દૂધી મગ નું એક નવુજ શાક નિકુંજ વસોયા દ્વારા | Dudhi Mag Nu Shaak

Поділитися
Вставка
  • Опубліковано 3 лют 2025

КОМЕНТАРІ • 466

  • @umeshdwivedi4418
    @umeshdwivedi4418 2 роки тому +2

    Wah saras dudhi mug nu shak banaviu. Hu sure banavish it

  • @mumtazlakhani9041
    @mumtazlakhani9041 2 роки тому +1

    Tkx leeli vaaadi joi ne aannd aavyo doodhi ben tmata lili mjani kothmir. Vaahvaah. 👌🏼🌹

  • @codebasics
    @codebasics 2 роки тому +1

    નિકુંજ ભાઈ, હું હમણાં જ વિચારતો હતો કે દૂધી ના શાક ની કોઈ નવી recipe મળે તો સારું અને તમારો વિડિયો દેખાયો. બહુ જ મજા આવી, હું આ રેસીપી જરૂર ટ્રાય કરીશ. ધન્યવાદ 🙏

  • @jyotipatel2455
    @jyotipatel2455 2 роки тому +1

    Nikunj bhai bow diese aawyaa tamari oll resepy deshi sudhu ane lajawab hoy che joine j bhkh laagi jaay che😘😘

  • @Shreehariharjyotishkaryalay
    @Shreehariharjyotishkaryalay 2 роки тому

    ati sundar bhai

  • @krishnanathwani8015
    @krishnanathwani8015 Рік тому +2

    Superb n nicely expressed by u always best with best information

  • @varshazala5538
    @varshazala5538 2 роки тому +1

    વાહ નિકુંજ ભઈ

  • @natvarbhaipatel6471
    @natvarbhaipatel6471 2 роки тому +1

    વાહ ભાઈ વાહ દૂધી ખેતર મા વાવી અને તોડી વાડ ઉપરથી... શુ દુનિયા છે...
    અતિશય વિડીયો બનાવેલ છે ...

  • @powerback7699
    @powerback7699 2 роки тому +1

    Wow
    Ane kevai
    Sapna ni zindagi.....😍

  • @indiannationalfirst8286
    @indiannationalfirst8286 2 роки тому +14

    સરસ નિકુંજ ભાઇ,,,,,,,, દુધી ક્યાંથી આવી ઈ બાળકો ને કેવીરીતે ખબર પડે ,,,,,??? આ ગ્લોબલ વિશ્વ માં પણ તમારી પ્રસ્તુતિ એકદમ વિચારશીલ છે,,,,,,,,,,,

  • @srushtirohit7368
    @srushtirohit7368 2 роки тому

    Saras Nikunj Bhai fresh sak khavani maza padi Jay am super👌👌👌

  • @swetasanghvi6235
    @swetasanghvi6235 2 роки тому +1

    It is a treat to watch your videos. Tamari vadi joi ne anand aavi jai che.

  • @alpeshtrivedi2245
    @alpeshtrivedi2245 Рік тому

    Sacha dil thi salaam tamne Nikunjbhai....❤❤knowledge aapva baddal.really thanks👍👍👍👍

  • @ramilaparmar1028
    @ramilaparmar1028 2 роки тому

    Tamari vadi na ek dm fresh sakbhaji joi ne khub j anand aave6

  • @shantivadher2549
    @shantivadher2549 2 роки тому +1

    Nikunj bhai tamari vadi fresh veg tame buv lucky cho ame London ma avu jova na made thank you 4 sharing

  • @kiritdholakia1448
    @kiritdholakia1448 2 роки тому +1

    Waha Nikunj bhai અનોખું combination Mita

  • @Naina-e6c
    @Naina-e6c 2 роки тому +1

    Extra ordinary Nikunj vsoya's resipi. m the big fan of u.

  • @-Vlog-10
    @-Vlog-10 2 роки тому +5

    નિકુંજભાઈ ઘણા સમય પછી તમને જોયા..
    ખૂબ આનંદ થયો..
    ગુજરાતના સૌ પ્રથમ ફૂડી યુટયુબર તમે છો..
    તમારા આગામી વિડિયો ની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છીએ..

