Vhal no Dariyo | Mele thi |

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024

КОМЕНТАРІ • 9 тис.

  • @SantvaniTrivediMusic
    @SantvaniTrivediMusic  4 роки тому +4576

    ગુજરાતી હોવ તો જરુર લાઈક કરજો ,
    અને તમારા ગામ નુ નામ પણ લખજો
    સૌ ગુજરાતી મિત્રો ને નમ્ર વિનંતી છે કે આ ગીત ને ખૂબ શેર કરો , જેથી સૌ કોઇ ગુજરાતી મિત્રો સુધી પહોંચી શકે 🙏 આપ સૌ મને ઇન્સ્ટાગ્રામ , ફેસબૂક , શેરચેટ , ટિકટોક તથા ટ્વિટર પર ફોલો અને ટેગ કરી શકો છો ❤

  • @himatadalaj8850
    @himatadalaj8850 Рік тому +210

    નજર અને નસીબ ને મળવાનું અચાનક જ હોય છે ... નજર ને એ જ વ્યક્તિ વધારે પસંદ આવે છે ... જે વ્યક્તિ નસીબમાં નથી હોતી ... સંબંધો ને સાચવીને રાખજો જો એ ખોવાશે તો ગુગલ પણ નહીં શોધી શકે

  • @NALINTIWARI
    @NALINTIWARI 3 роки тому +16

    सच कहू ! मुझे समझ नही आता पर सबसे बेहतरीन फीलिंग देता है यार सच मे एक अलग ही फीलिंग दी है तुमने...!
    आपके लिए ...
    "एक ही दिल है ,सजदे मे कितनी बार रखू...!!
    नजरिया बेहतरीन लगता है हर एक शब्द मे ...
    काश सब कुछ लुटा दू चाहे खुद को गिरवी रखू"

  • @krushisallagarmarathi
    @krushisallagarmarathi 2 роки тому +92

    I am from maharashtra... Once I visited gujrat (himmatnagar) and my gujrati friend use to listen this song everyday..and I'm such obsessed with this ... Now I'm living in maharashtra and I listen this song everyday ❤️

  • @hkhjssh
    @hkhjssh Рік тому +16

    Im form chhattisgarh
    Im proud the diversities of indian culture languges ...
    Most of gujarati songs ....
    Thnks mam

  • @bhaveshparmar8087
    @bhaveshparmar8087 4 роки тому +53

    I just can't control myself to listen to this song, again and again, almost 89 times I had listened to this song only for today... #Santvani your voice gives me peace ✌️and the song which you had sung is my most favourites song... Honestly speaking your voice and the music is really amazing for me... After listening to this I thought that I'm the lucky ones who are listening to your every song for 50-60 times in a day...🎖🎖🎖🏅🎧🎧🎧

  • @chauhannishith1773
    @chauhannishith1773 4 роки тому +619

    મને ગવ‌ૅ છે કે હું ગુજરાતી છું . ગુજરાતી ગીતોમાં હજું પણ અે ચામૅ છે. નવા કલાકારો ખુબ યોગદાન આપી રહયા છે. સાંત્વની ત્રિવેદી તમારો ખુબ ખુબ આભાર આ ગીત ગાવા બદલ.

    • @SantvaniTrivediMusic
      @SantvaniTrivediMusic  4 роки тому +44

      chauhan nishith Thank you for your kind words!!

    • @khandeshigamingkatta4811
      @khandeshigamingkatta4811 4 роки тому +16

      @@SantvaniTrivediMusic ok My fevarit singar

    • @thummarkajal1787
      @thummarkajal1787 4 роки тому +8

      Vishavam5634

    • @maheshmaniya7026
      @maheshmaniya7026 4 роки тому +9

      Mara pan avaj vichar che pan koy madad kar tuj nathi

    • @jdgaming2949
      @jdgaming2949 2 роки тому +6

      @@maheshmaniya7026 Kay વાંધો nay ભાઈ એક દિવસ એવો આવશે કે બધા ને તમારી મદદ ની જરૂર પડશે
      એટલે ચિંતા છોડી આગળ વધો કેમ કે પહલ આપડે j karvi પડશે
      બાકી તો સપના આપડા છે એટલે ઉડાન પણ આપડે પોતે જ ભરવી પડશે એ પણ પોતાના દમ પર નય કે બીજા કોક ની આશા યે
      So keep it up never give up because only you can understand who you are

  • @nikunjpatel5164
    @nikunjpatel5164 2 роки тому +108

    My six year son listening this song 5 to 6 times in a day. Also we are going out of city with family in car, he is started journey with this song.

