મેથી ચણા અને લસણનું અથાણું બનાવવાની રીત | આખા વર્ષ માટે બનાવી લો | Methi chana and garlic achar |

Поділитися
Вставка
  • Опубліковано 13 жов 2024
  • Hello Friends,
    I am Rajesh Bhatt, Welcome To My youtube Channel " Amrish Food World, મેં આપ સૌના માટે ગુજરાતી કુકિંગ ચેનલ ચાલુ કરી છે. હું આપની સાથે રોજ નવા નવા વિડીઓ શેર કરીશ એક નવી જ રેસીપીનો વિડીઓ જે તમને ખુબ જ ગમશે. વિડીઓ મુજબ તમે આ ડીશ બનાવજો, મારા બધા જ વીડીઓ જોજો, તમને કૈક નવું જાણવા તથા શીખવા મળશે. જયહિન્દ, જય ગુજરાત....આભાર
    #methichanagarlicachar #chnamethipickle #garlicachar #garlicmangoachar #mangoachar #mangopickle #ચણામેથીલસણનુંઅથાણું #લસણમેથીઅથાણું
    #amrishfoodworld #amrish_food_world #gujarati_recipes #rasoi
    -----------------------------------------------------------------------------------
    અહી ક્લિક કરો અને ચેનલને પ્રમોટ કરો. bit.ly/3e9TaF8
    / amrishfoodworld
    Don't forget to SUBSCRIBE, LIKE Button, Press BELL icon SHARE this video with your Friends & Relatives.
    ----------------------------------------------------------------------------------------------
    લસણ મેથી અને ચણા ના અથાણાની સામગ્રી:-
    ૧- દેશી ચણા અર્ધી વાટકી
    ૨-મેથી દાણા અર્ધી વાટકી
    ૩-લસણની કળી અર્ધી વાટકી
    ૪-ખાતા અથાણાનો મસાલો ૧ વાટકી
    ૫-કાચી કેરી ના ટુકડા અર્ધી વાટકી
    ૬-શીંગ તેલ અથવા સરસીયું તેલ ૧ વાટકી
    વિડીઓ મુજબ જોઇને આખા વર્ષ માટે સ્વાદીષ્ટ અથાણું બનાવી લો.
    આ સિવાયના મારા બીજા વિડીઓની લીંક નીચે મુજબ છે.
    Khata Dhokla :- • ગુજરાતી ખાટ્ટા ઢોકળા બ...
    Jamrukh Jyus;- • જમરૂખની સિઝનમાં જ્યુસ ...
    Ragda Patties Recipes: • લારી જેવા રગડા પેટીસ ઘ...
    Dudhina Muthiya ;- • દુધીના પોચા અને ટેસ્ટી...
    Kachhi Dabeli:- • કચ્છી દાબેલી બનાવવાની ...
    Balushahi :- • Balushahi બાલુશાહી મીઠ...
    Lilimakai no chevdo:- • Sweet Corn recipes,લીલ...
    Pianut butter;- • Powerful Enargy Butter...
    રસોડામાં વપરાતા કેટલાક વાસણો જે હુ વાપરું છું અને મેં ઓનલાઈન ખરીદ કર્યા છે. તેવાસણોની લીંક નીચે મુજબ છે. તમે લીંક ખોલીને જોઈ શકો છો.
    Prestige 3 pic pan with glass lid:- amzn.to/31tqAaP
    Prestige nonstick pan;- amzn.to/3mfiWe5
    Steel pan 20” amzn.to/3rdFOvo
    Chef knife- amzn.to/39BnIxJ
    Tometo knife- amzn.to/2YunqlM
    Steel pan - amzn.to/3ctPIVV
    Steel Kadhai- amzn.to/3crBVyT
    Blowtorch - amzn.to/3aloy0L
    Mobile Stand for recording - amzn.to/3j3GXDd

