ચારણ સમાજની હું મારા વતી ક્રરબદ્ધ માફી માગું છું ચારણ સમાજને સો સો સલામ છે ચારણ જગદંબા મહાન છે પણ આ દુઃખદ બાબત છે તમામ ચારણ સમાજની અનિલ આહિર વતી બે હાથ જોડીને અને કાનની બુટ્ટી પકડી ને માફી માંગું છું અને તમે માફ કરો અને આમાં નિર્દોષ આહિર ને શુ સમજવું પ્લીઝ 🙏🏻
😢 જાહેર માં આવું ના બોલવું જોયે ને ચારણ સમાજ બધા ને સરખા સમજે છે 18 વરણ ને એક થવા નું કે છે અન્દ્રો અંદર આપડે જગડા થાય છે આ સમય એક થવા નો છે 🚩🚩 જય શ્રી રામ બધા સમાજ એક થય જાવ 🙏 કોળી પટેલ આહીર રબારી ચારણ અનેક એવા સમાજ છે બધા એક થય ને રયો આપડી એકતા જરૂરી ...🙏🙏🙏
હું આજ થી માં ની સાક્ષી એ કહું છું જે ધરતી પર આ વાત કેવાણી એ ધરતી નું પાણી હરામ છે અને હું જિંદગી મા તળાજા ની ધરતી પર પગ નહી મૂકુ મને દુઃખ એ વાત નું થયું કે આ પોગ્રમ્ મા આટલા આહીરો હોવા છતાં આને કોઈએ રોક્યો નહી ઈ દુઃખ છે ....
Charano a bharat ni sanskruti ne sachvi chhe sachve chhe maa sonal apni badha ni maa chhe janeta chhe ane maa na vakhan karva k gun gava e darek hindu na dil ma chhe 🚩🙏🙏🙏🕉️ jay ho ma sonal 🙏🙏
Stage upar hata e ne saram avvi joy Ane koe kidhu ny k aa su bole che Ahir na bhanej kevay charan Aa ek na karane ahir samaj ne nichu jovanu thi che Jay ma sonal Jay dwarkadhish
ચારણ સમાજ્ ને નમ્ર વિનંતી છે કે ચારણ સમાજ આમારા માટે વાદનીય સે તો ચારણ સમાજ ની લાગણી દુભવી સે હુ મહેશ આહીર શામાં માંગુ સુ હુ અમે નાનો માણસ સિયે આહીર સમાજ ચારણ નિ જગદંબા અમારી કુળદેવી સે એ અમારી ઉપર ચારણ સમાજ નો ઉપકાર સે તો એક નાના આહીર ની વિનતી સે
આહીર સમાજ નીજાહલ લાજલુટાતીતી તે દીનવઘણની વારે માવરવડી અને ખોડિયાર હતીયુઈચારણની દીકરી યુ નો સાથ હતો નીચનાપેટના આજે પણ સાંતલપુર તાલુકાના વવા ગામ માં પુરાવો મોજુદ છે વાંઝિયા મેણું ચારણ નીદીકરી નાવેણથી ભંગાણુ નોધાભાઈ આહીરને ત્યાપુછાકરી આવજેગીગાભમરનહી ગીગા ગમારતુઆહીરનાકુળનુ દુશણ છે જયમાતાજી
કોઈ પાપ નથી લાગતું ભાઈ, નો વખાણ કરતા જે પાપ લાગે એ મને આપી દેજો તમે પોતે જ ડાયરા માં કયો છો જ્યારે કોઈ ધર્મ ઉપર કે અમારી જનેતા ઊપર આવે તો હું કાયદા ને પૂછવા નય જાવ આ બધુ રેવા દયો તમને કેટલું દુઃખ છે આ વિડ્યો માં દેખાય છે, અને તમે એમ કયો છે કે જે બોલવું હોય એ તમારા ઘરે બોલો જાહેર માં નય, તો શું ઘરે આવું બધું બોલવા ની છૂટ આપો છો,
હું કપિલ આહિર કેહવા માગું છું કે ગીગા ભમ્મર દ્વારા જે શબ્દો છે તે ખરાબ શબ્દો છે તેમને ઇતિહાસ જાણ્યા વગર બોલી ગયેલા છે અને આ જે કઈ થાય તે ખૂબ ખરાબ થયું છે તે ઇતિહાસ જાણ્યા વગર બોલે છે અને જે કંઈ પણ થયું તે બદલ હું ગઢવી સમાજ ની માફી માગું છું
ભાઈ હું ચારણ છું હું આઈ સોનલ ની સાક્ષી એ કહું છું જ્યાંસુધી આ માણસ નહીં પકડાય અને આવી અને માફી નાક રગડી અને માફી નહીં માંગે ત્યાં સુધી આહીરો ને ત્યાં નોં પાણી હરામ છે ભાઈ બોલવામાં ભાન રાખી શકતા નથી તો સ્ટેજ ઉપર બોલવા ન દેવું જોઈએ આજે ખરેખર આહિર સમાજ નોં ચુતીયાપણો કેવાય
ચારણ સમાજની હું મારા વતી ક્રરબદ્ધ માફી માગું છું ચારણ સમાજને સો સો સલામ છે ચારણ જગદંબા મહાન છે પણ આ દુઃખદ બાબત છે તમામ ચારણ સમાજની અનિલ આહિર વતી બે હાથ જોડીને અને કાનની બુટ્ટી પકડી ને માફી માંગું છું અને તમે માફ કરો અને આમાં નિર્દોષ આહિર ને શુ સમજવું પ્લીઝ 🙏🏻
સાચી વાત છે રાજભા ગઢવી જય માતાજી 🙏
આ ઘટના થી ચારણો ના જે કલાકારો એ આંખ ઉધડવા જેવી છે
આવા લુખ્ખા ને જાહેર માં મારવો જોઈએ, જય માં સોનલ જય માં મોગલ.