  • @jigneshdoshi5067
    @jigneshdoshi5067 Місяць тому +2

    Very very nice song i love this song

  • @millionerboy3996
    @millionerboy3996 3 роки тому +15

    Mujhe ye lyrics samaj Nahi ati but fir ve I don't know kiyu iye gana mujhe itni emotional Kar deti Hain and is gane ki tune se mujhe Pyar hogaye and your voice is awesome lots of love from Bangladesh 💖💖💖💖

  • @jaineshv
    @jaineshv 2 роки тому +28

    It is cover song but santvani makes her own...she is known as "vhalam girl" in gujarat... because she adopted it very nicely...i think it is more popular than original...big appreciation to santvani and her efforts ❤️❤️

  • @minaksirathod3693
    @minaksirathod3693 3 роки тому +11

    વાહ.... સુપર ગીત માઇન્ડ ફ્રેશ થઈ ગયું મેડમ.

  • @samirmehta4935
    @samirmehta4935 3 роки тому +17

    સાંભળવા ની બહુ જ મજા આવે છે...
    આ ગીત ની એક વસ્તુ ના ગમી...જલ્દી પૂર્ણ થઈ જાય એ....એમ થાય છે કે હજુ ચાલ્યા જ કરે...એમ થાય છે.....હજાર વાર સાભળયા બાદ..પણ તરસ છીપાતી નથી.....

  • @omarkhan456
    @omarkhan456 3 роки тому +37

    I dont understand gujarati but no doubt its the sweetest language in india ❤

  • @majhoyamit225
    @majhoyamit225 Рік тому +11

    I dont understand gujarati language because im pilipina..but i love this song... ♥️

  • @mahiviratlover4836
    @mahiviratlover4836 3 роки тому +9

    Tamari voice mane bauj game chhe maru FAVROUIT gujarati song chhe😍😍

  • @mranilmorasiya9425
    @mranilmorasiya9425 4 роки тому +69

    એક દમ મસ્ત અવાજ છે બેન તમારો
    ખૂબ જ સરસ ગીત છે
    આવી ને આવી પ્રગતિ કરતા રહો મા સરસ્વતી તમને ખૂબ જ આગળ વધારે આવી મારી શુભકામનાઓ 💙

    • @nafisalaxmidhar1325
      @nafisalaxmidhar1325 2 роки тому

      खूब सारा सब अच्छे हो

    • @lakhubhaiborichaboricha649
      @lakhubhaiborichaboricha649 2 роки тому

      Jjhagafiqskasakakaiiiaaiiaiaiadaaifiaao Issa iaiaiiai data qgadisassssaijidiadssiaidis kass aiaiiaaikskqkeassiaaaiisisisjsjajsjdsidiaiAdaica

  • @Siddhrajpro
    @Siddhrajpro 4 роки тому +20

    u r in luv with some...which shown ur words, eyes n style...its feels..its natural.. god bless u..pls shine 4ever...fabulous and tremendous voice....

  • @prathamshah3140
    @prathamshah3140 3 роки тому +10

    Each n every lines r heart touching.
    Every scene n expressions in song r master piece....
    I Luv dis song so much...that I listen daily this twice at night before sleeping......
    Amazing voice....
    👌

  • @godlxrustom5727
    @godlxrustom5727 3 роки тому +7

    આપણે તો હાવજ ના ગુજરાતથી👑
    ધન્યવાદ આટલુ સરસ ગીત એક ગુજરાતી ના સ્વરથી 👌👌👍👍

  • @RaghavPar94
    @RaghavPar94 3 роки тому +77

    I don't understand Gujarati, but this song made me fall in love with the language 💖 You are a wonderful singer & should make more songs for us 😊 God Bless you Santvani 🙏🏻

  • @mrdabhiindia9480
    @mrdabhiindia9480 4 роки тому +12

    ખુબ સરસ સોન્ગ છૅ.. સાચાં પ્રેમ ની અભિવ્યત કરતું સોન્ગ, ખુબ સરસ અવાજ છે તમારો.. ઘણા સમય પછી આવું શાત સોન્ગ સાંભળ્યું....... ♥️♥️♥️♥️