КОМЕНТАРІ • 29

  • @kuldiphavaliya2742
    @kuldiphavaliya2742 2 роки тому

    Vaah lasannu aachar

  • @jashodabendave771
    @jashodabendave771 Рік тому

    Khubaj saras rit batavi aabhar 🙏🙏

    • @AMRISHFOODWORLD
      @AMRISHFOODWORLD  Рік тому

      થેન્ક્યુ આ સિવાય મારી ચેનલ ઉપર બીજી ઘણી બધી રેસીપી છે તમે એક ચોક્કસથી ચેનલને વિઝીટ કરજો અને મને instagram પર પણ તમે ફોલો કરી શકો છો

  • @GirishKatariya-n5z
    @GirishKatariya-n5z 4 місяці тому

    Good information

  • @jagrutichavan2586
    @jagrutichavan2586 2 роки тому

    Wow tamaru chana methi nu garlicwalu pickle superb chey explain pan mast karo chho
    ...amazing & unique pickle 🙏 thanks for sharing 🙏

  • @eshabhatt9781
    @eshabhatt9781 2 місяці тому

    Yum

  • @ASHVINIBARAD
    @ASHVINIBARAD 4 місяці тому

    Useful

  • @RajeshBhattVlogs
    @RajeshBhattVlogs 2 роки тому +2

    ખૂબ જ સરસ અને પરફેક્ટ રીત છે.

  • @VarshaNavya
    @VarshaNavya Рік тому

    સરસ

    • @AMRISHFOODWORLD
      @AMRISHFOODWORLD  Рік тому

      ખુબ ખુબ આભાર આવી જ રીતે આ બીજા પણ વિડિયો જોઈ અને કોમેન્ટ લખજો

  • @vilasparmar5923
    @vilasparmar5923 Рік тому

    Jordar

  • @neelachaudhari5120
    @neelachaudhari5120 Рік тому

    Mast

  • @annuthakar
    @annuthakar Рік тому

    Jordarrr bv mst banyu mare to

    • @AMRISHFOODWORLD
      @AMRISHFOODWORLD  Рік тому +1

      કોમેટ જોઈને મને આનંદ થયો,મારી ચેનલ ના બીજા વિડીયો પણ જુઓ instagram ma ફોલો કરો

  • @pranavshukla9763
    @pranavshukla9763 Рік тому

    ખુબજ સરસ રીતે શીખવાડી યુ છે

    • @AMRISHFOODWORLD
      @AMRISHFOODWORLD  Рік тому

      આભાર ,આ ચેનલ પર તમને ગમે તેવા ઘણા વિડિયો છે.

  • @rajeshkantilal8012
    @rajeshkantilal8012 2 роки тому

    Wow superb recipe thank you for sharing ...Superb very tempting wow I will try definitely thanks ..khaata
    athanna no masalo kevi rite bnaavay teno vidio mukjo

  • @hashmukhbhaipandya1421
    @hashmukhbhaipandya1421 2 роки тому

    Superb pickle recoipe.

  • @trivedishamikbhaimaheshbha3573
    @trivedishamikbhaimaheshbha3573 2 роки тому

    Vaah Bhai vaah jordar recipe easy and tasty ❤️❤️❤️❤️

  • @GirishKatariya-n5z
    @GirishKatariya-n5z 4 місяці тому

    Vas mu aachar banavo please

  • @vyaskrishna398
    @vyaskrishna398 Рік тому

    Nice 👌👌👌

  • @jadejajadeja4645
    @jadejajadeja4645 Рік тому

    Pb

  • @preetpatel6117
    @preetpatel6117 Рік тому

    Mari pase athela libu nu pani che te chale

    • @AMRISHFOODWORLD
      @AMRISHFOODWORLD  Рік тому

      Ha ચાલે પણ તેનો ટેસ્ટ કેરી કરતા અલગ આવશે. મારી ચેનલ પર અથાણા ના ઘણા વિડિયો છે

    • @preetpatel6117
      @preetpatel6117 Рік тому

      @@AMRISHFOODWORLD thank you

  • @VilashSondagar
    @VilashSondagar Рік тому

    Bavj sars banavyu