નોકરી ના મળવાનાં મેણા ભાગ-૨//Gujarati Heart Touching Video//કોમેડી વિડીયો SB HINDUSTANI

Поділитися
Вставка

КОМЕНТАРІ • 2,1 тис.

  • @anilthakor9519
    @anilthakor9519 5 місяців тому +63

    ભાગ 1 અને 2 જોયા પછી ... કહેવા માટે શબ્દો પણ ઓછા પડે... મારે બે વર્ષ થી ત્યારી કરું છું... મારે પણ આવી હાલત છે...😢વિડિયો જોયા પછી મારામાં પણ હિંમત આવી..❤

  • @chamunda.official.manekpura.
    @chamunda.official.manekpura. 5 місяців тому +63

    આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે તો કોણ કોણ શંકર ભગવાન ના દર્શન કરી આવ્યા

  • @ajayshrimali9672
    @ajayshrimali9672 5 місяців тому +212

    નોકરી ના મળી મેણા
    આ એપિસોડ મને બહુ પસંદ આવ્યો અને સમજવા લાયક ઘણું બધું છે🙏

  • @mohammadbhai9674
    @mohammadbhai9674 5 місяців тому +22

    ખરેખર મારી આંખોમાં આંસુ આવી ગયા જે વાત વાધુજી ભાવુને સમજાવી જય માતાજી

  • @jitendrathakor620
    @jitendrathakor620 5 місяців тому +23

    રાજા મહાકાલી વારા તરફથી 1 લાઈક ખુબ સરસ વિડિયો બનાયો છે જય માતાજી સમજવા લાયક છે મારા ભાઈયો મારી મહાકાલી મા તમને હર પલ ખુસ રાખે ખુબ આગળ વધો જય માતાજી

  • @raghunathdesai6860
    @raghunathdesai6860 5 місяців тому +12

    ખરેખર સાદી માત્રુભાષા પરંતુ બહુ સરસ મોટીવેશન શીખ છે મારા મતે તારક મહેતા કરતાં પણ બહુ સરસ ઉપદેશ મલે છે અસલ ગામડા નો અહેસાસ થાય છે

  • @vijayparamar7596
    @vijayparamar7596 5 місяців тому +49

    બધા જ ભાઈ અને મારા પ્રણામ છે જય શ્રી ચામુંડા માં બધા ને મારા અભિનંદન પાઠવ્યા છે જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય ભારત જય હિન્દ જય જય ગરવી ગુજરાત જય જવાન જય કિસાન 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @maheshchaudharystd7a23
    @maheshchaudharystd7a23 5 місяців тому +8

    ખુબ સરસ વધુબા લાખ લાખ અભિનંદન.. એવી શિખામણ આપી. ભલભલા ને મજગ સુધારી દે.. વંદન

  • @thakorrohit_15
    @thakorrohit_15 5 місяців тому +69

    1 નંબર વાઘુભા તમારી એક્ટિંગ ને આજે તો રુંવાટા ઊભા કરી નાખ્યાં ખરેખર મસ્ત ભાગ ભજવ્યો બધા એ ⭐⭐⭐⭐⭐

  • @bharatjithakorvelodaoffici7635
    @bharatjithakorvelodaoffici7635 5 місяців тому +24

    આવી સ્ટોરી જોવા થી ઘણું બધું શીખવા મળે છે ❤❤❤❤

  • @rajasikotar8045
    @rajasikotar8045 5 місяців тому +50

    ખરેખર આ વીડિઓ જોઈન તો રૂંગું આવી ગયું ખૂબ સરસ વીડિઓ

  • @hasmukhsolanki4088
    @hasmukhsolanki4088 5 місяців тому +17

    આજ નાં યુવાનોને બોઘ પાઠ શીખવા મળે.
    તેવો આ હદય સ્પર્શી વિડિયો છે.
    🌹જય માતાજી 🙏🌹

