congratulations 🎉 સુરભી સરસ હવે ખૂબ મહેનત ને હેપ્પી રહેજે બધી એક્ઝામ મા સારા ટકા મળશે એવા પ્રભુને પ્રાર્થના કરી આર્શીવાદ આપુ છુ મારા ચાર આર્શિવાદ થી આજે કોમ્પ્યુટર મા અભ્યાસ કરી અમેરિકા મા સેટ થય તુ પણ સેટ થશે હેપ્પી રહેજે મમ્મી પપ્પા ના તને ખુબ લાડ પ્યાર ને પ્રેમ આપી આર્શિવાદ ફળશે એ પહેલા ઇશ્ર્વર ગુરુ કહેવાય? 🙌🙌
અરે ભાઈ અમારા મેડમ યાને શિલ્પા એમ કહે છે કે ના રમેશ ભાઇ મને પણ ખુબજ સરસ મજા આવી હતી અને જેમ કે મે તમને પહેલા કહ્યું હતું કે તમારે માંડવી માં ઉતારો સારો થાસે તો તમારી ધારણા પ્રમાણે વધારે થયો છે તો ધાણા માં પણ તમને અત્યાર થી કહું છું કે વધારે થાય કેમકે તમારા બને ભાઈ ની રાત અને દિવસ ખુબજ મહેનત કરો છો તો ભગવાન ને એનું ફળ તો આપવું પડે છે અને આટલી બધી ભીડ માં હોય તો પણ તમારો ચહેરો હમેશા મુસ્કાતો હોઈ છે
ખૂબ ખૂબ આભાર કમલેશભાઈ બંનેને મજા આવી હોય તો સારું ભાઈ અને હાં અમને તો બોવ મજા આવી અને આપણી યુટ્યુબ ફેમિલીને પણ તમારી વિડીયો મા હાજરી તમારી અમને મદદરૂપ થયા અને તમારી વાતો ખૂબ પસંદ આવી છે અને હાં તમારા વણેલા ગાંઠિયા અને તીખા ગાંઠિયા કાયમી યાદ આવશે જબરદસ્ત ટેસ્ટી હતા 😋👌 ફરી મુલાકાત ની આશા સાથે મારી વાતને પુરી કરી તમારો ખૂબ ખૂબ આભાર માનુ છું ભાઈ જય મુરલીધર 🙏🙏🙏
સુરભી દિકરી ને ખુબ ખુબ અભિનંદન અને તારી કારકિર્દીની અંદર ખુબ ખુબ આગળ વધો તેવી પ્રભુને પ્રાર્થના કરૂ છુ જયશ્રીકૃષ્ણ જયમાતાજી જય દ્વારકાધીશ
કખગઙણશલજસજશલૃ❤કખગઙ
કખગશષલસભણ
કખગપફલશસલ ભણલ😢😮❤
સુરભિ બહેન અંભિનંદન જીતેન્દ્ર ભાઈ પંડ્યા મહેસાણા
Jay murlidhar Bhai good 👍👍👍
રામ રામ સીતા રામ જય દ્વારકાધીશ
Jay dwarkadhish
જય મુરલીધર રમેશભાઈ રાજુભાઈ કેમ છો બધા મજામાં congratulations Surabhi ban
રામ રામ સીતા રામ જય માતાજી
Congratulations. Surbhi. Beta. Khub. Aagad. Vadho.
જય માતાજી જય શ્રી કૃષ્ણ રમેશ કાકા સુરભી દીદી ને ખુબ ખુબ અભિનંદન
રમેશભાઈ રામ રામ બધા ને સુરભીબેન પરિક્ષા પાસ થાવા બદલ ખુબ ખુબ આભાર આગળ ભણવામાં ખૂબ પ્રગતિ કરો એવી મોરલીધર ને પ્રાથના
કંટારિયા મુનાભાઈ ભાવનગર જીલ્લો
જય શ્રી કૃષ્ણ જય મુરલીધર રમેશભાઈ રાજુભાઇ બધાને congratulations 🎉🎉 સુરભી બેન 🎉🎉
congratulations 🎉 સુરભી સરસ હવે ખૂબ મહેનત ને હેપ્પી રહેજે બધી એક્ઝામ મા સારા ટકા મળશે એવા પ્રભુને પ્રાર્થના કરી આર્શીવાદ આપુ છુ મારા ચાર આર્શિવાદ થી આજે કોમ્પ્યુટર મા અભ્યાસ કરી અમેરિકા મા સેટ થય તુ પણ સેટ થશે હેપ્પી રહેજે મમ્મી પપ્પા ના તને ખુબ લાડ પ્યાર ને પ્રેમ આપી આર્શિવાદ ફળશે એ પહેલા ઇશ્ર્વર ગુરુ કહેવાય? 🙌🙌
જય સોમનાથ રમેશભાઈ રાજુભાઈ મજામા ગોવિંદભાઈ બારડ ગામ આલિદ્રા પ્રાચીતીર્થ
જય શ્રી રાધે રાધે જય જય શ્રી કૃષ્ણ રમેશભાઈ રાજુભાઈ જલાને જીયાનને
Congratulations surbhi ben🎉🎉
ખુબ ખુબ અભિનંદન સુરભી
Congratulations surbhiben diki proud of you dikri carry on the good work
Congratu Latin surbhiben
સરસ વિડીયો છે ભાઈ જય દ્વારકાધીશ જય માતાજી જય સોમનાથ જય મોમાઈ માં
જય શ્રી કૃષ્ણ ટમુબેન સોનલબેન રાધુબેન બા સુરભી કેમ છો બધા મજામાં ને 😮😊😮😊😮😊
Congratulations beta 🥳🥳🥳
🙏🏻🙏🏻
રમેશભાઈ રાજુભાઈ ને જયશ્રી કૃષ્ણ રમેશભાઈ
