દેવાંશી બેન આપના દ્વારા કાકા સાથે ની મુલાકાત સારી રીતે રજુ કરેલ છે. આ ઉંમર ના કાકા સાથે ઈન્ટરવ્યુ લેવા સમયે પણ શાન્તિ પૂર્વક પ્રશ્ર્નના જવાબ ની રાહ જોવી ધીરજ રાખવી..તે પણ આપે સારી રીતે નિભાવેલ છે..ખુબ ખુબ ધન્યવાદ આપને તેમજ આપની ટીમ ને..એકદમ સરસ...
સરસ દેવાંશી બેન આ દાદાની વાત સાંભળીને મને મારા દાદીની વાત તો યાદ આવી ગઈ મારા દાદી ની ઉંમર પણ 95 વર્ષની છે આજે પણ હું તેમની સાથે વાતો કરું છું તો મને બહુ મજા આવે છે અને હાલ હું દરરોજ સાંજે તેમની પાસે અડધો કલાક બેસી અને તેમની જૂની વાતો સાંભળું છું.... ખુબ ખુબ આભાર દેવાંશી બેન તમારો જમાવટ એ જમાવટ પાડી દીધી. ...
કાકાની વાત એકદમ સાચી છે સારા જીવન માટે ઉત્તમ આહાર જ આધાર રાખતો હોય છે પહેલા નું જીવન ખરેખર ઉત્તમ હતું ગામડામાં શુદ્ધ વાતાવરણ હતું શુદ્ધ જમવાનું હતું થોડું શિક્ષણ નું સ્થળ નીચે હતું બાકી જિંદગી ઉત્તમ હતી એવા કોઈ શંકાને સ્થાન નથી કાકા ને અમારા પ્રણામ દેવાંશી બેન નો આભાર રમેશ પટેલ
વાહ દાદા ની વિચારવાની અને યાદ કરવાની શક્તિ હજી પણ જવાન છે 😮 દાદા ની એક વાત પણ ગમી હંમેશા સાચું બોલવાનું અને જો કોઈ જગ્યા પર ખોટું બોલવું પડે તો બોલવું જ નહીં 👌
અત્યારની પેઢીને નીતિમત્તા અને સત્યની ઝાંખી કરાવે તેવી વાતો દાદા એ કરી.દાદા ના વિડીઓમાં દર્શન કરી ધન્ય થયો.ભગવાન સુખાકારી જીવન દાદાને આપે તેવી પ્રાર્થના.
બીલકુલ વડીલ ની વાત સાચી છે આજે લોકો હરામ ની ભષટાચાર ની કમાણી કરવા મા કોઈ શરમ કે પાપ ની ભાવના નથી અનુભવ તા તો જીવન મા આનંદ અને સંતોષ કે શાન્તિ ક્યા થઈ હોય અત્યારે મુખ મે રામ બગલ મે છુરી ધર્મ ને નામે ધતિગ આજ ના આ દેશ ની તાશીર છે
વાહ દેવાંશી બહેન ખુબજ સુંદર ઇન્ટરવ્યૂ ગોઠવ્યો આપે આજે આવો ક્યાં ટાઇમ છે કોઇ પાસે કે ઘર ઘર જય ને આટલી મેહનત કરવી આપના દરેક એપિસોડ નિયમિત જોઉછુ કોમેન્ટ પણ કરૂજ્જ છું દાદાએ ખૂબ સરસ વાતો કરી એમને તો હજુ ઘણું બધું કહેવાનું હતું પરંતુ એ કહેછે એમ જવાદો ને ક્યાંક બોલયજશે એવું કહેતા હતા
દેવાંશી બહેન મહાદેવ હર ખૂબ સરસ ઈન્ટરવ્યુ બતાવ્યું ખાસ એક જ વાત વધારે અત્યાર ની પેઢી માટે દિશાસુચક હતી કે બહાર નાં ખોરાક કરતાં ઘરના સાદા ભોજન થી જ આરોગ્ય સારું રહે બહાર નાં ખોરાક ને લીધે જ લોકો વધારે બીમાર પડે છે તે સો ટકા દાદા ની વાત સાચી છે આપને પણ ખૂબ ખૂબ ધન્યવાદ મુકેશ ઠાકર. દુબઈ
Khub khub abhinandan devanshi Ben ke tame darek ne samji sakoso dadani vat khub sachi hati lokone perana aape tevi vat sachi chhe pan samaj ma jagruti ni jarur che ke sachu bole tema j Kalyan chhe baki.....
