite ak ak words tame samjavu che j paid classes vada pan nathi samjavta, thank you so so much sir Bandhan ma kai aavdtu nai hatu Aaj tame j rite bandhan chalavyu che a ame vachva vagar b ANS aapi sakiye

  • @pradipparmar4292
    @pradipparmar4292 Рік тому

    Sir most most thank .....
    Saheb tamaro khub khub aadhara.....😊😊

  • @parthrajput8764
    @parthrajput8764 2 роки тому +4

    Yee finally બંધારણ complete🥳🥳

  • @ankitchauhan3204
    @ankitchauhan3204 Рік тому +2

    Amazing series 😊 I like your trick sir😊😊😊😊

  • @devabhaibhimabhai8687
    @devabhaibhimabhai8687 2 дні тому

    Tame khubj aagad vadhaso sir

  • @krunalsinhsodha1042
    @krunalsinhsodha1042 3 місяці тому

    Thank you sir khub khub Aabhar jordar ho tamari bhanavani teknik 👍👍👍🙏🙏🙏🙏🙏

  • @sunil-1493
    @sunil-1493 Рік тому +1

    Great work sir
    God bless you 🙏🏻

  • @nirajjasani2254
    @nirajjasani2254 Рік тому +1

    Thank you So much Sir for this whole course........
    Dil thi thank you Saheb....bov j mst thi bandharan thy gyu maru 🙏🙏🙏
    God bless you Sir !!!

  • @gadhavigadhavi7655
    @gadhavigadhavi7655 Місяць тому +1

    ખુબ ખુબ આભાર ગુરુજી❤

  • @morbiyaatul2950
    @morbiyaatul2950 Рік тому

    Sir ji thank you very very much..... Free ma knowledge batva mate ......

  • @chandnihalpati8093
    @chandnihalpati8093 3 місяці тому

    Thank you so much sir 😊 Tmara vicharo khub Sara chhe 🙏 hu Dil thi tamro aabhr Manu chhu 😊 bhagwan tame ne Tamra gar parivar ni badhi ishao Puri kare 😊🙏

  • @manthankanjariya8496
    @manthankanjariya8496 2 місяці тому

    Perfect explanation of every point with all clear concepts🎉🎉Thank you sir😊

  • @commandonsg6985
    @commandonsg6985 Рік тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤i proud of you and I salute sir ji

  • @bhabhormihir6138
    @bhabhormihir6138 5 місяців тому

    Khub khub Abhinandan sir ❤🎉❤ thank you 🥰💗 Kisan sir

  • @rathvaharsing1193
    @rathvaharsing1193 3 місяці тому

    આગળના તમારા બધા જ લેક્ચર જોયા જે ખૂબ સરસ રીતે તમે ભણાવ્યું છે અને આ અનુચ્છેદ યાદ રાખવા માટે પન બોવ જ સારી ટ્રિક આપી છે...
    તમારો ખુબ ખુબ આભાર 🎉🎉🎉

  • @atozgaming8760
    @atozgaming8760 Рік тому

    Koti koti pranam Guru Brahma Guru Vishnu Gurudevo Maheshwar Guru Sakshat param brahma Tasmai sri Guru we namh ..... Namo namh

  • @varsurchetna0336
    @varsurchetna0336 Рік тому

    Wow sir great work🙏🙏🙏🙏 chhella 2 mahina thi aa badha videos jov
    Atyar shudhi me bandharan questions Skip karya chhe
    Bt have khub j saral rite bandharan samjay gayu chhe
    Thank you so very much kisan sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lodgk
    @lodgk Рік тому +1

    Right sir you are batter than classes respect sir ❤️❤️❤️

  • @rathwadaxeshbhai9415
    @rathwadaxeshbhai9415 2 місяці тому

    Sir tamaro khub khub aabhar bahu mast bhanavo cho thank you so much sir bhagavan tamaru bhalu kare...