  • @ashfakvohra9913
    @ashfakvohra9913 2 роки тому

    સરસ.બહુજ સરસ જાણકારી આપી તેમજ તમારી સમજાવવા ની સ્પીચ પણ બહુજ સારી છે.આભાર સાથે. જય જય ગરવી ગુજરાત.
    મેરા ભારત મહાન.

  • @m.rbolim8235
    @m.rbolim8235 2 роки тому

    Wahhh wahhh su vaat chhe very naice racipe 🙌

  • @pateluttam9385
    @pateluttam9385 2 роки тому +2

    Khub saras recipe banavi se nikunjbhai

  • @dakshadave6114
    @dakshadave6114 Рік тому

    Nikunj bhai tamari recipe khubj saras che .

  • @nareshprajapati4702
    @nareshprajapati4702 2 роки тому +2

    Winter ma sut krelo se Bhai video ..nikunj Bhai tme to bhare rasoya ho yrr..👌👌👌😋😋😋

  • @trivedidarshil6401
    @trivedidarshil6401 2 роки тому +3

    વાહ ખરેખર જોવાથી જ આનંદ આવી ગયો ખૂબ જ સુંદર વિડીયો બનાવ્યો છે ખાસ અગત્યનું એ છે એકદમ આર્ગેનિક ખેતી બધું શાકભાજી જોવાનો પણ એક લાહવો હતો

    • @rasoithigujaratirecipes
      @rasoithigujaratirecipes  2 роки тому

      yes bhai thanks for watching. keep supporting.

    • @trivedidarshil6401
      @trivedidarshil6401 2 роки тому +1

      દૂધી અને અન્ય શાકભાજી ના બિયારણ જોવે છે... જે તમારી પાસે છે તે...

    • @sanjurathvavlogs123
      @sanjurathvavlogs123 2 роки тому +2

      શું તમે ગામડાનું જીવન જોવા માંગો છો તો આશા રાખું છુ કે તમે પણ જોવો 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @shitalshah7
    @shitalshah7 2 роки тому +1

    મોમાં પાણી આવી ગયું. ખુબ સહેલાઇથી બની જાય તેમ છે. દૂધી ચણાની દાળ જેવી વાનગી છે.

  • @tarlapandya993
    @tarlapandya993 Рік тому

    Vah khub saras resipe banavi

  • @RajpurohitRaaj10
    @RajpurohitRaaj10 2 роки тому +1

    Mokli aapo ne.... Khava nu man Thai gayu 6e😋😋😋😋😋

  • @mohitparmar6677
    @mohitparmar6677 2 роки тому +2

    ha mara khijadiya ni moj haa, dhanya che tara mavtarne 🙏

  • @deepenshah8355
    @deepenshah8355 2 роки тому

    Bauaaj sara recepi nikunj bhai

  • @manishavaidya2417
    @manishavaidya2417 2 роки тому +24

    વાહ!! જોવા માત્ર થી જ આનંદ થઈ ગયો.. આજે જ બનાવી દઉ કારણકે, luckily આજે મારી પાસે જાતે ઊગાડેલા તમામ શાકભાજી પણ છે અને ફણગાવેલા મગ પણ છે.. Thank you Nikunjbhai for the wonderful recipe

    • @rasoithigujaratirecipes
      @rasoithigujaratirecipes  2 роки тому +6

      are wah su vat che. try kari chokas janavjo

    • @hemashah7865
      @hemashah7865 2 роки тому

      Right

    • @manishavaidya2417
      @manishavaidya2417 2 роки тому +3

      @@rasoithigujaratirecipes એકદમ સરસ થયુ હતુ. Everyone in my house enjoyed this delicious dish. I have clay pot, Clay Pan to make Bhakhri. So everything was perfect. Only thing we could not enjoy in open farm like you. We enjoyed in our house. But Thank you so much Nikunjbhai for sharing a delicious, simple and healthy recipe

    • @ranajaya2852
      @ranajaya2852 2 роки тому +1

      વાઉ મજા આવી ગઈ. ખાવાની તો કેવી મજા આવશે👌👌👌🙏🙏🙏
      જ્ય શ્રી કૃષ્ણ

    • @ajay-i2s2r
      @ajay-i2s2r 2 роки тому +1

      @@rasoithigujaratirecipes bapu, chhelle je chhas no ghutdo bhayro ne 🥛..... Aa ha ha ha... Shu moj padi gai sambhdi ne 👌👌😋😋

  • @varshkitchen8755
    @varshkitchen8755 2 роки тому +1

    Vahhh Superb healthy combination 6 shaak nu sathe kachumbar Bhakhri tasty jordaar 💖👌👌👌👌

  • @parthpandya980
    @parthpandya980 2 роки тому +1

    Nikunj Bhai. Khub maja aaivi aa recepie joi ne. 5star 👨‍🍳.

