Viramgam માં C.R.Patil અને CM એવું શું બોલ્યા કે Hardik Patelને પરસેવો વળી ગયો | Gujarat Tak

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024
  • #gujarattak #gujaratnews #gujaratpolitics #crpatil #cmbhupendrapatel #Hardikpatel #Viramgam #Gujaratpolitcs #BJPgujarat #bjpoffice
    હાર્દિક પટેલને લોકસેવાની એવી ધુન લાગી છે કે ભાજપના નેતાઓ પણ તેમના વખાણ કરતા થાકતા નથી.. પણ હવે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ભાજપ કરી રહ્યું છે... અને દરેક ધારાસભ્ય પોતાના મતવિસ્તારમાં કામે લાગી ગયા છે.... ત્યારે ભાજપના આ ધારાસભ્ય હાર્દિક પટેલ પણ કામે લાગ્યા છે... ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલના કાર્યાલયનું વિરમગામમાં ઉદઘાટન હતું. એ સમયે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રીએ એવુ કઈક કહી દીધુ કે હાર્દિક પટેલને પરસેવો વળી ગયો ..શું છે વિગતો જાણીશું આ રિપોર્ટમાં....
    ---------------------------------------------------------------
    Gujarat Tak ગુજરાતી UA-cam ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Gujarat Tak
    ---------------------------------------------------------------------
    About the Channel:
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    Follow us on:
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak
    Instagram: www.instagram....
    LinkedIn: / gujarat-tak

КОМЕНТАРІ • 54

  • @tushalrajput5771
    @tushalrajput5771 Рік тому +17

    જે પોતાના સ્વાર્થ માટે પક્ષ પલટો કરતા ઓ ઉપર કેટલો ભરોષો કરવો?

  • @AshokPatel-qv8jj
    @AshokPatel-qv8jj 6 місяців тому

    Thanku

  • @sitaparaghanshyambhai7295
    @sitaparaghanshyambhai7295 7 місяців тому +3

    સરસ કામ.લૂખાનેકાઢો

  • @bhikhupatel1523
    @bhikhupatel1523 Рік тому +12

    આ માણસ નો કેવી રીતે જનતા વિશ્વાસ કરશે મોટો સવાલ ઊભો થાય છે

  • @patelvanabhaivanabhai8938
    @patelvanabhaivanabhai8938 Рік тому +3

    કોઈ સારા સમાચાર મળતાં નથી કે શું

  • @mahendrasinhparmar3749
    @mahendrasinhparmar3749 Рік тому +5

    પક્ષપલટુ

  • @hareshvyas2298
    @hareshvyas2298 7 місяців тому +1

    गद्दार का कभी विश्वास नहीं करना चाहिए।

  • @pateldhirjbhai1915
    @pateldhirjbhai1915 Рік тому +1

    કામ કરવા નુ મહત્વ રાખે 🙏

  • @lalabhai1596
    @lalabhai1596 Рік тому +5

    ભાજપ મા ગમેતે મોનથય જાય

  • @chaitanya007ful
    @chaitanya007ful 4 місяці тому

    આ વેલ્યુ વગરનો જીતી કેવી રીતે ગયો?? એજ નથી સમજાતું

  • @hareshvyas2298
    @hareshvyas2298 7 місяців тому +1

    हार्दिक को हनुमानजी के साथ जोड़ना ये हिन्दु संस्कृति का घोर अपमान है ।

  • @rahulrabari4607
    @rahulrabari4607 Рік тому +2

    હનુમાનજી ની જેમ કૂદકા નય મારે એનો મતલબ

  • @raghanihitesh999
    @raghanihitesh999 Рік тому +2

    Jay mahadev

  • @MukeshBhaiParsaniya
    @MukeshBhaiParsaniya 6 місяців тому

    વેખલીનો કેવો હશે છે ડફેર

  • @RohitPatel-ji2nf
    @RohitPatel-ji2nf 7 місяців тому +1

    hardik ek matlabi insan h pta ni bjp ki kya majburi h jo inko samil kr liya

  • @babushinhchuhan-vf1tj
    @babushinhchuhan-vf1tj Рік тому +2

    Hanuman g ni pan majak kare che 2024 Hanuman bjp ne majak karshe

  • @sureshbhadani4257
    @sureshbhadani4257 6 місяців тому

    14 પાટીદારો ના પગથીયા બનાવીને સડયો છે એટલે હવે 14 મા પગથીયે થી કૂદકો ના મારી સકે આટલીબધી ઉસાયેથી કુદકો મારે તો હાથપગ ભાંગીજાય એને તો હવે ભાજપવાળા ધક્કોમારછે એટલૈ એટલીબધી પસડાટ લાગછે ને પછી ઈ પથારીવંસ થયજાછે પછી એકેય દવા કામનહી આવે આવાતો ધક્કામારેલા ગુજરાતમા કેટલાય સુતાછૈ

  • @krishnarajput851
    @krishnarajput851 6 місяців тому

    😅😅😂😂

  • @girishbhai5238
    @girishbhai5238 Рік тому +3

    Lambu

    • @MukeshPatel-hn7zf
      @MukeshPatel-hn7zf 7 місяців тому

      Have Hamid Patel ni fati gai. 14sahid patidar na dikarao nu nokari nu su thayu.

