શું કલિયુગમાં ચાર જ સંપ્રદાય છે? Chara sampraday

Поділитися
Вставка
  • Опубліковано 24 січ 2020
  • શું ચાર જ સંપ્રદાય માન્ય છે?
    ################
    કોઈ એમ કહે છે કે કળિયુગમાં તો ચાર જ સંપ્રદાય છે. (૧) વિષ્ણુ સ્વામી નો (૨)લક્ષ્મણા આચાર્ય નો (૩)માધવાચાર્ય નો અને (૪)નિમ્બાર્ક આચાર્ય નો આ વાત પદ્મપુરાણ મા લખેલીકહે છે. પણ આ પદ્મપુરાણમાં લખ્યું જ નથી. એવો કોઈ નિયમ નથી કે ફક્ત ચાર જ સંપ્રદાય કળિયુગમાં હોય. બીજા કેટલાક આચાર્યોએ પોતાના સંપ્રદાયો પ્રવરતા આવ્યા છે. શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય, કૃષ્ણ ચેતન્યાયૅ, રામાનંદ તથા આનંદ વારાદિ અનેક આચાર્યો થઈ ગયા છે. તેમણે પૃથ્વી પર વિદ્યા પ્રતાપ વિગેરેથી ભગવાનની ભક્તિ ના અતિશય પણા થકી સંપ્રદાયો પ્રવરતા આવ્યા છે. ઉદ્ધવ સંપ્રદાય કેજે હાલ સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે પ્રસિદ્ધિ પામ્યો છે. સનાતન વૈદિક છે.(શ્રી હરિ દિગ્વિજય ઉલ્લાસ ૪૪ માંથી વિસ્તૃત માહિતી મેળવી લેવી.)

КОМЕНТАРІ •