  • @sammotionpictures7679
    @sammotionpictures7679 2 роки тому +6

    Love from surat♥️
    જય જય ગરવી ગુજરાત.
    ગુજરાતી કલાકૃતિ ને એક નવી જ ઉંચાઈ પર લઈ જવા બદલ તમારા જેવા કલાકાર નો બહુ બહુ અભિવાદન કરું છું.
    દરરોજ હું આને લૂપમાં સાંભળું છું અને હકીકત એ છે કે આ ખરેખર અદ્ભુત છે.
    વહાલ નો દરિયો અને છાનુ રે છપ નુ મારુ સૌથી ફેવરિટ છે.
    મુસાફરી હોઈ કે કોઈ કૌટુંબિક કાર્યક્રમ હોઈ "વહાલ નો દરિયો" ને યાદ નઈ કર્યુ હોઈ આવું ક્યારે બન્યુ નથી.

  • @sajidhasimbhai2814
    @sajidhasimbhai2814 4 місяці тому +30

    2024મા કોણ કોણ આ ગીત સાંભણો છો? હુ જ્યારે પણ સાંભણું છું રિલેક્સ થઈ જાવ છું....

  • @Hiralmanojbavisiya77
    @Hiralmanojbavisiya77 4 роки тому +23

    ખૂબ સુંદર ગાવ છો તમે મેં તમારું આ ગીત લગભગ 150 વાર સાંભળી લીઘું

    • @SantvaniTrivediMusic
      @SantvaniTrivediMusic  4 роки тому +1

      Thank You 😊

    • @jayesh.jprajapti6944
      @jayesh.jprajapti6944 4 роки тому

      jor dar mara Kane guje chhe ane mane gava no shokh thayo chhe Hu pan calakar banish ek divas tame pan maru git samlsho tame yad karsho ke aa kone gayu ane kone banaviyu. Mavtar SikoTar na mane nu Banavu chhu
      Ok. Thank you jio
      1ooo/- sal

  • @suribabugodata4039
    @suribabugodata4039 3 роки тому +142

    I am student in Abroad and basically from Telugu i dont know the Lyrics.....My Gujarathi Friend plays every day in the morning next to my room this song and unchi talavadi song . And i get interested to listen this song . Later he showed these songs and explained and i really Love ur Voice and this song especially at
    2:37-2:47 ❤️❤️❤️❤️❤️
    Go on Santvani Trivedi gi .. Keep doing👍👍👍👍👍👍 👍
    liked , shared and Subscribed

  • @prathamjobanputra8416
    @prathamjobanputra8416 3 роки тому +16

    I have my results today..listening to your songs is the only way I'm less anxious right now😍😌😍

  • @sanjaymalkiya7982
    @sanjaymalkiya7982 2 роки тому +3

    કૈક યુનિક અવાજ છે આપનો...જેટલી વાર સોન્ગ સાંભળી..વારમ વાર સાંભળ્યા રાખવાનું મન થાય છે..જય જય ગરવી ગુજરાત...બહુજ સરસ અવાજ છે આપનો...બેન

  • @truthseeker.108
    @truthseeker.108 4 роки тому +141

    I was listening to Hollywood music stuff and my mom challenged me to watch the Gujarati music and i accepted and she won ... Wow😍😍😍

  • @jayrabari2205
    @jayrabari2205 4 роки тому +43

    Each words of this song touching my heart as well as soul

  • @parekhaarti2926
    @parekhaarti2926 2 роки тому +3

    અદભૂત આવાજ.... You are great and best singar..... મારાં મલકનું ગૌરવ... 👌💐

  • @sanjaygorasia6859
    @sanjaygorasia6859 4 місяці тому +3

    ❤❤heart touching song ❤first time my self heard from some girl😊all time my favourite list from Peterborough Canada

  • @Akash00010
    @Akash00010 4 роки тому +7

    ખૂબ જ સુંદર છે આપનો અવાજ , સાથે જે ગુજરાતી
    ભાષા મા જે કાઠીયાવાડી શબ્દો ની રમઝટ બોલાવી એતો ઓહો હો હો હો હો હો

  • @fesalshekh6884
    @fesalshekh6884 4 роки тому +27

    ગમ્મેતેટલા ઇંગ્લિશ song સાંભળીયે પણ ગુજરાતી લોકગીત આપણા હૃદય ને સ્પર્શ કરે છે.
    તમે ખુબજ બધા ગુજરાતી લોકગીતો બનાવો એવી શુભકામનાઓ.

