ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી,જુઓ પ્રૂફ સાથે આજે રાત્રે આ જગ્યાએ વરસાદ તૂટી પડશે

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024

КОМЕНТАРІ • 10

  • @ArvindDumaniya
    @ArvindDumaniya 2 місяці тому +5

    પિનલ ભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો નથી ત્યા કયા રે વરસાદ થાય તેવી શક્યતા છે તે જણાવો આગાહી બધા આગાહી કરી છે તે દિવસે પણ વરસાદ નોંધાયો નથી ત્યા કયા રે વરસાદ થાય તેવી સંભાવના છે ત્યાં સાચી તારીખ આપો અમારે ત્યાં સાવ ઓસો વરસાદ છે

  • @ખેડુતનીવાત
    @ખેડુતનીવાત 2 місяці тому

    પીનલભાઈ ભાવનગર જિલ્લાના તળાજા આજુબાજુના વિસ્તારમાં વરસાદ નથીઆજે🙏

  • @લાલજીસરવૈયા
    @લાલજીસરવૈયા 2 місяці тому

    ભારે આવશે વરસાદ નથી વાદળ છાયુ વાતાવરણ છે પણ વરસાદ નથી વાવાઝોડુ દુર ગયુ હોય તેવુ રાગે છે

  • @Raju-farm-vlog
    @Raju-farm-vlog 2 місяці тому +2

    ઉતર ગુજરાત માં આજે તલોદ સાબરકાંઠા જિલ્લામાં વરસાદ નથી

  • @gcsisara6435
    @gcsisara6435 2 місяці тому

    ભાઈ તમે વરાપ ની આગાહી આપો ને મહુવા માં અમાં વાવાઝોડું ક્યા સે તમે ટાઇટલ લખ્યું સે જણાવજો ને

  • @Maheshthakor02Thakor
    @Maheshthakor02Thakor 2 місяці тому +1

    ઉત્તર ગુજરાત ક્યારેય

  • @samaalabasksamaalabask
    @samaalabasksamaalabask 2 місяці тому

    સાહબ. કરછ. ખાવડા. મા. વરસાદ. નથી

  • @valiyavipulbhai748
    @valiyavipulbhai748 2 місяці тому

    ભાવનગર મા વરસાદ નથી

  • @BharatRajput-ru1gu
    @BharatRajput-ru1gu 2 місяці тому +1

    Jay Mataji pinal bhai

  • @JayrajsinhGohil-ue5hd
    @JayrajsinhGohil-ue5hd 2 місяці тому +1

    Bhavnagar me kichad bahut ho raha he Rim Jim me 1/3 Each baris bhejdo