  • @SureshThakor-k5f
    @SureshThakor-k5f 5 місяців тому +243

    આજે છેલ્લો શ્રાવણ માસ નો સોમવાર છે તો કોણ કોણ શંકર ભગવાન ને પ્રાર્થના કરશે જય પાર્વતી જય શંકર ભગવાન

  • @rathavasubhash1905
    @rathavasubhash1905 5 місяців тому +6

    જય માતાજી🙏🏻🚩🌷🌹🥀..બધા ભાઈઓ ને... રણુંજા માં ભવિભગતો ની સેવા કરી એ બદલ ખુબ ખુબ અભિનંદન👌🏻👌🏻👍🏻👍🏻..જય બાબારી👏🏻👏🏻🔥😎😍♥️❣️

  • @vageshwariofficialundra7985
    @vageshwariofficialundra7985 5 місяців тому +13

    જોરદાર વિડિઓ લોકોમા જાગૃત લાવવા માટે સુપર વિડિઓ છે હાભાર તમારો❤❤❤❤

  • @bhavesh_thakor_0703
    @bhavesh_thakor_0703 5 місяців тому +182

    આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે તો બધાં મિત્રો જય ભોલનાથ ❤

  • @tegarshadimaa2446
    @tegarshadimaa2446 5 місяців тому +11

    જબરદસ્ત રીતે સમજાયો ભાવુને વાગુ ભાએ ખુબ સમજવા લાયક સ્ટોરી છે

  • @VishalMakwana-pw4zr
    @VishalMakwana-pw4zr 5 місяців тому +21

    ખરેખર જોરદાર વિયોયોસેહો સમજવા લાયક જી અરવલ્લી

  • @abhesingtakhajithakor5624
    @abhesingtakhajithakor5624 5 місяців тому +6

    દારૂ પીવા વાળા ખરેખરમાં સાચું બોલતા હોય છે ❤❤❤❤

  • @Funnevidyo
    @Funnevidyo 5 місяців тому +6

    Jay thakar ❤

  • @BHARATBHAICHAUDHARI2063
    @BHARATBHAICHAUDHARI2063 5 місяців тому +24

    જય માતાજી આ વિડીયો તમે બનાવયો એ સરસ કહેવાય આવી ઘટના ઓ ખુબ બને છે વાઘુજી સુપર સ્ટાર

  • @Mayurpatani-c9c
    @Mayurpatani-c9c 5 місяців тому +18

    જોરદાર વડીઓછે‌ 😮😮😊😊😊

  • @ShantilalTabiyarShantilalT-u2q
    @ShantilalTabiyarShantilalT-u2q 5 місяців тому +45

    આજે સોમવાર હોવાથી ભગવાન શ્રી રામ ને કોણ કોણ માને છે લાઈક કરો 🎉❤🎉🎉

  • @ajitshrimali
    @ajitshrimali 4 місяці тому +3

    નોકરી ના મળવાનાં મેણા આ બંને ભાગ મે જોયા ખરેખર ખુબજ સમજવા લાયક, અને જીવન મા ઉતારવા જેવો આજની યુવા પેઢી માટે વિડીયો બનાવેલ છે, ધન્યવાદ છે આ એસ.બી હિંદુસ્તાની ની આખી ટીમને

  • @PrajapatiHasmukhkumar
    @PrajapatiHasmukhkumar 5 місяців тому +6

    બહુજ સરસ વિડીયો બનાવ્યો છે સામાજ ને લગતા વિડિયો છે

  • @pratikbhaipatel522
    @pratikbhaipatel522 5 місяців тому +121

    સરસ વાઘોજી તમે ખરેખર સરસ આજે સરસ સલાહ આપી છે જીવનમાં ઉતારવા જેવી છે

  • @KirtiPatel-ic6is
    @KirtiPatel-ic6is 5 місяців тому +11

    વાહ વાધુ ભા વાહ તમારુ કામ જોઈએ બહુ ખુશ થયો હું અમેરિકાથી તમને કોમેન્ટ કરું છું તમારા વીડિયો જોઈને જ હું અમેરિકામાં ખુશ થયો છું

