G.P.S.C. interview tips | જી.પી.એસ.સી. ઇન્ટરવ્યૂ તૈયારી

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2019
  • જી.પી.એસ.સી. વર્ગ 1, વર્ગ 2 ના ઇન્ટરવ્યૂ ની તૈયારી માટેની ઉપયોગી ટિપ્સ.
    G.P.S.C. interview tips
    GPSC
    gpsc for assistant professor
    g.p.s.c. topper interview

КОМЕНТАРІ • 70

  • @bhikhabhaidesai4280
    @bhikhabhaidesai4280 3 роки тому +4

    ખૂબ જ કીમતી માર્ગદર્શન આપ્યું સાહેબ....🙏 આપની વાત અમારા માટે પ્રેરણાદાયી બની રહેશે. 🙏🙏

  • @sarfaraz1
    @sarfaraz1 4 роки тому +4

    Good Information Sir
    ખુબ જ સરસ માહિતી આપી છે

  • @dashrathrajput371
    @dashrathrajput371 3 роки тому +2

    Really appreciate, thank you sir

  • @shorts_and_stories_224
    @shorts_and_stories_224 3 роки тому +1

    Best explanation about what is interview and how to give interview!!!👌👌

  • @harshjoshi5792
    @harshjoshi5792 Рік тому

    ખુબ જ પ્રેરણાદાયી માર્ગદર્શન આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર સાહેબ.. 😍😍

  • @chetnadesai8137
    @chetnadesai8137 4 роки тому +1

    Thanks sir

  • @pravinmakwana8367
    @pravinmakwana8367 4 роки тому

    Thanks sir .

  • @pop_gaming18
    @pop_gaming18 2 роки тому

    Thank you

  • @chiragsutariya8277
    @chiragsutariya8277 4 роки тому +5

    You are doing great job.. Sir

  • @arvindrathva1256
    @arvindrathva1256 2 роки тому

    Good sir

  • @gohelankit4889
    @gohelankit4889 3 роки тому +1

    Jordar sir because are you psychologist

  • @trivedirahul7427
    @trivedirahul7427 4 роки тому +5

    Sir gpsc assistant professor mate 1 st paper ni mahiti tatha kevi rite taiyaaree karavi ani mate samaj aapasho

  • @hardikkanani1755
    @hardikkanani1755 3 роки тому +1

    સર મેં graduation mechanical માંથી કરેલું છે અને જો ઇન્ટરવ્યૂ માં એમ પૂછે કે તમે શા માટે કંપની માં જવાં નથી માંગતા gov જોબ લેવા માંગો છો? અને hobby માં sport ની કોઈ પણ રમત બોલી શકીએ like: cricket પણ ચાલે કે નહીં? તો સુ જવાબ આપવો જણાવશો

  • @meenarathva5862
    @meenarathva5862 2 роки тому

    Hello....sir

  • @meenarathva5862
    @meenarathva5862 2 роки тому

    Junagadh .....

  • @mpb5684
    @mpb5684 2 роки тому

    Hobby samethi kvay k nai

  • @divyapatel5602
    @divyapatel5602 Рік тому

    Sir, Guide me for gpsc professor exam... how to crack it.

  • @vasanihirens2726
    @vasanihirens2726 3 роки тому +1

    Sir.... Aapde application form interview Pela tya Jaine lai sakiye? And koi bija Jay to chale ke aapde javu joiye?

    • @Psychology4U
      @Psychology4U  3 роки тому +1

      ઓનલાઇન ફોર્મ ભરાય છે

  • @misteksol9322
    @misteksol9322 3 роки тому +3

    Sir tamare 100 mathi 80 aavya hata to pan class 2 ma job Karo chho sir class 1 Kem na maltu tamne?

    • @Psychology4U
      @Psychology4U  3 роки тому +1

      Me je post ma apply karyu hatu tej male ne. Merrit mujab class nakki thay tevu interview notu aa.