Ha
આ હરમી આહીર હોઈ જ ના શકે એમને સજા મળવી જ જોઈએ કારણ કે આ મારી માં સોનલ અને પવિત્ર સરણ સમાજ વિશે બોલ્યો સે એમને સજા મળવી જ જોઈએ
આઈ સોનલ માં સત્ય છે જય વચ્છરાજ
જય માતાજી
ચારણ એક ધારણ
બાકી રહેવા દે થોડાક મા શમજી જા માફી માંગી લે
ચારણ ની બલીદાન થી આ દેશ છે
😢 જાહેર માં આવું ના બોલવું જોયે ને ચારણ સમાજ બધા ને સરખા સમજે છે 18 વરણ ને એક થવા નું કે છે અન્દ્રો અંદર આપડે જગડા થાય છે આ સમય એક થવા નો છે 🚩🚩 જય શ્રી રામ બધા સમાજ એક થય જાવ 🙏 કોળી પટેલ આહીર રબારી ચારણ અનેક એવા સમાજ છે બધા એક થય ને રયો આપડી એકતા જરૂરી ...🙏🙏🙏
ચારણ સકતી જગદમ્બા સત્ય છે જય માતાજી જય દ્વાકાધીશ
ચારણ ઈ ચારણ સાહેબ ❤
આઈ માં વિશે આવું નો બોલાય જય સોનલ માં જય વરૂડી માં 🙏🙏🙏
હું આજ થી માં ની સાક્ષી એ કહું છું જે ધરતી પર આ વાત કેવાણી એ ધરતી નું પાણી હરામ છે અને હું જિંદગી મા તળાજા ની ધરતી પર પગ નહી મૂકુ મને દુઃખ એ વાત નું થયું કે આ પોગ્રમ્ મા આટલા આહીરો હોવા છતાં આને કોઈએ રોક્યો નહી ઈ દુઃખ છે ....
વાહ ભાણેજ
આવુનબોલવુનજોઇએ
Pani agraj karo pan bija samaj no su vank
100% have jata j nahi..
Badha samaj na etihash chhe pan koi a bija samaj nu naam nathi lodhu a pan jano
આપડા દેવ ચારણો છે.
Jay Maa Sonbai 🙏❤️
Jay ma sonal ma❤
સાવ સાચી વાત છે રાજ ભા તમારી જય માતાજી જય આઇમા
કોઈ દેવી દેવ નું અપમાન એટલે જય માતાજી
જય માં મોગલ માં એવા તો બોલા કરે રાજભા ગઢવી સોનાલમાં🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏
સાચુંજ બોલે છે ગીગભાઈ
આને જાહેરમાં સજા કરો.. હું ચારણ સમાજની માફી માગું છું 🙏🙏🙏
A su bolo cho tme bhai 🙏🙏 Jay Sonal Maa 🙏
બરોબર છે રાજભા જય સોનલ માં
સાવ સાચી વાત છે રાજભા આવા હલકીના ના ને મારો
હું પણ આહીર જ છું આને ખૂબ મારો
બવ દુઃખ લાગ્યું છે રાજભા
ચારણ અને ગઢવીએ તો ભાઈ ઇતિહાસ મોં જે લખ્યું છે તે ઉજાગર કરવા વાળા શે મારા ભાઈ શક્તિ દેવો શે તો આપણે ઉજળા સીએ જય શ્રી સોનલ માં જય શ્રી મોગલ માં
વિનાશ કાળે વિપરીત બૂધ્ધી..કોઈનુ અપમાન થાઈ એવુ કયારેઈ પગલુ ના ભરવુ ..મિત્રો.
jay sonbai jay charan samaj 👑
Jay ho charan samaj ki
અને જાહેરમાં બોલાવી અને જાહેરમાં માફી માગવો જય સોનલ આઇ
જય મા ભગવતી,,
જય સોનલ માઁ.