  • @tgpareshofficer9725
    @tgpareshofficer9725 5 місяців тому +88

    😢ખરે ખર આજે આ ભાગ આખો😢 રોતા રોતા 😢જોયો અને સમજવા ખુબજ માળિયું....❣️ Gret of SB Hindustani tem and 😅comedy King 👑

  • @rameshsuthar8197
    @rameshsuthar8197 5 місяців тому +5

    Jorrrrrdarrrr sikhaman.
    વાહ વાઘુભા જોરદાર અને સત્ય ડાયલોગ સાથે જીવન ની નકારાત્મક વિચારો દુર કરી સકારાત્મક વિચાર ના વિસ્તાર વાત કરી. ખૂબ ખૂબ આભાર. તમામ s b હિંદુસ્તાની ટીમ માટે. જય દ્વારકાધીશ 👌👍🙏🙏

  • @MadhajimevajiThakor-yh8uy
    @MadhajimevajiThakor-yh8uy 5 місяців тому +5

    Vaghubha acting jabardast❤❤❤❤

  • @Mr_sadhi_vala_64
    @Mr_sadhi_vala_64 5 місяців тому +10

    3 ભાગ મોકલ જો જલ્દી ❤❤❤❤❤

  • @vijaykumarofficial951
    @vijaykumarofficial951 5 місяців тому +63

    આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છેકોણ કોણ લખશે જય મહાદેવ 👏🙏📿🚩

    • @KiranThakor-r4j
      @KiranThakor-r4j 5 місяців тому +1

      હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય જય ભોલેનાથ ❤

  • @Sbcomedyclub8480
    @Sbcomedyclub8480 5 місяців тому +113

    આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે એટલે કેટલા લોકો ભગવાન શિવ ના ભક્ત છે તે લાઈક કરો......
    હર હર મહાદેવ......❤❤❤❤

  • @kotdiyakarshan5041
    @kotdiyakarshan5041 4 місяці тому +4

    વાઘુભા ની સલાહ ને 100...100.. સેલ્યુટ 🎉🎉🎉🎉

  • @Khanajichauhan
    @Khanajichauhan 5 місяців тому +12

    ખરે ખર સ્ટોરી મસ્ત છે અને બધાની એક્ટિંગ પણ ❤થી ગમી

  • @sadhiofficial1148
    @sadhiofficial1148 5 місяців тому +9

    વાગુ ભા જોરદાર શીખ આપી શે આ મારા પર વીતેલી શે વાગુભા 🙏🏿

  • @JPFACTSGK
    @JPFACTSGK 5 місяців тому +1207

    રાજસ્થાન કોણ કોણ ગયેલું છે ?💫❤️

    • @વાઘુજી
      @વાઘુજી 5 місяців тому +31

      ❤❤

    • @Gujaratiinstagramreels6419
      @Gujaratiinstagramreels6419 5 місяців тому +26

