КОМЕНТАРІ •

  • @rajveerchavda17
    @rajveerchavda17 2 дні тому +25

    આહીર ની દીકરી છે તો હિન્દી કેમ બોલે છે ❤

  • @girishahir777
    @girishahir777 День тому +19

    અંજાર કચ્છમાં આહીરો સે.... પણ ત્યાં તો પિયોર ગુજરાતી. બોલે સે...
    બાકી બીજા રાજ્ય ના આહીર ત્યાં
    . આવ્યા હોય... હિન્દી ભાષી. અંજારમાં વસવાટ એવું બની શકે..... જય શ્રી કૃષ્ણ

  • @dineshsoni4054
    @dineshsoni4054 2 дні тому +26

    પત્રકારો ને મોજ પડી ગઈ છે

    • @SHORT_4535
      @SHORT_4535 День тому +1

      પત્રકાર લોકો‌ પૈસા 💸 છાપી રહ્યા છે 😂

  • @KaranBhadrka
    @KaranBhadrka День тому +8

    દિકરી નું ભવિષ્ય આગળ સારૂં જ હસે, જય દ્વારકાધીશ

  • @rmmakwanarmmakwana4176
    @rmmakwanarmmakwana4176 День тому +12

    આ દિકરીને અંજાર લઈ જાવ જેથી વધુ વિગતો મળી શકે.

  • @devarajunecha6955
    @devarajunecha6955 День тому +8

    જન્મ લેતો આહીરાણી લે અથવા ચારણ રાણી લે કારણ કે તે મા જોગમાયા કહેવાય

  • @chaudharymahadevbhai5639
    @chaudharymahadevbhai5639 2 дні тому +13

    Jai Dwarikadhish Krishna Bhagwan

  • @user-nd8bp7gr2z
    @user-nd8bp7gr2z День тому +9

    અંજાર માં ભલે કોઈ હિન્દી ના હોઈ ભુકમ આવ્યો ત્યારે કોઇ બહાર ના હિન્દી રહેતા હોય તો આવુ બની શકે

  • @HardiksinhZala-tu6ry
    @HardiksinhZala-tu6ry 2 дні тому +7

    પ ત્રકારોનેઆભાર

  • @saumil8546
    @saumil8546 День тому +8

    પત્રકાર ભાઇ આ દિકરી માટે નવા ‌જીવન માં કોઈપણ પ્રકારની તકલીફો ન સર્જાય તે માટે જરૂરી કપડાં ભણવા માટે. સરકારી સંસ્થાઓ દ્વારા મદદરૂપ થાય તો તેની જવાબદારી તમારી છે ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rajuchaudhary1365
    @rajuchaudhary1365 2 дні тому +9

    Khubaj saras mahiti lidhi ❤

  • @RumalvRathva
    @RumalvRathva День тому +5

    Jay. .babai

  • @bharatkatara2912
    @bharatkatara2912 День тому +5

    સાચીવાતહોઈભાઈ

  • @pravinthakorofficel6261
    @pravinthakorofficel6261 День тому +5

    ખૂબ સરસ

  • @dilipgauswami6537
    @dilipgauswami6537 2 дні тому +7

    Jay goga

  • @damubenjani8681
    @damubenjani8681 2 дні тому +7

    અત્યારથી સારી કોલ સ્કૂલમાં એડમિશન અપા વિડીયો

  • @KAILASHTANK-fd2ni
    @KAILASHTANK-fd2ni 2 дні тому +9

    ❤❤❤❤❤

  • @user-iu1ch3cx1w
    @user-iu1ch3cx1w День тому +6

    Khubsirs

  • @sarojparmar5630
    @sarojparmar5630 11 годин тому +2

    Daxa bahuj cute & Active chhe ♥️♥️♥️♥️

  • @RabariAnilbhaiParvinBhai
    @RabariAnilbhaiParvinBhai 17 годин тому +4

    હા રબારી હા ❤️👌🏻

  • @krishnalittle6000
    @krishnalittle6000 День тому +5

    जब वो मरी थी तो वो बहुत सोटी थी इसलिए बहुत याद नहीं है आहिर समाज आबकारी छे हो सकता है कि तेमना पेहले वाले माँ बाप इस दुनिया मा ना होइ

