વાહ પાર્થ સર વાહ....👏 ખૂબ જ મજા આવી લેકચરમાં ...ખૂબ જ સારું ભણાવો છો સર...આ વિષયની ચિંતા હવે દૂર થઈ ગઈ અને વ્યવસ્થિત રીતે સમજાય પણ ગ્યું.....તમારી પાસેથી ઘણું શીખવા મળ્યું છે .... ❤ Thank you so much sir 🙏
ખૂબ ખૂબ આભાર સાહેબશ્રી.... આપનો સંઘર્ષ આજે આપની ભણાવવાની કળા માં છલકાઈ આવે છે..... ઉતરોત્તર પ્રગતિ કરો અને છેવાડા નાં વિદ્યાર્થીઓ સુધી માહિતી પોહચાડીને બધાં નાં પ્રેરણા સ્ત્રોત બનો એવી શુભકામનાઓ.... હંમેશા અમારી સાથે જોડાઈ રહેશો એવી અપેક્ષા 🙏💐
What a lecture sirji! #art& culture k betab badsha! I'm stop to commenting in live lecture cause tamaro sangit kala ma intrest joi ne revanu nai what a spirit and knowledge! Keep it up and being inspiration of us jay hind🎉
Dhyey live never makes us disappointed , very deep and properly described lecture about Indian culture , after this lecture I would like to say guys don't go for any book for dyso pre or gpsc pre this is enough for culture welll donnee team 🎉❤
સર આ વિડિયો જોઈને મારું વારસા નું જ્ઞાન એમ કહેવાય કે ખાલી ઘડો ભરાય ગયો હોય એમ સારી રીતે સમજાય ગયો, આપ શ્રી એ ખુબ જ સરળ શબ્દો માં અને જે પૂછાયું હોય તેને ખાસ હાઈલાઇટ કરી ને સમજાવ્યું, આવુ ઉચ્ચ કોટી નું જ્ઞાન આપવા બદલ આભાર પાર્થ સર અને ધ્યેય એકેડમી❤
Proper explain and expression sathe sir and Harivansh Rai bachhan and atal bihari bajpai.... extraordinary sir superb useful...... explore to our heritage culture.👌👌
1) Ashok no shilalekh ukelnar angrej adhikari James prince hato Junagadh ma avel 6e shilalekh Brahmi lipima lakhel Anya ma Rudradama & sandgupta no pan 6e 2) matrudevi ni murti & shingadavala dev nu mukotu Hadappa mathi mali aavel 6e 3) purohit nu shilp mohen-jo-daro mathi mali avel 6e 4)UNESCO headquarter - Paris, France 5) sidhdhapur Rudramahalay - mulraj solanki dwara 6) સૌથી નાનો રથ - Draupadi રથ અને સૌથી મોટો રથ - યુધિષ્ઠિર 7) જુગલબંદી-કથક,જળ ચિત્ર- ઓડિસી,આકાશ-કથકલી, 8) આઈને - અકબરી = અબુલ ફઝલ
Parth Sir, Polity ne Geography pn tme j lyo koy bja nu favtu j nthi. Aa 3 subjects tmara j dhyey Gpsc cource ma learn krya che. Please sir must try from busy schedule❤❤❤❤❤❤❤❤❤❤
નીચે ક્લિક કરો સીધાજ ટોપીક પર જય શકશો
ભારતનું શિલ્પ સ્થાપત્ય - 0:20
ભારતની નૃત્યકળા - 2:52:51
ભારતના લોકનૃત્યો - 4:01:33
ભારતની ચિત્રકળા - 4:23:44
ભારતની સંગીત કળા - 5:48:18
ભારતની રંગભૂમિ - 6:48:37
ભારતની માર્શલ આર્ટ - 7:27:45
ભારતની કઠપૂતળી કળા - 8:04:17
અમારી સાથે જોડાવા ઓનલાઈન બેચમાં જોડાવા Dhyey Live App ડાઉનલોડ કરો અને ભણો ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી સાથે
application link : play.google.com/store/apps/details?id=co.shield.iugdu
વધુ માહિતી માટે કોલ કરો : 9875042346
Ketla Prem thi bhanave chhe sir
Sir aa lectures niPDF file malshe
વાહ પાર્થ સર વાહ....👏 ખૂબ જ મજા આવી લેકચરમાં ...ખૂબ જ સારું ભણાવો છો સર...આ વિષયની ચિંતા હવે દૂર થઈ ગઈ અને વ્યવસ્થિત રીતે સમજાય પણ ગ્યું.....તમારી પાસેથી ઘણું શીખવા મળ્યું છે ....