  • @dhavalsuhagiya1040
    @dhavalsuhagiya1040 2 роки тому

    Vah Nikungbhai

  • @ajaygohil4364
    @ajaygohil4364 2 роки тому +1

    Wah bhai maja aavi gayi video joye ne , tamari wadi ye aavi ne jamvani iccha thaye che

  • @patelneel1623
    @patelneel1623 2 роки тому

    ખુબ જ સરસ વિડીયો છે ....

  • @inteltavangar
    @inteltavangar 2 роки тому +2

    Nikunjbhai Vasoya seems like a hard working man...I wish him all the best.

  • @poonamanu2436
    @poonamanu2436 2 роки тому

    👍🏻👍🏻👍🏻👍🏻 yammy yammy 💕💕

  • @rameshchandrapatel9315
    @rameshchandrapatel9315 2 роки тому +1

    Jay swaminarayan

  • @pavitraaatma2689
    @pavitraaatma2689 2 роки тому +2

    ખુબ સરસ રેસીપી નિકુંજભાઇ નવા વિડીયો લય ને રોજે આવતા રહો આપની પ્રાકૃતિક સૌંદર્ય ની વચ્ચે બનાવેલી રેસીપી નિહાળવાનો આનંદ થાય છે ધન્યવાદ 🙏

    • @rasoithigujaratirecipes
      @rasoithigujaratirecipes  2 роки тому +1

      ha chokkas, Thanks.

    • @sanjurathvavlogs123
      @sanjurathvavlogs123 2 роки тому +1

      અમારા ગામડાનું જીવન પણ જોવો એક દિવસ આવી આશા રાખું છુ 🙏🙏🙏🙏

  • @yuvrajsolanki1able
    @yuvrajsolanki1able 2 роки тому

    Moj padi gayi, Nikunj bhai! Aa kaam chalu rakhjo.

  • @ALLROUNDER-ej2vy
    @ALLROUNDER-ej2vy 2 роки тому

    Khubj saru bhai

  • @mahandaraakoliya6617
    @mahandaraakoliya6617 2 роки тому

    Vah n vasoya Jay Khodaldham

  • @beenagheewala736
    @beenagheewala736 2 роки тому

    સરસ
    તમારા ખેતરમાં અમને મહેમાન બનીને આવવાનું ગમશે..

  • @ankitthummar8615
    @ankitthummar8615 2 роки тому

    wah superb...👌👌👌

  • @ketanashah4210
    @ketanashah4210 2 роки тому +1

    વાહ મારી ફેવરીટ છે દૂધી હવે હું આ રીતે બનાવીશ

  • @govindjithakor2553
    @govindjithakor2553 2 роки тому

    Jorr nikunj bhai

  • @ranarraninga7900
    @ranarraninga7900 2 роки тому

    જોરદાર છે

  • @ruchadave2339
    @ruchadave2339 Рік тому +1

    Hi from USA
    Khubj saras

  • @VishnuPrajapati-h9k
    @VishnuPrajapati-h9k 6 місяців тому

    भैय्या आप जो भोजन प्राकृतिक तरिके से ओर मिट्टी के बर्तन में बनाते हैं तो ऐसा मन करता है कि कुछ दिन आपके साथ रहकर जीवन का आनंद लू

  • @mukundsarvaiya7333
    @mukundsarvaiya7333 2 роки тому +1

    Thanq so much nikunj Bhai abi halthy rasepy batava mate
    Jay mataji..

  • @kasturlalji3965
    @kasturlalji3965 2 роки тому +1

    Jay shree swaminarayan very very nice nikuj bhai 👍 from UK kastur

  • @aanjanadairyfarming4934
    @aanjanadairyfarming4934 2 роки тому +1

    Sars hoye muda ma pavi aawi gyo 🤣👌🙏💯nice 👌 video 👌📸📸

  • @NeelT707
    @NeelT707 2 роки тому

    Wah jordar

  • @rajshrisoni3841
    @rajshrisoni3841 2 роки тому

    વાહ મો માં પાણી આવી ગયું....

