અમી ભરેલી નજરું રાખો, મારા રાજ શ્યામાજી (પ્રણામી ભજન) Live Show- પીપલોદ By

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • પ્રણામ સુંદરસાથજી...🙏🙏🙏
    અમે "સ્વર કાજલ વૃંદ" ફરીથી લઈને આવી ગયા છીએ એક સુંદર પ્રણામી ભજન "અમી ભરેલી નજરું રાખો" ...
    *(live performance)
    પીપલોદ , દાહોદ મુકામે પ્રણામી ભજન સંધ્યા નું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યાં ગાયેલું ભજન આપ સૌની સમક્ષ રજુ કરું છું, આશા છે કે આપ સહુ ને આ ભજન ગમશે.
    આપને આ ભજન ગમે તો ચોક્કસથી એને લાઇક કરી ને વધુ મા વધુ શેયર કરજો.
    સાથે મારી ચેનલ ‪@kajalpandyagandhi‬ ને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી નવા વીડિયો આપને જોવા મળે.
    Thank you.
    પ્રણામ 🙏

КОМЕНТАРІ •