Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
🙏🙏
🙌🙌❤️
Lyrics?
ગુંજે નેમ ના રણકારા, હૈયે નેમ ના ધબકારા ,ગુંજે નેમ ના રણકારા , હૈયે નેમ ના ધબકારા ,ભવ અટવી ની મઝધારે, સિદ્ધ શીલાએ વસવું મારે, દોડી આવું તારે દરબારે, નેમજીમારા નેમ, મારા નેમ, મારો પ્રેમ છે....નેમ મારો ઝાલો હાથ, ચાહું છું હું તારો સાથ, ચાહું છું હું તારો સાથ,હર પળે તારી યાદ, સાંભળ તું મારો સાદ,તારો મને, આ ભવવને, તું મુજ સારથી,હૈયે નેમ ના ધબકારા ધબકારા, હૈયે નેમ ના ધબકારા,ગુંજે નેમ ના રણકારા રણકારા,હૈયે નેમ ના ધબકારા,હૈયે નેમ ના ધબકારા ધબકારા, હૈયે નેમ ના ધબકારા,ગુંજે નેમ ના રણકારા રણકારા,ગુંજે નેમ ના રણકારા,મૃગ જળ સમા એ સુખને, ક્યારે પ્રભુ ત્યજું,આત્મગુણો શણગારે, ક્યારે પ્રભુ સજું,નવ ભવ ની પ્રીતલડી એ, કેવી રે બંધાણી,નેમ રાજુલ તણીએ, જગમાં ગવાણી, તુજ મિલનની લગની લાગી, નેમિ તારી પ્રીતિ જાગી, નેમિ તારી પ્રીતિ જાગી,રાજીમતિ તે તારી, મારી પ્રભુ ક્યારે વારી,ભવ રોગનું, ઔષધ તું,શ્રી નેમિનાથજી...હૈયે નેમ ના ધબકારા ધબકારા, હૈયે નેમ ના ધબકારા,ગુંજે નેમ ના રણકારા રણકારા,હૈયે નેમ ના ધબકારા,હૈયે નેમ ના ધબકારા ધબકારા, હૈયે નેમ ના ધબકારા,ગુંજે નેમ ના રણકારા રણકારા,ગુંજે નેમ ના રણકારા,કાદવ સમા સંસારે, કમળ બની, તું ખિલે ,તારી ભક્તિ કરતા, તુજગુણ અંશ મિલે,મુક્તિ મેળવવી મારે, નેમિ આવી તું જો તારે,મળવા ને તુજને દાદા, દોડી આવું ગઢ ગિરનારે,નેમ તું મુજને મળ્યો,અહોભાગી હું રે બન્યો,અહોભાગી હું રે બન્યો,નેમ મારો આત્મદર્પણ, સર્વસ્વ તુજને અર્પણ, રત્નત્રયીની, આપ કને,છે એક ઝંખના..હૈયે નેમ ના ધબકારા ધબકારા, હૈયે નેમ ના ધબકારા,ગુંજે નેમ ના રણકારા રણકારા,હૈયે નેમ ના ધબકારા,હૈયે નેમ ના ધબકારા ધબકારા, હૈયે નેમ ના ધબકારા,ગુંજે નેમ ના રણકારા રણકારા,ગુંજે નેમ ના રણકારા..
🙏🙏
🙌🙌❤️
Lyrics?
ગુંજે નેમ ના રણકારા,
હૈયે નેમ ના ધબકારા ,
ગુંજે નેમ ના રણકારા ,
હૈયે નેમ ના ધબકારા ,
ભવ અટવી ની મઝધારે,
સિદ્ધ શીલાએ વસવું મારે,
દોડી આવું તારે દરબારે, નેમજી
મારા નેમ, મારા નેમ, મારો પ્રેમ છે....
નેમ મારો ઝાલો હાથ,
ચાહું છું હું તારો સાથ,
ચાહું છું હું તારો સાથ,
હર પળે તારી યાદ,
સાંભળ તું મારો સાદ,
તારો મને, આ ભવવને, તું મુજ સારથી,
હૈયે નેમ ના ધબકારા ધબકારા,
હૈયે નેમ ના ધબકારા,
ગુંજે નેમ ના રણકારા રણકારા,
હૈયે નેમ ના ધબકારા,
હૈયે નેમ ના ધબકારા ધબકારા,
હૈયે નેમ ના ધબકારા,
ગુંજે નેમ ના રણકારા રણકારા,
ગુંજે નેમ ના રણકારા,
મૃગ જળ સમા એ સુખને, ક્યારે પ્રભુ ત્યજું,
આત્મગુણો શણગારે, ક્યારે પ્રભુ સજું,
નવ ભવ ની પ્રીતલડી એ, કેવી રે બંધાણી,
નેમ રાજુલ તણીએ, જગમાં ગવાણી,
તુજ મિલનની લગની લાગી,
નેમિ તારી પ્રીતિ જાગી, નેમિ તારી પ્રીતિ જાગી,
રાજીમતિ તે તારી, મારી પ્રભુ ક્યારે વારી,
ભવ રોગનું, ઔષધ તું,શ્રી નેમિનાથજી...
હૈયે નેમ ના ધબકારા ધબકારા,
હૈયે નેમ ના ધબકારા,
ગુંજે નેમ ના રણકારા રણકારા,
હૈયે નેમ ના ધબકારા,
હૈયે નેમ ના ધબકારા ધબકારા,
હૈયે નેમ ના ધબકારા,
ગુંજે નેમ ના રણકારા રણકારા,
ગુંજે નેમ ના રણકારા,
કાદવ સમા સંસારે, કમળ બની, તું ખિલે ,
તારી ભક્તિ કરતા, તુજગુણ અંશ મિલે,
મુક્તિ મેળવવી મારે, નેમિ આવી તું જો તારે,
મળવા ને તુજને દાદા, દોડી આવું ગઢ ગિરનારે,
નેમ તું મુજને મળ્યો,
અહોભાગી હું રે બન્યો,
અહોભાગી હું રે બન્યો,
નેમ મારો આત્મદર્પણ,
સર્વસ્વ તુજને અર્પણ,
રત્નત્રયીની, આપ કને,
છે એક ઝંખના..
હૈયે નેમ ના ધબકારા ધબકારા,
હૈયે નેમ ના ધબકારા,
ગુંજે નેમ ના રણકારા રણકારા,
હૈયે નેમ ના ધબકારા,
હૈયે નેમ ના ધબકારા ધબકારા,
હૈયે નેમ ના ધબકારા,
ગુંજે નેમ ના રણકારા રણકારા,
ગુંજે નેમ ના રણકારા..