Sir, hu T.Y ma chu and maru binhtiyari constebl ma silection thyu che...to trnig ni sathe mane collej and PSI ni teyari mate time male k???..Mari birthdate 14/2/2003..che to aa PSI bhrti ma hu form bhari saku k nahi????
Bro srpf ma sara mark hoy ranking saro hoy to najik ma grup mali sake ??? And biju a k srpf ma jilla fadvani kevi rite thay and Aapde kyu grup madyu che te trening pela khabar padi jay k???
Sir hu atyre costebal ma bin hathiyari ma varo aviyo se pan sir mane ... teacher ma vadhi interest se ....pan teacher exam na Kai thekana nathi to mare su karvu sir .....????
હાલ ..હમણાં આ job સ્વીકારી લ્યો...જ્યારે ટેટ, ટાટ ની પરીક્ષા આવે ત્યારે ગેરહાજર પડી જવાનું અને મેહનત કરી પાસ કરી લેજો અને તમારું Teacher માં selection આવી જાય તો.... આ job પરથી રાજીનામું મૂકી દેજો...
Yes... 1 દિન ની C.L લઈ ગેરહાજર પડી શકાય ..but આમ કરવાથી તમે ટ્રેનિંગ માં fail ગણશો...અને next ભર્તી આવશે ત્યારે ફરીથી ટ્રેનિંગ કરવી પડશે....But તમારા ખુદ પર તમને Confidence હોય હું PSI exam પાસ કરી લઈશ તો PSI ની તૈયારી કરવા જતું રેહવું ....Best of luck
10 થી 15 દિવસ રજા મળશે...જ્યારે જોવે ત્યારે 1 દિવસ પેહલા રિપોર્ટ કંકોત્રી સાથે જોઇન્ટ કરીને મૂકી દેવો...તેમ છતાં જો તમને શંકા હોય તો 1 મહિના પેહલા તારીખ વારી રજા મંજુર કરાવી શકો છો...
Sir srpf new group no video banavjo sir 🙏🙏
Be new group metro and udhyog vise mahiti aapo
Srpf metro ni naukari katla kalak ni hoy sir
Srpf માથી CM comando જવાની પધ્ધતિ શું છે?
Sir Mare 10 ane 12 ni Marksheet Ma Father na Naam ma Kumar che Ane L.C And Others Document Ma bhai che to Verification ma Kai problem thay. 🙏🏻
No...koi issue nai aave
@@Anilgpvlogs thank you sir Reply karva mate
Sir, ચાલુ ટ્રેનિંગ માં કોલેજ ની exam આપવા રાજા મળશે
Yes...hall ticket report sathe joint kari api devo..
Sir, please help
Training ma koine injury aavi jay ne training na puri kari sake to?
Koi issue nai aave..... training samaye koi pan injury aave to training no ek bhag gani ne...tamari training puri karavama aavse ....
Sir hve january to aavi gyo to koy oredr nu aavyu kay
સર, bin hathiyari ma Job mli che .
To sir LCB ma java nu hoi to su કરવા પડે .?.
Srpf ma mathi unarmed male to bond bharvo pade
Sir trannig ma mobile allow hoy chhe k?
Sir I need your help
Hal hu srp ma selection thayu che.. And hu biji nokari pass karine joine karu to pan mare bond na paisa apva padse training ma?
સર ટ્રેનિંગ મા વાંચવા નો સમય મળે?અને ટ્રેનિંગ દરમિયાન બિન પગારી 2-3 મહિનાની રજા મળે?
Same problem
28 tarikh thi University ni exam che saheeb,tarining ma hajar na thaie too
Instagram I'd par DM Karo...
Sir... SRPF મા પ્રોમોશન કઈ રીતે હોય છે...
Waiting vadane order aapse?
સર, જિલ્લા ફાળવણી ક્યારે આવશે એતો કહો.???
January month માં
સર એઆરપી માં ગ્રૃપ બદલી શકાય કે નહી તે પર વિડીયો બનાવો એવી વિનંતી
Yes..but જે ગ્રુપ માં posting મળ્યું હોય ત્યાં 5 વર્ષ પૂરા કર્યા બાદ તમારી ઈચ્છા મુજબ બીજા ગ્રુપ માં બદલી થઈ શકસે...
Sir lagan ni રઝા કેટલી મળશે,માહિતી આપો
Sir તમે કયા સેમાં જોબ કરો સવો
Sir, hu T.Y ma chu and maru binhtiyari constebl ma silection thyu che...to trnig ni sathe mane collej and PSI ni teyari mate time male k???..Mari birthdate 14/2/2003..che to aa PSI bhrti ma hu form bhari saku k nahi????
