Це відео не доступне.
Перепрошуємо.

સતાધાર નો ઈતિહાસ અને કેટલીક અજાણી વાતો, satadhar no itihaas, satadhar no itihaas video, aapa Giga

Поділитися
Вставка
  • Опубліковано 12 лис 2022
  • For any Advertisement or sponsored video on our channel contact us gujjug007@gmail.com
    The information provided in the video is based on newspapers and the Internet. This channel does not prove that this information is true or false, nor does it relate to any personal person and the photos and videos used in this video are for example only.
    Copyright Disclaimer
    Disclaimer Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under
    Section 107 of the Copyright Act 197 6, allowance is made for "fair use" for purposes such as criticism,
    comment, news reporting, teaching, scholarship, and research. Fair use isa use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    l am not owner of any content which i used in myy video all resource like picture or video from google or any other helpful site which help us to explain our
    video nicely or deeply so i credit to my all work to google or any other sites . if i used any other's content
    then i will definitely credit to him thanks i hope all owner understand to me if i used some content in my
    videos
    Thank Youu

КОМЕНТАРІ • 326

  • @Mrgujjugyani
    @Mrgujjugyani  Рік тому +20

    હાલમાં સતાધારની ગાદીએ મહંત પદે વિજય બાપુ બિરાજમાન છે... જય આપા ગીગા

    • @namanporiya3971
      @namanporiya3971 Рік тому

      જય આપાગીગા🙏🙏

    • @Manisha-st5vd
      @Manisha-st5vd Рік тому

      ​@@namanporiya3971 😅😅😅😅😅😅😅😅😅

    • @jeetchavda1523
      @jeetchavda1523 8 місяців тому

      Bhai tari vat khoti che Taya batha ne sanman ape che

    • @deepakmistry8361
      @deepakmistry8361 6 місяців тому

      ,,,,,,, श्री,,, सताधर,, धाम,,,,II।।

  • @valamayur359
    @valamayur359 Рік тому +18

    સતાધાર નું મહત્વ તારા મન માં ઘટી ગયું છે
    બાકી તો સતાધાર તો ઇ નું ઇ જ છે 🚩🔥🔥🚩Jay satadhar jay aapa giga

  • @raftargaming186
    @raftargaming186 Рік тому +27

    આપા ગીગા નો જન્મ ચલાળા ની દાન બાપુ ની જગ્યા મા જ થયેલ હતો ઈતિહાસીક ધટના ની પુરી જાણકારી ન હોય તો સમજયા વિના ની વાતુ ન કરાય
    ઝવેચંદ મેઘાણી એ સંપાદીત કરેલ પુરાતન જયોત પુસ્તક મળે તો વાંચજો અને સતાધાર મા શ્રધ્ધાળુઓ નો પ્રવાહ કાઈ ઓછો થયેલ નથી શ્રધ્ધાળુઓ ઓછા આવે છે એવુ તમને કોણે કહ્યું કે તમે જોયુ આવા કોઈ અભિપ્રાય સમજયા વિના આપવા એ એક દ્વેશ આપના મા છે એવુ લાગે છે કોઈ વ્યક્તિ નો દ્વેશ કરવો એ પણ એક દુષીત કર્મ કહેવાય છે તો આપ તો ધરમની જગ્યા ની નબળી વાત કરો છો આવુ તમને શીખવાડ્યુ કોણે કે કોણે કીધું હાથે કરી ને પાપ ના પોટલા શુ કામ બાંધો છો તમારે ધેરે એક અઠવાડીયું પાંચ દશ તમારા સગાને તો સાચવી જુઓ આના તો નામ એવા ગુણ છે સત નો આધાર જેને હોય ને એને ત્યાં બારેમાસ અને ગમે ત્યારે ઓચિંતા ની બસુ ઉતરી પડે તોય હંસતે મોઢે આગતા સ્વાગતા થાય એને સતાધાર કહેવાય તમારે ત્યાં પાંચ મહેમાન ને સાચવવા મા મોઢા બગડી જાય છે તમારી ધેરે ટાઈમે જમાડવામાં
    પણ ડાચા ચડીજાય છે કાઈક માણસાઈ ની જીંદગી જીવતા શીખો નકર આમને આમ કરમ બાંધી ને મરીજાહો તમારા કરમે પરજા નેય દૂખી કરતા જાહો

