મેરેથોન મુલાકાત: જય વસાવડા સાથે સૌરભ શાહનો સંવાદ! | Episode-5 | Jay Vasavada & Saurabh Shah |

Поділитися
Вставка
  • Опубліковано 9 жов 2023
  • 📨 : jayvaz@gmail.com
    • / jayvasavada.jv
    • / jay.vasavada
    • / jayvasavada
    • gu.wikipedia.org/wiki/જય_વસાવડા
    Jay Vasavada wears several hats. He is a columnist, author, speaker, anchor, traveller, blogger and vlogger.
    Today, Jay is one of the most popular young authors in Gujarati print media. His versatile columns, Spectrometer and Anavrut, as a special correspondent, are running for the last 25 years in the ‘Gujarat Samachar’, a number one daily in Gujarati with approximately 7 million readers. He has 5,50,000+ followers and friends on Facebook, Instagram, Twitter, UA-cam, etc.
    He has penned more than 6000 articles for several publications. They cover a wide eclectic array of subjects. All 18 books by him are constant in the bestsellers list. ‘Jay Ho’, ‘JSK’, ‘Mummy-Pappa’ and ‘Preet Kiye Sukh Hoy’ have crossed 20,000 copies landmark in Gujarati. They are followed by ‘Yuva Hava’, ‘Superhero Sardar’, ‘Ye Dosti’, ‘Knowledge Nagariya’, 'Jaytva' , 'Khata rahe rahe mera dil', "prem rrang", "life Line' etc.
    In 2004, a visit to the USA under the ‘International Visitor’s Program’ by the US State Department was his first journey abroad. Besides his regular US visits, he made numerous others as an author to countries like UK, Germany, Israel, Dubai, Thailand, Singapore, Netherlands, France, Canada, Italy, Switzerland, Kenya, New Zealand, Oman, Greece, Holland, Cambodia, Austria, etc. As a graduate student of management, he holds a record of winning more than 300 elocution/quiz/essay contests in India. After leaving his job as a college principal in 2002, so far, he has delivered more than 6000 public speeches on various topics across the globe, many of them are on his official UA-cam channel ‘planetJV’.
    He has also anchored and scripted TV talk shows and radio shows. His travelogues are much appreciated by various tourism departments within India and abroad. His blog is number one in Gujarati blogs. Despite being studied at home for a whole period of primary education, Jay Vasavada was honoured as an invited speaker in events like a book launch of PM Shri Narendrabhai Modi and at Asmitaparv of Pujya Moraribapu. He has a personal collection of more than 18,000 books and magazines and 5,000 CD-DVDs. Single and cheerful by nature, Jay Vasavada has completed 27 years in public writing and is still going strong.
    This is his only official UA-cam channel. All material used on it is for fair use in the public interest. No copyright infringement is intended. The views expressed here have no intention of hurting any kind of public sentiments or feelings.
    #JayVasavada #PlanetJV

КОМЕНТАРІ • 74

  • @JayVasavadaOriginalPlanetJV
    @JayVasavadaOriginalPlanetJV  9 місяців тому +1

    #JV50SPECIAL : Jay Vasavada's Interview With Saurabh Shah:
    ua-cam.com/play/PLee21GAbM64zCGMz6_XXo0uIKShHeDLzR.html

  • @bipinsoni6835
    @bipinsoni6835 9 місяців тому +1

    જય શ્રીકૃષ્ણ
    સાહેબજી પાંચ હપ્તા બહુ જ મજા કરાવી.
    આપની જીવન કથા ગાંધી બાપુની સત્યના પ્રયોગ જેવો અનુભવ કરાવ્યો.
    સૌરભ શાહ સાહેબ પૂર્ણ રીતે ખીલવ્યા.