Bro srpf ma sara mark hoy ranking saro hoy to najik ma grup mali sake ??? And biju a k srpf ma jilla fadvani kevi rite thay and Aapde kyu grup madyu che te trening pela khabar padi jay k???
Training પેહલા તમને ખબર પડી જશે..તમને કયું ગ્રુપ મળ્યું તે..
@@Anilgpvlogs atale training starts thaya pahela group ni khabar pdi jase k puri thaya pahela
Sir training darmiya collage ni exam aapava mate raja madi sake ?
Same problem
Sir, training દરમીયાન કોલેજ ની exam આપવા રાજા મળે કે નહિ
Same problem
Sir hu atyre costebal ma bin hathiyari ma varo aviyo se pan sir mane ... teacher ma vadhi interest se ....pan teacher exam na Kai thekana nathi to mare su karvu sir .....????
હાલ ..હમણાં આ job સ્વીકારી લ્યો...જ્યારે ટેટ, ટાટ ની પરીક્ષા આવે ત્યારે ગેરહાજર પડી જવાનું અને મેહનત કરી પાસ કરી લેજો અને તમારું Teacher માં selection આવી જાય તો.... આ job પરથી રાજીનામું મૂકી દેજો...
@@Anilgpvlogs ok sir .. thanks
Sir bond process training bolave te pahela thay k pasi
Psi ni taiyari mate lrd training vachethi 6odi sakay?
Yes... 1 દિન ની C.L લઈ ગેરહાજર પડી શકાય ..but આમ કરવાથી તમે ટ્રેનિંગ માં fail ગણશો...અને next ભર્તી આવશે ત્યારે ફરીથી ટ્રેનિંગ કરવી પડશે....But તમારા ખુદ પર તમને Confidence હોય હું PSI exam પાસ કરી લઈશ તો PSI ની તૈયારી કરવા જતું રેહવું ....Best of luck
@@Anilgpvlogs thank you....
સર trainning દરમ્યાન પગાર કેટલો મળશે??
23,000
Sir training pachi Biji exam ma selection thai jay ane ae post upr jata rhu toh pan bond na paisa bharva padse
જો કોઈ સરકારી જોબ હોય તો કોઈ ઇસ્યૂ નઈ આવે But private જોબ હશે તો Bond ભરવા પડી શકે છે...
Sallary 19500 ke 23000
Training ma?
Please answer?
23k
23,000 in Training
23,000 in Training
Sir Lrd ma ketla markse pass thya che ane merrit ma aavya che
સર srpf માં ટ્રેનિંગ માટે જે ગ્રુપ ની ફાળવણી થાય તેની સાથે જ .... નોકરી posting માટે ના ગ્રુપ ની ફાળવણી થઈ જાય કે પાછળ થી થાય
Sir mila falvani kyare avse??
જાન્યુઆરી મહિનામાં
Bond વિશે સમજાવો
Comming Soon
@@Anilgpvlogs જલદી ગોઠવાય એમ કરજો
સર treining વખતે પોતાના marrige હોય તો કેટલી raja મળે???....... એના માટે કેટલા દિવસ પેલા રિપોર્ટ મૂકવો જોઈએ
10 થી 15 દિવસ રજા મળશે...જ્યારે જોવે ત્યારે 1 દિવસ પેહલા રિપોર્ટ કંકોત્રી સાથે જોઇન્ટ કરીને મૂકી દેવો...તેમ છતાં જો તમને શંકા હોય તો 1 મહિના પેહલા તારીખ વારી રજા મંજુર કરાવી શકો છો...
@@Anilgpvlogs મારે 5-6-7 ફેબ્રુઆરી marriage છે..... નવા નવું joining હશે તો તરત rja મળશે કે?????
28 tarikh thi University ni exam saru thay cge sir raja kevi rite malsee
@@msdhoni0748
હાજર માર્ચ માં કરશે
શુ ફાંકા મારે છે ભાઈ
Thumbnail heavy...
Haju documents verification nathi thayu aemnu shuu
સર પગાર કેટલો મળે છે
23,000 in Training...
નિમણુક પત્ર બતાવો ને સાહેબ..
આ નિમણુક પત્ર 2021. 22 ના છે
january Fast Week માં ઓર્ડર આવી જશે
સર 2023 માં ભરતી આવશે ખરી??
Yes... 2023-2024
Sir. Medical ma su prose hoy se
already Video છે channal પર જોઈ લેવો..