    • @hansapatel4540
      @hansapatel4540 Рік тому

      ગધેડા હું પણ ત્યાંનો છું અને હું પણ જાણું છું પૈસા ના ભૂખ્યા મંદિરના મેન ગેટમાં સાઈડ રૂમમાં બેઠા છે માનતાવાડા જાય તો કે જાવ તમારી માનતા પૂરી થઈ ગઈ રોકાવા નથી દેતા ઘણું જાણું છું મારા મોઢા ના બોલાય

    • @lbparmar2582
      @lbparmar2582 Рік тому +1

      બિલકુલ સાચુ જય સતાધાર

  • @kaushiksoni9479
    @kaushiksoni9479 Рік тому +26

    આવી કોઈ વાત જ નથી, સતાધાર માં આજે પણ ખુબ લોકો આવે છે. સતાધાર ની જગ્યાએ લોકો હજી પણ ખુબજ શ્રદ્ધા પૂર્વક લોકો આવે છે 🙏🙏🙏

  • @keshubhaijethava7558
    @keshubhaijethava7558 Рік тому +13

    कोई महत्व कम नहीं हुआ ।। सताधार हमारा श्रधा का स्थान है उसका महत्व कभी कम नही होता।।। जय गिगड़ा पीर।।

  • @Mr_INDIA911
    @Mr_INDIA911 Рік тому +6

    સાચા સંત નું મહત્વ ક્યારેય ઘટતું નથી...આપણે જ તેમના લાયક રહ્યા નથી
    જય દાનબાપુ...જય આપાગીગા

  • @fateparadhirubhai56
    @fateparadhirubhai56 Рік тому +13

    ઘણા શ્રધ્ધાળુઓ આવે છે અને આયોજન પણ સારું છે. જય આપા ગીગા

  • @kuldipdhadhal
    @kuldipdhadhal Рік тому +8

    ભાઈ કાંઈ સતાધાર નું મહત્વ ધટયુ નથી કોણે કહ્યું તમને

  • @Wellman555
    @Wellman555 Рік тому +3

    સતાધાર એટલે સતાધાર🙏🏻ભાઈ આ તીર્થશ્રેત્ર કોઈ દિ બંધ નો થાય... મહાન આત્મા, મહાન સંતો ની ભૂમિ છે.હજુ પણ ઘણા વર્ષો વિતી ગયા પણ ન્યા ઈજ અલૌકિક શાંતિ પ્રસરે છે. જય આપાગીગા 🙏🏻જય શ્રી કૃષ્ણ 🙇

  • @trivedivinay2539
    @trivedivinay2539 Місяць тому +1

    Jay સત્તાધારના સંત

  • @sumaarbhaiparvani3576
    @sumaarbhaiparvani3576 Рік тому +3

    🌹🍀🌹🍀🌹🍀જય શ્રી આપા ગીગા બાપુ જય શ્રી દાન ગિગેવ 🌷🌻🌷🌻🌷🌻

  • @jentibhaivala390
    @jentibhaivala390 Рік тому +4

    Satadhar nu mahatva haji Pan se yarr
    Mahatva to tara man ma dhati gayu se
    I to jagatu piranu se yarr
    Jay gegiv

  • @ghansyamzapadiya3872
    @ghansyamzapadiya3872 Рік тому +4

    જય સતાધાર

  • @manishpanchal1968
    @manishpanchal1968 Рік тому +24

    સતાધાર મા શ્રદ્ધાળુઓ ની સંખ્યા કેમ ઘટી ગઈ છે તે જાણવા માટે અમે તારો આખો વિડિયો જોયો 👉 અને છેલ્લે તે અમારા માથે ઢોળી દિધું ડફોળ 😂😂😂😂😂🤣🤣🤣🤣🤣

    • @rupalgohil2548
      @rupalgohil2548 Рік тому

      😂😂😂😂

    • @LogyGamer
      @LogyGamer Рік тому

      😁😁😁😁😁😁

    • @grudvvabauri611
      @grudvvabauri611 Рік тому +2

      GHELSAFA DUNIYAMA SATADHAR JEVI BIJI JAGYANTHI. TARISAT PEDHIMA TEJAYUNHIHOY KE SATADHAR SHUCHHE.DARSHAN MATE LOKONI LAIN LAGECHHE. TANE KHABARNHIHOY JIVRAJ BAPUNA TAIME VARO NAHOTO AAVTO. JAYAAPAGIGA.

