ગીતા ના એક શ્લોક માં કર્મ વિશે શું કહેવામાં માં આવ્યું છે ? કર્મ એટલે શું ?

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024

КОМЕНТАРІ • 14

  • @ranchhodbharwad6849
    @ranchhodbharwad6849 3 роки тому +1

    જય શ્રીકૃષ્ણ

  • @हरिॐ-श7ट
    @हरिॐ-श7ट 4 роки тому +1

    હરિ ૐ

  • @हरिॐ-श7ट
    @हरिॐ-श7ट 4 роки тому +3

    ગીતા એ જ્ઞાન છે
    ગીતા એ ચંચળ મનની શાંતિ છે
    ગીતા એ અમૃત છે એને પીવા માટે મનને તેના જ્ઞાન ની તરસ હોવી જરૂરી છે
    ગીતા એ મુક્તિ છે
    ગીતા એ ભગવાન હરિ વિષ્ણુ ની ભક્તિ છે
    ગીતા એ આ સંસારમાં શું કરવું એનો જવાબ છે
    પ્રભુ હરિ વિષ્ણુ ની દયા છે કે મનુષ્ય જે ધારે છે એ કરવા સક્ષમ છે, જેવી રીતે દુર્યોધન પોતાની મરજી મુજબ કરતાં, પણ જ્યારે અધર્મ અને પાપ નો ભાર વધી જાય ત્યારે ભગવાન હરિ વિષ્ણુ ને મનુષ્ય રૂપે જન્મ લેવો પડે છે જેવી રીતે શ્રીકૃષ્ણ એ મનુષ્ય રૂપે જન્મ લયીને અધર્મ નાશ કર્યો , અને અર્જુન ને આપણી જેમ જે પ્રશ્નો ઉત્પન્ન થયા હતા એનો જવાબ તો સ્વયં ભગવાન શ્રી હરિ વિષ્ણુ એ કૃષ્ણ રૂપે અર્જુન ને જીવન નો સાચો મતલબ કહ્યો, અને કીધું કે તું મૃત્યુ નો શોક ના કર , મારીશ તો હું જ તું ખાલી એનો કર્તા બણ, કારણે કે મૃત્યુ પણ હું છું અને જન્મ પણ હું જ છું , દરેક મનુષ્ય માં મારો વાસ છે, આ પૂર્થ્વી માં હું જ છું અને આ પૃથ્વી મારામાં જ છે,
    હું જ સર્વત્ર છું, હું જ કર્તા છું અને હું જ હર્તા છું, હું જ આ પૃથ્વી નું ભરણ પોષણ કરું છું અને હું જ આ પૃથ્વી નો નાશ કર્તા છું દરેક મનુષ્ય માં મારો વાસ છે હૈ અર્જુન તારામાં પણ મારોજ વાસ છે,
    બ્રહ્મા મારા નાભિ માંથી ઉત્પન્ન થયા છે
    અને શિવ મારું જ શરીર છે
    ઇન્દ્ર પણ હું છું, વાયુ પણ હું જ છું, બ્રહ્મા પણ હું જ છું શિવ પણ હું જ છું દેવતા પણ હું છું અને દાનવો માં પણ હું જ છું, મુક્તિ પણ હું જ છું ભક્તિ પણ હું જ છું યમરાજ પણ હું જ છું સૂર્ય પણ હું જ છું અને ચંદ્ર પણ હું જ છું સૂર્ય અને ચંદ્ર મારા જ નેત્રો છે અને તારાઓ મારા રોમછિદ્રો છે, બ્રાહ્મણો મારું મુખ છે, ક્ષત્રિયો મારી બાહું છે, વૈશ્ય મારી જાંઘ છે, અને શુદ્રો મારા ચરણ છે, એ મારામાંથી જ ઉત્પન્ન થયા છે,
    બ્રહ્મા જી મનુષ્ય બનાવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે પ્રથમ એમને પુરુષ બનાવ્યો પણ મનુષ્ય નો વંશ આગળ ન વધતા બ્રહ્મા જી એ પોતાના શરીર માંથી બે મનુષ્ય ઉત્પન્ન કર્યા જે માંથી એક નું નામ મનુ હતું અને બીજી સ્ત્રી જે પાછળ થી વર્ષો સુધી તપ કરીને મનુ ની પત્ની થઈ, સ્ત્રી પણ હું જ છું હું જ વેદવ્યાસ છું , હું નિર્વિકાર છું અને સમય આવતાં સર્વત્ર મારામાં સમાઈ જાય છે , અને ઘણા યુગેયુગો પછી ફરીથી સુષ્ટિ નું સર્જન કરું છું, સર્વત્ર હું જ છું જ્યારે જ્યારે ધર્મ ને હાની પહોંચશે ત્યારે ત્યારે હું જ મનુષ્ય નો અવતાર લઈને અધર્મ નો નાશ કરીશ,
    તું મૃત્યુ નો શોક ના કર અર્જુન હું જ મૃત્યુ છું અને હું જ જન્મ છું
    ધર્મ પણ હું જ છું અર્થ પણ હું જ છું કામ પણ હું જ છું અને મોક્ષ પણ હું જ છું
    હરિ વિષ્ણુ ૐ મહાદેવ

  • @kuber.vaghela4247
    @kuber.vaghela4247 2 роки тому

    કર્મ કરતાં પહેલાં વિચાર કરવો જરેરીછે

  • @kqlpeshhadiyel4448
    @kqlpeshhadiyel4448 5 років тому +1

    Jay shree Krishna

  • @gujaratikhedut1
    @gujaratikhedut1 4 роки тому +1

    ભાઈ તમે આ ફોટા ક્યાંથી ડાઉનલોડ કરો છો? Please reply

    • @GarvoGujarat
      @GarvoGujarat  4 роки тому

      Google uparthi

    • @gujaratikhedut1
      @gujaratikhedut1 4 роки тому

      @@GarvoGujarat પણ એમાં કૉપિરાઇટ નો લાગે ભાઈ?

    • @GarvoGujarat
      @GarvoGujarat  4 роки тому

      @@gujaratikhedut1Google ma copyright free photos hoy chhe e chhe aa

    • @gujaratikhedut1
      @gujaratikhedut1 4 роки тому

      @@GarvoGujarat ભાઈ એ ફોટા કોઈ રીતે ઓળખી શકાય. મારે નવી motivation ની ચેનલ બનાવવી છે.

    • @gujaratikhedut1
      @gujaratikhedut1 4 роки тому

      @@GarvoGujarat હેલો ભાઈ એ ફોટા કોઈ રીતે ઓળખી શકાય. મારે નવી motivation ની ચેનલ બનાવવી છે. Please bhai reply