II Maniraj Barot II કચ્છ માં અંજાર મોટા સેર છે હો જી રે.. II Old Dayro

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024

КОМЕНТАРІ • 224

  • @jagdishbhaibarot4006
    @jagdishbhaibarot4006 Рік тому +22

    2023,,मो मनी राज बारोट ने कुन कुन साभले छे

  • @mafatvasavamafatvasava5120
    @mafatvasavamafatvasava5120 3 роки тому +25

    મણિરાજબારોટ નોડાયરો, હોય, એટલે,મોજ આવી જતી,અને, સાથે સાથે,રાત પણ રઢીયામની બની જતી,તમારા ઞીતો આજે પણ પ્રચલિત છે ભલે આજે તમે અમારી, વચ્ચે નથી રહ્યા પણ અમે યાદ કરીએ છીએ એ ડાયરાની રમઝટ અને તમારી મોજને

  • @sanjaychaudhari-vu3mb
    @sanjaychaudhari-vu3mb 5 місяців тому +16

    એ સમયે કેવા ડાયરાઓ થતાં જે ડાયરાઓ માં આપણી સાચી સંસ્કૃતિનાં ગીતો ગવાતા હતાં

  • @kamleshbhaiparmar6781
    @kamleshbhaiparmar6781 3 роки тому +21

    હવે આવા કલાકારો સપનું મિસ યુ મણિરાજ ભાઈ😪 કમલેશ ભાઈ રાનતાઈ

  • @vishalrabari375
    @vishalrabari375 3 роки тому +17

    વાહ અમારા ઉતર ગુજરાત ના લીલુડા વનના ટહુકતા મોરલા વાહ

  • @riteshkumarkapdiya1214
    @riteshkumarkapdiya1214 3 роки тому +30

    Aatlu unchu ane jordar gavani hal kalakar ma takat nathi the great singar in all time in gujrat state miss you maniraj savaj

    • @labheshsolanki8586
      @labheshsolanki8586 3 роки тому +3

      Bhai atyare bija krta rakes Barot saru gay che atyar na kla kar krta deci dhol pr bee

    • @RANGILARAJAHADOL
      @RANGILARAJAHADOL 3 роки тому +1

      Tejal Thakor Gay se Bhai Ucha Voice ma

    • @indrajitdarshak4917
      @indrajitdarshak4917 3 роки тому +2

      હાવજ તો એક જ હતો મણીરાજ

  • @dineshrawat5579
    @dineshrawat5579 2 місяці тому +3

    हूं गुजराती माणस न थी, पण गुजरात मारी कर्म भूमि छे। जय उत्तराखंड जय गुजरात जय हिन्द ❤️❤️🙏🙏

  • @sunil-yogiraj9674
    @sunil-yogiraj9674 3 роки тому +14

    ૨૦૨૧ આઈ મિસ યુ મણીરાજ બારોટ

  • @maheshsolanki7080
    @maheshsolanki7080 3 роки тому +108

    2021 માં કોણ કોણ જોવે છે 1 લાઈક જરુર કરજો જય માતાજી.

  • @guruking3159
    @guruking3159 3 роки тому +11

    Gujrat ni San man jan ek king maniraj barot all ways miss you 😔

  • @prajapativipul87
    @prajapativipul87 26 днів тому +1

    વાહ મનીરાજ વાહ શું તમે કલાકાર થયા. નૃત્ય સાથે લાઈવ સુર સંભાળવો તે બધા કલાકાર નથી કરી શકતા.તમારા ઉપર ભગવાનની કૃપા હતી તે નિશ્ચિત છે.

  • @baludancharan6169
    @baludancharan6169 3 роки тому +4

    Jay Ho Jay Ho Maniraj Barot Jay Gujarat

  • @riteshkumarkapdiya1214
    @riteshkumarkapdiya1214 3 роки тому +12

    Vah maniraj vah golden voice

  • @kailashkailashkumarkoli4453
    @kailashkailashkumarkoli4453 3 роки тому +7

    वा गुजरता havaj

  • @SBgujarativlogs23
    @SBgujarativlogs23 Місяць тому +4

    મણીરાજ બારોટ ના ઘર અને ગામ નો પુરો વિડીયો મારી આ યુટ્યુબ ચેનલ પર જોવા મળશે દોસ્તો જોવાનું ના ભુલો 👍

  • @nayankumarmeda3103
    @nayankumarmeda3103 3 роки тому +6

    Class ...2 .exam ma mairaj Barot no question hato..bolo..
    (1) question....
    Shaneda nu udbhav sthan janavo..?
    (1)Porbandar
    (2)maheshana
    (3)patan
    (4)bhuj
    Ans..patan hato ...