  • @TiRthTimbadiya
    @TiRthTimbadiya 2 роки тому +10

    વાયરા માં ઘોળી ઘોળી
    તમારી સુગંધ ને
    હૈયુ મહેકાવ્યું મારું આજ
    હો વાયરા માં ઘોળી ઘોળી
    તમારી સુગંધ ને
    હૈયુ મહેકાવ્યું મારું આજ
    હો કેસુડા ને ઘૂંટી ઘૂંટી
    રંગ્યુ આકાશ ને
    કેવું રુડુ લાગે આજે આભ
    મેં તો કેટલા શમણાં સજાવ્યા મારી આંખ માં
    વળતા તમને હવે મોડુ થાય ના
    હો મેળે થી કંઇ લાવજો મારી હાટુ વાલીડા
    પણ વેલેરા તમે આવજો મારા વાલમ વાલીડા
    તમે વ્હાલ નો દરિયો અમે તરસ્યા વાલીડા
    કે વેલેરા તમે આવજો હો
    કોઈ સોનારણ તમને મેળે મળી જાય જો
    રુપાળી વેરણ જોડે આંખો ના માંડજો
    કોઈ સોનારણ તમને મેળે મળી જાય જો
    રુપાળી વેરણ જોડે આંખો ના માંડજો
    મીઠી મીઠી વાતો માં એ તમને ભરમાવશે
    હૈયુ તમારું તમે ના એને આપજો
    ભલે નથણી ના લઇ આવો મારી હાટુ વાલીડા
    ભલે નથણી ના લઇ આવો મારી હાટુ વાલીડા
    પણ દલડું ના દઈ આવતા મારા વાલમ વાલીડા
    હો મેળે થી કંઇ લાવજો મારી હાટુ વાલીડા
    પણ વેલેરા તમે આવજો મારા વાલમ વાલીડા
    હું પ્રેમ નો માળો તારો ઉડતા પંખીડા
    કે વેલેરા તમે આવજો હો
    મારા ચહેરા થી પ્રીત નો રંગ ઉડી જાય ના
    વળતા તમને હવે મોડુ થાય ના

  • @hirenbhalodiya4245
    @hirenbhalodiya4245 2 роки тому +9

    U really take gujrati songs on a new height....
    Especially make new things for youngsters interest......

  • @dhruvapatel3508
    @dhruvapatel3508 4 роки тому +25

    Each movement of expression perfectly set on lyrics of song which makes song very excellent..The way of expression in song is out of box..

  • @disweerisingstar
    @disweerisingstar Рік тому +7

    ભલે નથણી ના લઈ આવો મારી હાટું વાલીડા, પણ દલડું ના દઇ આવતા વાલીડા .. હ્રદયસ્પર્શી લાઈન ❤❤❤

  • @hardik05021985
    @hardik05021985 2 роки тому +9

    Ma’am your voice is to good .. I don’t know how many times I have heard this song .. lots love ..

  • @mehulbhaibavaliya8196
    @mehulbhaibavaliya8196 4 роки тому +12

    એક મહાન ફિલોસોફરે બહું સરસ કહયૂ છે, જીંદગી એવી રીતે જીવો કે અભિનય હોય,અને અભિનય એવી રીતે કરો કે તે જીવન હોય, તેવો જ તમારો અભિનય હોય છે ..... ભગવાન તમને ખુશ રાખે...

  • @NALINTIWARI
    @NALINTIWARI 4 роки тому +94

    मुझे बिलकुल समझ नही आ रहा क्या गा रही हो ? पर जो भी है दिल को छू जाता है। बेहतरीन ......

    • @amitthakor3169
      @amitthakor3169 4 роки тому +12

      Samaj ne ke liye gujarati thavu pade🤣

    • @07ahirprabhu41
      @07ahirprabhu41 4 роки тому +3

      @@amitthakor3169 ha bhai haa

    • @Anjum_Kadri_21
      @Anjum_Kadri_21 4 роки тому +1

      Hear a Song "VALAM" From the Movie Made In China.... You Will Get Some Hint of This Song... As It Is Based On This Song's Gujarati Lyrics

    • @u.kmehata5495
      @u.kmehata5495 4 роки тому

      Vahhh

    • @kartikchauhan6825
      @kartikchauhan6825 4 роки тому

      @@Anjum_Kadri_21 o

  • @harisinh6057
    @harisinh6057 3 роки тому +5

    બહુ જ સારું ગીત છે,સાંત્વની ત્રિવેદીજી તમારો ખૂબ ખૂબ આભાર આવા જ ગીતો અમને સંભળઆવતા રહો

  • @sKumar-sh1dn
    @sKumar-sh1dn 2 роки тому +2

    Millions of songs out there, no other song is as soothing as this song. Don't understand gujrati well but that doesn't make it any less soothing and calming.