  • @Riya-js7im
    @Riya-js7im Рік тому +2

    Sir apke thought and recipe is always mind blowing 😊❤

  • @meenadesai3993
    @meenadesai3993 2 роки тому

    વાહ!
    મજા આવી ગયી 👍

  • @prajapatibankim9229
    @prajapatibankim9229 2 роки тому +1

    સરસ નિકુંજ ભાઈ, રાજેસ્થાન માં એગ્રિટુરિજમ ચાલુ કર્યું છે એમ તમારે પણ ચાલુ કરવાની જરૂર છે જેથી કરીને ખેતી અને તમારી રસોઈ નો લુપ્ત સિટી ના લોકો ને મળી શકે કે જેઓએ ખેતી જોઈ નથી.

  • @rupakava1565
    @rupakava1565 2 роки тому

    Yummyyyy khub saras recipe 👌🏼👌🏼👌🏼👍👍😋😋

  • @jignaranpara746
    @jignaranpara746 2 роки тому

    New recipe superb 👌

  • @kailashgujjar9593
    @kailashgujjar9593 2 роки тому +2

    ખૂબજ સરસ 👌👌

  • @vanajararaj6061
    @vanajararaj6061 2 роки тому

    Jorrdar try krvi j pdse

  • @themintleaf1778
    @themintleaf1778 2 роки тому +1

    I like it because you used Mung instead of Chana dal. Very good presentation.

  • @udaypurohit5635
    @udaypurohit5635 2 роки тому

    J.s.k.super.racipe 🙏👌👍

  • @mayurkumarchudasama1720
    @mayurkumarchudasama1720 2 роки тому

    Khub j saras jordar...

  • @jignasapatel5141
    @jignasapatel5141 2 роки тому

    Khub saras recipy che Nikunjbhai

  • @sanjurathvavlogs123
    @sanjurathvavlogs123 2 роки тому +2

    ઘણું મસ્ત છે

  • @amitjani7531
    @amitjani7531 2 роки тому +1

    Bhai plssss videos regular rakho ame bau enjoy kariye chiye n wait karta hoiye chiye tamara videos naa

  • @tinaganga4889
    @tinaganga4889 2 роки тому

    Evu man thai chhe ke dodi ne tamari vadi a pochi jau 😀🙏 khub j saras 👌👍

  • @balvantrai692
    @balvantrai692 2 роки тому

    wow very nice enjoy i missed that kind of food

  • @Jisung_10-Z
    @Jisung_10-Z Рік тому

    Yummy!! Healthy food and organic...so nicely 👌 cook..thankyou

  • @varshaparmar6613
    @varshaparmar6613 2 роки тому

    Mast recipe che 😊

  • @Random_novaa
    @Random_novaa 2 роки тому

    Are wah bhai wah tame to kaik navu lavya.Keep it up

  • @jagrutithakor2220
    @jagrutithakor2220 2 роки тому +1

    New variation,, mauth watering recipe.....ખૂબ સરસ નિકુંજ ભાઈ.

    • @rasoithigujaratirecipes
      @rasoithigujaratirecipes  2 роки тому

      Ha badha ano bharpur faydo uthave evi asha

    • @jagrutithakor2220
      @jagrutithakor2220 2 роки тому

      Ha. 100%. Mane joine j banavvanu man thai gyu.. but joyu k mag ne night paladi ne fangavine Upyog ma levana 6 etle.. but kale definitely tray karish..👍.. after long time video.. but saruat dhamakedar recipe thi..

  • @krunaljoshi5081
    @krunaljoshi5081 2 роки тому

    Wah nikunjbhai wah

  • @ashokpanda1636
    @ashokpanda1636 Рік тому

    Very nice beautiful farm

  • @aniljalaiya1558
    @aniljalaiya1558 2 роки тому +3

    નિકુંજભાઈ ના વીડિયો ને બેકગ્રાઉન્ડ મ્યુઝીક ની જરૂર છે જ નઈ કેમ કે પડતા પાણી નો અવાજ...પક્ષીનો કલરવ જ વીડિયો ને એક અલગ ટચ આપી દે છે....

