Ahmedabad: શું ઝેરી શાકભાજી તમારા ઘરમા તો નથી આવી રહ્યાને? ખાસ જૂઓ આ રિપોર્ટ

Поділитися
Вставка
  • Опубліковано 8 гру 2023
  • #ahmedabad #river #gidc #pollutedwater #chemicalwater #gujaratfirst
    મોતના પર્યાય સમા ઝેરી શાકભાજી પર મોટો ઘટસ્ફોટ
    ગુજરાત ફર્સ્ટ પર વધુ એક EXCLUSIVE અહેવાલ
    અમદાવાદમાં ઝેરીલા પાણીથી શાકભાજી, ફળોનું ઉત્પાદન
    નદીમાં ઠલવાઈ રહ્યું છે ઉદ્યોગોનું કેમિકલયુક્ત પાણી
    સાબરમતીના કાંઠે મોટી માત્રામાં ઉગાવાય છે શાકભાજી
    GIDCના જ્વલનશીલ કેમિકલને કારણે નદી થઇ રહી છે પ્રદૂષિત
    અમદાવાદમાં બેફામ કેમિકલયુક્ત શાકભાજીનું ઉત્પાદન
    ગુજરાત ફર્સ્ટનો ઝેરી શાકભાજી પર ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
    કેમિકલવાળા પાણીથી થાય છે મોટું નુકસાનઃ ખેડૂત
    100 રૂપિયાની ખેતી કરીએ ત્યારે 20નો પાક મળેઃ ખેડૂત
    -------------------------------------------------------------------------------------------------------------------
    Gujarat FIrst : ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોના બ્રેકિંગ ન્યૂઝ અથવા દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ, તમારી સાથે, તમારી માટે
    ======
    Social Media A/C
    ►Facebook :- / gujarat1st
    ►Instagram :- / gujaratfirst
    ►Twitter :- / gujaratfirst
    ►UA-cam :- / gujaratfirst
    ►Website :- www.gujaratfirst.com/
    ►Andriod App :- play.google.com/store/apps/de...
    ►IOS App :- apps.apple.com/in/app/gujarat...
    GUJARAT'S NO.1 NEWS CHANNEL
    Email :- social.gujaratfirst@gmail.com

КОМЕНТАРІ • 9