  • @b_j_kakadiya_Royal
    @b_j_kakadiya_Royal 4 місяці тому

    ખૂબ આંનદ આવ્યો પાંચેપ ભાગ જોયા તમને અને શાહને એક વાર ભેટવાનું મન થાય. શાહને મે સ્વામીજી સાથે સુરતમાં જમ્યા પછી પ્રોગા મ કર્ય ખરેખર અદભુત પ તમાર નિખાલસતા ખરેખર વંદનીય છે. આભાર હું પણ ૧૦૦મ વર્ષગાઠ માણી શકુ એવી પરમેશ્વર ને હદયના ભાવ સાથે પ્રાર્થના સવનું કલ્પાણ થાય જ્ય હોમ

  • @mihirbhatia-uv7rl
    @mihirbhatia-uv7rl 9 місяців тому +1

    🙏🙏👍

  • @aishabavani8789
    @aishabavani8789 9 місяців тому +1

    Practical pathshala wonderful marathon mulakaat wow

  • @varshadhankecha5333
    @varshadhankecha5333 8 місяців тому

    અરે વાહ! સ્ત્રીઓને સહજતાથી આટલી સુંદર રીતે જય સર જેવા સ્ત્રી હૃદય પુરુષ જ સમજી શકે. ખૂબ જ સરસ સંવાદ👌👌

  • @trustme3330
    @trustme3330 7 місяців тому

    Very inspiring 🙏🙏🙏

  • @bharatbhaidevmurari5127
    @bharatbhaidevmurari5127 9 місяців тому +4

    Saurabh bhai apno khoob khoob..dhanyavad..congratulations 🎉jaybhai aapne pan..congratulations 🎉

  • @janakshah1577
    @janakshah1577 8 місяців тому

    પાંચેય એપિસોડ સાંભળ્યા. ગમ્યા. આજે તિથિ પ્રમાણે વર્ષગાંઠે જય ભાઈને શુભેચ્છા.

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 9 місяців тому +4

    બહુજ સરસ ભાઇ આભાર 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jayabaparmar589
    @jayabaparmar589 9 місяців тому +4

    Wah thanks both of you wah jaybhai

  • @RAJESHPATEL-hp7js
    @RAJESHPATEL-hp7js 9 місяців тому +4

    જય વસાવડા ખૂબ જ અદભુત વ્યક્તિત્વ ધરાવે છે.

  • @madhukarbuch5718
    @madhukarbuch5718 9 місяців тому +3

    જય વસાવડા (રંગીન વસ્ત્રો ના શોખીન-૫ એપિસોડ માં એક જ રંગ ના ટી સર્ટધારી) નો શ્રી સૌરભભાઇ શાહ સાથેનો
    સંવાદ ઉત્તમ રહ્યો.
    બન્ને ધન્યવાદ ને પાત્ર.
    જ..ય...હો.....

  • @rashmikantparekh3676
    @rashmikantparekh3676 8 місяців тому

    Very very nice interview........

  • @vaidnidiary
    @vaidnidiary 9 місяців тому +3

    બહુ સરસ જિંદગીમાં હાર જેવી કોઈ ચીજ નથી કા જીત છે કા શીખ છે વાહ વાહ

  • @roshanipatel1059
    @roshanipatel1059 9 місяців тому +1

    Really 5 Episode ma khub maja aavi....Tamari First book me life line reading kri hati 👌👌👌👌👌👌.... lifeline reading after every month gamti 1 book purchase kru 6u...

  • @kanosanprimary3666
    @kanosanprimary3666 9 місяців тому +4

    જયભાઈ બોલવાનું માપ રાખજો હો, ગળા નું ધ્યાન રાખજો

  • @RAJESHPATEL-hp7js
    @RAJESHPATEL-hp7js 9 місяців тому +3

    ❤❤❤❤❤

  • @krunalkakkad1098
    @krunalkakkad1098 9 місяців тому +4

    થાય છે કે બસ આ સંવાદ ચાલ્યા જ કરે, હજુ ઉત્કંઠા વધતી જ રહે છે jv sir

  • @aishabavani8789
    @aishabavani8789 9 місяців тому +1

    Sir tamne loko ni Bahu fikar chhe desh ni fikar chhe a chokhu dekhay chhe. Tame Dil thi connect thao chho loko sathe garden nahi pan jungle ma farta hoy avu adventure chhe tamari vato ma writing ma. Wonderful 😊

  • @jayshreejoshi2592
    @jayshreejoshi2592 8 місяців тому

    જનમ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ જયભાઈ 🎂🌹🎂❤️🎂🌹🎂 તમે આવું નિખાલસ અને

  • @vaidnidiary
    @vaidnidiary 9 місяців тому +3

    વાહ વાહ બહુ સરસ વાત કરી લવ ઇકવલ ટુ ટાઈમ

  • @nitapatel6723
    @nitapatel6723 9 місяців тому +1

    Jay Bhai to Jay Bhai che!!! Saurabhbhaino pan aabhar .Khub janva malyu. Second episode to Germany mokalyo Mari dikario sambhale etla mate.