  • @dholekhan8062
    @dholekhan8062 2 дні тому +9

    અંજાર તો જવું જ જોઈએ ખરેખર

  • @vishalratadiya4157
    @vishalratadiya4157 2 дні тому +8

    અત્યારે કાઈ અઘરું નથી જ્યાં કે છે અંજાર માં ત્યાં તપાસ કરો તો ખ્યાલ આવે easy j se સત્યતા હોય તો ખ્યાલ આવી શકે

  • @SarjijiThakor-fn3un
    @SarjijiThakor-fn3un 2 дні тому +5

    ❤❤

  • @hansabenmistry4725
    @hansabenmistry4725 День тому +5

    वाहहहहहभाई

  • @laljichaudhary8741
    @laljichaudhary8741 День тому +4

    ❤❤❤

  • @ahirnirav7193
    @ahirnirav7193 День тому +3

    ❤️🙏

  • @prithvirajsinhchauhan2742
    @prithvirajsinhchauhan2742 2 дні тому +5

    Ohhh

  • @pravinthakorofficel6261
    @pravinthakorofficel6261 День тому +4

    ખૂબ સરસ પ્રવીણભાઈ

    • @PravinGujarati
      @PravinGujarati День тому +1

      તમારા જેવા મિત્રો, હમેશા પડખે છે
      એટલે કાર્ય સારા થઈ રહ્યા છે... આભાર ભાઈ

  • @jorabhaidhanana
    @jorabhaidhanana 16 годин тому +2

    વાહ પ્રવિણભાઇ વાહ

    • @PravinGujarati
      @PravinGujarati 15 годин тому +1

      કેમ છો ? મજામાં ભાઈ

  • @radhedigitalchenalarjunsin8513
    @radhedigitalchenalarjunsin8513 19 годин тому +2

    આ દિકરી દક્ષા કોઈ કરયુગ માં દેવી શક્તિ અવતાર ધારણ કર્યો હોય એવું લાગે છે

  • @villageking1
    @villageking1 День тому +5

    10:07 નોંધ કરો

  • @SahilAhir-sl7cn
    @SahilAhir-sl7cn День тому +9

    આહીર ગુજરાતી બોલે છે

    • @narendravaghela1404
      @narendravaghela1404 День тому +3

      કચ્છ માં અંજાર , ગાંધીધામ ,મુંદ્રા વગેર વિસ્તારો મા બીનગુજરાતી સંખ્યા વધારે છે. તેથી બજારો મા મોટોભાગે હીન્દી ભાષા નુ ચલણ છે. કચ્છી પછી સૌથી વધારે હીન્દી બોલાય છે. ગુજરાતી ભાષા નુ ચલણ ઓછુ છે.

  • @ashapatel849
    @ashapatel849 День тому +11

    જેતુ ભાઈ આપ એવું કેમ બોલો છો કે કોઈ સારા ઘરમાં અવતાર આપ્યો હોય તો સારું ભગવાન આપનું ઘર સારું જ છે આપ કેમ એવું વિચારો છો પ્રભુ

    • @navaghanthakorthakornavagh2121
      @navaghanthakorthakornavagh2121 День тому

      સાચી વાત છે ભાઈ

    • @user-py2vh3ij1n
      @user-py2vh3ij1n День тому +2

      Right bro ❤❤ઘર ગમે તેવૂ હોય પણ તેનો પરીવાર સારો હોય તો સારા ઘરની શૂ જરૂરત છે ❤❤

  • @parmardineshdinesh8316
    @parmardineshdinesh8316 23 години тому +3

    ❤anjar layi ne javoto khyal aave ene Mera haus kaha par tha

  • @DP-gn2gj
    @DP-gn2gj День тому +3

    Anjar ma to Aahir loko gujrati j bole che 💯 ni vat che

  • @villageking1
    @villageking1 День тому +3

    12:00 નોંધ કરો

  • @narendravaghela1404
    @narendravaghela1404 День тому +6

    26 જાન્યુઆરી ની પ્રભાત ફેરી માં ચારસો સ્કુલ ના ભુલકા કાટમાળ મા દબાઇ ગયેલ. કચ્છ માં શહેરી વિસ્તાર માં બીન ગુજરાતીઓ ની સંખ્યા બહુમતી હોવાથી મોટેભાગે હીન્દી ભાષા નું ચલણ છે.