      Mu ❤

    • @Bharat_sinh_thakor
      @Bharat_sinh_thakor 5 місяців тому +22

      મારે જવુ છે પન દસમુ ધોરણ ચાલુ છે એટલે જવાય એમ નહી ભણતર બગડે છે

    • @Opesar
      @Opesar 5 місяців тому +6

      Moj😂😂😂😂😂😂❤❤❤😂😂

    • @SahdevVaghela-l5b
      @SahdevVaghela-l5b 5 місяців тому +14

      SB hindustani tim. ગયા હતા પણ પાટણ સુધી વિડિયો કેમ ના બતાવ્યો જય બાબારી 🙏

  • @ahirdevrajbhaibharvad8503
    @ahirdevrajbhaibharvad8503 5 місяців тому +66

    પેલી લાઈક મારી છે જય ઠાકર ભાઇઓ જય ખોડીયાર ❤🎉❤

  • @KiranthakorThakor-yg8wg
    @KiranthakorThakor-yg8wg 5 місяців тому +4

    દારૂ પીવાવાળો સાચું બોલે❤❤❤

  • @sureshbariyaofficeal3572
    @sureshbariyaofficeal3572 5 місяців тому +4

    જોરદાર સમજવા જેવો વીડિયો

  • @miramin9245
    @miramin9245 5 місяців тому +28

    હવે ભાવેશ ને નોકરી મળે એવો વિડીયો બનાવવા વિનંતી

    • @KuldeepChauhan-kg1qt
      @KuldeepChauhan-kg1qt 5 місяців тому

      Ha sachi vat bhavesh ni safadta no ek video jarur banavvo joia❤

  • @DvarkadhishRathod
    @DvarkadhishRathod 5 місяців тому +500

    ફુમતાળજી ની એકટીંગ 🎉🎉🎉 અને હરિભાઈ 🎉🎉🎉 કોમેડી 😊😊😊😊 અને વાઘુભા ની બોલવાની સ્ટાઇલ ❤❤❤કોને કોને ગમે છે

  • @IndrasinhRavat-e5w
    @IndrasinhRavat-e5w 5 місяців тому +45

    Mr... India 😍કોણ કોણ જોવા માટે રાહ જોઇ રહયા છે મિત્રો...😇

  • @Sureshthakor-iz3tw
    @Sureshthakor-iz3tw 5 місяців тому +2

    આ ભાગ માણસ ની જીંદગી બદલી સકે છે અને મહેનત કરી ને કૈક સારી એવી નોકરી ની તક મેળવે છે આ ભાગ જીવન માં ઉતારવા જેવો છે 👌

  • @HardikChhatrala001
    @HardikChhatrala001 5 місяців тому +22

    🕉️આજે શ્રાવણ નો સેલો સોમવાર હોવાથી મહાદેવ ને કોન કોન યાદ કરસે
    જય માંતાજી 🙏🚩⚔️

  • @krutipalsinhvaghela3789
    @krutipalsinhvaghela3789 5 місяців тому +8

    આજનિ પેઠિને સમજવાજેવિ વાત છે ભાઈ જય માતાજી

  • @rohitzalaofficial9138
    @rohitzalaofficial9138 5 місяців тому +8

    જય માતાજી જય શ્રી રાધે ક્રિષ્ના જહુ મ્યુઝિકલ ગ્રુપ વીરતા🚩🚩🙏🙏 રોહીતસીહ ઝાલા ખુબ સરસ વીડીયો ઓલ એસબી હીન્દુ સ્તાની ટીમ

  • @raja_jogani_wala_6419
    @raja_jogani_wala_6419 5 місяців тому +5

    જય માતાજી બધા મિત્રોને બધા ભાઈઓને ખૂબ સરસ વિડીયો બનાવ્યો છે સમજવા લાયક છે રીયલ ઘટના પણ છે 🙏🙏🙏

  • @vaghelaarvindsinh5653
    @vaghelaarvindsinh5653 5 місяців тому +9

    વાહ વાઘુજી સારી સલાહ આપી છે આરીતે કોઈ ની મદદ કરાય ધન્યવાદ 🤗🙏🙏🙏👌👌

  • @jkmali4816
    @jkmali4816 5 місяців тому +40

    આ સ્ટોરી ખાલી કોમેડી નથી જીવનમાં ઉતારવા જેવું છે સમજવા લાયક છે ભગવાવ રણુજા વાળો તમને ખુબ પ્રગતિ કરાવે જય બાબેરી 🎉❤