  • @chauhandhaval9038
    @chauhandhaval9038 Рік тому +1

    Thank you sir for this lectures ❤

  • @Wearewwe-l3s
    @Wearewwe-l3s 11 днів тому +1

    🙏👏🙇

  • @vishalchaudhary6743
    @vishalchaudhary6743 Рік тому

    Sir tame to biji ecedemy karta khoob khoob saru bhanavo so, tamaro dil thi abhar ❤❤❤❤❤ , darek student ne tamari pase thij kai ummid hoy se

  • @yatrishilva9750
    @yatrishilva9750 6 місяців тому

    Thank you so much sir 😻
    Tame je rite bhanavo cho e rite coching class vala nai bhanavata e loko badhu adhuru adhuru bhanave che
    You are the great and best sir ❤❤

  • @kiranrathod3460
    @kiranrathod3460 Рік тому +4

    15 દિવસ માં 85 વિડિઓ જોઈ નાખ્યા આખું બંધારણ મગજ માં ઉતરી ગયું થેન્ક્યુ વેરી મચ સર.... 🙏🙏🙏🙏

  • @JayuSangada-bj6gy
    @JayuSangada-bj6gy 4 місяці тому +1

    સર તમારા બધા વિડિયો જોયા ખૂબ જ સરસ ભણાવો સો એ પણ free ma ખૂબ ખૂબ તમારો આભાર ❤😊

  • @KalpeshKodarvi-l5v
    @KalpeshKodarvi-l5v 2 місяці тому +1

    Thank you so much sir❤❤❤

  • @montupatel8228
    @montupatel8228 3 місяці тому

    Thank you sir , you are doing good job.

  • @vishalahir551
    @vishalahir551 9 місяців тому +1

    Thank you sir

  • @meetpatel-lf8dh
    @meetpatel-lf8dh 9 місяців тому

    God bless you 🙌🏽

  • @KalpnaMpuwar-sf2qx
    @KalpnaMpuwar-sf2qx 5 місяців тому

    Khub khub abhar sir🙏

  • @manisharaval5461
    @manisharaval5461 2 роки тому +1

    Thank you so much sir tme bhu j mhenat kro chho student mate, always god bless you sir🙏🙏🙏🙏

  • @aj-iw4ml
    @aj-iw4ml 2 місяці тому

    ❤ Dil thi ser salam se tamane.

  • @khatabhaibhammarkhatabhaib170
    @khatabhaibhammarkhatabhaib170 2 місяці тому

    Good sar
    Me tamara badha lekashar joya
    Mane badha vidiya gamiya
    Good
    Aavi riti badha lekshar aapo

  • @MonikaSoni-fp8jy
    @MonikaSoni-fp8jy Рік тому

    Khub khub khub saras trick chhe sir.. Thank you so much🙏🙏🙏

  • @Zalapayalba8695
    @Zalapayalba8695 22 дні тому

    Bov j jordar bhnavo so sir thank you🙏 so much sir

  • @jitendrasinhratnavat0311
    @jitendrasinhratnavat0311 2 роки тому +2

    Thank you so much sir.🙏🙏
    Great work👌👌👌👌

  • @Cricketlover-fd8rn
    @Cricketlover-fd8rn 2 роки тому +9

    Talati 2022 mate Gujarat ni history na pan video banav jo sir please 🥺

  • @jayeshvaja8475
    @jayeshvaja8475 2 роки тому +3

    Thank you for this series 🙏🙂

  • @nikitaclasses2310
    @nikitaclasses2310 4 місяці тому

    Badha vedio joya teyari start kari che upsc ni success thai ne interview ma kishan sir ne thanks kehvu che bas aw divsh jaldi aave

  • @ajaykoshiyaniya.......9988
    @ajaykoshiyaniya.......9988 28 днів тому

    🙏🏻 THANK YOU SO MUCH KISHAN SIR ❤❤❤

  • @Mr__satu-786
    @Mr__satu-786 Рік тому +3

    Sir ક્યારેક જરૂર પડે તો કહી દેજો હમે બધા ભેગા મળી ને મદદ કરસુ સર તમે બોવ બેસ્ટ ભણાવો છો આભાર 🫂

  • @hinakatariya41
    @hinakatariya41 Рік тому

    Tnqqq tnq tnq tnq so much sir aatlu free ma aatlu mst kravyu bov helpfull thyu me pncgayti raj b tmaru kryu 6 ane hve gujrati nu pn tmara vdo mathi kris tysm sir bhgvan jaju aape tmne Amara jeva ni help kro 6o .....