    • @farmerslife1011
      @farmerslife1011 Рік тому

      🤣🤣🤣

  • @રામાધણી-ત7મ
    @રામાધણી-ત7મ 23 дні тому

    જય આપા ગીગા બાપુ

  • @pankajsondharva09
    @pankajsondharva09 Рік тому +3

    🌸🙏Jai Aapa Giga🙏🌸

  • @chhotalalpandya9298
    @chhotalalpandya9298 Рік тому +8

    મૂળ વાત તો જણાવી નહીં

  • @karsanbhaitank9054
    @karsanbhaitank9054 Рік тому +6

    જય આપાગીગા

  • @user-nj2xi7uu2p
    @user-nj2xi7uu2p Рік тому +3

    જય આ પાગીગા

  • @JagdishshihRathod
    @JagdishshihRathod 7 днів тому

    આપા ગીગા ભગત

  • @tusharlathiya7818
    @tusharlathiya7818 Рік тому +7

    તારો નંબર મોકલ સતાધાર નુ મહાત્મ્ય સમજાવીશ 💐🙏🏻

  • @satishvala2916
    @satishvala2916 Рік тому +3

    Jay aapagiga Jay samjibapu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @parsotamkasundra2520
    @parsotamkasundra2520 5 днів тому

    આપાગીગા. બાપા

  • @user-xe3of3ck7f
    @user-xe3of3ck7f 5 місяців тому

    સંત નો આધાર એટલે સતાધાર ત્યાં કાય મી માટે ધણા શ્રધ્ધાળુઓ આવે છે

  • @parmarkanak9113
    @parmarkanak9113 Рік тому +1

    સતાધાર દર્શને આવે તો બધા કામ થઈ શકે છે ગુજરાતના શહેરોની એવી પ્રાર્થના માતાજી જલ્દી સાંજે તમારી પોતાની મનોકામના પૂર્ણ કરે છે

  • @rajputana80142
    @rajputana80142 Рік тому +4

    જય દાન ગીગેવ વિડીયા બનાવતા નો આવડે તો ઘરે રેવાય

  • @ramodedra7124
    @ramodedra7124 Рік тому +2

    Sat sat sat no aadhar aej aapnu satadhar. Jay Babari. 🙏🙏🙏

  • @maganbhaidubariya8410
    @maganbhaidubariya8410 Рік тому +4

    जय श्री शामजी बापु
    टेलीया ने मान पान आपता
    जय सताधार🙏🙏🙏

  • @vipulboricha2237
    @vipulboricha2237 2 місяці тому

    પેલા બધૂ જાણ પછી વીડીયો મેકાય ખબર નો હોયતો નયા લાખામાણસ જમેછે દરરોજ જય આપાગીગાબાપુ

  • @user-rx7mg7sp2c
    @user-rx7mg7sp2c 8 місяців тому +1

    Jay aapagiga 🙏🙏

  • @jaydipbabariya8832
    @jaydipbabariya8832 Рік тому +2

    Jai aapa giga

  • @rasikbhaipatel77
    @rasikbhaipatel77 6 місяців тому

    આજે પણ શ્રધ્ધાળુઓ નો અવિરત પ્રવાહ ચાલુ છે
    જય આપા ગીગા ❤❤❤❤❤❤

  • @taviyabharattaviyabharat8701
    @taviyabharattaviyabharat8701 Рік тому +1

    Jay dangigev pir Jay shamji bapu Jay jivraj bapu Jay vijay Bapu Jay ramapir bapa Jay bhut bapa Jay satadhar dham na santo

  • @vinodmakwana3517
    @vinodmakwana3517 Рік тому +2

    हालना मनसो खुप ज घमंडी अने हरामी चे अमे नजरों नजर जोयु चे जात पात मानता है त्या भगवान नो होय महिला नि पण इज़्ज़त नथी करता सताधार आखा जगत ने खबर चे के आपा गीगा नु पवित्र धाम चे पण आज ना जे लोको जग्या नि देख रेख राखे चे एमना बाप नु समझे चे श्रद्धालु पगे लगवा जाय चे आ लोको ना डाचा जोआ नथी जाता जय आपा गीगा

