06 Adhyatn Bhavan Visesh Uparjan

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024
  • આ ફિલ્મના એક એક ડાયલોગમાં અને અભિનયમાં કાર્યકરો માટેનું કાર્ય સમાયેલું છે તેને સમજવા બહુ જ ઉપયોગી થશે...
    કોઈ પણ નાના મોટા કાર્યક્રમ પ્રસંગો વખતે અથવા ઘરમાં બેસીને ફિલ્મો નિહાળવા અને સમજવાથી ઋષિમુનિઓ દ્વારા સનાતન અધ્યાત્મ અને સનાતન ઉપાસનાઓ જેવી કે પ્રાર્થના પૂજા સાધના આરાધના તપ જવાબ ઉપવાસ બાધા આંખડી વ્રત વગેરે ઉપાસનાઓ વડે સાંસારિક, આર્થિક, ધંધાકીય અને જીવતરલક્ષી ચેતનાઓ જાગશે. જેનાથી સ્વયંભૂ મનને નવા નવા ઉદ્યોગ, ધંધા, ઇનોવેશન, નેતૃત્વ, કલા વગેરે ક્ષેત્રે આપણામાં આંતરિક ચેતના દ્વારા કારકિર્દી માટેની તકો ખુલશે. અને તે માટે શૌર્યવાન સક્ષમતા, માનવતા અને નૈતિકતા દ્વારા પેઢી દર પેઢી આપણે દરેક ક્ષેત્રે નિર્દોષ વિકાસ સાધી શકીશું.
    Theme Film,Education Film,Spiritual Thoughts,Prayer themes,Temple & Pooja,

КОМЕНТАРІ •