  • @1stop4
    @1stop4 8 місяців тому +1

    Thank you so much jai bhai ane saurabh bhai.... Khub mja aavi... Jai bhai na 100 varsh pura thay tya sudhi tmne sambhli ane joi shaku atli tabiyat sari rahe.

  • @vaidnidiary
    @vaidnidiary 9 місяців тому +6

    બહુ સાચી વાત કરી તમે જે બુક્સ કલા ફિલ્મો પ્રવાસથી ખુબ સમય અને નાણાં ખર્ચીને જે મેળવ્યું છે તે અમારા જેવા અનેકને તૈયાર મળી ગયું છે તમે આપેલું કાલાતીત છે પેઢી દર પેઢી અનેક પેઢી સુધી અમર થઈ જશે આ બદલ જય ભાઈ તમારો ખુબ ખુબ આભાર

  • @vaidnidiary
    @vaidnidiary 9 місяців тому +3

    પતંગિયા વાળી વાત ખૂબ સારી કરી બહુ ગમી

  • @user-mm5xv3jw6j
    @user-mm5xv3jw6j 9 місяців тому +1

    Hi I used to read your article in Gujrat samachar Anavrut and Spectrometer when you started in those days I am big fan of your writing and I was thinking person who writes so so good how he looks like , since 94 till today big fan❤

  • @vaidnidiary
    @vaidnidiary 9 місяців тому +3

    વાહ વાહ ક્યા બાત કિયા કે જીવવાનું ને આનંદ જુદા રાખો કારકીદી અને આનંદ ને અલગ રાખો

  • @utsavadrojar.4012
    @utsavadrojar.4012 9 місяців тому +2

    આવા જય ભાઈ અને સૌરભ ભાઈ જેવા નિખાલસ માણસો દુનિયામાં બહૂ ઓછા જોવા મળે છે...... ખુબ સરસ ઇન્ટરવ્યૂ રહ્યો... બહૂ મજા પડી... ઘણી પ્રેરણા મળી 🙏🙏🙏👌👌👌

  • @yashavantrathor6518
    @yashavantrathor6518 9 місяців тому +2

    Meet after 50 years ❤🎉🎉
    Thanks Saurabhbhai and Jaybhai

  • @jatinmotavar1222
    @jatinmotavar1222 9 місяців тому +1

    ખરેખર, આ અદભુત મુલાકાત માટે જય સાહેબ અને સૌરભ સાહેબ તેમજ તેમની ટીમ નો અત્યંત હડ્યપૂર્વક આભાર વ્યક્ત કરુ છું, જય સાહેબ ખુબ ખુબ આભાર અને 50th જન્મ દિવસ ની પ્રેમભરી શુભકામનાઓ ❤

  • @jatinbhaibanjara8117
    @jatinbhaibanjara8117 9 місяців тому +2

    Superb... Thanks to both the gems

  • @vaidnidiary
    @vaidnidiary 9 місяців тому +3

    જય ભાઈ ને ગ્લોબલ યુનિવર્સમાં પૂછાતો મોસ્ટ કોમન પ્રશ્ન

  • @rameshhathi6446
    @rameshhathi6446 9 місяців тому +1

    બહુ જ સરસ મજા આવી ❤

  • @naliniraiya3187
    @naliniraiya3187 9 місяців тому +1

    ૫ એપિસોડ ની આખી સીરીઝ ખૂબ સરસ રહી, જય ભાઈ વિષે ઘણું જાણવા મળ્યુ. એમની નિખાલસતા અને પ્રમાણિકતા ને સલામ.Thank you saurabh Bhai .👌👌🙏🙏🙏

  • @kiransolanki7521
    @kiransolanki7521 9 місяців тому +1

    જયભાઈ... U always fabulous ❤

  • @vaidnidiary
    @vaidnidiary 9 місяців тому +4

    બહુ સરસ વાત કરી જય ભાઈ કે લેખક હોવું ને એ ફુલ ટાઈમ જોબ છે ખાતા-પીતા સુતા ઉઠતા બેસતા હરતા ફરતા રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી છે

  • @PrakashPatel-iq1rc
    @PrakashPatel-iq1rc 9 місяців тому +1

    VERY GOOD EPISODE.