  • @maachamunda2213
    @maachamunda2213 11 місяців тому +1

    આપા ગીગા બાપુ

  • @sagarkubavat7777
    @sagarkubavat7777 Рік тому +1

    સતાધાર તો હજી પણ પબ્લિક આવે જ છે શ્રદ્ધા રાખીને મિત્રો જય આપાગીગા

  • @farmerslife1011
    @farmerslife1011 Рік тому +1

    સતાધાર જેવું બીજું ક્યાંય અન્નસેત્ર નથી ભાઈ અમારું સતાધાર કોઈ દિવસ બંધ નથિ કોરોના માં પણ ચાલુ જ હતું

  • @user-wd2mm4hj1y
    @user-wd2mm4hj1y 9 місяців тому

    Jay apagiga

  • @user-ti6wz6oz8z
    @user-ti6wz6oz8z 8 місяців тому

    સતાધાર મા આજે પણ હજારો ની ભીડ થાઈછે

  • @pravinkalsariya3433
    @pravinkalsariya3433 11 місяців тому

    સંત સમાગમ સંતની ધરતી એટલે સતાધાર જય જય

  • @user-wf3tg3ng4k
    @user-wf3tg3ng4k Рік тому +4

    જય સતાધાર 🙏🙏

  • @hareshsagpariya3778
    @hareshsagpariya3778 4 місяці тому

    jay apa giga bapu

  • @saileshbhaidhapa9805
    @saileshbhaidhapa9805 Рік тому +4

    આપા ગીગા બાપા સત્ય છે

  • @sohcbcbbv9180
    @sohcbcbbv9180 Рік тому +1

    જય આપા ગીગા

  • @krishnajaydwarkadhish4737
    @krishnajaydwarkadhish4737 Рік тому +1

    જય આપા ગીગા બાપુ સતાધાર🙏🙏🙏🙏🙏🙏🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @krishnajaydwarkadhish4737
      @krishnajaydwarkadhish4737 Рік тому +1

      જય માતાજી જય ઠાકર જય વડવાળા જય ગોગા મહારાજ જય શ્રી કૃષ્ણ જય મોરલીધર જય આપા ગીગા બાપુ સતાધાર જય દ્વારકાધીશ 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vnfbhai7854
    @vnfbhai7854 Рік тому +3

    જય આપા ગીગા 🙏🙏🙏

  • @rajaraja-zr5um
    @rajaraja-zr5um 8 місяців тому

    માણસો ni સંખ્યા વધે ઘટે તેનાથી કાય મહત્વ ઘટી ગ્યું તેવુ ન કહેવાય

  • @mdvirani366
    @mdvirani366 Рік тому +1

    There will be no end of Nam and sat upto the existence of universe.
    Apa Giga bapu said this

  • @hiteshprajapati8863
    @hiteshprajapati8863 Рік тому +2

    કૉણ કેય કે નથી આવતુ ભાઇ તમે ગયા હછૉ ત્યારે બપૉર નૉ તડકૉ ને ઉનાળૉ હશે ભાઇ કયારેક અનક્ષેત્ર બાજુ જૉવાય

  • @anilvyas1581
    @anilvyas1581 8 місяців тому +1

    Satadhar Nu Mahatva Kyarey Ghattyu Nathi Ane Ghatse Pan Nahi Ha Ak Apvad Vaat A Che K Satadhar Ni Jagya Ma Amir Garib No Bhedbhav Jarur Thay Che Ane Biju Satadhar Ni Jagya Ma Politix Ghusi Gayu Chu Jay Aapa Giga Jay Shamji Bapu Jay Dan Gigev