  • @princesodha1435
    @princesodha1435 2 роки тому +7

    Su lakhu tamara mate.mari pase koi j sabd nathi 😔😔😔 bas etlu j lakhish tamari jagya koi nai lai sake.duniya ma bijo maniraj peda thayo nathi ne thai sakse nai

  • @vijaypgadhvi1888
    @vijaypgadhvi1888 3 роки тому +3

    Jayho barot

  • @vanjaramanu273
    @vanjaramanu273 2 роки тому +3

    Vha maniraj

  • @naginnagin.hadiyal4384
    @naginnagin.hadiyal4384 3 роки тому +5

    વાહ રે મારા મણિરાજ બારોટ

  • @mansukhkhuman1128
    @mansukhkhuman1128 24 дні тому +2

    ભાઈ તારી વગર ડાયરો ડાયરો નઈ પણ ઉજાગરો કેવાય

  • @Virdas20
    @Virdas20 Рік тому +2

    જય હો મણિરાજ ની વાણી
    હા મોજ બિપુ

  • @indrajitdarshak4917
    @indrajitdarshak4917 3 роки тому +13

    વાહ હાવજ વાહ...... તમારી તોલે કોઈ ના આવી શકે....
    આવો મહાન ગાયક " ન ભૂતો ના ભવીષ્યતી! "....
    આટલો મધુર અવાજ..... જો કદાચ મણીરાજ જીવતા હોત તો ગુજરાત નુ સંગીત અલગ લેવલે હોત...
    બીજા કોઈ કલાકારના ચણા પણ ના આવે......
    મીસ યુ સો મચ મણીરાજ... મણીયારો 😔 😢😢😢

  • @miteshkatariya7331
    @miteshkatariya7331 Місяць тому +1

    ❤❤

  • @hirabhaiRajputbelatoraparrkuch

    ❤❤ maniraj barot
    Ni copy koravi koyna
    Bapni tArevad nathi
    Misiyu maniraj bavu
    Yead aave 😢😢 ❤❤
    Vah dola vah maniyar
    Gujarat na kanuda 👍😪😪

  • @RM-gb9zw
    @RM-gb9zw 2 місяці тому +1

    અદભુત ગાયકી મણીરાજ બારોટ આના તોલે કોઈના આવે

  • @ShaktisinhZala-x2l
    @ShaktisinhZala-x2l Місяць тому +1

    પહેલા લેડીસ કલાકાર મર્યાદા મા રહેતી અને અત્યારે તો કમર બતાવવા આવે છે
    સમજાય તેને વંદન

  • @gangaramsolanki4177
    @gangaramsolanki4177 Місяць тому +1

    વાહ વાહ ભાઈ મણિરાજ બારોટ❤

  • @kiritsinhramlavat5124
    @kiritsinhramlavat5124 Рік тому +1

    Uttar gujrat nu garenu manirajbhai.sat sat naman.

  • @rajivDixitfanepageofficial63
    @rajivDixitfanepageofficial63 3 роки тому +3

    Vaahh mara Gujarat na havaj dhan che tane

  • @manojvmevada9993
    @manojvmevada9993 6 місяців тому +1

  • @ajaysenva1592
    @ajaysenva1592 Рік тому +1

    Ha Raja

  • @gokulsinhvaghela3032
    @gokulsinhvaghela3032 3 роки тому +2

    Ha havj ha

  • @vihanvaghela6698
    @vihanvaghela6698 3 роки тому +3

    Ha maniraj

  • @rasikthakor728
    @rasikthakor728 Рік тому +4

    ગરવી ગુજરાત ના પહેલા લોકો ગીતો નાં માણીગર ટહુકતો મોર મણીરાજ બારોટ અલગ હતી‌ જય કસ્છ ની કુળદેવી મા આશાપુરા મા જેશલ તોરલ ગીત

  • @adityajethava394
    @adityajethava394 3 роки тому +5

    Ha moj

  • @vhdelsmit5657
    @vhdelsmit5657 Рік тому +3

    Bhagavan tamane avoj janam paso ape aa dharati upar

  • @mafatvasavamafatvasava5120
    @mafatvasavamafatvasava5120 3 роки тому +7

    ઉત્તર ગુજરાત નો વાઘ એટલે સનેડો તમારા ઞીતો આજે પણ અમને ઞમેછે મિસ યુ મણિરાજ

  • @dineshbhaiparmar3220
    @dineshbhaiparmar3220 Рік тому +2

    વાહ.ભલે.મારાબાપલીયા.મારા.500.પાટણ.ના.ઢોલા

  • @jivarabari3508
    @jivarabari3508 3 роки тому +4

    વા બારોટ

  • @VaghriNarsing
    @VaghriNarsing Місяць тому +1

    મણિરાજ બારોટ ની યાદ

  • @lalabhairaval5376
    @lalabhairaval5376 11 місяців тому +1

    ❤❤❤❤❤❤❤aajay divasama ek var maniram na git sambhandu su

  • @vijaymistry253
    @vijaymistry253 3 роки тому +2

    Wah wah mniraj

  • @mafatvasavamafatvasava5120
    @mafatvasavamafatvasava5120 3 роки тому +8

    Dayrano બાદશાહ એટલે maniraj બારોટ વાહ મણિયા રા વાહ મોરલા પાટણ ના શેર ને મારા સલામ છે