ધન્યવાદ દેવાંશી બેન અભીનંદન કહેવત છે કે મનહોયતો માળવે પણ જવાય એતમે સાબિત કરી બતાવ્યું જ્યાં કવિ ના પહોંચે ત્યાં રવિ પહોંચે રવિ ના પહોંચે ત્યાં જમાવટની ટીમ પહોંચી જાય છે તમે એક હળવદ ગામમાં રામભાઈ માતાજી નુ સ્થાન આવેલું છે તેવુંજ સ્થાન અમારા ગારૂડી ગામ માં પણ આવેલું છે રમતુસિહ, પી, મકવાણા, ગારૂડી, તાલુકો મોડાસા, જી, અરવલ્લી
આ તો જમાવટ ની ખાસિયત છે " જ્યાં કોઈ નાં પહોંચે ત્યાં જમાવટ પહોંચે "
આભાર દેવાંશી બહેન 👏👏👏👏👏
અમારા ગામ નું ગૌરવ છે...અમારું ગામ આ દાદા ને દાસ બાપા તરીકે ઓળખે છે...બહુ જ સારા છે...આ દાદા
દેવાંશી બેન આપના દ્વારા કાકા સાથે ની મુલાકાત સારી રીતે રજુ કરેલ છે. આ ઉંમર ના કાકા સાથે ઈન્ટરવ્યુ લેવા સમયે પણ શાન્તિ પૂર્વક પ્રશ્ર્નના જવાબ ની રાહ જોવી ધીરજ રાખવી..તે પણ આપે સારી રીતે નિભાવેલ છે..ખુબ ખુબ ધન્યવાદ આપને તેમજ આપની ટીમ ને..એકદમ સરસ...
આભાર દેવાંશીબેન કે આપે આ દાદા ની વાતો અમારા સુધી પોહચાડી......
સરસ દેવાંશી બેન આ દાદાની વાત સાંભળીને મને મારા દાદીની વાત તો યાદ આવી ગઈ મારા દાદી ની ઉંમર પણ 95 વર્ષની છે આજે પણ હું તેમની સાથે વાતો કરું છું તો મને બહુ મજા આવે છે અને હાલ હું દરરોજ સાંજે તેમની પાસે અડધો કલાક બેસી અને તેમની જૂની વાતો સાંભળું છું....
ખુબ ખુબ આભાર દેવાંશી બેન તમારો
જમાવટ એ જમાવટ પાડી દીધી. ...
કાકાની વાત એકદમ સાચી છે સારા જીવન માટે ઉત્તમ આહાર જ આધાર રાખતો હોય છે પહેલા નું જીવન ખરેખર ઉત્તમ હતું ગામડામાં શુદ્ધ વાતાવરણ હતું શુદ્ધ જમવાનું હતું થોડું શિક્ષણ નું સ્થળ નીચે હતું બાકી જિંદગી ઉત્તમ હતી એવા કોઈ શંકાને સ્થાન નથી કાકા ને અમારા પ્રણામ દેવાંશી બેન નો આભાર રમેશ પટેલ
વાહ દાદા ની વિચારવાની અને યાદ કરવાની શક્તિ હજી પણ જવાન છે 😮
દાદા ની એક વાત પણ ગમી હંમેશા સાચું બોલવાનું અને જો કોઈ જગ્યા પર ખોટું બોલવું પડે તો બોલવું જ નહીં 👌
દેવાંશી બેન આપણા જમાવટ ના માધ્યમથી દાદા એ ઘણું બધું આ પેઢી માટે બધું કહી દીધું આપનો ખુબ ખુબ આભાર દેવાંશી બેન
અત્યારની પેઢીને નીતિમત્તા અને સત્યની ઝાંખી કરાવે તેવી વાતો દાદા એ કરી.દાદા ના વિડીઓમાં દર્શન કરી ધન્ય થયો.ભગવાન સુખાકારી જીવન દાદાને આપે તેવી પ્રાર્થના.
સાદગી, સચ્ચાઈ, ઈમાનદારી અને માણસાઈ થી જીવન જીવવું એવુ દાદા આપણને શીખવી ગયા....