  • @rathodchintan1683
    @rathodchintan1683 10 місяців тому

    ખુબ ખુબ આભાર સર તમારો 🙏🎊

  • @studentrock2.0
    @studentrock2.0 Місяць тому +1

    Very nice sir

  • @bhatigovindsinh4290
    @bhatigovindsinh4290 2 роки тому

    Sir me aakhu bandharan tamari pase thi sikhi e pan Bahu easy thank you sir

  • @dudharejiyapiyush1702
    @dudharejiyapiyush1702 9 місяців тому

    Thenkey you sar amara mate mahenat karva mate 🙏🙏❤❤

  • @ashiksinhmakwana8701
    @ashiksinhmakwana8701 8 місяців тому

    Thank you for everything sir🎉❤❤

  • @vishnudesai5620
    @vishnudesai5620 Рік тому

    Thank you so much mara favorite sir

  • @shiyaljeram5015
    @shiyaljeram5015 Рік тому

    Best videos sirji thanks so much

  • @business10x72
    @business10x72 5 місяців тому

    Thank u so much kishan sir jii❤❤❤❤❤❤❤❤ always we grateful for this❤❤❤❤

  • @darshitparmar8260
    @darshitparmar8260 4 місяці тому

    Awesome work 🎉

  • @kinjalpatel7089
    @kinjalpatel7089 Рік тому

    Thank you so much for All best lecture 🙏💫

  • @buntykhatik4504
    @buntykhatik4504 Рік тому

    Thanku so much sir Tamara badha video ❤best chhe Ane line to line bhadha ne apa chhe once again thank you so much sir Tamara khubh khub Aabhar🫶🙏🙏🙏🙏🙏🙏🙏 ❤❤❤

  • @baijuupadhyay6891
    @baijuupadhyay6891 Рік тому

    South Africa - Tamara Sawal no Jawab
    Thank you sir, Tamara efforts mate 🙏🙏

  • @KalpeshKodarvi-l5v
    @KalpeshKodarvi-l5v 2 місяці тому

    Badha lecture bau j sara chhe..❤

  • @--DilipBhalgama
    @--DilipBhalgama Рік тому

    ખૂબ આભાર કિસન સર
    તમારાં બધા વીડિયો મે જોયા બધા બઇ સારા છે

  • @kishankankiya7009
    @kishankankiya7009 2 роки тому +5

    બંધારણીય સુધારાની રીત - દક્ષિણ આફ્રિકામાંથી લીધેલ.

  • @mayankpatel2681
    @mayankpatel2681 Рік тому

    Sir tame dil jiti lidhu aje❤❤❤ thanks sir

  • @ravirajpatel3887
    @ravirajpatel3887 Рік тому +1

    Thank you sir...

  • @mayurkalariya6639
    @mayurkalariya6639 10 місяців тому

    Coaching class walo ki vat lagadi apne sir.. thank you ❤

  • @DabhiDhruv-gr2fv
    @DabhiDhruv-gr2fv Місяць тому

    Thanks you so much sir 👍

  • @vishnudesai5620
    @vishnudesai5620 Рік тому

    Dwarkadhish tame har pal sukhi rakhe tandurast rakhe❤

  • @RakeshTheVlogventures
    @RakeshTheVlogventures Рік тому +1

    Good goal sir...

  • @r_g_creation8445
    @r_g_creation8445 Місяць тому

    Tnx so much sir you are great ❤

  • @arpitsinhrajput3069
    @arpitsinhrajput3069 2 місяці тому

    V good
    Good job sir ❤

  • @Rajdipsinh_barad
    @Rajdipsinh_barad 2 місяці тому +1

    🙏❤️