SHREEMAD BHAGVAD GITA AADHYAY 4 જ્ઞાન કર્મ સન્યાસ યોગ શ્ર્લોક 1🔥🧖||

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • SHREEMAD BHAGVAD GITA AADHYAY 4 જ્ઞાન કર્મ સન્યાસ યોગ શ્ર્લોક 1🔥🧖||#youtube#trending
    શ્રીમદ્ ભગવદ્ ગીતા ભગવાનના સ્વમુખ થી
    નીકળેલી વાણી, 4 વેદને 108 ઉપનિષદોનો
    સાર ને સનાતન ધર્મનો શ્રેષ્ઠ ધર્મગ્રંથ ગણાતો
    ભગવાન શ્રીકૃષ્ણ અર્જુન સંવાદ નામે પ્રચલિત
    શ્રીમદ્ ભગવદ્ ગીતા એ માનવ માત્રનો ગ્રંથ
    કોઈ પણ જાતિ પંથ મજહબ કે સંપ્રદાય
    નિંદા કરવામાં આવી નથી. ફક્ત માનવ જીવન
    સર્વાંગી વિકાસ ઉપર ભાર મૂકવામાં આવેલ છે
    શ્રીમદ્ ભગવદ્ ગીતામાં માનવ જીવનના ૪
    પુરુષાર્થ, ધર્મ- અર્થ- કામ ને મોક્ષ સિદ્ધ થાય
    શ્રીમદ્ ભગવદ્ ગીતા એક એવો ગ્રંથ છે. જેની વિશ્વમાં જન્મ જયંતિ ઉજવવામાં
    આવે છે.
    શ્રીમદ્ ભગવદ્ ગીતા એ વિશ્વના બધા જ
    તટસ્થ પ્રખ્યાત વ્યક્તિઓ દ્વારા સ્વીકૃત છે.
    શ્રીમદ્ ભગવદ્ ગીતા ધર્મનું આચરણ કરવા
    પોતાનો વંશ પરંપરાગત ધર્મ છોડવો પડતો નથી. એકાંત કે વનમાં કે સંસારનો ત્યાગ
    કર્યા સિવાય પણ સો ટકા પરિણામ આપે છે.
    શ્રીમદ્ ભગવદ્ ગીતા અબાલ વૃદ્ધ-યુવાન કે
    અભણ કે બુદ્ધિમાન સર્વ માટે સમાન હક
    પ્રદાન કરે છે.
    શ્રીમદ્ ભગવદ્ ગીતા જ્ઞાનમાર્ગ-ભક્તિમાર્ગ
    યોગમાર્ગ- ધ્યાનમાર્ગ - કર્મયોગ-બુદ્ધિયોગ
    બધા જ માર્ગો નો સમન્વય એક જ ધર્મગ્રંથમાં
    શ્રીમદ્ ભગવદ્ ગીતા ગ્રંથમાં માનવ જીવનની
    તમામ સંસારિક અને આધ્યાત્મિક શંકાઓનું
    સો ટકા સમાધાન મળી રહે છે.
    જે (સિદ્ધાંત) શ્રીમદ્ ભગવદ્ ગીતામાં નથી.
    તેને કોઈપણ ધર્મ માન્ય રાખતો નથી. તેથી
    ગીતા ગ્રંથ એ સર્વોપરી ધર્મ ગ્રંથ છે.
    શ્રીમદ્ ભગવદ્ ગીતા સંપૂર્ણ વાંચવાથી
    ભગવદ પ્રાપ્તિ - એક શ્લોકનો રોજ પાઠ
    કરવાથી હજારો ઘણું પુણ્ય મળે.
    શ્લોકના સત્સંગથી કરોડો ધણું પુણ્ય પ્રાપ્ત
    ભાવિક ભક્તોને સત્સંગમાં જોડાવા આમંત્રણ {રોજ સાંજે એક શ્લોકનો સત્સંગ }
    ★મારી youtube ચેનલ ગીતા જ્ઞાનગંગા માં
    આપને મળશે. સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા-
    શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ-ગીતાગ્રંથના ૧ થી 18
    આધ્યાય અને 1 થી 700 શ્લોકનો ક્રમશઃ
    દરેક શ્લોકનો સત્સંગ (વિસ્તારથી વિવેચન)
    ★ દરેક અધ્યાયના મહાત્મ્યનો વિડિયો
    અલગથી
    ★દરેક આધ્યાયના શ્લોક અને અર્થનો
    આખો વિડિયો અલગથી-(દરરોજ પાઠ માટે)
    ★દરેક આધ્યાયના સારનો વિડીયો અલગથી
    ★ ભગવદ્ ગીતા શ્લોક અર્થ અને તેનો સત્સંગ
    ગુજરાતી ભાષામાં-રોજ એક શ્લોકનો
    સાંજે (6.p.m) વિડીયો મુકાશે
    ★ સનાતન ધર્મના વ્રત-તહેવાર- સંસ્કૃતિ
    સાચી અને સચોટ માહિતી ગુજરાતી ભાષાનો વિડીયો અલગથી (સમયની અનુકૂળતાએ)
    ★ગમે તો જોતા રહી લાઇક શેર કોમેન્ટ અને ચેનલ સબસ્ક્રાઇબ કરતા રહેશો. આભાર ♥️
    ★રૂપરેખા(વિડિયો સમય ટાઈમ ટેબલ)★👇
    -30 સેકન્ડ સ્વાગત
    -એક મિનિટ 30 સેકન્ડ શ્લોક અને તેના અર્થનું વાંચન
    -બે મિનિટથી શ્લોકનો ભાવાર્થ વિવેચન(સરળ ભાષામાં સમજાવટ) અંત સુધી
    +અંદાજિત એક શ્લોક ના વિડીયોનો સમય
    (10 થી /15 મિનિટ)
    +અંદાજિત મોટો વિડિયો-આખો અધ્યાય શ્લોક અને તેનો અર્થ (નિયમિત પાઠ માટે) વધુના વધુ ૨૦ થી ૩૦ મિનિટ
    સંપૂર્ણશ્રીમદ્દભગવદ્ગીતા
    #જ્ઞાનકર્મસંન્યાસયોગઆધ્યાય૪શ્લોક૧-૨-૩
    #GITAAMRUT
    #GITASATSANG
    #ગીતાકેમવાંચવીજોઈએ?તેના ફાયદા શું?
    ગીતા સત્સંગ ગુજરાતી
    #ગીતાવિશેનામહાનુભાવોનાવિચારો
    #youtube GeetaGyanGanga ગુજરાતી
    #દરરોજ સાંજે video upload
    #શેરલાઈકકોમેન્ટસબ્સ્ક્રાઇબકરો
    #સંપૂર્ણશ્રીમદભગવદગીતાઅધ્યાય ૧થી૧૮
    #સંપૂર્ણશ્રીમદભગવદગીતા૧થી૭૦૦શ્લોક
    My All Facebook Page And profile Link describe Here:-⬇️
    Facebook Shreemadbhagvadgita Page:-
    www.facebook.c...
    Follow me on Instagram:-www.instagram....
    👇👇👇👇
    UA-cam related every provide in
    G u j a r a t i -- l a n g u a g e
    F o r business enquiry email:
    Business Account:-
    natvarjisolankiggg369@gmail.com
    don't forget to like comment share
    Subscribe
    {Thanks for watching this video}
    Natvarji Solanki Mehsana ( Gujarat-( India )
    #GeetaGyanGanga 🚩🇮🇳🙏🧖

