#RTI

Поділитися
Вставка
  • Опубліковано 16 січ 2025

КОМЕНТАРІ • 104

  • @Rah12-s5m
    @Rah12-s5m 10 місяців тому +3

    Thankyou sir... 3yr pa6i pan aa vid. Bau useful thayo...

  • @educationplus-psyphilo7967
    @educationplus-psyphilo7967 4 роки тому +3

    મૂળભૂત અધિકાર બનાવ્યો હોવાથી નામ બદલ્યું હોય શકે . કારણ કે એને ભારતીયોનો મૂળભૂત અધિકાર ગણાવ્યો છે.
    એનું થીમ સોંગ સંભાળવા જેવું છે. મેરી બુઢ્ઢી માં કો જાનને કા હક હૈ.

  • @rajuthakor1026
    @rajuthakor1026 2 роки тому +1

    Very useful information. Thank you sir 🙏

  • @dr.dharmisthapatel5140
    @dr.dharmisthapatel5140 4 роки тому +2

    Very very good information thanks sir

  • @magiramesh7889
    @magiramesh7889 2 роки тому

    Very nice sir very good give us information

  • @chalojagrutilaye2327
    @chalojagrutilaye2327 2 роки тому

    Sir .bahu saras che thank you sir

  • @mehulofficial8255
    @mehulofficial8255 10 місяців тому

    ❤ love from Ahmedabad.
    It's an amazing video

  • @zinzalachetana5532
    @zinzalachetana5532 4 роки тому +2

    good sir 👌👌👍👍👍

  • @akhanijigneshkumar703
    @akhanijigneshkumar703 3 роки тому +1

    Nice....

  • @ilavachhani
    @ilavachhani Рік тому +2

    નમૂનો ગ માં માહિતી ખાનગી હોય આપી શકાય નઈ અને કલમ ૮ હેઠળ આવતી હોવાથી આપી શકાય નઈ આવો જવાબ આવ્યો હોય તો અપીલ કરવાની કે નઈ?

  • @jalsha1309
    @jalsha1309 3 роки тому +1

    કોઈ એક કંપની ઉપર આજ દિવસ સુધી મા કેટલી ફરિયાદ થઈ છે અને તેના ફરિયાદ અને ચાર્જશીટ ની કોપી માંગીએ તો આપે કે ન આપે

  • @simplyshortphenomenal7167
    @simplyshortphenomenal7167 7 місяців тому +1

    CCE માટે ખૂબ ઉપયોગી

  • @bhimjidabhi7727
    @bhimjidabhi7727 4 роки тому +1

    Thank you very very so much sir aavaj video banavta rejo sir

  • @CCE-EXAM
    @CCE-EXAM 4 роки тому +1

    Good video sar

  • @raypuravadodara8531
    @raypuravadodara8531 4 роки тому

    Khub j saras

  • @GujjuRasoi
    @GujjuRasoi 2 роки тому +1

    10 વર્ષ ની માહિતી માંગવા અરજી માટે
    માહિતી અધિકાર અધિનિયમ-2005 કઈ કલમ......આવે ?

  • @ramde_pindaria
    @ramde_pindaria 3 роки тому

    good information

  • @molpiyabusher5463
    @molpiyabusher5463 4 роки тому +6

    . સાહેબ મને તલાટી જમીન ની માહિતી માગેલી 6 તો આપતા નથી ટાઈમ ૫૬ દિવસ થયાં તો મારે શું કરવા નું સાહેબ જણાવ સો

    • @kuldeepsinhchauhan1330
      @kuldeepsinhchauhan1330 Рік тому

      નમૂના ચ મુજબ પ્રથમ અપીલ કરો આપ

  • @pravinparmar-di9kr
    @pravinparmar-di9kr Рік тому

    ખૂબ સરસ

  • @SalimKhan-2298
    @SalimKhan-2298 4 роки тому +1

    Nice

  • @munafshaikh2888
    @munafshaikh2888 3 роки тому +1

    બીજી અપીલમાં ગાંધીનગરે માહિતી આયોગ બોલાવે તો આપણ ને થતો 1000-2000 નો ખર્ચ ભાડા પેટે થતો હોય તો તે ખર્ચો લેવાની કોઈ જોગવાઈ છે?