  • @PrakashParmar-lk2kv
    @PrakashParmar-lk2kv 5 місяців тому +20

    આજ સોમવાર સે તો હર હર મહાદેવ ❤

  • @rohit.athakor9679
    @rohit.athakor9679 5 місяців тому +9

    જય માતાજી બધા મીત્રોને સુભ સવાર ❤❤❤

  • @zalajagdish4561
    @zalajagdish4561 5 місяців тому +2

    🎉🎉Komedi na❤❤ king 👑 vaghu bha ❤ jay mataji 🙏🙏

  • @rameshbhaiparmar446
    @rameshbhaiparmar446 5 місяців тому +2

    જય હરસિદ્ધિ ભવાની માં બધા મિત્રો ને 🙏🌹

  • @DhanrajsinhVaghela-ox5he
    @DhanrajsinhVaghela-ox5he 5 місяців тому +122

    Mr India 😍 કોણ કોણ જોવા માટે રાહ જોઈ છે

    • @rmiladesai
      @rmiladesai 5 місяців тому

      😅😅 12:34

    • @thakorsanjaysinh4171
      @thakorsanjaysinh4171 5 місяців тому +2

      આપડે mr india chepter 2 ભાગ જોવા રાહ જોઇ રહ્યા છીએ

    • @N.R.RATHOD.RATHOD
      @N.R.RATHOD.RATHOD 5 місяців тому +1

      હમ❤❤❤.

    • @jimipatel-n1f
      @jimipatel-n1f 4 місяці тому

      ​@😊N.R.RATHOD.RATHOD

  • @thakorshailesh7656
    @thakorshailesh7656 5 місяців тому +6

    વાહ બહુ મસ્ત મોટીવેશન નો વિડિઓ સે યાર ❤ લાઈક આવા વિડિયો બનાવતા રો જેથી લોકો આત્મ હત્યા ઓ n kree

  • @sureshsinhdarbar1078
    @sureshsinhdarbar1078 5 місяців тому +24

    જય માતાજી બધા ભાઈયો ને 🙏❤️ ખૂબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો એવી ભગવાન માતાજી ને પ્રાથના છે 🙏❤️

  • @anilparmar4379
    @anilparmar4379 5 місяців тому +2

    એક નંબર વાઘુભાઈ જલુભા સ્ટોરી લખી છે આજના છોકરાઓ માટે સરસ સમજણ છે જય માતાજી જય મહારાજ🙏

  • @DinajiRoliya
    @DinajiRoliya 5 місяців тому +3

    જીંદગી માં લાસ્ટ રોલ જોઈને આંખ માં થી આંસુ આયા😢😢😢😢😢

  • @navinthakor2692
    @navinthakor2692 5 місяців тому +9

    યાર મીસ્ટર ઇન્ડિયા ભાગ પૂરા કરો
    હવે કેટલાં મહિના થઈ ગયા છે ❤❤❤❤

  • @BharatParmar-uw7wq
    @BharatParmar-uw7wq 5 місяців тому +7

    આ વીડિયોને બહુ સમજા લાયક છે સાહેબ

  • @djjagdishremix2375
    @djjagdishremix2375 5 місяців тому +17

    આજે સોમવાર હોવાથી કોણ કોણ ભગવાન શ્રી રામ માટે લાઇક કરશે 👍 લાઇક કરો 👍👍❤❤
    જય શ્રી રામ ❤
    જય માતાજી ❤

  • @nitinparmar5110
    @nitinparmar5110 5 місяців тому +2

    Superb part....
    Dil khush Kari nakhyu...
    Salute...all s.b.hindustani...member..❤

  • @maheshbhairajput7049
    @maheshbhairajput7049 5 місяців тому +10

    મિત્રો ભણતા દીકરો કે દીકરીઓ કોઈપણ બાળક ભણતું હોય એને પ્રોસના થાય કેટલાય બેઠા છે ભણી ને આખા ભારત માં સૌ સૌ નું કિસ્મત સૌ લઇ ને આવે

  • @thakorharesh5821
    @thakorharesh5821 5 місяців тому +10

    જય પુરબા ફ ઈ સધી માં સિકોતર મેલડી માં બધા ભાઈઓ ને ખુબજ મહેનત કરો ખુબજ પ્રગતિ કરો હંમેશા ખુશ રહો 👏👏

  • @bhaktisinhmakwana1835
    @bhaktisinhmakwana1835 5 місяців тому +17

    જય માતાજી મિત્રો નવાપુરા થી ભક્તિ સિંહ

  • @JayaPatelofficialGujarati
    @JayaPatelofficialGujarati 5 місяців тому +28

    પાટણ જીલ્લામાં થી કોણ વિડીયો જુએ છે❤ શ્રાવણ માસના છેલ્લા સોમવાર ના જય રાધે ક્રિષ્ના ❤❤❤