КОМЕНТАРІ •

  • @GeetaGyanGanga
    @GeetaGyanGanga  11 днів тому +4

    જય શ્રી કૃષ્ણ મિત્રો જોતા રહો અને જોડાતા રહો ગીતાજ્ઞાન સંત્સંગમાં 🙏🇮🇳🔥

  • @SanataniRajput77
    @SanataniRajput77 10 днів тому +1

    ખુબ સરસ 🙏❤️

  • @Rxbaba10
    @Rxbaba10 11 днів тому +1

    Jay shree krishna 🙏

  • @SanataniRajput77
    @SanataniRajput77 10 днів тому +1

    Jay shree Krishna 😊🙏

  • @NATVARJISOLANKI
    @NATVARJISOLANKI 11 днів тому +1

    Jay shree Krishna 😊❤

  • @N.Jgamer
    @N.Jgamer 11 днів тому +1

    Good Knowledge 😇👏

  • @N.Jgamer
    @N.Jgamer 11 днів тому +1

    Jay shree Krishna 🥰🥰

  • @Rxbaba10
    @Rxbaba10 11 днів тому +1

    Jay mataji 🙏

  • @ArtiRajput-t6r
    @ArtiRajput-t6r 10 днів тому

    Jay shree Krishna 🌹

  • @NATVARJISOLANKI
    @NATVARJISOLANKI 11 днів тому +1

    Jay mataji 🥰🙏

  • @VaidikGyan369
    @VaidikGyan369 7 днів тому

    Good Knowledge 😇👏

  • @VaidikGyan369
    @VaidikGyan369 7 днів тому

    Jay shree Krishna 🥰🥰

  • @payalrajput2862
    @payalrajput2862 10 днів тому

    Jay shree Krishna 🙏🙏