અરે ભાઈ અમારા મેડમ યાને શિલ્પા એમ કહે છે કે ના રમેશ ભાઇ મને પણ ખુબજ સરસ મજા આવી હતી અને જેમ કે મે તમને પહેલા કહ્યું હતું કે તમારે માંડવી માં ઉતારો સારો થાસે તો તમારી ધારણા પ્રમાણે વધારે થયો છે તો ધાણા માં પણ તમને અત્યાર થી કહું છું કે વધારે થાય કેમકે તમારા બને ભાઈ ની રાત અને દિવસ ખુબજ મહેનત કરો છો તો ભગવાન ને એનું ફળ તો આપવું પડે છે અને આટલી બધી ભીડ માં હોય તો પણ તમારો ચહેરો હમેશા મુસ્કાતો હોઈ છે
ખૂબ ખૂબ આભાર કમલેશભાઈ બંનેને મજા આવી હોય તો સારું ભાઈ અને હાં અમને તો બોવ મજા આવી અને આપણી યુટ્યુબ ફેમિલીને પણ તમારી વિડીયો મા હાજરી તમારી અમને મદદરૂપ થયા અને તમારી વાતો ખૂબ પસંદ આવી છે અને હાં તમારા વણેલા ગાંઠિયા અને તીખા ગાંઠિયા કાયમી યાદ આવશે જબરદસ્ત ટેસ્ટી હતા 😋👌 ફરી મુલાકાત ની આશા સાથે મારી વાતને પુરી કરી તમારો ખૂબ ખૂબ આભાર માનુ છું ભાઈ જય મુરલીધર 🙏🙏🙏
Wha kamleshbhai jordar
Hello Ben. Good. Laka. Surbi Ben. Mataji. Mano. Kam. Na. Puru. Kara. Ok. Ben.
રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર રમેશ ભાઈ
Jay mataji bhai Ramesh bhai
Kamco Bhai. Ben na surbi Ben na Raju Bhai na. Bada. Dayra na Jay mataji na sita ram Bhai majam sa ok to. Bay
રામ રામ 😢જય શ્રી કૃષ્ણ 😢જય માતાજી 😢જય મુરલીધર
Congratulations surbhididi
Jay. Murlidhar. Ramesh. Bhai
Jay shree Krishna bhai Jay matji bhai 🙏 ❤❤❤
જય દ્વારકાધીશ ભાઈ
રામ રામ ભાય
જય શ્રીકૃષ્ણ
Congratulations to you Surbhiban very happy to hear that you have pass with best wishes to you and lots of love Har Har Madave 👍🍬
❤ Ram Ram Ramesh Bhai ne Raja Bhai ne ❤
જય માતાજી🎉🎉
Congratulations beta 🎉🎉
રામરામ રમેશભાઈ સુરભીબેનજયમુરલીધરબેન
Congratulations ban
Jay shree chamunda ma badha ne Jay dasaram bapa
Jay murlidhar
જય દ્વારકાધીશ
રામ રામ રમેશ ભાઈ
જય મુરલીધર ભાઈ તમારે વાવેતર થય ગયુ અમારે હલર હાલે સે હજી
નિક પારા સરસ છે
કમલેશ ભાઈ મોજીલા છે રમેશ ભાઈ બોવ મોજીલા હતા કમલેશ ભાઈ
આભાર તમારો વાલા જાદવ
Congratulations
રામ રામ રમેશ ભાઈ રામ રામ રાજુભાઈ
કુકલેશુ લેસન સુરભી દીદી ને
Congratulations ben🎉
Congratulations surbhi ben 🎉 penda mokalav jo 😂
Hi
🙏રામ રામ🙏
Ame atyare dwarka aya
🙏🏻🙏🏻 jay dwarkadhish aavo time male to gare cha pani piva 🙏🏻🙏🏻
કમલેશ ભાઇ તમને ગાઠીયા ખવડાવ્યા અમને પણ ખવડાવજો😅
હા તો ગઠિયા ખાવા માટે આવી જજો અમદાવાદ મારી દુકાને ઓઢવ સર્કલ રીંગ રોડ ઉપર
Rmeshbhai,mod hu,hashatu,rage,tmaru,etle,,,bashkamkarta,karta
કમલેશ ભાઈ ને ઈની અટક કેવી છે અમદાવાદ કિયા રીયે બૌવ રમોજી છે મામા અમને પણ વિડીયો જોવા ની મજા આવી મામા
કમલેશભાઈ પટેલ છે બોવ મોજીલા માણસ છે અમદાવાદ રહે છે
તો માલદે ભાઇ ક્યારેક અહમદાબાદ આવો તો મારી દુકાને ઓઢવ અમદાવાદ ગઠિયા ખાવા આવજો તો રૂબરૂ મુલાકાત થાય
અહમદાબાદ આવો તો મળવા માટે અને ગઠિયા ખાવા આવજો માલદે ભાઇ
Ram ram bhai 🙏
કુકલેશુ લેસન સુરભી દીદી ને
Congratulations
Congratulations ben
Thank you
Congratulations
Thank you
Congratulations