Sachi vat che Rajbhai 🙏
Charano a bharat ni sanskruti ne sachvi chhe sachve chhe maa sonal apni badha ni maa chhe janeta chhe ane maa na vakhan karva k gun gava e darek hindu na dil ma chhe 🚩🙏🙏🙏🕉️ jay ho ma sonal 🙏🙏
Jay sonal maa
Wah Ahir wah
માં વિશે આવુ નઈ પોસાઇ..... જય માં સોનલ
❤જયસોનલમાઆવાપાપીનેતમેપોગજો❤
Ha rajbha 💯💯
Jay ma sonal ma jay ma mogal ma 🙏❤️
Sachi vat rajbha gay sonal maa
Khodiyar mogal sonal bai maa Shakti look Ka Hans
mrutyu Lok Mein praktiya
Ham Hain Unka Vansh.
Jay charan sakti.🙏
Ahir samaje aava lukha tatvo ne naat baara krva joie, stage upar hajar hta e tamam ane sambhadnara tamaam tamare mari javu joie saram thi
આવા અકલમઠાવ દરેક સમાજમાં હોય.
પણ આપણામાં છે એનું ખુબ દુઃખ છે...!
Stage upar hata e ne saram avvi joy
Ane koe kidhu ny k aa su bole che
Ahir na bhanej kevay charan
Aa ek na karane ahir samaj ne nichu jovanu thi che
Jay ma sonal
Jay dwarkadhish
6 का ने तो मजबूरी छे तमने सुमजबुरी छे
કિર્તીદાન નાઇટમાં ગ્યા હશે
હવે જાગી ગ્યા હોવા જોઈએ.
Kirtidan gadhvi ae tv13 ma Ghnu kidhu chhe pela chek krilo
Jya hoi tya kirtidan ne su vache lavo
🙏🙏 આંઈ માં સોનલ માં 🙏🙏
જય. સોનલ.મા
Jay giga
Charnasamaj. Nathi
Chadardeviputra mara
Khali darbar na taranaharal che
Bhadha samajmaa IAAI MATA asiravadshe che che che
Jaymataji
Bhul chuk hoy to maaf karsho
Jaymataji
Jai mataji Bhai❤❤❤
જય મા સોનલ ❤
ચારણ સમાજ પર જેર ઓકવા ગંભીર પરિણામ મળશે
Jay sonal ma Jay mataji
હજી કરો મામા મામા
સારણ નહીં ડોહા ❤ ડા, ચારણ.
તારા વડવા માં કોણ મર્દ હતું જે જાહલ ને બચાવવા ગયું તું ઈ તો કે?? અને અમે તારા વખાણ કરી એમ, જાને હવે... 😂
જય સીયારામ બાપુ આપણે સત્યનું જ્ઞાન આપીને ક્ષમા કરવું એ જ આપણું
આભૂષણ જય વચ્ચછરાજ દાદા મહુવા
Rajbha eva khahuriya ni vat tension na levanu eva khahuriya ne kai dyo goba upadva Vara vato na kare
Aava lukha uppar case thau joiye. Charan samaj hamesha aadarniya hata ne rese Jay ma khodal, Jay sonal ma🙏🙏🙏🙏🙏
ભાઈ આ એક એવા કલાકારો માંથી છે જે ક્યારે પણ જાતિવાદ નથી કર્યો ના કોઈ સમાજ મે નીચે દેખાડ્યા છે
જીએ ચારણ
i sonal maa
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙇♂️
Ha rajbha ha
ચારણ સમાજ્ ને નમ્ર વિનંતી છે કે ચારણ સમાજ આમારા માટે વાદનીય સે તો ચારણ સમાજ ની લાગણી દુભવી સે હુ મહેશ આહીર શામાં માંગુ સુ હુ અમે નાનો માણસ સિયે આહીર સમાજ ચારણ નિ જગદંબા અમારી કુળદેવી સે એ અમારી ઉપર ચારણ સમાજ નો ઉપકાર સે તો
એક નાના આહીર ની વિનતી સે
Mama jay Maa sonal
❤
Itiyas ujro kariyo aenu apman no karay 🙏🙏