    • @user-dp7bn3nw8b
      @user-dp7bn3nw8b День тому

      Ha pan janam Hindi bhashi ne tyaj thay Gujarati na tya na thay symple logic chhe aa badhi banavat chhe seriously na lo

    • @user-tw7pp5xn1g
      @user-tw7pp5xn1g День тому

      Aa kok bijanu balak se kyakthi mali hase

  • @mukeshmakwana9286
    @mukeshmakwana9286 2 дні тому +5

    Anjar. Ma. Jai. Ne. Tya. Talash. Karo. Use. Bhi. Le. Jao😢😢

    • @PravinGujarati
      @PravinGujarati 2 дні тому +3

      અમે આ બાબતે વિચારી રહ્યા છીએ કે આવો કોઈ પ્રયત્ન કરાય, કદાચ કાંઈક વધુ જાણકારી મળી શકે

    • @PujanGamer400
      @PujanGamer400 2 дні тому +1

      Rite

  • @skdodiya1761
    @skdodiya1761 22 години тому +2

    અરેભાઈઆહિરનાધરમાભાડેરહેતાહતાઅનેતેનાપિતાબેકરિમાનકરિકરતાહસે

  • @Sp_designer_777
    @Sp_designer_777 2 дні тому +3

    Thodi thodi madat karo dikrine midiyara bhaio

  • @krishnagosvami864
    @krishnagosvami864 День тому +2

    Daxa na mabap dhanya che k aavi dikri ne janam aapyo

  • @LakhmanRabari-t2e
    @LakhmanRabari-t2e 19 годин тому +2

    Anjar Kutch ma Ahir gujrati bole che

  • @bhaveshsolanki1103
    @bhaveshsolanki1103 День тому +3

    आहीर कोनसे राज्य के थे आहीर भी हिन्दी बोलते होगेना जैसे दकशा भी हिन्दी बोलती है

  • @Riddhi_Siddhi771
    @Riddhi_Siddhi771 День тому +14

    આ દીકરીને અંજાર મા લઈ જાવી જોઈએ જેથી એને થોડુક વધારે યાદ આવે

  • @falgunijanwar5860
    @falgunijanwar5860 14 годин тому +2

    Bhukamp vakhte bar thi koi frva aavyu hoi emni dikri hoi ske family tya rokai hoi hindi bov saras bole che bar thi kdach aavya hoi evu lage che

  • @thakorvisaji3278
    @thakorvisaji3278 День тому +5

    ભાઈ તમને કેવું લાગે સે આ વાત સાચી કે ખોટી

  • @AnsuyaBagvane
    @AnsuyaBagvane 20 годин тому +2

    Natk se aene juna ma bap na gamma lyjav

  • @anumakwana8483
    @anumakwana8483 2 дні тому +5

    koi ki nvu lavtu nthi..bs 6ella 5 divs thi aaj chale che..,ptrkaro ne mja pdi gi che
    aatlu address aape che to tya ji ne kem koi tpas krta nthi bhai
    aadhar card resnig card school ma nam..L.C..kik ne ka k puravo to mle ne😮😮

  • @sanjayahir6703
    @sanjayahir6703 День тому +2

    Gujratna badha j ahir gujrati bole chhe

  • @user-lv1fd3qs1t
    @user-lv1fd3qs1t 2 дні тому +2

    बनावटी

  • @MathurMakwana-in7nx
    @MathurMakwana-in7nx 16 годин тому +2

    કાનુડાએ 8 વાર પુનજનમ લીધો છે

  • @user-hl1mi9yt1l
    @user-hl1mi9yt1l 20 хвилин тому

    એને પૂછો અહીં જન્મ થયા પહેલા તારો આત્મા ક્યાં હતો?