  • @pinalpanchal7480
    @pinalpanchal7480 4 роки тому +16

    Pan.velera 'tame Aavjo mara ' valam 'valida 💞😍😍
    .
    Amazing gujrati' song 😘💖

    • @SantvaniTrivediMusic
      @SantvaniTrivediMusic  4 роки тому +1

      Thank you 😊

    • @TaarikaJoshi
      @TaarikaJoshi 4 роки тому

      Hello... I am a Gujarati And I am a singer too.... Please check my channel for Gujarati garaba with 🎸 guitar version here - ua-cam.com/video/ewr6UWyKZpc/v-deo.html

  • @boult99gaming70
    @boult99gaming70 3 роки тому +9

    Muje gujrati nhi aati , par sunke sukun milta he❤️ nice song

  • @ronakmakwana8090
    @ronakmakwana8090 2 роки тому +3

    an angel come from heaven just to sing this song... 😇😇
    Unbelievable voice.. 😇❤

  • @yogitasonawane5697
    @yogitasonawane5697 3 роки тому +4

    Song is awesome .... bt ur expressions are damn beautiful...

  • @rishipatel392
    @rishipatel392 4 роки тому +15

    Wahh su vaat che bou ch Sara's gayu che
    Jai garavi gujarat ni
    Like if u r gujarati

  • @06amitpatel
    @06amitpatel 3 роки тому +8

    એક દમ મસ્ત અવાજ છે , દિલ ને છુઈ લે તેવો અવાજ છે @santvani Trivedi
    😍😍😍👌👌👌😘😘😘

    • @NGSings
      @NGSings 3 роки тому

      ua-cam.com/video/dSNQlxftvwc/v-deo.html

  • @aatishchadokar4292
    @aatishchadokar4292 2 роки тому +1

    Mai to marathi hu mujhe to gujrati aati bhi nhi phir bhi mujhe ae song sunna psand hai❤💟😍

  • @Starfoxmovies
    @Starfoxmovies 2 роки тому +3

    Tamara Awaz ma kaink to magic che
    Dil ne lagi gyon😌😌😌😌😌😌😌

  • @shrenikamin2010
    @shrenikamin2010 4 роки тому +16

    ગીત તો ખૂબ જ સરસ છે અને એની સુંદરતા તમારા મધુરા અવાજ ને કારણે વધારે સુંદર બની ગયું છે.
    અને તમારું હાસ્ય કોઈને પણ મોહી લે એવું છે.
    You are my most favourite singer.

  • @anko_mistry
    @anko_mistry 4 роки тому +205

    ભલે નથણી ના લાવો મારી હાતું વાલીદા પણ દલડું ના દઈ આવતા મારા વાલમ વાલીડા
    આ લાઈન ખુબજ ગમી 😙😙

    • @SantvaniTrivediMusic
      @SantvaniTrivediMusic  4 роки тому +17

      Thank you 😊

    • @sodhachetanbhalabhai6990
      @sodhachetanbhalabhai6990 4 роки тому +2

      Hachu bhai

    • @shreebeauticare...934
      @shreebeauticare...934 4 роки тому +1

      @@SantvaniTrivediMusic thanks

    • @dr.r.kpatel5812
      @dr.r.kpatel5812 3 роки тому +3

      nathani na lavani kidhi etle gamyu naitar kharcho thayi jato 😁😁

    • @wazir4443
      @wazir4443 3 роки тому

      આ ગીત સોની સમાજ ની મહિલા નો ખોટો વર્ણન થયો છે. તો મહેરબાની કરી ને આ ગીત માં થી સોનારણ શબ્દ કાઢી નાંખો અથવા આખું ગીત ડિલીટ કરી નાખો નહીંતર કાયદેસર ની કાર્યવાહી થશે તેને તમારે નોંધ લેવી.
      CONTECT TO HARSH IN INSTAGARM:DIVINE_WAZIR

