Uncut Podcast with Ambalal Patel। ગામડાનું જીવન, જૂનું જ્ઞાન અને વરસાદની આગાહી

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @jamawatpodcast
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - www.facebook.c...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat #ambalal_patel #weather

КОМЕНТАРІ • 50

  • @rishikeshyagnik4830
    @rishikeshyagnik4830 3 місяці тому +14

    ખૂબ જ નિર્દોષ વ્યક્તિ શ્રી અંબાલાલ કાકા સાથે પારંપરિક સંવાદ, ખરેખર જમાવટ કરી👌👌

  • @hirabhaichaudhary2698
    @hirabhaichaudhary2698 3 місяці тому

    Jamvt cenlno nobar su chh bhen devshi

  • @krishpatel505
    @krishpatel505 3 місяці тому +5

    આ માણસ ને કેવાય Down To Earth .🙌

  • @sagarsolanki7535
    @sagarsolanki7535 3 місяці тому +2

    મેં,પહેલી વખત પૂરું ઈનરવ્યું જોયું
    સરસ..
    મજા આવી વાત જાણવાની દેવાંશી બેન.

  • @kevalpatel6578
    @kevalpatel6578 3 місяці тому +7

    બેન સ્કૂલ વાન બધી બંધ થઈ ગઈ, એના ઉપર ચર્ચા કરો

  • @ramnikbhaisuvagiya6852
    @ramnikbhaisuvagiya6852 3 місяці тому +1

    Ek aagahi sachhi nthi pdi

  • @parmarsahdevsinhji3779
    @parmarsahdevsinhji3779 3 місяці тому +4

    ખૂબ સરસ વાત કહી અંબલાલ કાકા

  • @DrMeetPatel
    @DrMeetPatel 29 днів тому

    Innocent and extremely knowledgeable. Govt of Gujarat must recognize Ambalal kaka and honor them for their selfless service.

  • @nishithsinhsisodiya5772
    @nishithsinhsisodiya5772 3 місяці тому +2

    Legendary weather forecast analyst Mr.Ambalalbhai 🙏

  • @karshanbharvad
    @karshanbharvad 3 місяці тому +1

    બીજું. કે અમારું દ્વારકા જિલ્લા ના ભાણવડ તાલુકા ના ગામડાઓ માં. 1962. પશુ સારવાર માટે ની ગાડીઓ. બંધ થય ગયુ છે શેલા. 3 મહિના થી. અને ફોન કરીએ તો. આજે રજા ઉપર છે એવો જવાબ આવે છે એના વિશે ધ્યાન દયો. એવું કંઈક કરો બેન

  • @Yogigujarati
    @Yogigujarati 3 місяці тому

    Unscripted real interview...

  • @hardikparmar8159
    @hardikparmar8159 3 місяці тому +2

    બેન ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના કયા કયા એવા જીલ્લા છે કે જયાં ભારે વરસાદ ની શક્યતા છે

  • @Hardik_D
    @Hardik_D 3 місяці тому +2

    વરસાદ ની સીઝન માં અંબાલાલ જ ચાલશે.

  • @ramesvirani2977
    @ramesvirani2977 3 місяці тому

    અંબાલાલ પટેલ કેટલા વર્ષ થયા

  • @AnilKakadiya-oh2gi
    @AnilKakadiya-oh2gi 3 місяці тому

    એ ભઈલાઓ પા શેર એટલે એક શેરનો ચોથો ભાગ હવેજો તમે ભણેલા હોવતો ગણતરી કરીને કોમેન્ટમા લખીને જણાવો કે શેરના ચોથા ભાગને કેટલા ગ્રામ કહેવાય ધન્યવાદ જયશ્રી કૃષ્ણ જયશ્રી હરિ આભાર અસ્તુ એજ અંતરાત્માના પ્રણામ

  • @PanthparvPalu
    @PanthparvPalu 3 місяці тому

    અંબાલાલ કાકા વિજ્ઞાન સમજાવે છે, અને બેન તમે વચ્ચે થી વાત જ કાપી કૈક અલગ જ ટોપિક પર લઈ જાઓ છો....આમ તો પોળકસ્ટ માં મજા જ ન આવે

    • @kamalkantchavda
      @kamalkantchavda 16 днів тому

      Sachi vat ben ne ghani vato samjanij nathi

  • @pradippurohit7638
    @pradippurohit7638 3 місяці тому +2

    Padma Shree Savjibhai Dholakia great work in society for WATER conversation... Personal and Professional life per Fast Podcast karjo.