બીલકુલ વડીલ ની વાત સાચી છે આજે લોકો હરામ ની ભષટાચાર ની કમાણી કરવા મા કોઈ શરમ કે પાપ ની ભાવના નથી અનુભવ તા તો જીવન મા આનંદ અને સંતોષ કે શાન્તિ ક્યા થઈ હોય અત્યારે મુખ મે રામ બગલ મે છુરી ધર્મ ને નામે ધતિગ આજ ના આ દેશ ની તાશીર છે
ખૂબ ખૂબ આભાર જમાવટ આવા વ્યક્તિ ને લાવા બદલ દેવાંશી બહેન
વાહ દેવાંશી બહેન ખુબજ સુંદર ઇન્ટરવ્યૂ ગોઠવ્યો આપે આજે આવો ક્યાં ટાઇમ છે કોઇ પાસે કે ઘર ઘર જય ને આટલી મેહનત કરવી આપના દરેક એપિસોડ નિયમિત જોઉછુ કોમેન્ટ પણ કરૂજ્જ છું દાદાએ ખૂબ સરસ વાતો કરી એમને તો હજુ ઘણું બધું કહેવાનું હતું પરંતુ એ કહેછે એમ જવાદો ને ક્યાંક બોલયજશે એવું કહેતા હતા
મર્મ ભાષા નો પ્યોગ જોરદાર ક્યરો હો દાદા એ
દેવાંશી બહેન
મહાદેવ હર
ખૂબ સરસ ઈન્ટરવ્યુ બતાવ્યું
ખાસ એક જ વાત વધારે અત્યાર ની પેઢી માટે દિશાસુચક હતી કે બહાર નાં ખોરાક કરતાં ઘરના સાદા ભોજન થી જ આરોગ્ય સારું રહે
બહાર નાં ખોરાક ને લીધે જ લોકો વધારે બીમાર પડે છે તે સો ટકા દાદા ની વાત સાચી છે
આપને પણ ખૂબ ખૂબ ધન્યવાદ
મુકેશ ઠાકર. દુબઈ
વાહ, મઝા આવી ગઈ. આવા ઇન્ટરવ્યૂ બતાવતા રહેજો.
વાહ. હું મયુરનગરના બાજુનાં ગામનાં દીકરી છું.
દેવાંશી બેન આપના અવાજ થી સૌ મિત્રો આભાજ બની જાય છે, કેટલો સરળ આપનો સ્વભાવ છે, આનંદભાઇ દેવજીભાઇ પ્રજાપતિ ના જય આપાગીગા દેવાંશી બેન..........
આભાર બેના .બહુ સરસ ઇન્ટરયુ લીધું ગમ્યું.તેદાદાને પ્રણામ સત્ય વાત કહી
શતાયુ જીવન વડીલ સપ્તાહ બેસાડી ના જાહેર વિલય કરજો .માં જગદંબા ને પ્રાર્થના. //સુંદર ❤❤❤❤ મુલાકાત દાદા ની//
નમસતે 🙏🏼 દેવાનશીજી..
આ જ તો તમારી વિશેષ ખુબી છે!
કેવી સરસ દાદા સાથે સરળ,સહજતાથી તમોએ વાતો કરી !
ખુબજ મજા આવી !😊
દાદા ને પણ પ્રણામ 🙏🏼
સરસ….👍
બહુ સરસ બેન આ એપિસોડ બહુ ગમ્યો વાહ મજા આવી
વાહ ઝાલાવાડ 👌
દાદા એ સત્ય ઉજાગર કર્યું....ધન્ય છે દાદા ને....મહેસાણા થી રાજેન્દ્ર કાનૂન
ખુબ સરસ ઇન્ટરવ્યૂ દેવાનશી બેન દાદા ને સાંભળીને આનંદ થયો
. . .ઢેબર ભાઈને યાદ કર્યા દાદાએ ખૂબ ખૂબ અભિનંદન . . .
. . .આજે સૌરાષ્ટ્ર સમૃદ્ધ બન્યું ઢેબરભાઈના કારણે જમીનદારી નાબુદી . . .
દાદા ને ૧૦૦ વાર નમન... સલામ છે દાદા ને અને જમાવટ ને આવો પ્રયાસ કરવા બદલ...🙏🏻🙏🏻🙏🏻
પેલા પેલાં તો આ દાદા નેં ખુબ ખુબ અભિનંદન બેનજી આપનો ખુબ ખુબ આભાર સરસ એપીસોડ છે
દાદા બધી વાત સત્ય છે
Dhanyawad devanshi ben Jay shree krishna 😊
સાવ સાચી વાત કરી આ દાદા એ
ખૂબ ખૂબ અભિનંદન દેવાંશીબેન
વાહ દાદા
આ ઉંમરે સુ બોલવું તેની સુરતા છે દાદા ને
વાહ દાદા બોવ મજા પડી જાણવા મલું પેલા ના નેસરલ વિશે
સત્ય બોલવું એ દાદા નુ સિધાન છે એ વાત ને નમન
સરસ દાદાની વાત હજી પણ છો વષૅ પછી યાદ કરછે નરેન્દ્ર મોદી સાહેબને આ દાદા કેછયે એજ પણ છો વષૅ પછી એવાબીજા દાદા કૈછે નરેન્દ્ર મોદી સાહેબ ને યાદ કરછે
વાહ બહુ સરસ
ખુબ સરસ દેવાંશી બેન અભીનંદન
દેવાંશી બેન ૧૧૫ વર્ષ ના દાદા હજુ છે અને વાડી નું કામ પણ કરે છે મુલાકાત કરવી હોય તો આવજો ૮૮૬૬૬૪૧૨૪૪
Kya gam?