  • @heenagedia1436
    @heenagedia1436 Рік тому +3

    જયઆપાગિગા🙏🙏

  • @bharatbhai1964
    @bharatbhai1964 Рік тому +1

    જયગીગાબાપુસતાધારલાખોમાણસોઆવેછેબ

  • @ambaramdudharejiya4856
    @ambaramdudharejiya4856 Рік тому +4

    જયા આપાગીગા બાપુ

  • @baradkanabhai7758
    @baradkanabhai7758 9 місяців тому +1

    સત્ય હંમેશા સત્ય હોય

  • @thakorratujikthakorratujik7947

    જયઆપાગીગા.જયસીતારામ

  • @sumaarbhaiparvani3576
    @sumaarbhaiparvani3576 Рік тому +1

    🍀🍀🍀🍀🍀Jay Shree Aapa giga Bapu Jay shree Dan gigev Aapa vihaman bapu 🍀🍀🍀🍀🍀

  • @rajuahirrajukamliya932
    @rajuahirrajukamliya932 Рік тому +2

    Jay Giga aapa

  • @porasvasoya9836
    @porasvasoya9836 Рік тому +1

    ભાન વગરના તને ખબર નથી તો વિડિયો શું કરવા બનાવે છે

  • @MaheshPatel-du8vk
    @MaheshPatel-du8vk Рік тому +2

    🙏🕉 Jay aapaGiga

  • @farmerslife1011
    @farmerslife1011 Рік тому

    Salu j se bhai kai bandh nathi ane badha manso bhojan le se hajaro bhakto aave se hal mA

  • @user-sz8vn2ge7e
    @user-sz8vn2ge7e Рік тому +1

    જયઆપાગિગા

  • @lifelinehadkmai7565
    @lifelinehadkmai7565 Рік тому +2

    Jay goga bapa

  • @prafulgurjar87
    @prafulgurjar87 4 місяці тому

    Jay apparently giga jay ho tamaro

  • @arjunsinhrana1510
    @arjunsinhrana1510 Рік тому +1

    Jay Aapa Giga 🙏🙏

  • @girishbhai5238
    @girishbhai5238 Рік тому +2

    Mahan shant aapagiga jyare koy notu tyare shradhar rotlo ne aashro hato seva kari shante dekhav nhi jay aapagiga

  • @rahulmuchhal4348
    @rahulmuchhal4348 Рік тому

    ऐक दी सताधार नो टेलीयो थय ने सेवा करोतो खबर पडे मान धटीयु के वधियु आवा विडिया बनावी ने पोतानी लीटी लांबी करें चे

  • @yogeshchotaliya9867
    @yogeshchotaliya9867 Рік тому

    આ ખોટી વાત સે ભાઈ

  • @piyushjadav4406
    @piyushjadav4406 Рік тому +3

    જયશ્રી દાનગીગેવ

  • @lakhmanbhaivankiya6193
    @lakhmanbhaivankiya6193 Рік тому +2

    જય આપા ગીગા🙏

  • @kuldipsinhtuvar2555
    @kuldipsinhtuvar2555 Рік тому

    તારે તારી ચેનલના વ્યૂ જોતા છે એટલે આવા બધા ટુસ્કા કાઢસો.. એટલે માણસો વિડિઓ જોવે...

  • @lifelinehadkmai7565
    @lifelinehadkmai7565 Рік тому +1

    Jay aapa giga

  • @girishbhai5238
    @girishbhai5238 11 місяців тому

    Hal nam motu ane annsetata varsho thi shale se jay gigev

  • @deepakmistry8361
    @deepakmistry8361 6 місяців тому

    ,,,,JAY,,,, SATADHAR,,DHAAM,,, II,,, I AM,,

    • @deepakmistry8361
      @deepakmistry8361 6 місяців тому

      ,,,, HAVE,,,BIG,,,,,BIG ,,RESPECT,,,FOR,,,AAPA,,DAANA,,,AND,,,AAPAA,,,,GIGAA,,,,BAAPPUU... II

  • @hareshgjethva8555
    @hareshgjethva8555 4 місяці тому

    Satadhar....today is also no 1 religious place che

  • @the_noob_editor
    @the_noob_editor Рік тому

    Aava video na mukta baki dhyan rakhje, aavi jaje same hu tane saras rite samjavish satadhar nu mahatv

  • @kanjariyadikshit126
    @kanjariyadikshit126 Рік тому +1

    jay દાન ગીગેવ

  • @vanrajzala2339
    @vanrajzala2339 2 місяці тому

    Jay shree aapa giga jay satadhar

  • @vinodkaliyani6263
    @vinodkaliyani6263 10 місяців тому

    Om

  • @rameshbchosala7860
    @rameshbchosala7860 Рік тому

    Jay aapagiga ni Jay ho

  • @maldesolanki7889
    @maldesolanki7889 Рік тому +2

    જય દાનગીગેવ....