  • @kamalkantchavda
    @kamalkantchavda 16 днів тому

    ben ne ghani vato samjanij nathi

  • @leenapatel7046
    @leenapatel7046 3 місяці тому

    પા શેર એટલે 125 ગ્રામ

  • @darshan-md4dv
    @darshan-md4dv 6 днів тому

    સરસ બેન

  • @patel4284
    @patel4284 3 місяці тому +1

    દેવાન્શીબેન કાકા ની વાતો કૈટલી યાદ રહી .

  • @cricket3311
    @cricket3311 3 місяці тому +2

    મોદી પછી બીજું કોઈ ફેંકવામાં નંબર 2 પર હોઈ તો આ ભાઈ 😂😂😂😂

  • @ચંદુભાઈમકાણીમકાણીચંદુ

    પા શેર ને પાન શેર બે અલગ

  • @laluchavda7755
    @laluchavda7755 3 місяці тому

    Ben gayna pushde pani redvu a shamjya tame

    • @pirabhairajput921
      @pirabhairajput921 3 місяці тому

      અંબાલાલ કાકા ની ભાષા મેં જ ખબર નથી

  • @kiranoza9126
    @kiranoza9126 3 місяці тому +1

    Paper =125gram

  • @karshanbharvad
    @karshanbharvad 3 місяці тому

    પા. શેર એટલે પોનો. શેર. 375 ગ્રામ.

  • @hirabhaichaudhary2698
    @hirabhaichaudhary2698 3 місяці тому

    Paper etle 100 grm mili

  • @ચંદુભાઈમકાણીમકાણીચંદુ

    ચૈત્ર ચોખો, મંહા મેલો.

  • @patelse
    @patelse 3 місяці тому

    Any news channel must focus on more and more trees plantation to save us from 55 degree next year. I don't understand why it so hard to plant one tree from each family.

  • @Alexp81345
    @Alexp81345 3 місяці тому

    Ambalal kaka nu samman karyu tame aa podcast karine

  • @rajupatel1854
    @rajupatel1854 3 місяці тому

    125 gram paaser

  • @thakormeghraj2729
    @thakormeghraj2729 3 місяці тому

    Uttar gujrat kiyare varsad chalu thase

  • @raviprajapati7581
    @raviprajapati7581 3 місяці тому

    Ben moghvari ma mantri rajkiy neta ne aa de hath lo to Loko ni sari seva tha se 🙏👍

  • @hiteshsoni95
    @hiteshsoni95 3 місяці тому

    Aa bahu saru kam karyu

  • @rameshbhaigondaliya3377
    @rameshbhaigondaliya3377 3 місяці тому

    અબા લાલ ના છોકરાને શુકરેછે

  • @kamleshjoshi6868
    @kamleshjoshi6868 3 місяці тому

    👌👌👌👌👌

  • @anilkatariya7149
    @anilkatariya7149 3 місяці тому

    Real Podcast

  • @rajshikhuti6271
    @rajshikhuti6271 3 місяці тому

    💯💯💯💯💯💯😘

  • @Sagar_Rabari2020
    @Sagar_Rabari2020 3 місяці тому

    Good❤

  • @atdesai2337
    @atdesai2337 3 місяці тому +1

    The person is wrong forecaster & due to his combination of IMD/MoES long range forecast plus Astrology+ Badali Vidhan etc.etc. some or how grown up his popularities in GUJARAT by news channels.
    Anyways his study to Atmosphere may be very impressive & looking very hard but in real in 21st Century afterall totally BASELESS whatsoever realisation please.

  • @rajshikhuti6271
    @rajshikhuti6271 3 місяці тому +1

    સોટકા 💯💯💯💯💯સુધરેલો ભીખારી😂😂😂😂😂😂😂વાત સાચી છે😂😂😂😂