❤ Thank you so much sir 🙏
ખૂબ ખૂબ આભાર સાહેબશ્રી.... આપનો સંઘર્ષ આજે આપની ભણાવવાની કળા માં છલકાઈ આવે છે..... ઉતરોત્તર પ્રગતિ કરો અને છેવાડા નાં વિદ્યાર્થીઓ સુધી માહિતી પોહચાડીને બધાં નાં પ્રેરણા સ્ત્રોત બનો એવી શુભકામનાઓ.... હંમેશા અમારી સાથે જોડાઈ રહેશો એવી અપેક્ષા 🙏💐
What a lecture sirji! #art& culture k betab badsha! I'm stop to commenting in live lecture cause tamaro sangit kala ma intrest joi ne revanu nai what a spirit and knowledge! Keep it up and being inspiration of us jay hind🎉
It is just masterpiece sir..thank you 3000 time..khub khub dhanyavad saheb 🙏
Amazing, beautiful ❤️❤️❤️
Thanks sir aavo help full lacture banava mate
અદભુત! અવિસ્મરણીય! અદ્વિતીય !
ખૂબ ખૂબ આભાર સાહેબ ને!
પાર્થ સાહેબ વારસો કરાવે એટલે સીધું દિમાગ માં નહિ દિલ માં ઉતરી જાય છે ❤❤❤🎉
સાહેબનો આભાર માનીએ એટલો ઓછો છે...Thanks a Lot sir🙏🙏🙏
ખૂબ સરસ સાહેબ જોરદાર Revision karvyu
ખૂબ ખૂબ આભાર આપનો🤗🤗
Dhyey live never makes us disappointed , very deep and properly described lecture about Indian culture , after this lecture I would like to say guys don't go for any book for dyso pre or gpsc pre this is enough for culture welll donnee team 🎉❤
Aapna jevu to koi j na karvi shake sir hamara jeva loko mate bahu j important lecture and aap nu nolej aapo cho hamane ty.... So much sir ❤❤😊😊
સર આ વિડિયો જોઈને મારું વારસા નું જ્ઞાન એમ કહેવાય કે ખાલી ઘડો ભરાય ગયો હોય એમ સારી રીતે સમજાય ગયો, આપ શ્રી એ ખુબ જ સરળ શબ્દો માં અને જે પૂછાયું હોય તેને ખાસ હાઈલાઇટ કરી ને સમજાવ્યું, આવુ ઉચ્ચ કોટી નું જ્ઞાન આપવા બદલ આભાર પાર્થ સર અને ધ્યેય એકેડમી❤
Thank you so much sir!
Khub maja aavi bhanvani
Tame and tamaru dhyey
Khub pragti kare evi shubhkamna❤❤🎉🎉
Sir eak request ch aavo j eak best lacture Gujrat na culture mate pan Muksho
Evu vinanti
આભાર સાહેબ....
Thanks for your Great efforts and Quality Education
Khub j sundar ❤❤❤
48:11
Amravati Stupa In Andhra Pradesh
Aaj jaane ki jidd naa karo 😀👌👌👌👌👌 best
Wonderful pictorial presentation
Thank you so much, Parth Sir and team❤
Proper explain and expression sathe sir and Harivansh Rai bachhan and atal bihari bajpai....
extraordinary sir superb
useful...... explore to our heritage culture.👌👌
Great Job Sir....
Thank you very much sir for serving very good content in very short time....
Amazing lecture 👏👏👏👏
Thank you sir and best of luck for class1,2 interview 🎉
સર તેમ ગુજરાતી ગીતો બોવ સારા ગાવ છો... એમાં પણ સૌરાષ્ટ્રના લોક ગીતો સાંભળીને ઘરની યાદ આવી જાય છે.😊
Join Our telegram channel : t.me/Dhyey_GPSC
Download Our App : play.google.com/store/apps/details?id=co.shield.iugdu
Helpline : 9875042346
Team Dhyey સાથે જોડાવાની અમુલ્ય તક
Thank you parth sir and dhyey team for this wonderful lecture
Very nicely and inclusively covered.... Already ur old student and have gained clarity in this subject through ur lectures... Thank you sir 🙏🙏
Hello
sir a lecture ni pdf mokljo jethi amare revision karavama sarlta rahe baki kai na ghate mast samajavyu che parth sir.thank you so much 🙂🙂
once again thank you so much team dhyey gpsc 💐💐🎉
Sir dyso exam sudhi lecture UA-cam ma rakhjo ne plzzzzzzz....🙏👍 Jordar lecture
JUGALBANDHI - KATHAK
NAGBANDH MUDRA - MANIPURI
TARANGAM - KUCHIPUDI
JALCHITRA - KUCHIPUDI
AKASH - KATHKALI
Jordar sorathiya saheb.......