  • @SalimKhan-2298
    @SalimKhan-2298 4 роки тому +1

    Nice one video 👌👌😎 sir

  • @karavadraarasi3692
    @karavadraarasi3692 2 роки тому

    Aerfos jamnagar na sivil kamni harji kyadevay

  • @TravelwithYash2311
    @TravelwithYash2311 3 роки тому +1

    Proactive disclosure ketla divas ma karvanu?

  • @HitendrKumar-vy7gk
    @HitendrKumar-vy7gk Рік тому

    Garampachayat ni mahiti joti hoi to rti araji apavani Kone sir

  • @munafshaikh2888
    @munafshaikh2888 3 роки тому +1

    કઈ કલમ હેઠળ બી. પી. એલ કાર્ડ ની જોગવાઈ છે?

  • @mehulkumar7863
    @mehulkumar7863 3 роки тому

    2500 no dand
    Bane adhikari vache lagu pade ke
    Bane adhikari be alg alg lagu pade

  • @craftingwithzeel2024
    @craftingwithzeel2024 11 днів тому

    Sir, તમારા ક્લાસ નું સરનામું આપો. મુલાકાત લેવાની ઈચ્છા છે. આપ ખૂબ જ સચોટ અને ઊંડાણ પૂર્વક નું જ્ઞાન આપો છો માત્ર માહિતી નહી. Pls address.

  • @hiteshsolanki9419
    @hiteshsolanki9419 10 місяців тому

    Sir, apde GSSSB juna question paper melvi sakay by RTI ACT this?

  • @vaghelajayesh7106
    @vaghelajayesh7106 4 роки тому +3

    દફતરી ચકાસણી વખતે કોઇ વ્યક્તિ કાગળ કે માહિતીના ફોટા પાડી શકે...???

  • @Jungle_premi
    @Jungle_premi 2 роки тому

    Vah

  • @heenajoshi4073
    @heenajoshi4073 3 роки тому

    Sir gwssb mate na Mulki seva na niyamo na video tamari app ma 6??

  • @munafshaikh2888
    @munafshaikh2888 3 роки тому +2

    સ્કૂલ માં સને 1970 માં ભણતા ધોરણ 1થી 7 નાં વિદ્યાર્થી ઓની લિસ્ટ કલમ 8 હેઠળ આપવાની નાં પાડે છે તો શું કરવું?

  • @smitpatelpankajpatel7210
    @smitpatelpankajpatel7210 2 роки тому

    ક્યાં કાયદા ની કઈ કલમ કે સરકારના કયા પરિપત્રો હેઠળ સરકારી અધિકારીએ કાર્ય કર્યું છે તે ની માહિતી માગી શકાય

  • @munafshaikh2888
    @munafshaikh2888 3 роки тому +1

    સ્કૂલ માં એલ. સી. કલમ 8 હેઠળ આપવા ની નાં પાડે છે તો શું કરવું?

  • @royal.kuchavada1675
    @royal.kuchavada1675 4 роки тому

    Good sir

  • @chandrikazankat3715
    @chandrikazankat3715 4 роки тому +2

    India ma lokayukt vise kaydo banavnar pahlu state odisa hatu but lokayukt ni nimnuk karnar pahlu state maharastr 6,

  • @jayshrigor2924
    @jayshrigor2924 4 роки тому +1

    Live class join karva registration karvu pade?

  • @dahiyal.p5229
    @dahiyal.p5229 3 роки тому

    Thank so much sir

  • @hitenpatelpatel5456
    @hitenpatelpatel5456 3 місяці тому

    sound prb

  • @bvcraft989
    @bvcraft989 10 місяців тому

    Msw ni Exam mate video dekho chu ❤

  • @rekhashah1265
    @rekhashah1265 3 роки тому

    Sir sdp palan school nu aayojan ni pdf moko,

  • @Bilucrabmeat6042
    @Bilucrabmeat6042 Рік тому

    Ketla waras ni mangi sakiye saheb

  • @vijayraval6756
    @vijayraval6756 Рік тому

    કોઈ અપીલ માટે 30 દીવસ નો સમય નિકળી જાય તો સુ કરવું જોઈએ?

  • @milankamaliya923
    @milankamaliya923 2 роки тому

    Sir..RTI hu veraval no chu mare bhuj નગરપાલિકા Maa arji Kari saku?

