શું તમે ઉંબરા વાળી માં ને ખુશ રાખો છો? આ વીડિયો તમને અંદરથી હચમચાવી દેશે | Gujarati News
Вставка
- Опубліковано 28 лис 2024
- શું તમે ઉંબરા વાળી માં ને ખુશ રાખો છો? આ વીડિયો તમને અંદરથી હચમચાવી દેશે | Gujarati News
#visheshwithdinesh
#dineshsindhav
#gujaratinewsonline
#gujarat
#ahmedabad
#ahmedabadnews
#teacher
#education
#motivational
સર હું વિધાર્થી છું અને મારો તાલુકા કક્ષાએ ગાયન સ્પર્ધા માં પ્રથમ નંબર આવ્યો છે.....🙏🏻🙏🏻🤗🤗🥰
Maara mata Bhagavan che Dinesh bhai dhanyvad sir tnx 🙏 👍 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ખૂબ ખૂબ શુભેચ્છા દિનેશભાઈ ❤❤👍 👍
Jai ho🎉🎉maa🎉🎉
દરેકની આવા દીકરા મળવા બહુ જ દુર્લભ છે સરસ આજના યુગમાં આવા દીકરા હોવા જોઈએ
દિનેશભાઈ, ખૂબ સારો પ્રસંગ વર્ણવી વાત કરી.... આજે મારા માતા પિતા બન્ને 92 વર્ષે દેવ થયા તેમની યાદ આવી.... છેલ્લે સુધી તેમણે મને મારી બદલી પાત્ર નોકરીમાં પણ સાથે રાખ્યો.....
😊
દીનેશ ભાઈ તમારા વિડિયો ખૂબ સરસ હોયસે. ખૂબ ખૂબ અભિનંદન ❤❤❤
માતે માં બીજા બધા વગડા ના એવા એક્દમ સાચી પણ માતા એ પણ સમજ વું જોયે એ કે મારાં કારણે મારાં દીકરા દુઃખી ના થાય નોકરી કરતા દીકરા ને એક દિવસ ઘરે રહેવા નો ટાઈમ હોય એમ પણ એમને દોડ ધામ થાય તો પોતાનો વિચાર કર્યા વગર દીકરા જોડજ રહેવું જોઈએ દીકરો અને વહુ તો સારુંજ રાખતા હોય છે પણ માં એ અમુક ઉંમર પછી જતું કરવાની ભાવના રાખી દીકરા જોડેજ રહે વું જોઈએ અને એકલા રહે વા માં બધું કામ પણ જાતે કરવું પડે છે આટલી ઉંમરે પોતા નું પણ ધ્યાન રાખવું પડે મારી વાત કડવી છે પણ સાચી ce
માં તે માં. હું પણએક શિક્ષક છું આ વાત થી મને પણ આનંદ થયો પંચાસર કણજરી અભય નાયક. સરસ વાહ
different kind of era of news. great work dineshbhai
Khub saras Dinesha bhai ❤
Thank you sir. 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉. God bless you. Saroj m umarpada Surat
જય માતા જી ભાઈ બેન ખૂબ ખૂબ અભિનંદન
ગામડામાં રહેવાની ખરેખર ખુબ ખુબ મજા આવે છે હું પણ બેંકમા જોબ કરુ છું પણ રહેવાનું તો ગામડામાં જ❤❤❤❤
Khub khub saras dinesha bhai 👌👌🙏🏻🙏🏻
ખુબ ખુબ આભાર, ખુબ જ સરસ વિડીયો છે...
ખુબ ખુબ અભિનંદન અત્યારે આની જરૂર છે જે ને માતા પિતા લાગણી હશે ઈ દીકરા શાના નહીં રહે દિનેશભાઇ ને લાખ લાખ નમરતે જી 🙏 ધન્યવાદ 🎉
માં તે માં બીજા બધા વગડાના વાહ
Good story Dineshbhai
Bhuj sars vat Kari maa to maa j che 🙏🙏
Khub saras 🙏
Khub saras...sukhi thavani vat... namaskar sir.