  • @sharma_0430
    @sharma_0430 3 роки тому +4

    Sir for interview gujrati language aani जरूरी hai. Or can we give in English language

    • @Psychology4U
      @Psychology4U  3 роки тому +1

      आप हिंदी या अंग्रजी भाषा में इंटरव्यू दे सकती हो कोई दिक्कत नहीं । सुरुआत का जवाब आप जिस भाषा में देगी इंटरव्यूअर उस भाषा में आपसे कोम्यूनिकेशन करेंगे ।

    • @sharma_0430
      @sharma_0430 3 роки тому +2

      @@Psychology4U thank you very much sir to clear my doubt

  • @leenavyas8591
    @leenavyas8591 2 роки тому +1

    Sir GPSC assistant professor class 2 na interview ketla marks nu hoy chhe? su ama prilim na mark add thai last cutoff bne chhe?? answer plz 🙏

    • @Psychology4U
      @Psychology4U  2 роки тому +1

      ઈન્ટરવ્યુ ૧૦૦ માર્ક નું હોઈ છે ને લાસ્ટ મેરીટ નું સામાન્ય ગણિત સમજાવું તો લેખિત કસોટી માં મેળવેલ માર્ક ને ૬ સાથે ભાગો ( એટલે કે છ માર્કે એક પોઇન્ટ) ને ઈન્ટરવ્યુ ના માર્ક ને ૨ સાથે ( એટલે કે બે માર્ક નો એક પોઇન્ટ ) આમ બન્ને ભેગા મળી છેલ્લા પોઇન્ટ મુજબ પસંદગી થાય છે. આશા રાખું છું આપ મેરીટ સિસ્ટમ સમજ્યા હશો

    • @leenavyas8591
      @leenavyas8591 2 роки тому +1

      @@Psychology4U ji sir 🙏 me atyare prilim aapi chhe class 2 professor mate aap na video mane upyogi banse🙏

  • @meghapatel7365
    @meghapatel7365 3 роки тому +1

    Sir First of all thank you Hu chemistry subject ma gpsc pass karel 6 hall PhD karu 6u have interview Najik 6 su hu tamari sathe vat kari saku? Tamaro num aapsoji?

    • @Psychology4U
      @Psychology4U  3 роки тому

      જી તમને ઉપયોગી પ્રશ્નોના આશરે બીજા આઠ વિડિયો ચેનલ પર મળી જશે એ જોઈ લો એટલે મોટા ભાગનું ક્લિયર થઈ જશે. એ સિવાય કોઈ અન્ય પ્રશ્ન કે માર્ગદર્શન ની જરૂર લાગે તો 9924967432 મારો નંબર છે.

    • @meghapatel7365
      @meghapatel7365 3 роки тому +1

      Thank you sir

  • @JayeshPatel-ko9ml
    @JayeshPatel-ko9ml 3 роки тому +1

    Hello sir,
    Recently , I have appeared for gpsc class 2 accounts officer main exam, and I am sure that I will be selected for interviews..
    My question is.
    When they ask why you select this govt. Then what answer I should give...

    • @Psychology4U
      @Psychology4U  3 роки тому

      હુ આપનો પ્રશ્ન બરોબર નથી સમજ્યો
      તમે શા માટે આં સરકાર પસંદ કરી કહેવા માંગો છો કે શા માટે આં જોબ પસંદ કરો છો ?

    • @JayeshPatel-ko9ml
      @JayeshPatel-ko9ml 3 роки тому +1

      @@Psychology4U
      Why should you want govt job and not the private job....

    • @Psychology4U
      @Psychology4U  3 роки тому +1

      પ્રાઇવેટ જોબ માં જોબ સિક્યોરિટી નથી હોતી, મોટા ભાગે સેવા નહિ પણ આર્થિક દૃષ્ટિબિંદુ હોઈ છે, પગાર અને અન્ય રીતે કર્મચારી નું શોષણ સંભવ ( જેમકે કામ ના કલાકો વિ.) સરકારી સેવા બધા માટે છે અને પ્રાઇવેટ કોઈ પણ સેવા ફકત અમીર લોકો માટે વગેરે માંથી તમને જે અંગત રીતે યોગ્ય લાગે તે મુદ્દા પર આગળ વધી શકો .

  • @kusumtrivedi7766
    @kusumtrivedi7766 3 роки тому

    Sir, ph.d no hoy to aasha khari?
    Me net slet bane karya 6.