Sir aani PPT group ma mukjo revision notes banavi che
As always Dhyey institute never disappoint us ....thank you so much to the all team ❤❤
Always welcome
keep calm and carry 👍👍
Thank you so much sir....🙏
Jugalbandhi - kathak
Jalchitram - kuchipudi
Taramgam - kuchipudi
Akash - kathakali
Nagbandh -manipuri
my. favorite you❤😊 best explanation like fit direct to brain❤
Too good sir 👏👏
Thank you so much to the dhyey team
Superb tame khub saras bhanavo savo
Informative lectures
રુદ્રમહાલય મૂળરાજે શરૂઆત પૂર્ણ સિદ્ધરાજ જયસિંહે
Thank you so much Parth Sir, Anil Sir and Team Dhyey
1) Ashok no shilalekh ukelnar angrej adhikari James prince hato
Junagadh ma avel 6e shilalekh
Brahmi lipima lakhel
Anya ma Rudradama & sandgupta no pan 6e
2) matrudevi ni murti & shingadavala dev nu mukotu Hadappa mathi mali aavel 6e
3) purohit nu shilp mohen-jo-daro mathi mali avel 6e
4)UNESCO headquarter - Paris, France
5) sidhdhapur Rudramahalay - mulraj solanki dwara
6) સૌથી નાનો રથ - Draupadi રથ અને
સૌથી મોટો રથ - યુધિષ્ઠિર
7) જુગલબંદી-કથક,જળ ચિત્ર- ઓડિસી,આકાશ-કથકલી,
8) આઈને - અકબરી = અબુલ ફઝલ
👍👏🙏
માતૃદેવી ની murti- ધોળાવીરા
Parth Sir, Polity ne Geography pn tme j lyo koy bja nu favtu j nthi. Aa 3 subjects tmara j dhyey Gpsc cource ma learn krya che. Please sir must try from busy schedule❤❤❤❤❤❤❤❤❤❤
1. Jugalbandhi -Kathak
2. તરાંગમ & જલ ચિત્ર - કુચીપૂડી
૩. આકાશ - ભરતનાટ્યમ
૪. નાગબંધ મુદ્રા - મણિપુરી
Agni = bharatnatyam
Correction:
Agni - Bharatnatyam
Akash - Kathkali
Thanks sir 🙏
Its my humble request, please provide its pdf its beneficial for all gpsc aspirants
Its wonderful lecture
Its already uploded
Join Dhyey GPSC Official Telegram channel
Thank you parth sir ...
Thanks sir.. free n quality content
Matrudevi ni murti. Hadappa k mohenjodaro??
Very very thanks sir......😊😊🤗🤗
Thank u very much sir and also thanks to team dhyey 🙏
SUPERB SE BHI UPPER 👌👌👌👌👌👍👍👍👍💐💐💐💐💐
Best vedio related to culture,,, thank u sir
Thank you sir
Jay hind ❤❤❤
Sir, we love your smile❤
Thank you so much sir for this extraordinary content
Thank you sir ❤❤❤
Best Content Ever..
Great parth sir 🔥
Thanks
Lot's of thanks sir
Sir tame question Karo to 1 minit pasi answer pan keta jao
Badhanej answer kharar nai rey
Sir, thank you very much for giving a very nice lecture and I request you to bring the Gujarat no sanskrutik varso
42 minin surgi sir black dekhay che sir
Superb content by dhyey gpsc 👌👌
Thank you so much sir 🎉❤
Thank you sir
Rudramahalaya by mulraj & siddharaj solanki
હસમુખ સાહેબ 🙏
Thank you very much Sir
Supep👌
5 પ્રશ્ન na જવાબ 1. કથક, 2. કુચીપુડી, 3. કુચીપુડી, 4. કથકલી, 5. મણિપુરી
ખૂબ સરસ પૈસા આપતા પણ આવું સરસ કન્ટેન્ટ ના મળે એવું પાર્થ સર એ આપ્યું આખો વારસા નો પ્રશ્ન મારો સોલ થઇ ગયો 😊😊
સર, અહીં કદાચ તમારી એક ભૂલ થઇ હોય એવુ લાગે છે મને, કારણકે અમરાવતીનો સ્તૂપ આંધ્રપ્રદેશમાં છે. તમે તેલંગણાં બોલ્યા, તો સાચું શું છે સર?
Andhra Pradesh j Ave don't worry
Thank you sir..
1:51 સૌથી નાનો દ્રૌપદિ, મોટો yudhishtir
રથ
Rudramahalay
Respected sir want to revise polity under your guidance
Mahamallapura rath mandir
Smallest rath Droupadi rath
Big rath Dharmraj rath
સૌથી નાનો રથ દ્રોપદીનો
Need to raise voice for making waiting list in result of gpsc
Sangit ratnakar kone lakhyu¿??
SangeetParijat=ahobal
Nice 👌👌
CCE economics topics મૂકજો sir
Best video
Sangit parijat??¿
❤❤❤❤
5.35.42 😮😮😮😮😮😮
સર થાંગટા મણિપુર નાં આવે? 5:29:48
Sir MCQ thi therory karwo
✅👍
Sir revision mate dyey live ma offer lavo ne 1 month ni so we can buy dy so special
Brahmi lipi ukelnar " James Prinsen "
Jordar👍👍👌