  • @kanudesai1097
    @kanudesai1097 2 роки тому +1

    અરે ભાઈ બઉ રાહ જોવડાવી....

  • @arvindgowsami9270
    @arvindgowsami9270 2 роки тому

    Your recipe wonderful and very yummy yummy yummy

  • @nileshjinwala180
    @nileshjinwala180 2 роки тому +1

    *2nd...👍👍*
    *Very Healthy..👌👌*
    *Jay Jay Garvi Gujarat 🙏🌹🙏*

  • @babamaheshvrrajrajeshvre9963
    @babamaheshvrrajrajeshvre9963 2 роки тому +2

    દેશી તે દેશી સ્વાદિષ્ટ ભોજન હોય છે. મને દેશી શાકભાજી નો શોખ પણ દેશી બીજ ઓછી માત્રામાં મલે છે.

    • @sanjurathvavlogs123
      @sanjurathvavlogs123 2 роки тому +1

      અમે પણ ગામડામાં રહીએ છે તમે પણ જોવો એવી આશા રાખું છું 🙏🙏🙏

  • @janvivagh6779
    @janvivagh6779 2 роки тому +1

    Very very healthy and nutrition thi bhar pur 👌👌👌

    • @rasoithigujaratirecipes
      @rasoithigujaratirecipes  2 роки тому

      Yes samje ena mate khubaj moti gift che. aa recipe vegetarian loko mate ek vardan saman bani sake

  • @bharatbataparia2011
    @bharatbataparia2011 Рік тому

    Very nice recipe 👍 9:04 9:05

  • @hiteshpandya601
    @hiteshpandya601 2 роки тому

    Very nice. Stay humble.

  • @hemangidholakia1968
    @hemangidholakia1968 2 роки тому

    Owsome 😘
    Me Jyare khud nu gar lais tyare gare j badha veritable ugavis I love farming

  • @SanjayChavda-im8wc
    @SanjayChavda-im8wc Рік тому

    It's lovely full traditional dish.

  • @narendramakvana4434
    @narendramakvana4434 2 роки тому

    વાહ વાહ ભાઈ નિકૂજભાઈ ધણા સમય પછી યુટ્યુબ ઉપર આવ્યા શાક ખુબ જ સરસ છે 👍👍🙏🙏 મગ ચલાવે પગ

  • @hbk8803
    @hbk8803 Рік тому

    Your receipies are meditation for us. ❤

  • @atulvasava7537
    @atulvasava7537 2 роки тому +1

    A1 MOTA BHAi❤️💫

  • @aajesubanaivu4707
    @aajesubanaivu4707 2 роки тому

    ખૂબજ સરસ રેસિપિ છે નિકુંજભાઈ

  • @rameshchauhan1841
    @rameshchauhan1841 2 роки тому

    ઘણા દિવસ પછી મોજ આવી.
    આભાર નિકુંજભાઈ

  • @VillageWildAdventures
    @VillageWildAdventures 2 роки тому +2

    Very good ☺️ Nikunj bhai
    Best farm 😊

  • @patelbharati5721
    @patelbharati5721 2 роки тому

    Vah tame sacha hiro 6o..

  • @Ghoda144
    @Ghoda144 2 роки тому +1

    Worlds most hygiene and organic lunch ever

  • @prem282001
    @prem282001 2 роки тому +3

    Love all organic vegetables! 👌🏽

  • @bhaktishah2629
    @bhaktishah2629 2 роки тому

    Superb khetar

  • @shalimar1792
    @shalimar1792 Рік тому

    The bottle gourd looks so tender...andust b very tasty..the sweet halwa of dudhi is also delicious..

  • @reenashah6274
    @reenashah6274 2 роки тому

    Very innovative 👍

  • @bkdavera4900
    @bkdavera4900 2 роки тому

    Khub srah after long time

  • @bharatbataparia2011
    @bharatbataparia2011 2 роки тому

    વાહ ભાઈ ખૂબ સરસ રેસિપી લઈને આવ્યા

  • @hansamendapara8236
    @hansamendapara8236 2 роки тому

    Vah nikunj Bhai khub saras bhakhari Shak banvaya chhe