, જમાવટ માં જમાવટ થઈ ગઈ
મોસાળ માં જમણવાર ને માં પીરસે તે આનું નામ
ખૂબ સરસ
ઓલ્ડ ઈઝ ગોલ્ડ... જય શ્રી રામ🙏🙏🙏
Thanku devanshi ben
ઘણી સરસ જમાવટ
આજ સાચું પત્રકારત્વ છે સામાન્ય લોકો માટે પણ સમય કાઢી ને તેમના અભિપ્રાય ને મીડિયા માં રજૂ કરો છો દાદા ની વાતો સચોટ છે
સરસ દેવાંશીબેન મજા આવી ગઈ હો...
Khub khub abhinandan devanshi Ben ke tame darek ne samji sakoso dadani vat khub sachi hati lokone perana aape tevi vat sachi chhe pan samaj ma jagruti ni jarur che ke sachu bole tema j Kalyan chhe baki.....
દાદા 🙏🙏🙏🙏🙏
દાદાજી ને પ્રણામ 🙏🙏
❤
સરસ મજા પડી.સાચા છેલ્લા અવશેષો જીવતા જોવા મળે છે.
દાદા ને વંદન 🙏
ખુબ સરસ
ધન્યવાદ દેવાંશી બેન અભીનંદન કહેવત છે કે મનહોયતો માળવે પણ જવાય એતમે સાબિત કરી બતાવ્યું જ્યાં કવિ ના પહોંચે ત્યાં રવિ પહોંચે રવિ ના પહોંચે ત્યાં જમાવટની ટીમ પહોંચી જાય છે તમે એક હળવદ ગામમાં રામભાઈ માતાજી નુ સ્થાન આવેલું છે તેવુંજ સ્થાન અમારા ગારૂડી ગામ માં પણ આવેલું છે રમતુસિહ, પી, મકવાણા, ગારૂડી, તાલુકો મોડાસા, જી, અરવલ્લી
Devansiben nice Try
વાહ સરસ બેન મારા બાપા યાદ આવી ગયા
અમારા ગામ માં પણ 105 વર્ષ ની આજુબાજુ થયા એમની વાતો મેં સાંભળી છે એ અને આ દાદા ની વાત સાચી જ છે
Nice talking with Dada
very very best video
Nice Job
सारी वात करी सीधी सादी सरस
Wow nice video bov must must ..❤
વાહ.... વાહ.... ઝાલર સાથે પૂર્ણ
થેન્ક્યુ દેવાંસી બેન
ખૂબ જ સરસ વિડીયો બનાવ્યો છે આપે
દેવાંશી બેન આપનું આ વિડીયો ધન્યવાદ ને પાત્ર છે
વંદન દાદાને 🙏🌹🙏👍👌
Roj saware aa ben na video Amna parfect sawalo maja aawe jowanu jamavat thay Jai divash bhar no
Vah madam Vah congratulations
ખુબ સરસ.
Salute to grandpa dash bapa’s steadfast glittering courage very inspiring to new generation…
Thanks
Devanshiben Jay shree krishna , it's a natural atmosphere, reality interesting interview with dada.thanks.
Jay ho ben ji
Vatavadar ni je ahir loko ni ramvani mandli chhe je vakhanay chhe..... Nakalang mandir ni mulakaat jarur lejo devanshi mem 🙏
દિવ્યાંશી બેન બધા જ વિડીયો લાવે સારું કહેવાય છે
god bless you
Ben bhuj jordar ripoting
વાહ ❤
Wah khub j Sundar
ખુબ સરસ 👌
DaDa A jivate jiv Svarg ni maja lai lidhi bhagiya sali chhe dada...🙏🙏🙏
આ દાદા ની વાત સાચી છે સમજવાની જરૂર છે
Good
Nice madam
Wah Ben wah
મયુરનગર ગામનુ ગોરવ દાસ બાપા
બાપાને પ્રશ્ન પૂછતા પત્રકાર તરીકે તમે સરસ પ્રયત્ન કરો છો
ખરે ખર જમાવટ થઈ ગઈ
Jabardast
પૈસા છે પણ આનંદ નથી..❤
Vah devanshi ben
0 very nice interview
દેવાંશી બેન અમારા ધારી આવો
Sacha manso chhe bhai badha juna chhe
Very good
👌👌
100% sachi vat che dada ni
Aava dada ni jarur she aa kaliyugma vah vah dada tkenkyu
Dada ni vat sathe su Kesherdevsinh zala ye sabher va ni jarur chhe
દિવ્યાંશી બેન વડાપ્રધાન ભણેલા ગણેલા હોવા જોઈએ
અમારા ગામમાં એમને
અત્યાર ના નેતા કેવા છે એ દાદા એ નહિ કહીને કહી દીધું કેવા છે પેલા ના સારા હતા સાચા હતા એવું કહ્યું
Vat sahi