    • @Psychology4U
      @Psychology4U  3 роки тому

      ચોક્કસ પૂરી આશા રાખી શકો જો તમે જી.પી.એસ.સી. માટે પૂછતા હોવ તો,
      ટ્રસ્ટ ની ભરતી માં મેરીટ સિસ્ટમ હોઈ પીએચ. ડી. ના વધુ ગુણ છે. અહીં એવું કોઈ મેરીટ નથી

  • @user-nk6jl8df7h
    @user-nk6jl8df7h 3 роки тому +1

    Sir gpsc interviwe ma su aapdu name janavu joye k aapdo bethak number bolvu joye

    • @Psychology4U
      @Psychology4U  3 роки тому +1

      નામ કહેવા નું નથી હોતું કોડ બોલવાનો હોઈ છે

    • @user-nk6jl8df7h
      @user-nk6jl8df7h 3 роки тому +1

      Maru sir gujarati subject nu se ..to koi advise sir

    • @Psychology4U
      @Psychology4U  3 роки тому +1

      GPSC na aath video banavya Che ae badha joi lo mota bhagnu cover Thai jase

  • @dipakrathavi8493
    @dipakrathavi8493 Рік тому

    Sir next gpsc assistant professor ni vacancy kyare aavshe?

    • @Psychology4U
      @Psychology4U  Рік тому

      બે ત્રણ વર્ષે સતત આવતી રહે છે એપ અથવા વેબસાઈટમાં જોતા રહેવું

  • @rajendrapatel5998
    @rajendrapatel5998 3 роки тому +1

    Thank you Sir. શિક્ષણસેવા વર્ગ2 માં મને ઇન્ટરવ્યૂ માં પ્રશ્ન પૂછેલ કે તમે કેટલા કલાક ઓફિસ કામ કરી શક્શો .તમે દરરોજ ઓફીસ માં કેટલા કલાક વધમાં વધુ કામ કરી શક્શો ? આવા પ્રશ્નો શું જવાબ આપવો?

    • @Psychology4U
      @Psychology4U  3 роки тому +1

      સામાન્ય રીતે કલાક ને ધ્યાનમાં રાખવા કરતા કેટલું કામ છે તે ધ્યાનમાં રાખવું વધુ સારું, જો કામનો ભરાવો વધુ થઈ ગયેલ હોઈ તો તે વહેલાસર નિકાલ થાય તે રીતે કલાકો ધ્યાનમાં રાખ્યા વગર કામ કરવું ઇચ્છિત. ( મોટા ભાગે વહીવટી પોસ્ટ માં આવવા નો ટાઇમ નક્કી હોઈ છે જવાનો નહિ )

    • @rajendrapatel5998
      @rajendrapatel5998 3 роки тому

      Thank you sir

  • @Rathwa0007
    @Rathwa0007 4 роки тому +1

    Tmaro no apo sir

  • @misteksol9322
    @misteksol9322 3 роки тому +2

    Sir account officer ni sallery ketli hoy please reply sir

    • @Psychology4U
      @Psychology4U  3 роки тому +1

      Darek post ni jaherat ma grad pay athva basic selery lakhel j Hoi Che

    • @Psychology4U
      @Psychology4U  3 роки тому +1

      Video ma kahyu tem selry same n juo Jo interview ni taiyari karta hov to

  • @anilrohit4856
    @anilrohit4856 3 роки тому

    sir,ips class 1 ma aave ke class 2 ma??

    • @Psychology4U
      @Psychology4U  3 роки тому

      I.P.S. કેડર ક્લાસ વન ટુ થી કઈક જુદુ જ છે. અમુક તેને સુપર ક્લાસ વન પણ કહે છે કારણકે તેની નીચે ક્યારેક ક્લાસ વન અધિકારીઓ પણ હોઈ શકે..

    • @anilrohit4856
      @anilrohit4856 3 роки тому

      teni mate UPSC apavani ke pachhi GPSC

    • @Psychology4U
      @Psychology4U  3 роки тому

      UPSC

  • @drpsychogaming8790
    @drpsychogaming8790 2 роки тому

    શું ઇન્ટરવ્યૂ માં લેકસર લેવાનો હોઈ છે?

