Це відео не доступне.
Перепрошуємо.

એસ.જી. હાઈવે નું દશૅનીય શક્તિધામ માં અંબાજીનું હાથી મંદિર | જેના નિર્માણ વખતે અનોખો ચમત્કાર જોડાયો!!

Поділитися
Вставка
  • Опубліковано 2 бер 2023
  • સૌથી અનોખું જોવાલાયક દશૅનીય શક્તિધામ માં અંબાજીનું હાથી મંદિર | Shaktidham Ambaji Mandir Ahmedabad
    અમદાવાદના એસ.જી. હાઇવે પર સ્થિત શક્તિધામ માં અંબાજીનું મંદિર વિશાળ હાથી ઉપર કલાત્મક રીતે બનાવેલ છે. પાંચ માળ ઉંચુ દેવી મંદિર માં અંબાજીને સમર્પિત છે. આ મંદિર અમદાવાદના ગોતા ચાર રસ્તા અને વૈષ્ણોદેવી સર્કલની વચ્ચે આવેલ છે. એએમટીએસ દ્વારા પણ સુલભતાથી અહી પહોંચી શકાય છે.
    મંદિર પારંપરિક ગુજરાતી શૈલીમાં બનાવવામાં આવ્યું છે અને વિશાળ પ્રવેશ દ્વાર, આંગણ, અને વિવિધ હિંદુ દેવીઓને સમર્પિત કેટલાક લઘુ મંદિરોને પણ અહી જોવા મળે છે.
    આવા વધુ માહિતીપ્રદ અને ધાર્મિક વીડિયો માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જોવા બદલ આભાર!
    🎵Music Credits: Yellow Tunes www.yellowtune...
    #Ambajidham
    #Hathimandir
    #Ahmedabad

КОМЕНТАРІ • 9

  • @dr.mittalbalat4492
    @dr.mittalbalat4492 Рік тому +1

    Very nice, jay mataji🙏

  • @saikitchen6988
    @saikitchen6988 Рік тому +1

    જય માતાજી. ખુબ જ સુંદર અને માહિતી સાથેનો શક્તિધામ નો વિડિયો આપવા બદલ આભાર.🙏🙏🙏

  • @maxlife6857
    @maxlife6857 Рік тому +1

    JayAmbemataji. Manokamna puran mataji. Temple ;Tirthyatra video has produced very attractive narration. Excellent.

  • @consultdoctor76
    @consultdoctor76 Рік тому +1

    Very attractive video presented by Tithyatra amazing religious information caterred by Tithyatraa . Jay Jay. Ambaji. Mataji.

  • @hariomindia8228
    @hariomindia8228 Рік тому +1

    Very inspirative information of Pujary of Elefhant temple video produced by Tirthyatra worth for visiting for Darshan. Jay jay ma Ambika Mandir .

  • @cmconsultancy8965
    @cmconsultancy8965 Рік тому +1

    JayAmbaji. Mataji. Hathimandir Ambji ma temple established since last 35 years. for Darshan.

  • @hariomindia8228
    @hariomindia8228 Рік тому +1

    Jay Jay Ambematji. Elephant temple created. Since long for mataji Darshan. The success of Badha is also impotant examle narrated by Pujary for the Devotee. Tirthyatra team has done well. Thaanks.

  • @bharatvarsh1566
    @bharatvarsh1566 Рік тому +1

    Wonderful Narration of wonderful religious Ambema temple worthy to be visited for Darshan video has been produced by Tithyatra channel.

  • @maxlife6857
    @maxlife6857 10 місяців тому +1

    Ambemataji ki Jay. Excellence video produced by Tirthyatrra Channel Excellent.