  • @Shyamkrupa2811
    @Shyamkrupa2811 7 місяців тому +1

    Bhai aap shree je koy pan hoy ae tamne j nathi khabar pela k satadhar dham su che satadhar na aapagiga kon che pela aap shree pote puru jani lyo pachi aava video mukajo ane video na end ma tame j bolo cho k koy ne khabar hoy to Janavajo
    Sat nu dham aetle satadhar dham aastha nu dham aetle aek j satadhar dham satadhar dham ma bhukhya ne bhojan ne niradhar loko ne reva nu sthan jya hal na samaye hajaro loko jame che rahe che jene jamava to made j che jode jaruriyatat mand manas ne rupiya pan aape che batavo mane koy aek pan mandir jya reva jamadi ne jode rupiya pan aape

  • @SHUBHGAMING-vh4td
    @SHUBHGAMING-vh4td Рік тому +1

    Jay aapagiga

  • @Comedynanji
    @Comedynanji Рік тому +1

    આભાર માહીતી બદલ

  • @binabakhda3037
    @binabakhda3037 Рік тому

    આવા વાત કર્રૉમા

  • @rathodmahendrasinh5722
    @rathodmahendrasinh5722 Рік тому +1

    Jay aapa geega

  • @hirabhaivasan2624
    @hirabhaivasan2624 Рік тому

    મોટા ભાગે બધી માહિતી ઓનલાઈન મળી રહેતી હોય , તેને કારણે પણ બની શકે!🙏🙏🙏🙏🙏🙏

  • @dineeshkatriya5972
    @dineeshkatriya5972 Рік тому +5

    હવે ત્યાં રૂપિયા વાળા ને માન સન્માન અને સુવિધા મળે છે

  • @parmarkanak9113
    @parmarkanak9113 Рік тому

    સતાધાર દર્શને ગયા

  • @jaymatajimaa6796
    @jaymatajimaa6796 Рік тому +2

    Jay aapa giga🙏

  • @labhubendafda3761
    @labhubendafda3761 Рік тому +1

    જ્ય આપાગીગા🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

    • @labhubendafda3761
      @labhubendafda3761 Рік тому

      સતાધારમારૂપિયાવાળાને સારા માણસોને બોલાવે છ અને પ્રસાદી મંદિર સાકર આડી બાંધીને બાલદીઓ બાર આપે છે કેમ વધુ સેવક આવેલા શુખરાબ કરે છે કે મંદિરે જવા નથી દેતા અને પંખા બંધ કરી ભેદભાવ રાખે છે

    • @labhubendafda3761
      @labhubendafda3761 Рік тому

      અરે મારા વાલા આ જગ્યાનો રોટલો દેશભરમાં વખણાય છેવાલા તમા રેક્યા મેહનત છે ભાઈ જ્ય શાંમજી બાપુ🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️

  • @kiranparakhiya8994
    @kiranparakhiya8994 Місяць тому

    જય શ્રી સતાધાર શામજીબાપુ

  • @r.indian
    @r.indian Рік тому +1

    વ્યું માટે થઈને ખોટું ટાઈટલ મારો છો...Dis like કર્યું... તમે પણ મિત્રો dislike કરો.

  • @gajanndsarvariya6926
    @gajanndsarvariya6926 Рік тому +2

    🙏જય આપાગીગા🙏

  • @atulbhaichhalaliya6477
    @atulbhaichhalaliya6477 Рік тому +3

    Koy jat nu mahatv ghatu nathi
    Aavu no bolo
    Jay aapa giga
    Jay samaji bapu

  • @mukeshbhai5912
    @mukeshbhai5912 Рік тому +21

    Svavym sevko nu udhdht vartan Ane bolvama sbayta Rahi nathi ,Ava mara jeva Ghana Loko ne kharab anubhav rhaya che,

  • @vijaymakwana2087
    @vijaymakwana2087 Рік тому +1

    BHAI KOINE PUCHTA NATHI HAVE JAVANU MANA NATHI THATU😢😢

  • @kanudo21792
    @kanudo21792 Рік тому +1

    Video delete Kari nakhava vinati...

  • @mansukhpokar7528
    @mansukhpokar7528 Рік тому

    Jay Shree Aapa Giga

  • @bhupatdhameliya81
    @bhupatdhameliya81 Рік тому +1

    वी वा द

  • @rasikbhaipatel77
    @rasikbhaipatel77 6 місяців тому

    જય આપા ગીગા ❤❤❤❤❤❤❤❤❤