  • @ramubhaipadvi8188
    @ramubhaipadvi8188 Рік тому +3

    Atayar...sudhi BJP ni office na hati etle loko na kam ataki jata have fatafat pati jase evi subhecha

  • @j.j.kalarav1576
    @j.j.kalarav1576 Рік тому

    ત્રણ જ મહિના સારુ kam કર્યું....

  • @Natvarparmar
    @Natvarparmar 7 місяців тому +1

    ano visvash na thay

  • @m.m.jadeja-n1u
    @m.m.jadeja-n1u 7 місяців тому

    180 SCHEME NU NAME OR PORTAL NU NAME

  • @hiteshranpara2390
    @hiteshranpara2390 6 місяців тому

    હનુમાનજી ની જેમ કૂદકા નહી મારે એટલે હુ?

  • @datugohildatugohil8542
    @datugohildatugohil8542 Рік тому +2

    Aa patilne bolvanu bhan chhe

  • @lalabhainijanandi714
    @lalabhainijanandi714 7 місяців тому

    😂

  • @pramodbhaipatelpatel8608
    @pramodbhaipatelpatel8608 7 місяців тому

    No foolish men Hardic ok

  • @rafiquddinshaikh1502
    @rafiquddinshaikh1502 26 днів тому

    Rander gaam tal ma munshi mohalla ma 3 nava apartment nu construction thai chey ek ready chey sankdi gali ma aaju baju vala na hava ujas rokiya gaya chey khubaj taklif mohalla vala na smc plan ni against ma 6th floor no apartment phaly var akah gam ma any aagal khubaj bhar ni taraf smc adhikariyo na complain kari pan action nathi lata builder chey Sadam Memon any dilawar dilubhai aap shab na Vinaty chey ka tapas kara vo to maharbani taklif maf aa msg Shri sanghvi shab any Shri patil shab sudhi pohachad va maharbani mari pasy number nathi mateyj aap na leading channel news paper mar fat msg convey karo aap ni maharbani thashy pura va mari pasey chey aap shab ni jan mateyj munshi mohalla vasi o taraf thi.

  • @jadavvaju6484
    @jadavvaju6484 Рік тому +1

    Hardik patelne koi fer n pade

  • @DineshPatel-yg6cd
    @DineshPatel-yg6cd 7 місяців тому

    Hardik.patidarche..sardarno.vansaj.cjmhe

  • @pankajkumarpatel4363
    @pankajkumarpatel4363 Рік тому

    BJP ma badha j netao rupiya thi kharidela chhe 😂😂😂garib gatibj rahyo 😂😂156 thi berojgari badhari 😂😂😂

  • @BhikhabhaiVala-d2z
    @BhikhabhaiVala-d2z 7 місяців тому

    વાદરોગુલાટકારેમારેતેનીગેરેટીનૈ

  • @MahendraVachhani-z4y
    @MahendraVachhani-z4y 7 місяців тому

    Hardike arthikanamat apavnar phelo netta chhe

  • @SiroyaNarendar-vw7th
    @SiroyaNarendar-vw7th 6 місяців тому

    Chamuda meldi n puje kyu veshnvidevi puje

  • @SiroyaNarendar-vw7th
    @SiroyaNarendar-vw7th 6 місяців тому

    Dathk kyu andolan kari teko n mile raj dhohi puje b,j,p,

  • @sureshbhaipatel8587
    @sureshbhaipatel8587 Рік тому

    Bjp,na,sab,neta, rupiya banavi,didha

  • @ravalbhanuprasad1245
    @ravalbhanuprasad1245 Рік тому +1

    Aa satkarma koinu pan kam thatu nathi

    • @arvindjithakor7817
      @arvindjithakor7817 Рік тому

      રાહુલ ગાંધી કરનાટક સભી ભાઇયોના કામ કરસે તો જરૂર થી બધાજ દેસમા જીતશે

  • @hiteshbariya7603
    @hiteshbariya7603 Рік тому

    Bjp ma gayela badha loko corrupt che

  • @patelchetan123
    @patelchetan123 Рік тому

    Kam kare evo neta che

  • @dalsukhbhaivasava1381
    @dalsukhbhaivasava1381 10 місяців тому

    HARDIK PATEL AVA NETA SE POTAN PATIDAR NE TASE JE POTANA PATIDAR NE JE MOTNE BHETYA SE .PATIDAR NETANE NYAY N API SAKYA

  • @RohitPatel-ji2nf
    @RohitPatel-ji2nf 7 місяців тому

    ye palturam h patil sir aapko aisa dankh marenge pani pina bhi nasib ni hoga

  • @DineshPatel-yg6cd
    @DineshPatel-yg6cd 7 місяців тому

    Hanu.an.kudka.marvanu.na.bhule.bov.abhiman.na.karta.ramna.name.tame.taryacho..etle.bov.abhi.manma.nareta

  • @SiroyaNarendar-vw7th
    @SiroyaNarendar-vw7th 9 місяців тому

    Gujrath mehano chle sandh bhadle gandhinagar nam badle benr lage 2024,daru mile khule elan loksbha lade rajdrohi khore dathk liye thirage apman chle