  • @premjibhaiveljibhai6697
    @premjibhaiveljibhai6697 3 роки тому +4

    Je dil thi aavaj nikale te maniraj vah

  • @Ladjibhavajithakor
    @Ladjibhavajithakor Рік тому +3

    હા મણિરાજ બારોટ હા.

  • @LBMakwana
    @LBMakwana Рік тому +2

    જય દ્વારકાધીશ જય મુરલીધર

  • @masukjethi1818
    @masukjethi1818 2 роки тому +1

    Vah bana

  • @mafatvasavamafatvasava5120
    @mafatvasavamafatvasava5120 3 роки тому +16

    હરે બાપુ હરે હામોજ હા તમારી તોલે કોઈ ના આવે વાહ લીલુડા વનના,ટહુકતા મોરલાને મારા લાખ લાખ સલામ છે

  • @kalathakor169
    @kalathakor169 Рік тому +1

    ઉતર ગુજરાત માણિયાર ભાઈ ભાઈ

  • @riteshkumarkapdiya2167
    @riteshkumarkapdiya2167 6 місяців тому +2

    વાહ વાહ વાહ વાહ વાહ અદભુત અવાજ

  • @Jaymataji-u6i
    @Jaymataji-u6i 6 місяців тому +1

    Dhaniy ho manira j
    ne

  • @KishanMakawana-bb9ho
    @KishanMakawana-bb9ho 3 роки тому +3

    Jay hoo maniraj barot

  • @ravatgovind8313
    @ravatgovind8313 2 роки тому +8

    ઉત્તર ગુજરાત નો ટહુકતો મોરલો મણીરાજ બારોટ

  • @rabarinavin9063
    @rabarinavin9063 3 роки тому +3

    14/12/2021
    Miss you Maniraj Bhai barot
    Tamari. Khot Kayam Vartase
    Miss you Gujrat na havaj

  • @nayankumarmeda3103
    @nayankumarmeda3103 3 роки тому +1

    Maniraj Barot no super voice ..aavo avaj koi kalakar ma nathi ... atyar sudhi

  • @gangaramsolanki4177
    @gangaramsolanki4177 Місяць тому +1

    કળિયુગ નો સહેનશાહ

  • @sumithkumar2836
    @sumithkumar2836 Рік тому +1

    😊😊😊 / ભલે હાવજ ભલે 🙏🏻👍🏼

  • @thakordinesh9382
    @thakordinesh9382 3 роки тому +5

    Supar

  • @kanjibhaisolanki732
    @kanjibhaisolanki732 2 роки тому +1

    ૨૩ીીઈડ૦ટ
    દા નવ' ..

  • @lalajivaghela7182
    @lalajivaghela7182 3 роки тому +3

    हीरो

  • @manojvmevada9993
    @manojvmevada9993 6 місяців тому +1

    Oldisgoldlonhlive❤

  • @Ladjibhavajithakor
    @Ladjibhavajithakor 3 роки тому +3

    Ha.maniraj.barot.

  • @ashokbarot9344
    @ashokbarot9344 2 роки тому +1

    Wahmnirazbarot

  • @BhanjibhaiChaudharyChaudhary
    @BhanjibhaiChaudharyChaudhary 28 днів тому +1

    ❤❤❤❤❤❤❤

  • @parulraval1246
    @parulraval1246 Рік тому +1

    હવે લોકગાયકો જોવા મળશે નહિ misss you

  • @barotnilesh6632
    @barotnilesh6632 3 роки тому +1

    Rabari samaj ne barot surat no savaj
    Gujarat gavadavi bachpan ki yaad
    2021 yad rahi gayo manitaj na dukh
    Appave aashapuri ma kosad ni devi
    Jay
    Mataji
    . Sikoter