  • @rekhader9977
    @rekhader9977 3 роки тому

    Aa bdha subject kai competitive exam ma puchay ske sir?? GCSR bdhay??

    • @unnatithacker5827
      @unnatithacker5827 Рік тому

      Aa badha subject mainly khatakiy exam ma j puchay che promotion mate athva purva seva talim ni pariksha ma ... Pan rti na thoda prashno hota hoy che pan atli kalm detail ma nathi hota.

  • @milankamaliya923
    @milankamaliya923 2 роки тому

    RTI koi pan kagad par kari sakiye..ke from par Kari pde?

    • @unnatithacker5827
      @unnatithacker5827 Рік тому

      Koi pan kagal par thai sake pan Ena namuna mujab hovi joea aapne kora kagal par hathe thi lakhi ne pan mangi sakay jema lakhvu k rti act 2005 mujab ane... Khas rs bharvana eni rasid hovi joea sathe ane bharat na nagrik hova joea

  • @solnakiharshad2267
    @solnakiharshad2267 4 роки тому +6

    મારે વર્ષ 2015થી 2020સુધીની મનરેગા યોજનાની માહિતી જોઈએ છે. Rti ની સમજણ આપશો.

  • @rajeshpatel30109
    @rajeshpatel30109 3 роки тому +1

    CB CID gandhinagar ને આ કાયદાને અંતર્ગત જવાબ આપવા મુક્તી મળેલી છે કે કેમ તે જણાવશો

    • @unnatithacker5827
      @unnatithacker5827 Рік тому

      Jo magel mahiti zaher karvi loko na hit ma hoy to j rti antargat mahiti mali sake

  • @prakashpatel9175
    @prakashpatel9175 Рік тому

    કલમ 11સુ છે તલાટી એ મને આરટીઆઇ માંગી તો મને કલમ 11લખી ને જવાબ મોકલ્યો સુ છે કલમ 11જણાવજો

    • @GYANLIVE_OFFICIAL
      @GYANLIVE_OFFICIAL  Рік тому

      ત્રાહિત પક્ષકારને લગતી માહિતી

  • @jayshribarot875
    @jayshribarot875 4 роки тому +1

    લોકપાલ રાજ્ય મહારાષ્ટ્ર પ્રથમ

  • @jayramthakor9881
    @jayramthakor9881 2 роки тому

    સરકારી કર્મચારી RTI act અંતર્ગત માહિતી માંગી શકે કે નહિ ??

    • @GYANLIVE_OFFICIAL
      @GYANLIVE_OFFICIAL  2 роки тому

      માંગી શકે

    • @unnatithacker5827
      @unnatithacker5827 Рік тому

      Hoda ni ruh e na mangi sakay hoda vagar nam jog nagrik tarike mangi sake.... Baki hoda jog mango ame mahiti na male to apil ma sachu ganase na aapyu e

  • @dinespatel6070
    @dinespatel6070 6 місяців тому

    મફત આર ટી આઇ કાયદા ની કઈ કલમ હેઠળ આવે

  • @bhimjidabhi7727
    @bhimjidabhi7727 4 роки тому +1

    Bharat na CIC -- bimal zulaka che

  • @surajparghi8840
    @surajparghi8840 3 роки тому

    Very good Sir 🙏🏻🙏🏻 Information

  • @premmaru8049
    @premmaru8049 3 роки тому

    Mane aani ppt pdf malse saheb

  • @harshadpadhiyar2059
    @harshadpadhiyar2059 4 роки тому

    સર આપણે, rti કરી તો આપડી ઉપર કાય થાય

  • @munafshaikh2888
    @munafshaikh2888 3 роки тому

    બી. પી. એલ. કાર્ડ ધારકો એટલે શું?

  • @Amezingnews68
    @Amezingnews68 Рік тому

    Sir PDF મળશે

  • @parmardipaksinh
    @parmardipaksinh 3 роки тому

    RTI માં માહિતી ફક્ત ઝેરોક્ષ જ આપવાની હોય કે નવી બનાવી આપી શકાય.

    • @unnatithacker5827
      @unnatithacker5827 Рік тому

      Naaaa act no matlab j em che k mahiti available che e aapvani che mahiti banavvani nathi.... Chata koi vyavsthit rite mahti chuti padi aapva manhe to aapi sake

  • @Agyat223
    @Agyat223 4 роки тому

    સર તમારા જુના વિડિઓ આ ચેનેલમાંથી કેમ ડીલીટ મારી દીધા?
    કચ્છની,સૌરાષ્ટ્ર ના ભૂગોળના વિડીઓ, બધા ક્યાં ગયા?
    ક્યાંય પડ્યા હોય તો પાછા અપલોડ કરો plz.

