Morbi Ni Vaniyar Masu Pani Jay || Mahesh Vahiya || New Song- 2020 || Nanu Mandal Barvala(G)

Поділитися
Вставка
  • Опубліковано 11 гру 2024

КОМЕНТАРІ • 41

  • @vinodhansrajSathawara
    @vinodhansrajSathawara 3 роки тому

    Jay ho

  • @maheshsorathiya7147
    @maheshsorathiya7147 4 роки тому

    Wah moj wah

  • @ashokdagama7384
    @ashokdagama7384 2 роки тому +1

    જય રામાપી

  • @vinodhansrajsathwara
    @vinodhansrajsathwara 2 роки тому

    જય રામદેવપીર

  • @BKPHOTO621
    @BKPHOTO621 4 роки тому +3

    કૂવા કાંઠે ઠીકરી જેમ ઘસી ઊજળી થાય
    મોરબીની વાણિયણ મચ્છુ પાણી જાય
    આગળ રે મોરબીની વાણિયણ
    પાછળ રે મોરબીના રાજા ઘોડાં પાવા જાય
    એ... કહે રે વાણિયાણી તારા બેડલાંના મૂલ
    હે તારા બેડલાંના મૂલ
    મને જાવા દ્યો જીવાજી ઠાકોર
    રહેવા દ્યો ને મોરબીના રાજા
    નથી કરવા મૂલ
    મારે રે બેડલિયે તારા ઘોડલાં ડૂલ
    એ... કહે રે વાણિયાણી તારી ઈંઢોણીના મૂલ
    હે તારી ઈંઢોણીના મૂલ
    મને જાવા દ્યો જીવાજી ઠાકોર
    રહેવા દ્યો ને મોરબીના રાજા
    નથી કરવા મૂલ
    મારી રે ઈંઢોણીમાં તારા હાથીડાં ડૂલ
    એ... કહે રે વાણિયાણી તારા અંબોડાના મૂલ
    હે તારા અંબોડાના મૂલ
    મને જાવા દ્યો જીવાજી ઠાકોર
    રહેવા દ્યો ને મોરબીના રાજા
    નથી કરવા મૂલ
    મારા રે અંબોડે તારા રાજ થાય ડૂલ
    એ... કહે રે વાણિયાણી તારા પાનિયુંના મૂલ
    હે તારી પાનિયુંના મૂલ
    મને જાવા દ્યો જીવાજી ઠાકોર
    રહેવા દ્યો ને મોરબીના રાજા
    નથી કરવા મૂલ
    મારી રે પાનિયુંમાં તારું માથું થાય ડૂલ
    કૂવા કાંઠે ઠીકરી જેમ ઘસી ઊજળી થાય
    મોરબીની વાણિયણ મચ્છુ પાણી જાય

  • @bavaliyahitesh9556
    @bavaliyahitesh9556 4 роки тому

    Super

  • @bavaliyahitesh9556
    @bavaliyahitesh9556 4 роки тому

    Fantastic

  • @FFDevil123
    @FFDevil123 4 роки тому

    સુપર

  • @bavaliyahitesh9556
    @bavaliyahitesh9556 4 роки тому

    Great

  • @vijaykavethiya6967
    @vijaykavethiya6967 4 роки тому +1

    jay.Ramapir

  • @n.npatel4950
    @n.npatel4950 4 роки тому

    સાબાસ ભાઈ વાહ ભાઈ વાહ

  • @bhailalthakor8831
    @bhailalthakor8831 4 роки тому +1

    વાહ બહુ મસ્ત song છે.

  • @chavdahardik5917
    @chavdahardik5917 4 роки тому

    Su vaat che

  • @sagathiyavishal6932
    @sagathiyavishal6932 4 роки тому

    Ha moj ha 😘 va su git che 1 number bhai

  • @vijaykapuriya828
    @vijaykapuriya828 3 роки тому +1

    Ladis kalakar nu naam namdar appo pls

  • @smboliya8911
    @smboliya8911 4 роки тому

    વાહ મહેશભાઈ વાહ મોજ કરાવી દીધી

  • @Rajeshpatel-mx4he
    @Rajeshpatel-mx4he 4 роки тому

    ભાઈ ભાઈ 👍👌👌👌👌

  • @batiyamansuk3609
    @batiyamansuk3609 4 роки тому

    Lalu bhal jevu usu gav bhai

  • @chavdahardik5917
    @chavdahardik5917 4 роки тому

    Jay ramapir

  • @JADARASHIK
    @JADARASHIK 4 роки тому

    Ha Mahesh bhai Ni moj ho

  • @munabhaibaraiya6418
    @munabhaibaraiya6418 4 роки тому +1

    આ મહેશભાઈ જોરદાર ઊચૂ ગાવ છો

  • @gautamwho7469
    @gautamwho7469 4 роки тому

    Great
    Tohave

  • @hd.h.d.6194
    @hd.h.d.6194 4 роки тому

    जय श्री रामदेव पिर जय हो बाबारी

  • @bhudhabhudha3722
    @bhudhabhudha3722 4 роки тому

    Hai

  • @chavdahardik5917
    @chavdahardik5917 4 роки тому +1

    My favorite song...... Thanks

  • @gosaibavasurajgir8003
    @gosaibavasurajgir8003 4 роки тому

    Very Good Voice.

    • @lionelzaid3946
      @lionelzaid3946 3 роки тому

      I dont mean to be offtopic but does any of you know a way to get back into an instagram account?
      I stupidly forgot my account password. I would appreciate any tricks you can give me!

    • @turnertony3060
      @turnertony3060 3 роки тому

      @Lionel Zaid instablaster ;)

    • @lionelzaid3946
      @lionelzaid3946 3 роки тому

      @Turner Tony Thanks so much for your reply. I got to the site on google and I'm in the hacking process atm.
      Looks like it's gonna take quite some time so I will reply here later with my results.

    • @lionelzaid3946
      @lionelzaid3946 3 роки тому

      @Turner Tony It did the trick and I actually got access to my account again. Im so happy:D
      Thanks so much you saved my account :D

    • @turnertony3060
      @turnertony3060 3 роки тому

      @Lionel Zaid No problem xD

  • @chavdahardik5917
    @chavdahardik5917 4 роки тому

    Nice voice

  • @gosaibavasurajgir8003
    @gosaibavasurajgir8003 4 роки тому +1

    Like To Listen Always.

  • @ajayparmarparmarajayparmar9075
    @ajayparmarparmarajayparmar9075 4 роки тому

    Ha popat bhai ha

  • @dihoraramesh2984
    @dihoraramesh2984 4 роки тому

    Lala bhal vagar khotu .

  • @nejadharibalmitrmandal5732
    @nejadharibalmitrmandal5732 4 роки тому

    Ha Popot Ha

  • @solankiradheka6051
    @solankiradheka6051 4 роки тому +1

    Lalo bhal vager no hale

    • @lalala991
      @lalala991 3 роки тому

      જય ઠાકર