વૃદ્ધોને જીવતે જીવતા રોટલા ના આપો તો મર્યા પછી શ્રાદ્ધ કરવાનો શું ફાયદો ? Heart touching story...

Поділитися
Вставка

КОМЕНТАРІ •

  • @sangeetasampat5279
    @sangeetasampat5279 Місяць тому +1

    વહુ અને દીકરા આવા વુધ ના સેવા કરવાની બદલે દુઃખ આપે પણ સમય આવે તેમને પણ તેમના પેટ ના સંતાનો દુઃખ આપે ત્યારે ખબર પડશે કાનજીભાઈ ભાઇ બિચારા પત્ની ને યાદ કરી ને દિવસો કાઢતા હતા ફક્ત પેન્શન ‌માટે‌ રાખતા હતા દીકરા અને વહુ સાથી લાલચુ કહેવાય અરે વડીલો ને આદર માન સન્માન આપો ભોજન પ્રેમ ‌થી આપો મયા પછી ‌ બધું બામણ ને ખવડાવે શું કામનું વડીલો ને આશીર્વાદ લો

    • @TrushaVoice
      @TrushaVoice  Місяць тому

      Thank you for your valuable reply 😊 please stay connected 🙏

  • @shobhanapathak9738
    @shobhanapathak9738 Місяць тому

    Very true and heart touching story. Shobhana pathak from U.S.A.JAY MATAJI.

    • @TrushaVoice
      @TrushaVoice  Місяць тому

      Thanks for watching 😊 please stay connected 🙏

  • @baabaa802
    @baabaa802 Місяць тому +1

    આ વાર્તાઓ ભાવનગર થી ભાવનગર થી સાંભળી રહી છું 86 વર્ષની વૃદ્ધા છો આ વાર્તા મારા જીવનને મળતી આવે છે મારી સ્થિતિ પણ આવી છે

    • @TrushaVoice
      @TrushaVoice  Місяць тому

      Ohh 😯 સાંભળી ને દુઃખ થયું
      વાર્તા સાંભળવા માટે આભાર
      આવી રીતે જ ચેનલ સાથે જોડાયેલા રહેજો 🙏😊

  • @sangeetasampat5279
    @sangeetasampat5279 Місяць тому

    મુંબઈ થી વાતા સાંભળી ને આનંદ આવે છે

    • @TrushaVoice
      @TrushaVoice  Місяць тому

      Thanks for listening 😊 please stay connected 🙏