  • @vrudhidoshi2
    @vrudhidoshi2 2 роки тому +6

    This song has my heart..... What a beautiful song..... Love it 🥰❤

  • @_VIRAJHATHILA_MBBS-
    @_VIRAJHATHILA_MBBS- 2 роки тому +6

    Today first time i listened this whole song
    And now i am listening this for 8th time
    Awesome singing and lyrics 🥰😍❤️
    I also proud to be gujarati😊😇

  • @sjmathssmartereveryday3965
    @sjmathssmartereveryday3965 3 роки тому +27

    Proud to be gujrati

  • @yup9507
    @yup9507 4 роки тому +9

    વારંવાર સાંભળવાનું મન થાય એવું ગીત છે અને ગીત ના શબ્દો અને અવાજ ની તો વાત જ કંઈક નિરાળી છે...જ્યારે પણ સાંભળું છું ત્યારે એમ જ થાય કે હજુ વધારે એક વાર

    • @paraskotak535
      @paraskotak535 4 роки тому

      યજ્ઞનેશ ભાઈ સો ટકા સાચી વાત કીધી તમે,વારંવાર સાંભળવાનુ મન થાય, એમ લાગે કે આપણે હર પળ આ ગીત ને સાંભળી એનો આનંદ માણીયે.

  • @dhrumilpatel2111
    @dhrumilpatel2111 Рік тому +9

    Its too late to comment here, but as a gujarati i have rarely found any rich quality gujarati song . i mostly listen pop and j-pop but after listening this song, damn im fond of it .. keep it up . jay garvi gujarat. ❤💝

  • @vkumard1320
    @vkumard1320 3 роки тому +2

    Main Rajasthani hu
    But Mujhe Aapke Song Achhe Lagte
    Aamtor Par Me South Indian Song ya gujrati song sunta hu
    Bollywood me Ab Kachra ho gya h

  • @nehagajera4260
    @nehagajera4260 3 роки тому +7

    Bhoomi Trivedi, Shantvani Trivedi and Ashvaryaa majumadar the best....

  • @r.e.dcreations5374
    @r.e.dcreations5374 4 роки тому +83

    I'm south indian but i love this Song,Especially Her Expressions🤗💖

    • @jogijay7091
      @jogijay7091 4 роки тому +2

      Try to find lyrics nd translate in your native Language.it might be more enjoyable.

    • @herrypatel5880
      @herrypatel5880 4 роки тому +4

      Where r u from bro I like south movie

    • @r.e.dcreations5374
      @r.e.dcreations5374 4 роки тому +5

      @@herrypatel5880 From Andhra Pradesh,💖

    • @buddhamaitriy3472
      @buddhamaitriy3472 4 роки тому +1

      Keep it up

    • @chandrakantchauhan1783
      @chandrakantchauhan1783 4 роки тому

      @@r.e.dcreations5374 I love andhrapradesh I love Telugu prajalara

  • @snehapuri_music_official
    @snehapuri_music_official 2 роки тому +7

    Want to relax in office ,and I started to sing songs,and suddenly I remember you and came hear to listen you!! Ghnu sikhva male che tamara thi dii! Simple inspiration for beginners like me singing career ❤️🎉

  • @anmolpalle9517
    @anmolpalle9517 Рік тому +3

    I don't know Gujarati, but when I feel low i listen this song❤️

  • @dishantb4222
    @dishantb4222 4 роки тому +6

    What makes her rendition different from original is that her voice is deeper. That makes lyrics absolutely impactful.
    Though the real winner is fabulous lyrics by Priya Saraiya. Both ladies have rocked it! 👏

  • @manushri39
    @manushri39 3 роки тому +68

    Simply obsessed 💕 this song plays role of therapy in frustrating times of exams🥺❤️

  • @stideas7983
    @stideas7983 Рік тому +4

    star singer in gujrati music industry 🤩 God bless you keep growing 😇

  • @himatbhaichaudhari2200
    @himatbhaichaudhari2200 2 роки тому +3

    સુંદર,અદભુત 👌👌👌
    So beautiful song
    Love it song

  • @krrishpatel2839
    @krrishpatel2839 3 роки тому +7

    આજે પહેલી વાર આ ગીત સાંભળ્યું અને ખૂબ સુંદર અવાજ ને લીધે એટલું ગમ્યું કે 20થી વધારે વખત સાંભળી લીધું...દલડું ના દઇ આવતા વાળી એક્શન બહુ મસ્ત છે..