  • @dholekhan8062
    @dholekhan8062 2 дні тому +11

    વાત સાચી હશે પણ અંજાર માં આહીર સમાજ નાં લોકો હિન્દી માં બોલે છે....તે પણ તપાસ કરવી જોઈએ...

    • @PravinGujarati
      @PravinGujarati 2 дні тому +6

      અમે અંજાર સાઈડ આહીર મિત્રોના સંપર્કમાં છીએ, કદાચ તે કેટલાક મિત્રો અહીં આવે તેવી શક્યતા છે

    • @ahir_rudar_09
      @ahir_rudar_09 15 годин тому

      ભાઇ અમે અંજાર ની બાજુ નાં સીએ હું આહિર સૂ પણ આહીરો હિન્દી નથી બોલતા કચ્છી ભાષા ગુજરાતી બોલે સે

  • @hindidarpan2312
    @hindidarpan2312 2 дні тому +60

    બીજું કઈ करो के ના करो પણ આ dikri નું you tube account open કરાવી દો એટલે એનું ભવિષ્ય સુધરી jae

  • @shitalshah6473
    @shitalshah6473 День тому +2

    Anjar ma jai ne tapas karo...tya jai ne tyani jagya joi ne ene yaad avi jase. Biju e hindi me kyu bolti 6. Aahir to kathiyavadi style ni bhasha bole

  • @VirsangVaghela-fn4rj
    @VirsangVaghela-fn4rj День тому +2

    Khare khar tame midiya vara aene anjare farava lay jav ane teni jagya joy Jay to teno mohal in jagya

  • @user-gu5fy4br3s
    @user-gu5fy4br3s День тому +2

    Anjar ma tapas kari jo emna ma bap ne madavo

  • @u.d.jadejajadeja896
    @u.d.jadejajadeja896 День тому +3

    આ બધી ખોટી વાત છે
    નાટક છે

  • @raymlrabari5601
    @raymlrabari5601 День тому +3

    અંજાર મો કઈ. હિન્દી નથી બોલ તા ખોટુ છે

    • @user-mh5kq4lf8b
      @user-mh5kq4lf8b 21 годину тому

      અડધું અંજાર હિન્દી બોલે છે

  • @Jayjogamayaofficel
    @Jayjogamayaofficel Годину тому

    ભાઈ ભુકંપ થયો.કેટલા વર્ષ થયા.દિકરી ચાર વર્ષ ની છે

  • @NagjibhaiDesai9744
    @NagjibhaiDesai9744 День тому +3

    વાત સાચી છે કે ખોટી એનો કોઈ ખાર્તિ કરતુ જ નથી બસ એમના વિડિયો લાખો મા ચાલે છે એ જ એમના માટે મોટી વાત છે

    • @PravinGujarati
      @PravinGujarati День тому +2

      જેટલું બન્યું એટલું લોકો વચ્ચે મૂક્યું, વધુ ખાતરી કરવા તમે વડીલ તકલીફ લેજો ને

    • @NagjibhaiDesai9744
      @NagjibhaiDesai9744 День тому

      @@PravinGujarati સાચી વાત છે

  • @kantilalvidja2869
    @kantilalvidja2869 2 дні тому +4

    Hindi kem bole se. ?

  • @virmatisolanki3901
    @virmatisolanki3901 18 годин тому +2

    Ahir ma Hindi. Bhasha nahi hoti😊

  • @SumiHalpati
    @SumiHalpati День тому +2

    Jai patrakar bhagwaan

  • @ganpatsheraganpatshera1358
    @ganpatsheraganpatshera1358 2 дні тому +4

    ❤❤❤❤❤

  • @HetalChaudhary-qv9ll
    @HetalChaudhary-qv9ll День тому +2

    Jay goga