    • @Psychology4U
      @Psychology4U  2 роки тому

      હા અમુક ને હોઈ છે

  • @ankitrao1387
    @ankitrao1387 4 роки тому +1

    Bhai 10 ma thi 8 khota pade vadi advice meharbani kari ne khoti salah na aapo loko ne aem kaho k maximum answer sacha aapo aena mate prayatna karvo

    • @Psychology4U
      @Psychology4U  4 роки тому +3

      જી, તમારી વાત સાથે સહમત. અહીં ખોટા જવાબો આપવાની સલાહ નથી પણ એકાદ જવાબ ખોટો પડ્યે આત્મવિશ્વાસ ગુમાવો નહિ તે કહેવાનો અર્થ છે. આભાર

    • @ankitrao1387
      @ankitrao1387 4 роки тому

      મોટા ભાઈ તમે એવું કંઈ બોલીયા જ નથી કે એકાદ જવાબ ખોટો પડે તો આત્મવિશ્વાસ ના ઘુમાવો ઊલટું તમે એમ બોલિયા છો કે ક્લાસ-૧ ના ઇન્ટરવ્યુ માં લોકો 10 માંથી 8 ખોટા જવાબ આપે છે તો પણ સિલેક્ટ થાય છે એટલે જ કીધું કે ખોટી સલાહ ના આપો લોકોને જો તમે સાચા મનોવિજ્ઞાની હોવ તો તમે પેહલે થી એમ જ બોલવા જેવું હતું કે આપણે વધું માં વધુ સાચા જવાબ આપવા માટે પ્રયતનશીલ રેહવું જોઈ ઇન્ટરવ્યુ દરમ્યાન.

    • @Psychology4U
      @Psychology4U  4 роки тому +1

      આ સ્ટેટમેન્ટ મારુ નહિ યુ.પી.એસ.સી. ટોપર સાફિન હસન નું છે. હું વિડિઓ સાથે આપને પ્રુફ મોકલી શકું એમ છુ. ભાવ ને પકડો શબ્દો ને નહિ. છતાં યોગ્ય ન લાગે તો તેના સીવાય નું જે કામનું છે તે અનુસરો માટેજ તો શરૂઆતમાં જ કહ્યું દરેકની સફળતા નું સમીકરણ જુદું હશે મારુ રેડીમેડ તમને કામ નહીં આવે પણ પોતાનો રસ્તો શોધવામાં કઈક ઉપયોગી થશે. કલાસ 1 કે 2 નું ઇન્ટરવ્યૂ આપનાર સાંભળે-જુવે બધું અંતે પોતાની બુદ્ધિ થી મૂલવી વર્તે તે અપેક્ષિત છે માટે કદાચ મેં આ કહ્યું હોઈ તો પણ કોઈ ને નુકસાનકારક નથી. છતાં સામાન્ય લોકો માટેની તમારી ચિંતા ને આદર 💐

    • @ankitrao1387
      @ankitrao1387 4 роки тому +2

      શું એક માત્ર સાફીન હસન ના સ્ટેટમેન્ટ ને આખી યુપએસસીની પ્રક્રિયા ને એક સમાંતર માનવી?
      મોટા ભાઈ હું પોતે યુપએસસીની તૈયારી કરી છે અને ઘણા બધા ટોપર ના ઇન્ટરવ્યુ ના અહેવાલ જોયા છે પણ કોઈ એમ નથી બોલીયા કે જવાબ વધુ ખોટા પડે તો પણ ચિંતા ના કરવી તમારા સિલેક્ટ થવાની તક તો પણ છે એટલે જ કહું છું કે માત્ર અમુક લોકોના સાચા કે ખોટા કીધેલા અનુભવ ને આખી ઇન્ટરવ્યુ ની પ્રક્રિયા ને એક સમાંતર જ હોવી કે માનવી એ પણ લોકો માટે ગેર માર્ગદર્શન આપવા સમાન જ છે.

    • @sarfaraz1
      @sarfaraz1 4 роки тому +1

      @@ankitrao1387 એ ભાઈ તું નીકળ ને હવે ખોટી પંચાત કર છો

  • @meenarathva5862
    @meenarathva5862 2 роки тому

    Tame Mahila PTC college ma hata ...tyare hu tamari Student rahi chuki chu.....