How much Dharmado to be given and how is it calculated? || ધર્માદો કેટલો કરવો અને કેવી રીતે ગણાય?

Поділитися
Вставка
  • Опубліковано 8 кві 2021
  • ધર્માદો કેટલો કરવો અને કેવી રીતે ગણાય? || How much Dharmado to be given and how is it calculated? || Swaminarayan Vadtal Gadi
    👉🏻 હરિભક્તોના પ્રશ્ન પૂછનાર :- પૂ. સ્વામી શ્રી નિર્ભયચરણદાસજી - અંકલેશ્વર
    👉🏻 Haribhakto’s Questioner :- Pu. Swami Shree Nirbhaycharandasji - Ankleshwar
    👉🏻 જવાબ આપનાર :- પ.પૂ. ૧૦૮ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી - વડતાલ
    👉🏻 Respondent:- H.H. Bhavi Acharya 108 Shree Nrigendraprasadji Maharaj Shree - Vadtal
    ======================================
    👉🏻 ધર્માદો કેટલો કરવો અને કેવી રીતે ગણાય?
    👉🏻 How much Dharmado to be given and how is it calculated?
    👉🏻 વતનનું ગામ અને કમાવા ગયેલ ગામ અલગ અલગ દેશમાં(તાબાના મંદિરમાં) હોય તો ધર્માદો ક્યાં આપવો?
    👉🏻 If one's native place (village) and the place where one earns or does business are indifferent (north or south) jurisdiction as per Deshvibhag Lekh (Taba of the temple), where does one send Dharmado?
    👉🏻 ધર્માદા વડે ભગવાન સંબંધી કાર્યો શિખરબંધ મંદિર, હરિ મંદિર, કથા-પારાયણ, શિખરબંધ મંદિરમાં ભગવાનનો થાળ-રસોઈ-બાંધકામ-ચંદનના વાઘા-પાટઉત્સવના યજમાન માં વાપરી શકાય કે નહીં?
    👉🏻 Can one use Dharmado for deeds related to Seva in building Shikharbandh Mandir, Hari Mandir, Katha-Parayan, or in positive actions such as Thal-Rasoi-Construction work-Sandalwood Wagha-Patotsav or not?
    👉🏻 દશમા વીશમા ભાગનો ધર્માદો કંઈ રીતે, કોને અને કેવી રીતે આપવો?
    👉🏻 What is the correct practice of giving Dharmado, who is the right person to give it to and how should it be given?
    👉🏻 ધર્માદો કેવી રીતે કાઢવો? અને ક્યાં જમા કરાવવો? ધર્માદાના પૈસા કોઈ મંદિરમાં, કોઈ સંસ્થામાં કે કોઈ ગરીબ લોકોની મદદમાં સીધા આપી શકાય?
    👉🏻 How to separate Dharmado from income? And where to deposit this? Can the money from Dharmado be given DIRECTLY to a temple, to an organization or to help the person in need/poor?
    👉🏻 શિક્ષાપત્રી અને દેશવિભાગના લેખ મુજબ આવકનો દશમો વીશમો ભાગ ક્યાં જમા કરાવવો?
    👉🏻 According to the divine scripts of Shikshapatri and Deshbhag, where to deposit the tenth or twentieth part of one's income?
    👉🏻 સત્સંગની હાલની પરિસ્થિતિ જોતા મંદિરમાં ધર્માદો આપવાનું મન થતું નથી. તો એ રકમનું મારે શું કરવું?
    👉🏻 Seeing the current situation of the Satsang, it does not occur to me to give Dharmado to the temple. So what should I do with that amount?
    👉🏻 મંદિરમાં ધર્માદો આપીયે તોય વહીવટ કર્તા બરાબર ન હોવાથી પૈસાનો દુરુપયોગ થાય છે. તો દશમો વીશમો ભાગ ક્યાં આપવો?
    👉🏻 Even when one gives Dharmado in the temple, the money may be misused because the administrators are corrupt. So where to give the Dharmado (tenth/ twentieth part of income)?
    ======================================
    More Videos:-
    👉 ધર્માદો એટલે શું? અને ધર્માદો શા માટે કરવો? || What is Dharmado? Why should Dharmado be given?:- • ધર્માદો એટલે શું? અને ...
    👉 સત્સંગ પ્રશ્નોત્તરી || Live Question Answer with Lalji Maharaj - Vadtal || Part - 23:- • સત્સંગ પ્રશ્નોત્તરી ||...
    👉 સત્સંગ પ્રશ્નોત્તરી || Live Question Answer with Lalji Maharaj - Vadtal || Part - 24 :- • સત્સંગ પ્રશ્નોત્તરી ||...
    ======================================
    👉 સોશ્યલમીડિયા પર આજે જ સબસ્ક્રાઈબ - લાઈક - ફોલો કરો.
    👉 Subscribe and Press Bell 🔔 Icon for Daily Updates.
    ======================================
    Share, Support, Subscribe, Follow: -
    👉 UA-cam : / swaminarayanvadtalgadi...
    👉 Facebook : / swaminarayanvadtalgadi
    👉 Twitter: / vadtalgadi
    👉 Instagram : / swaminarayanvadtalgadi_
    👉 Website: www.svg.org/
    👉 WhatsApp No.: +91 95 1200 1008
    👉 Email: info.vadtalgadi@gmail.com
    ======================================
    👉 સાથે સાથે પ્લે-સ્ટોર અને એપ-સ્ટોર પરથી Official App એપ્લિકેશન ડાઉનલોડ કરો..
    👉 Here you can download the Official App (SVG) from the Play Store and App Store.
    👉 Google Play Store :- play.google.com/store/apps/de...
    👉 iPhone App Store :- apps.apple.com/in/developer/v...
    ======================================
    #SatsangPrashnottari #QuestionAnswerWithLaljiMaharaj #Dharmado #LaljiMaharaj #SwaminarayanSatsang #SwaminarayanSampraday #Nrigendraprasadji #Dharmakul #Svg #SwaminaraynVadtalGadi #Lndym #Vadtalgadi #Hindu #HinduDharma #Nirbhayswami #SatsangQuiz #QuestionAnswerWithDharmakul #DashmoVishmo #Dharmado #Shikharbandh #Shikshapatri

КОМЕНТАРІ • 12