    • @SantvaniTrivediMusic
      @SantvaniTrivediMusic  3 роки тому +1

      Thank you . Vadhu share karjo 🙏🏻

    • @krrishpatel2839
      @krrishpatel2839 3 роки тому

      You are welcome..Have share Karine su faydo?Mane nathi lagtu ke koi sambhdya vagar Baki hoy....jene Pu6yu a badhaye shambhyu 6 Hu j chhelo hoy avu lage 6....

  • @laallaal8969
    @laallaal8969 4 роки тому +10

    Recently I heard this song from one of my frd...just searched in UA-cam and I got this.... It is just awsmmmmmmmmmmmm,..... Jetlu saru song che etlo j saro avaaaaj .... I am in love with it.... Listening again n again .....it refreshes mind... Lots of love

  • @chandreshkadia2427
    @chandreshkadia2427 3 роки тому +2

    Wahh!!!! Santvani Mam Tame aapni Gujarati Sanskruti ne Sachvi rakhvana uttam prayatno Karo chho
    🙏🙏🙏 Bhagwan Dwarikadhish ane Mar Kuldevi Bahuchar maa Saday Tamari par Krupa banavi rakhe🙏🙏🙏🙏

  • @suzainsadique1404
    @suzainsadique1404 2 роки тому +3

    Just Imagine Jb Aap Ye Gana Apne Beloved Ko Yaad Kr Ke Sun Rhe Ho To Kiasi Feeling Hogi Woh ? Comment Down In Reply Section. Also Great Voice And Singing Style Santvani Ji And Team. Bihar Se Dehrr Sara Pyaar 😍❤

  • @sagarbos5751
    @sagarbos5751 4 роки тому +37

    I m.maharatrian... doesnt understand laungauge but the melody of the beats my hearts.. lovely singer... wish her all success...

  • @ashishsolanki2400
    @ashishsolanki2400 3 роки тому +11

    વાહ ખુબજ સરસ ગીત અને કંઠ સંતવાની
    અત્યારસુધી હું સ્ટેટ્સ માં જ જોતો હતો આજે આખુ ગીત સાંભળીને મજ આવી

    • @Ankur_TravelLife
      @Ankur_TravelLife 3 роки тому

      Original song lyrics: tame ch@th no dariyo.... g@nd maravjo ya tame dudh🏀🏀no dariyo ... tame bobla dabavjo

  • @laxmimaheta8447
    @laxmimaheta8447 3 роки тому +3

    Khub j saras didi...tmarao aavaj khubaj saras Che ..
    ..🎶👏👏🎵💞..Gujrat in Junagadh...🙏

  • @vidyadhere2311
    @vidyadhere2311 Рік тому +4

    I am from Maharashtra i loved this song very much . I hear your songs vhal no dariyo and manada na meet 3 times a day ❤🥰

  • @mihirsanghvi3279
    @mihirsanghvi3279 3 роки тому +11

    Superb because of u all Gujarati language still alive in heart of young generation

  • @sheetalpatel4366
    @sheetalpatel4366 3 роки тому +33

    Such a beautiful song like it very much... i proud to i am a gujrati.. i like this lyrics and your voice is too good mam... lots of love from patan...😘😍😍❤️❤️❤️

  • @sharifshayar6995
    @sharifshayar6995 3 роки тому +6

    Love from Visnagar some thing special I feel when hearing this ❤️❤️❤️

  • @priyaa2608
    @priyaa2608 2 роки тому +5

    I love this song so much ❤️❤️

  • @rohitsinhdodiya1519
    @rohitsinhdodiya1519 4 роки тому +6

    અદભૂત સોંગ.... 👌👌 વાહ મારી ગુજરાતી ભાષા... બવ મિઠુડી...☺️😊 મેળેથી કંઈક લાવવુ તો છે પણ આ કોરોના મેળો નહિ કરવા દે હમણા તો... 👌😃☺️

  • @K_RajTiwari
    @K_RajTiwari 4 роки тому +13

    Its been a month and still this song on loop & everytime it becomes more favourite with same feel..💙💫✔

  • @jadejarajdeepsinh7590
    @jadejarajdeepsinh7590 2 роки тому +3

    Heart touching ❣

  • @rutvihindocha4184
    @rutvihindocha4184 2 роки тому +2

    તમારો અવાજ ખુબ જ સરસ છે
    અને આ તો મારું favourite song છે

  • @YogeshPateliOS
    @YogeshPateliOS 3 роки тому +14

    I am listening to this song and Visualise all things, like person and melo, rides etc.. Very nice. Everyday routine song for me!