  • @devarambhaijoshi7859
    @devarambhaijoshi7859 5 місяців тому +4

    જય માતાજી ખુબ સરસ વાત કરી મફુ ભાઈ એ ખુબ સરસ વાધુજી ની એકટિ કરી સયસ

  • @RadheKrishnaps
    @RadheKrishnaps 5 місяців тому +1

    માં શક્તિ તમને બ‌ઉ આગળ વધારે એવી પ્રાર્થના કરીએ ❤❤

  • @BharatbhaiKarmata-uv5yx
    @BharatbhaiKarmata-uv5yx 5 місяців тому +8

    હું પેદલ યાત્રા કરી આવ્યો છું રાંટીલા થી રામદેવરા પગપાળા સાતમા દિવસે દર્શન કર્યા

  • @akashdarbar9497
    @akashdarbar9497 5 місяців тому +7

    જોરદાર વિડીયો બનાવ્યો🎉🎉🎉

  • @RakeshMakwanaMakwana-ed8lt
    @RakeshMakwanaMakwana-ed8lt 5 місяців тому +10

    આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે 🙏🙏🙏 હર હર મહાદેવ.. જય ભોલેનાથ... રાકેશ મકવાણા ગામ ઠારૂની મુવાડી તા તલોદ

  • @HamshaHansha
    @HamshaHansha 5 місяців тому +6

    વાઘુભા તમારી વાત સાચી છે 101% અને એક તમારી સમજાવવાની રીત જોરદાર હોવા વાઘુભા સલ્લુ દેતે હૈ❤❤❤❤❤

  • @MadhajimevajiThakor-yh8uy
    @MadhajimevajiThakor-yh8uy 5 місяців тому +2

    Vaghubha ek nirash manas ni himatvadhari chhe❤❤❤ nice acting❤❤❤

  • @KaranThakorThakor-dj2xu
    @KaranThakorThakor-dj2xu 5 місяців тому +10

    જય માતાજી સુભ સવાર
    જય શ્રી મહાકાળી માં જય જહું મેલડી
    કરણ ઠાકોર થરા તરફથી ફુલ સપોર્ટ ❤❤❤

  • @UdajiThakor-jj3co
    @UdajiThakor-jj3co 5 місяців тому +17

    જય ❤🎉 રામદેવપીર.... 1:17 ❤🎉જય

  • @patelgopalbhai2102
    @patelgopalbhai2102 5 місяців тому +9

    જય માતાજી જય માતાજી મફત મોટું કાકા જય માતાજી ફૂમતા કાકા હરિભાઈ જય માતાજી બાસુ ભાઇ જય માતાજી ભરતજી જય માતાજી વાઘોજી જય માતાજી ખેગાર જી જય માતાજી વારાહી થી સુનિલ ઠાકોર ના જય માતાજી આપ સૌને મારી કુળદેવી તમને સૌને સલામત રાખે અને વાંચતા રાખે જય રામાપીર જય બાબારી

  • @VipulMorilaMajirana
    @VipulMorilaMajirana 5 місяців тому +3

    સુપર એકટીગ ફુમતાળજી 🎉🎉🎉🎉🎉🎉 અને હરીભાઈ ની ❤❤❤❤❤❤

  • @dhanabhaithakor1577
    @dhanabhaithakor1577 5 місяців тому +1

    વાહ વાહ વાધુજી કોમેડી તમારી ભગવાન તમનેસુખીરાખે

  • @Vishnu_sinh_official
    @Vishnu_sinh_official 5 місяців тому +7

    પેલી લાઈક બનાસકાંઠા વાળા ની ❤️👌

  • @prahaladthakor5345
    @prahaladthakor5345 5 місяців тому +51

    હવે એક ભાવેશ નોકરી લે એવી સ્ટોરી બનાવજો ભાગ ...3

  • @kalpeshthakor9377
    @kalpeshthakor9377 5 місяців тому +10

    સવાંબના છેલ્લા સોમવાર ની બધાને શુભ કામનાઓ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mrghayal3146
    @mrghayal3146 5 місяців тому +2