ધન્યવાદ છે
જય દ્વારકાધીશ જય માતાજી દિનેશભાઈ તમારા વિડિયો સારાને સંસ્કારી છે અમે પણ તમારા વિડિયો બહું જ જોઈએ છીએ
Thanks
Khub khub abhinadn badhane Aava dikara ne vahu hoy
આનંદ થયો❤
Heart touching
સરસ
Maa bap jivata bhagvan che dhanyvad.sir.
Saras video che
દિનેશભાઇ સરસ વિડિઓ બનાવ્યો ધન્યવાદ અમે 95 વર્ષ નોં બા ની સાથે આઠ સભ્યો સાથે કલોલ શહેર માં રહીયે છીએ
દિનેશભાઈ આજનો વિડીયો અદભુત છે
Dhanyvad sir. All samaj na citi ma raheta. Aapne samhva jeva kissaa che.
ખરેખર દિકરા આવા જ હોવા જોઈએ 🎉🎉
માતેમા બીજા બધા વગડા ના વા
જય શ્રી
Kho kho dhanyvad
Nice video
જય શ્રી કૃષ્ણ
માં તે માં બીજા બધા વગડાના વા જય સ્વામિનારાયણ
Jay shree krishna 🙏
મારુ પણ એવુ માનવુ છે કે દરેક વ્યક્તિ એ મહિનામાં એક વાર તો એમના મા બાપ ને મળવું જ જોઈએ 👌👌👌👌👌👌
good job sir 🙏..
love you from australia
To
Saras vlog
Sachi vat dos ma te ma
Dines.Bhai.Good.Vidio
સરસ છે
Thanks
જય માતાજી દિનેશભાઈ
માતે મા બીજા બધા વગડાના વાહ જય સ્વામિનારાયણ
જય માતાજી 🙏🙏🙏
Good
Jay mataji
ખુબ સરસ પ્રેરણાદાયી સ્ટોરી
Very nice
Nice
બોવસરસછે ભાઈ
જય માતાજી
Ma vina suno sansar ❤❤
🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
Bhavisha from kevadiya colony
ગણી સારી વાત કહેવાય આવા દીકરા સૌના હોય તો કોઈપણ માનુ દિલ ના દુભાય
Nice video. Maa te maa bija vagda na vaa
રામરામ..
એમાં શુ નવુ છે.. દરેક નોકરીયાત માણસ વતન માં પોતાના માતાપિતા ને મળવા જાય છે...
Bhai navu j se jo Navy na hot ne to Aale Gujarat ma Atla Badha old age home na hot vala
Sachi vat che Ramesh bhai...aa badho dekhav 6 .. avu to gamde gamde jova madse..je potana mata - pita ni seva karta hae
Dhanyvad🙏 kayu gam che
હયાત માં હોય તે મા તાજી કહેવાય
Tmre vat sachi ke maa jevu koi ni..pn amuk sasu ( maa) pn eve j hoy ke...wife ne bolvama kai bki nathi rakhta to su krvu...khbr na pde...pn majburi 6 ke kone kevu m...maa potani vahu ne irsha kre ..ke bapp na ger ave life jivta hata...kone kevu aa badhu..maa ne m nathi ke dikro santi thi re..
Meri ma ke barabar koi nahii
હું પણ મળવા જતોજ એક શિ ક્ષક
મા- બાપ જેવું કોઈ ધામ નથી
આજે આખૉ મા આસુ આવી ઞયા
વળાવી બા આવી
Ava video sher Karva joea
મા તે મા. બીજા બધા. ધગડાના. વા🎉🎉🎉
હું પણ મા બાપ ના અથાક મહેનત ne કદી ભૂલીસ્કેતી ન thi
Hu pan mara ma ne malva dar 15 divse jati hati
Darek vakhate dikra vahu j kharab nàthi hota
ma pan dikra karta dikri ne j vishesh gane che
મા-બાપ કરતાં મોટું કોઈ ધામ નથી
આંખ માં આશુ આવી જાય તેવી સ્ટોરી
Maa ee ma bija vagadana va
M,AVAJVIDIOMUKOSMYPRMANEPBLIKNEKAEKMGJMALIYETOSARU
માએમાબીજાવગડાનાવા
Ma baap a Amrut nu jad se
મા તે મા બીજા બધા વગડાના વા