  • @mansukhbhaidelvadiya6670
    @mansukhbhaidelvadiya6670 9 місяців тому +1

    Happy Birthday Jaybhai❤️🍬🌹🧁

  • @funwithvihaan2439
    @funwithvihaan2439 9 місяців тому +3

    જીવંત ધબકતા અને વહેતા જયભાઈ નું evolution and journey inspiring.. but his core is still intact and unfiltered like .. still passionate about all facets of life.. and this can be seen in his thoughts , words and delivery.. we are growing with you જયભાઈ.. here's to ૫૦ more years together... It was a treasure like સંવાદ..many thanks sourabh sir.. wish we could cherish your past such sessions with harkishan Mehta and gunwant shah etc.. but thanks to both torch bearers of Gujarati columns and articles..

  • @JourneyWithJalaj
    @JourneyWithJalaj 9 місяців тому +1

    અદભુત સિરીઝ રહી. ખૂબ જ સરસ, રસપ્રદ ઇન્ટરવ્યૂ. પાંચેય ભાગમાંથી ખૂબ સરસ જીવન જીવવા ચાવીઓ મળે તેવો ઇન્ટરવ્યૂ. આભાર.

  • @bharatpatel-of9dp
    @bharatpatel-of9dp 9 місяців тому +1

    ખૂબ મજા આવી જય ભાઈ ને સાંભળવાની અને સાથે સાથે તમને જાણવાની.

  • @rakhishah1382
    @rakhishah1382 9 місяців тому +1

  • @krunalkakkad1098
    @krunalkakkad1098 9 місяців тому +4

    એક નવું પુસ્તક સાંભળવા મળ્યું આ પાંચ એપિસોડ માં "જયcyclopaedia"

  • @vaidnidiary
    @vaidnidiary 9 місяців тому +3

    બહુ સરસ વાત કરી કે માણસો જૂની યાદો નવા સપનાઓથી જીવતો હોય

  • @user-sv8ng9hy4o
    @user-sv8ng9hy4o 9 місяців тому +1

    After hearing all the episode I am so glad to hear this.
    Happy birthday Jaybhai and wish you healthy safe happy progressive enjoyable life ahead. I pray Ishwar to fulfill your dreams. Long healthy and enjoyable lives.

  • @jayshreejoshi2592
    @jayshreejoshi2592 8 місяців тому

    Jay Bhai bahuj nikhas sathe tame badhi vat kari sabhalvani bahuj maja aavi. Tamari vatchit thi jivan ma gana lessons shikhva malya Saurabh Bhai ae pan tamaro bahuj intrested interview lidho ane tamara jivan ni jini jini vato dhyan ma rakhi ne bahuj sahaj rite tamne questions puchhya. Tamara bane no savand sabhal vani bahuj maja aavi. Thanks both of you. 😊
    Saurabh Bhai tamne aek vinti karu ke jo saky hoy to Gunvant bhai no interview UA-cam upar apload karjo ne kemke ae interview pan sabhlava ni bahu ichha chhe.🙏

  • @krunamin
    @krunamin 8 місяців тому +2

    I absolutely enjoyed his candid conversation. These 5 episodes shows he also is just a regular person like every one of us who likes to enjoy life. These 5 episodes cleared a lot of my misconceptions about him.

  • @chandrakantpadiya9041
    @chandrakantpadiya9041 9 місяців тому +1

    અનુરાધા બેન ને અભિનંદન. જયભાઈને પપ્પાને પત્ર લખવા માટે ડબલ અભિનંદન. પપ્પા તો પપ્પા છે પણ તમને તો જાણવા મળી યુ કે પપ્પાના દિલમાં તો વહાલપ જ છે. એતો પરસ્પર અદભત પ્રેમ છે જ. પણ પણ. આ વાત થી તમે. પછીં નાં સમયમાં આત્મગ્લાની થી બચી ગયા. અનુ રાધા બેન ને ફરીથી અભિનંદન.