  • @ashvinchauhan5090
    @ashvinchauhan5090 3 роки тому +4

    હા મારા ગુજરાત નો ટહુકતો મોરલો બાપુ બાપુ

  • @sntejijoraji8975
    @sntejijoraji8975 3 роки тому +2

    મીસ્્યુ

  • @VickyPatil-o9g
    @VickyPatil-o9g 7 місяців тому +1

    ❤भाई भाई

  • @Pujara_45
    @Pujara_45 Рік тому +5

    2023 માં તમને યાદ કરી ને સાંભળી રહ્યા છીએ
    Miss you Mani Raj barot❤❤❤❤❤

  • @jaygogajaygoga9530
    @jaygogajaygoga9530 2 роки тому +2

    હવે
    કયારે
    મળશું
    મણીરાજભાઈ

  • @r.r.mevada8447
    @r.r.mevada8447 7 місяців тому +1

    જય માં આશાપુરા માતાજી

  • @nayankumarmeda3103
    @nayankumarmeda3103 Рік тому +1

    2023 ma kon sambhle maniraj ne ..1 like

  • @mohanmakwana2507
    @mohanmakwana2507 Рік тому +1

    ⚘️

  • @JentiSolanki-hb1uu
    @JentiSolanki-hb1uu Місяць тому +1

    Nice song 🎉🎉🎉🎉

  • @jayjahuramofficial8233
    @jayjahuramofficial8233 3 роки тому +32

    ગુજરાત ના તમામ કલાકાર તમારી કોપી મારેછે ધન છે તમને હાવજ 🙏

  • @DESERT_KING_77-tm
    @DESERT_KING_77-tm 2 роки тому +1

    Vah maniyara vah dhola

  • @govindvakatar4902
    @govindvakatar4902 3 роки тому +4

    Jay aashapura ma

  • @masukjethi1818
    @masukjethi1818 Рік тому +1

    ❤ very nice Bhai ❤❤❤❤❤

  • @sanjaymakvana3812
    @sanjaymakvana3812 3 роки тому +5

    Old is gold every time

  • @vihatdigital9271
    @vihatdigital9271 3 роки тому +1

    Nice.

  • @kanjiktaria1725
    @kanjiktaria1725 3 роки тому +3

    JAY ASHAPURA MADHWADI
    JAY JAY SHREE RAM.

  • @ravalkiran2252
    @ravalkiran2252 Рік тому +1

    સાઈરામ ભાઈ આ ઉપર હુ ફિલ્મ

  • @BHINMAL.TIMES.9911
    @BHINMAL.TIMES.9911 3 роки тому +4

    Ha ha maniraj barot ❤️

  • @saileshparmar5077
    @saileshparmar5077 2 роки тому +1

    Hii

  • @bharatkumarrajgor8091
    @bharatkumarrajgor8091 Рік тому +1

    Vah.aapto dayra na betaz badshah.ane north gujrat nu gaurav hta.

  • @ashokcharan1765
    @ashokcharan1765 3 роки тому +2

    वावा

  • @NIKULPROGAMER
    @NIKULPROGAMER Рік тому +1

    મિસ યુ હાવાજ maniraj

  • @maheshbarot4130
    @maheshbarot4130 3 роки тому +4

    Aavo kalakar have no thai maniraj ekaj hato

  • @kanubhai250
    @kanubhai250 3 місяці тому

    😢😢 એક કહેવત છે કે ભાઈ દિવા પાછળ અંધારૂ એજ આપણા અને ઉત્તર ગુજરાત નો ધનગટતો મોરલો આપણા વચ્ચે નથી પણ મણીરાજ તો મણીરાજ જ હતા ભાઈ અને છેલ્લે તો સનેડો હો સનેડો જીયો લાલ સનેડો

  • @govindthakor6677
    @govindthakor6677 Рік тому +2

    ઓમ શાંતિ🙏😭😭

  • @gelabhaikoli6181
    @gelabhaikoli6181 3 роки тому +2

    વાહ મનીરાજ

  • @parmarprahaladbhai2547
    @parmarprahaladbhai2547 3 роки тому +2

    Vah mara Maniram patan

  • @vishnusihdarbar2468
    @vishnusihdarbar2468 3 роки тому +2

    Ha maniraj ha moj

  • @momaisudiyoaithor9105
    @momaisudiyoaithor9105 3 роки тому +1

    Ha mara maniraj ha

  • @brahmanshilpa3044
    @brahmanshilpa3044 2 роки тому +2

    Jày mataji🙏🏻

  • @handapanchabhai1067
    @handapanchabhai1067 Рік тому +1

    કલાકાર ઈ કલાકાર પણ મણીલાલ બારોટ ઈ મણિલાલ બારોટ શુ લખાણ કરવા વીસાર ટુંકા પડે

  • @popatbhaipanchal5887
    @popatbhaipanchal5887 3 роки тому +3

    હા બાદસા હા

  • @bharvadvipullamkavipul4370
    @bharvadvipullamkavipul4370 3 роки тому +2

    jay thakar