    • @vipulshiyal5393
      @vipulshiyal5393 3 роки тому +1

      iOS developer bhi aab gujarati song sun ne lage he 😀😀

    • @YogeshPateliOS
      @YogeshPateliOS 3 роки тому +1

      @@vipulshiyal5393 Hahaha bhai, Aacha song hai everyday bhai sun ta hu Yai. Tume kashe pata me iOS developer hu?

    • @vipulshiyal5393
      @vipulshiyal5393 3 роки тому +1

      app ki chanal subscribe bhi he or me kuch new ata he to uch me che learn karta hu, i have also ios developer. 😊

    • @YogeshPateliOS
      @YogeshPateliOS 3 роки тому +1

      Are wahh! Got it.. thanks bro

  • @nikitadoshi6239
    @nikitadoshi6239 3 роки тому +8

    This is world best song.....❤❤❤

  • @hindustanimunda5998
    @hindustanimunda5998 2 роки тому +2

    heart touching song ane tamaro voice 1 dum sweet che ho love you. ❤

  • @suzainsadique1404
    @suzainsadique1404 2 роки тому +4

    Didn't Understand But My Feelings On The 7th Sky !! 😍

  • @aoyshorjobiswas7266
    @aoyshorjobiswas7266 3 роки тому +11

    Can't understand a single word but the composition touches heart ....also the singer's expressions are so beautiful

  • @krishilpatel5634
    @krishilpatel5634 4 роки тому +10

    Ekdam Heart touching geet chhe.

  • @kirtibarot4059
    @kirtibarot4059 2 роки тому +2

    ખૂબ સુંદર ગીત, ગવૅ છે ગુજરાતી છુ, ખૂબ ખૂબ આભાર આટલા સુંદર ગીત માટે Santvani Trivedi

  • @user-vb8qj7di7u
    @user-vb8qj7di7u 8 місяців тому +1

    સોનારણ. જ રસ્તામાં મળી જે ખુબજ મસ્ત છે આ ગીત ને સાંભળતાજ યાદ આવી...

  • @sshrutigupta4173
    @sshrutigupta4173 4 роки тому +15

    What a beautiful lovely song.. beautifully sung... just a little problem that I cannot understand any word... still listen to it like 5-6 times a day.. wonderful... I wish If someone could help me with the lyrics, atleast wanna know the feeling of the song.

  • @rudrasales275
    @rudrasales275 3 роки тому +16

    Listened this song 2000 times in last 1 month,
    So Heart touching lyrics and also awesome voice

  • @babubhaiaghechaniya1777
    @babubhaiaghechaniya1777 3 роки тому +3

    This is very beautiful and cool song ❤️😘

  • @MilavInc
    @MilavInc 2 роки тому +2

    I m so happy That Gujarati music again touching new heights in New ERA .....

  • @niyatiparmar4856
    @niyatiparmar4856 4 роки тому +39

    As always... And as expected... This one too is awesome 😄😄

    • @SantvaniTrivediMusic
      @SantvaniTrivediMusic  4 роки тому +2

      Thank you so much ❤️

    • @krunalmandaviya
      @krunalmandaviya 4 роки тому

      Right..

    • @anandraval715
      @anandraval715 4 роки тому +2

      Nice look

    • @anandraval715
      @anandraval715 4 роки тому +2

      Cute & Prrety girl.

    • @TaarikaJoshi
      @TaarikaJoshi 4 роки тому +1

      Hello... I am a Gujarati And I am a singer too.... Please check my channel for Gujarati garaba with 🎸 guitar version here - ua-cam.com/video/ewr6UWyKZpc/v-deo.html

  • @AnilVerma-ff5lz
    @AnilVerma-ff5lz 4 роки тому +11

    I am from Rajasthan, my gf is gajju, she explained me song, the song has explained love in good way. Tons of love. God bless you

  • @daxeshpatel4420
    @daxeshpatel4420 3 роки тому +3

    Daldu na dai aavta nu je heart vadu scene che ❤️❤️❤️❤️my god love that

  • @niliyaskitchen2797
    @niliyaskitchen2797 3 роки тому +1

    Awesome Song one of My favorite song Love it.every day Hu Aa song subhdu chu Mane khubaj khubaj Game che Tamaru song Thank you so much for this Song.

  • @Hindimotivation534
    @Hindimotivation534 4 роки тому +9

    અરે વાહ કેટલું સુંદર સ્મિત છે..તમારું