આહીર સમાજ નીજાહલ લાજલુટાતીતી તે દીનવઘણની વારે માવરવડી અને ખોડિયાર હતીયુઈચારણની દીકરી યુ નો સાથ હતો નીચનાપેટના આજે પણ સાંતલપુર તાલુકાના વવા ગામ માં પુરાવો મોજુદ છે વાંઝિયા મેણું ચારણ નીદીકરી નાવેણથી ભંગાણુ નોધાભાઈ આહીરને ત્યાપુછાકરી આવજેગીગાભમરનહી ગીગા ગમારતુઆહીરનાકુળનુ દુશણ છે જયમાતાજી
🙏🙏
Ma sonal ke bare me ispar ke sabad kahne vale ko areaam fanshi de deni cahiye 🙏
જય સોનલમા
Rajbha dhukhi na thav
Tari mano tango tari 7 pedhiyu ni ma che taka sonal ma che ❤
જય માં મોગલ
5:08 હરામી તારૂસત્યઆનાસ જાય
મા વિશે ખરાબ બોલવા વાળા ને સજા થવી જોઈએ
ચારણ ચારણ છે. ઈ આ ભાઈ ને ખબર નથી કે ભાઈ અમે સોનલ માં ના છોરું છે કોઈ હાથ નઈ જાલે ભાઈ
જય માતાજી
E bhai avu na bolo
કુતરા ના પેટના ને મારો લોખિના તને શું ખબર કે સોનલ માં કોન છે
વિનાશકાળે વિપરીત બુદ્ધિ
સાચી વાત
Bhai hu brahman chhu pan aa kutra ne sambhli ne maru lohi ukli gyu chhe aa kyay mali gyo ne to bhut banavi desu 😡😡
કોઈ પાપ નથી લાગતું ભાઈ,
નો વખાણ કરતા જે પાપ લાગે એ મને આપી દેજો
તમે પોતે જ ડાયરા માં કયો છો જ્યારે કોઈ ધર્મ ઉપર કે અમારી જનેતા ઊપર આવે તો હું કાયદા ને પૂછવા નય જાવ
આ બધુ રેવા દયો
તમને કેટલું દુઃખ છે આ વિડ્યો માં દેખાય છે,
અને તમે એમ કયો છે કે જે બોલવું હોય એ તમારા ઘરે બોલો જાહેર માં નય, તો શું ઘરે આવું બધું બોલવા ની છૂટ આપો છો,
હું કપિલ આહિર
કેહવા માગું છું કે ગીગા ભમ્મર દ્વારા જે શબ્દો છે તે ખરાબ શબ્દો છે તેમને ઇતિહાસ જાણ્યા વગર બોલી ગયેલા છે અને આ જે કઈ થાય તે ખૂબ ખરાબ થયું છે
તે ઇતિહાસ જાણ્યા વગર બોલે છે અને જે કંઈ પણ થયું તે બદલ હું ગઢવી સમાજ ની માફી માગું છું
તેમને સજા થવી જોઈએ
તે ગઢવી જ નહિ પણ બને સમાજ લાગણી દુભાય તેવું કામ કર્યું છે
હાં કવિરાજ સૌ ટકા
Mari Maa upr aavu bolio cho taro time puro Thai gao Taru aakhu khandan nu puru Thai jase
Je program hto Ene j kiyo
Lavoie no hu kav ene
Sonal ma su che
Jai maa sonal 🙏🏻🚩
Saja aapo
ભાઈ હું ચારણ છું હું આઈ સોનલ ની સાક્ષી એ કહું છું જ્યાંસુધી આ માણસ નહીં પકડાય અને આવી અને માફી નાક રગડી અને માફી નહીં માંગે ત્યાં સુધી આહીરો ને ત્યાં નોં પાણી હરામ છે ભાઈ બોલવામાં ભાન રાખી શકતા નથી તો સ્ટેજ ઉપર બોલવા ન દેવું જોઈએ આજે ખરેખર આહિર સમાજ નોં ચુતીયાપણો કેવાય
Bhai tu rehva de Aa te badhay Dayra ma Golipa kaira etle Loko game ee boli jay...
એને મઢળાવાળી માફ ન કરે આવી બન્યું એનું
બોવમોટીભુલસેભાઈ
Maaa vise avu bolnar ne maaj bhan apse
Koi group banavo charan black lion army.....mane. add karjo.... anytime koi pan jatnu kam karva apde ready chia samaj mate
5:08 જાહેરમાં લાવી માફી મંગાવો
vinash kale viprit budhhi bhagwan Ane sad budhhi aape
ભળવા ચારણ તારું શું ખરાબ કર્યું છે
Joy na bolo bhai ghoba updi jashe
भाईयो कोई पान समाज विसे बोलता पेहला विचारिने बोलाय
😡👍🏻
Aavne to marij j nakhvno
Anibudhi bhast kahevay
રાજભા.. પટેલ.હસે..
Maa vise galat Kem bole 🥺
🚩આઈ શ્રી ખોડીયાર🚩
1:52