ઉપમન્યુ કૃત જયશંકર સ્તોત્ર

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • આ સ્તોત્ર ઋષિ ઉપમન્યુ એ રચેલ છે.
    તેઓ બાળપણ માં દરિદ્રતા થી દુઃખી હતા. દૂધ પણ પીવા માટે મળતું નહિ અને માતા ભાત નું ઓસામણ દૂધ કહી ને આપતી ત્યારે બાળક ઉપમન્યુ દુઃખ થી ચિત્કાર કરી ઉઠતો. ત્યારે માતા તેને શિવ ની આરાધના કરવા કહી ને સમજાવે છે. કે શિવજી પ્રસન્ન થાય તો બધી મનોકામના પૂર્ણ થાય. આમ ઉપમન્યુ કઠોર તપ કરીને શિવજી પાસેથી વરદાન મેળવે છે.
    ઉત્તમ શિવ ભકતો માં તેમની ગણના થાય છે.
    આ સ્તોત્ર અત્યંત ભાવપૂર્વક ગઈ શકાય તેવું છે.
    આનંદ આશ્રમ બીલખા માં તેનો નિત્ય પાઠ થાય છે.

КОМЕНТАРІ • 8