    • @GYANLIVE_OFFICIAL
      @GYANLIVE_OFFICIAL  4 роки тому

      GYAN LIVE APPLICATION MA BADHA NAVA VIDEO AAVSE

    • @anirudhdhsinhjadeja4957
      @anirudhdhsinhjadeja4957 4 роки тому

      મારે, માહીતી, માગેલી છે, ૨૦૧૭,ના, તલાટી, કમ, મંત્રી, પૈસા, ભરવા, જણાવેલ, છે સમય, મર્યાદા, અંગે, કોઈ, જણાવવા વિનંતી, પૈસા, ભરી, શકાય, તે, જણાવવા, વિનંતી

  • @solankishrikant676
    @solankishrikant676 3 роки тому

    Sir in Mumbai one police station not giving me certified copy of tenant police verification Noc form by rti .
    I had already applied for FAA is it any law binding them to give me that copy which is in possession there record .please guide me

  • @SanjayChauhan-zp9rh
    @SanjayChauhan-zp9rh 4 роки тому

    Hart's work

  • @rajchamunda8931
    @rajchamunda8931 4 роки тому +3

    Rte no lekshar muko

  • @jigneshpatel3326
    @jigneshpatel3326 Рік тому

    નમુનો "જ"નિયમ ૧વિશે માહિતી આપો

  • @boskibaria3312
    @boskibaria3312 4 роки тому

    સરકારી રજા ના નિયમો પર એક ક્લાસ કરો sir

  • @mehulkumarpatel9361
    @mehulkumarpatel9361 3 роки тому

    Mr P K Das

  • @harshadpadhiyar2059
    @harshadpadhiyar2059 4 роки тому

    સર rti કરેલ ફાઈલ મોકલો ને

  • @jiyavala7338
    @jiyavala7338 4 роки тому

    Odisa

  • @samimansuri3032003
    @samimansuri3032003 3 роки тому

    શિક્ષણ ખાતા ની પરીક્ષા માટે કોઇ નવા વિડીયો આવવાના છે?? કે જે છે એટલાં પુરતા છે??

  • @dimplelila4960
    @dimplelila4960 3 роки тому

    Respected Chetan Sir,
    I will be join GES course 2021 but its one trouble of eye vision. This course is only open in my mobile not laptop. I kindly request to you if you can solve. For this regarding help I never miss use of your live course.
    Thank you

  • @surajparghi8840
    @surajparghi8840 3 роки тому

    Thanks you Sir🙏🏻🙏🏻

    • @arthurbronson1038
      @arthurbronson1038 3 роки тому

      i dont mean to be off topic but does anyone know of a trick to get back into an instagram account?
      I stupidly lost my account password. I would appreciate any help you can give me.

    • @hayesgunnar2994
      @hayesgunnar2994 3 роки тому

      @Arthur Bronson Instablaster :)

    • @arthurbronson1038
      @arthurbronson1038 3 роки тому

      @Hayes Gunnar I really appreciate your reply. I found the site thru google and I'm in the hacking process atm.
      Takes quite some time so I will get back to you later when my account password hopefully is recovered.

    • @arthurbronson1038
      @arthurbronson1038 3 роки тому

      @Hayes Gunnar it did the trick and I finally got access to my account again. Im so happy!
      Thank you so much you saved my account !

    • @hayesgunnar2994
      @hayesgunnar2994 3 роки тому

      @Arthur Bronson you are welcome :D

  • @nitinchaudhary7252
    @nitinchaudhary7252 Рік тому

    P.k das

  • @jiyavala7338
    @jiyavala7338 4 роки тому

    Maharast

  • @jeetchoice3902
    @jeetchoice3902 4 роки тому

    નમૂના k

  • @ketan2091984
    @ketan2091984 3 роки тому

    Sometime you use unfair words

  • @bakabhaidabhi3164
    @bakabhaidabhi3164 Рік тому

    નમુનો ક

  • @JAMNAGAR.ONNEWS
    @JAMNAGAR.ONNEWS Рік тому

    Good