  • @vaidnidiary
    @vaidnidiary 9 місяців тому +3

    વાહ વાહ નવું શીખતા રહો

  • @vaidnidiary
    @vaidnidiary 9 місяців тому +3

    જયભાઈ ખરેખર તો તમારા માટે વેનીટી વાન અથવા તો પ્રાઇવેટ જેટ જોઈએ 😊

  • @vaidnidiary
    @vaidnidiary 9 місяців тому +3

    બહુ સરસ વાત કરી છે ભાઈ તમે જીવતા જીવ જ માણસને માફી માંગી લેવામાં આવે તો જિંદગીમાં રી ગ્રેટ ના આવે

  • @hiteshvyas6952
    @hiteshvyas6952 8 місяців тому

    Lakhota talav par walking karta
    5 episode pura kariya
    Aaje 9 mu nortu che…
    HBD JV Advance.🎉

  • @jolykanj1958
    @jolykanj1958 8 місяців тому

    I thoroughly enjoyed all parts...the best interview I have ever seen..learnt so many things..I am not a fan of everything you say n write but this was epitome of talk...આત્મ ષલાધા નુ નામ નિશાન નહી...I will read books you mentioned Dukhiyara...Will watch that sexy French actress movie too..I saw some parts again because some words you were eating...Will read u more...I love when u focus n not become fountain

  • @vaidnidiary
    @vaidnidiary 9 місяців тому +3

    ક્યા બાત ક્યા બાત

  • @Rakesh-lg7hi
    @Rakesh-lg7hi 9 місяців тому +2

    Pension Has Power and I can say that COVID has already proved that Power of Pension.... Thanks Jordaar JV For Wonderful Interview To Saurbh Shah .... And Worth To watch 🙏🙏🙏🙏🙏

  • @hasupaintingnatureandflowe1052
    @hasupaintingnatureandflowe1052 9 місяців тому +3

    પાંચમા એપિસોડ માં પપ્પાને લખેલા કાગળની વાત સાંભળી ને ધોધમાર 😢રોવુ આવી ગયૉ...

  • @vishalmesariya8213
    @vishalmesariya8213 8 місяців тому

    5 એપિસોડ પુરા થયા કેટલું ડિટેલ્સ મા જાણ્યું તમારા વિશે.વંદન 💯🙏🙏🙏🤝👌👌👌

  • @shivrajthakor5694
    @shivrajthakor5694 9 місяців тому +3

    Kharekhar sir ghanu badhu sikhva malyu....

  • @ChiragShah-ev8jz
    @ChiragShah-ev8jz 9 місяців тому +3

    1) ચર્ચા પત્રો એટલે શું ખબર ના પડી
    2)માતાજી ના 27000 ના injection પછી જીવન નો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો તે વાર સ્પર્શી ગઈ
    3)ફિલ્મો વિષે ની વાતો વધારે પડતી લાંબી થઇ એના કરતા માતા પિતા સાથે ના લાગણી ના સંબંધ વિષે વધુ વાત થઇ હોત તો આનંદ આવેત કારણકે ગુજરાત સમાચાર ના એમના વિષે ના લેખો ખુબ જ અદભુત હતા
    4)તમે શાકાહારી છો પણ ઈંડા ખવાય તે વાત ખુબ વિચિત્ર લાગી
    બાકી માતા પિતા એ તમારો જે ઉછેર કર્યો તે માટે સલામ

  • @pragneshkpandya8867
    @pragneshkpandya8867 9 місяців тому +1

    Badha episode ma khub j upayogi vato Kari saheb...

  • @KETANETZ
    @KETANETZ 9 місяців тому +1

    Ek vat samjati nathi ke aparnit hova chhata JAYBHAI Kamsutra jeva shrungarik subject upar kevi rite lakhi shake chhe??

  • @jayshreejoshi2592
    @jayshreejoshi2592 8 місяців тому

    Aapna Amdavad ma pan jivan dhabktu lage chhe. Kem ke ratre moda sudhi tya Loko farta hoy ane jalsa karta hoy chhe

  • @jalayshukla
    @jalayshukla 8 місяців тому

    Classic kaik Sambhdvu hoy ane Khali Sanju Movie no scene nahi, baneli Ghatna ane ae letter vishe bolta sahej Jaybhai nu dhilu pdvu, aankh sahej nam ane Saurabh Shah no man thi aabhar Pani no Glass aapva. 55:00 thi 55:17 sudhi sidhu saambhdo

  • @mahavirshravan5689
    @mahavirshravan5689 9 місяців тому

    ❤🤐🤔🤘

  • @1stop4
    @1stop4 8 місяців тому +1

    Tmne bnne ne kudrat nirogi dirghaayushy aape evi prarthna.