    Rovai jayu bhai yo 😢😢😢 so sed

  • @RajuMunicha
    @RajuMunicha 5 місяців тому +1

    બધા વિડીયો મા અલગ હોય છે પણ મફુકાકા છેલ્લે બધા ને ભેગા કરે અસલી હીરો❤❤❤👍👍👍👍👍🙏🙏🙏🙏👏👏👏👏

  • @VishalMakwana-pw4zr
    @VishalMakwana-pw4zr 5 місяців тому +21

    ખરેખર વાઘુભા જોરદાર હો

  • @tikmaram5596
    @tikmaram5596 5 місяців тому +8

    इस वीडियो से अपने जीवन में कुछ सीखने के लिए मिला है

  • @DvarkadhishRathod
    @DvarkadhishRathod 5 місяців тому +19

    આજે શ્રાવણ મહિના છેલ્લો સોમવાર ❤❤❤❤❤કોણ કોણ 🎉🎉🎉🎉મહાદેવ ના 😊😊😊😊 ભક્ત છે 🎉🎉🎉બોલો મહાદેવ ની🎉🎉🎉જય🎉🎉🎉 જયશ્રી કૃષ્ણ જયશ્રી રામ 😊😊😊😊

  • @rohitzalaofficial9138
    @rohitzalaofficial9138 23 дні тому +1

    જય શ્રી શક્તિ માં જય શ્રી જહુ મા જય શ્રી સીકોતર માં જય શ્રી સંગ્રામસીહ દાદાભા જય શ્રી લક્ષ્મી ફોઈ જહુ મ્યુઝિકલ ગ્રુપ વીરતા 🚩🚩🙏🙏રોહીતસીહ ઝાલા ખુબ સરસ વીડીયો ઓલ એસબી હીન્દુ સ્તાની ટીમ

  • @vijaysinhchavda2571
    @vijaysinhchavda2571 5 місяців тому +3

    વ્હા 😢❤❤❤❤બહુ મસ્ત વિડિયો સે10000 ટકા

  • @Jayesh261
    @Jayesh261 5 місяців тому +7

    આજે સોમવાર છે કોણ કોણ શંકર ભગવાને માને છે...⚡🔱🙏

  • @k.sthakor2013
    @k.sthakor2013 5 місяців тому +38

    જય માતાજી

  • @Sanjaythakor-hs
    @Sanjaythakor-hs 5 місяців тому +10

    કોણ કોણ સવારે 7 વાગે વિડિયા નિ વાટ જોઈ રહે છે🎉🎉🎉🎉🎉

  • @Gujjukafan420
    @Gujjukafan420 5 місяців тому +2

    કોણ કોણ રોજ ફુમતાબા ના વિડિયા જોવે સે ❤❤

  • @RahulPanchal-bp5og
    @RahulPanchal-bp5og 5 місяців тому +19

    રાહુલ પંચાલ શિહોરી ફુલ સપોર્ટ,,, એસ બી હિન્દુસ્તાની ટીમને,,❤❤❤

  • @Hitesh.ofacial
    @Hitesh.ofacial 5 місяців тому +7

    કોણ કોણ બનાકાંઠા થી જોવે છે

  • @MUKESHGalabhai
    @MUKESHGalabhai 5 місяців тому +9

    Har Har mahadev 🙏

  • @pinyupk4478
    @pinyupk4478 5 місяців тому +22

    આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોવાથી કોને કોને ઉપવાસ છે ❤❤ જય હરહર મહાદેવ 🙏🙏🙏

  • @agajibhaichaudhary3271
    @agajibhaichaudhary3271 5 місяців тому +7

    હર હર મહાદેવ 🙏🙏🙏🙏🙏🙏

  • @UgabhaiUneval
    @UgabhaiUneval 5 місяців тому +6

    ગુડ વાધુભા

  • @king_of_vihat4772
    @king_of_vihat4772 5 місяців тому +1

    1000 like❤❤