Learning Licence Test Questions in Gujarati | Driving Licence RTO Exam Computer Test Q&A

Поділитися
Вставка
  • Опубліковано 8 лют 2021
  • આ વિડિયોમાં અમે Driving Licence માટેના Learning Licence Test Computer Exam માં પૂછાતા તમામ Questions અને Answer રજૂ કરેલા છે.
    ------------------------------
    Learning Licence Test Questions in Gujarati
    Driving Licence Test Questions in Gujarati
    Learning Licence Test in Gujarat
    Driving Licence Computer Exam
    Learning Licence Test RTO Gujarat
    Learning Licence Test Questions and Answers
    Learning Licence Test Question Bank Gujarati
    Learning Licence Test Question Book
    Learning Licence Road Signs
    Learning Licence Symbols
    Learning Licence Computer Test Preparation
    ------------------------------
    Background Music:
    Happy by MBB / mbbofficial​
    Creative Commons - Attribution-ShareAlike 3.0 Unported - CC BY-SA 3.0
    Free Download / Stream: bit.ly/Happy-MBB​
    Music promoted by Audio Library • Happy - MBB (No Copyri... ​
    ------------------------------

КОМЕНТАРІ • 498

  • @fulsinhchavda8832
    @fulsinhchavda8832 2 роки тому +308

    જેમને પણ exam આપવાની છે તેઓ ધ્યાનથી આ વિડિયો જોવો એટલે બીજું કાંઈ વાંચન કરવાની જરૂર નહીં પડે. ..અનુભવ છે મારો

  • @Milan_Gamer._.002

    Hu kaal exam deva jaav chhu ane tamaro video atiyare joyu chhe jo kaal paas thay jays to biji comment nakhis😂 aema Tamara vakhaan karis😂😂😂😂

  • @S.U.O
    @S.U.O Рік тому +28

    સાચેજ આ વિડિઓ જોઈને Exam આપશો તો pass Thai થઇ જાસો 1001ટકા બેન નો ખુબ ધન્યવાદ કે તમે આ વિડિઓ બનવ્યો છે હું Pass થઇ ગયો 1 trial માં

  • @sanjaychandel5956

    Que no 63 dabi baju java mate jamno hath Kai rite batavse ?

  • @gujrati_comedi_no1710

    મેમ જેટલો હું આપનો આભાર માનું એટલો ઓછો છે કારણ કે આજ રોજ મારી ટેસ્ટ હતી 11 પ્રશ્ર્ન ના સાચા ઉત્તર આપી હું પાસ થઇ ગયો છું કોઈ સાચું કીધું છે કે ગુરુ વિના જ્ઞાન નકામું ફરી વાર આપનો દિલ થી આભાર અને જે મીત્રો ટેસ્ટ આપવા જવાના હોઇ એ આ વીડિયો ખાલી 1 વાર જુઓ એટલે પાસ

  • @iammrkushal
    @iammrkushal 28 днів тому +11

    તમારો ખુબ ખુબ આભાર બેન મારા બધાજ જવાબ સાચા પડ્યા ૧૨ માં સવાલ ની જરૂર જ ના પડી તમારો વિડિઓ મારા માટે ખુબ જ મદદરૂપ રહ્યો 🙏🙏🙏

  • @vinodjoshi1769
    @vinodjoshi1769 Рік тому +5

    જેમને પણ લર્નિંગ લાઇસન્સ ટેસ્ટ આપવાનો છે એ લોકો આ વિડીયોમાં આવતા બધા જ પ્રશ્નો ફક્ત બે વખત ધ્યાનથી રીડ કરજો..... મેં આજે જ ટેસ્ટ આપીને આવ્યો છુ.... ટોટલ પ્રશ્ન આ વિડીયોમાં હતા એ જ આવ્યા હતા..... એક પણ પ્રશ્ન ખોટો નથી પડ્યો..... બીજા કોઈ વિડિયો જોવાની જરૂર નથી ખુબ જ સરળ અને સારી રીતે બધા પ્રશ્નો સમજાવ્યા છે..... ખુબ ખુબ આભાર આપનો.....💪💗

  • @gopalrathod7870
    @gopalrathod7870 Рік тому +5

    હુ આજ પાસ થાઈ ગયો સુ મેં આજ વિડિયો જોઈ ને ગયેલો 11 જ સચ્ચા પડી ગયા એટલે બીજા આવ્યા જ નય પાસ

  • @vishalbhusadiya476
    @vishalbhusadiya476 3 роки тому +10

    Thanks sister , hu pass thay gyo , bdha aamathij hta 🙏

  • @patelpratap2247
    @patelpratap2247 2 роки тому +21

    ખુબ સરસ માહિતી આપી ધન્યવાદ

  • @neervasava3987
    @neervasava3987 2 роки тому +15

    મેં.04-05-2022 ના રોજ ફોર્મ ભરેલું..05-05-2022ના રોજ માત્ર આ વિડિઓ જોઈને..આજે 06-05-2022ના રોજ કમ્પ્યુટરની પરિક્ષા આપી આવ્યો..બેઠા સવાલો પૂછાયેલા...thank you man..હું પાસ થય ગયો...😊

  • @vipulsolanki1134

    મેડમ!! ગઈ કાલે આપનો આ વિડિયો જોઈને હું LL ની આજે ટેસ્ટ આપી આવ્યો અને પાસ થઈ ગયો..

  • @jvvlogs5774
    @jvvlogs5774 2 роки тому +6

    Thank tou mam, આજે તમારો આખો વીડિયો જોયો અને એક્ઝામ આપવા ગયો,

  • @laljibhaiprajapati6887
    @laljibhaiprajapati6887 3 роки тому +33

    I passed exam, this video is very important thx

  • @nitinmachhi1804
    @nitinmachhi1804 2 роки тому +32

    Thank you so much madam, I passed the LL test in First attempt also the online process for applying new LL is very useful by watching your videos

  • @jaysreeram1988
    @jaysreeram1988 Рік тому +8

    થૅન્ક્સ મેમ મે આ વીડિઓ 2-3 વખત જોયો તો અને બધા પ્રસ્નો આમાંથીજ આવ્યા તા હુ પાસ થઈ ગયો ખુબ ખુબ આભાર તમારો જય શ્રી રામ 🙏🏻🚩

  • @hardikmusar444
    @hardikmusar444 Рік тому +7

    મે તમરો વીડિયો 2વાર જોયો મે exam પાસ કરી લીધી સરસ છેઃ mem આભાર 👏👏👌👌👌

  • @ujjavalghelani4460
    @ujjavalghelani4460 2 роки тому +48

    ટેસ્ટ ના માત્ર 2 કલાક અગાઉ આ વિડીયો જોયો હતો.

  • @purveshm2866
    @purveshm2866 Рік тому +23

    This is a really helpful video, I gave my LL exam and passed the test effortlessly. 👍

  • @mehtayagnik17

    Biju kai vanchavni jarur nathi Bas khali aa video 2 vaar joi liae etle pela j tryyy ae passss