પેઠા (કોળુ) ash gourd ની સામગ્રી કેસરી પેઠા શ્રી પ્રભુ ને સોહાય તેમ એક સરળ સામગ્રી

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • @વૈષ્ણવ પ્રીત ( vaishnav preet)
    પેઠા (કોળુ)= એ નંગ=૫૦૦ ગ્રામ
    સાકર= ૧૫૦ ગ્રામ
    એલચી
    કેસર
    ચૂનો=૧/૨. ચમચી
    #petha recipe #easy petha recipe #samagri#pushtimargiye samagri #petha banane ka tarika #home made petha

КОМЕНТАРІ • 41

  • @ParulJoshi-dp6of
    @ParulJoshi-dp6of 7 днів тому +1

    બહુજ સુંદર સામગ્રી જય શ્રીકૃષ્ણ 🙏

  • @rinagoswami1985
    @rinagoswami1985 7 днів тому +1

    Jai sri krishna Radhe Radhe 🙏

  • @kkpatalia5133
    @kkpatalia5133 7 днів тому

    Khub sundar pedha શીખવા મળ્યા

  • @shreekrishnamurari7720
    @shreekrishnamurari7720 8 днів тому

    Sundar samgri 6 Jay shree krushna 🙏🙏🙏

  • @kirtithakkar4468
    @kirtithakkar4468 8 днів тому

    Jay shree krushna sunder samagri

  • @chanchalnarang3641
    @chanchalnarang3641 8 днів тому

    Jay shri krishna 🙏🙏
    Sundar samgri

  • @ritaparekh9730
    @ritaparekh9730 7 днів тому

    Khub sunder samagri

  • @nirupathakkar2577
    @nirupathakkar2577 День тому

    🙏Jay shree krishna 🙏 🙏jay shree vallabh🙏🙏⛳⛳🙏🙏💐💐🙏🙏

    • @vaishnavpreet
      @vaishnavpreet  День тому

      Jay shree Krishna ☺️🙏
      Jay shree vallabh 💐

  • @kalpeshdhumal1482
    @kalpeshdhumal1482 8 днів тому

    🙏🏻જય શ્રી કૃષ્ણ રાધે રાધે જી 🙏🏻

  • @purvishah6708
    @purvishah6708 8 днів тому

    Bahu saras 🙏🙏

  • @diptibarodia2555
    @diptibarodia2555 7 днів тому

    Khub sunder

  • @rekhathakkar9058
    @rekhathakkar9058 8 днів тому

    જયશ્રી કૃષ્ણ 🙏🏻અતિ સુંદર પેઠા સીધ કરવા ની રીત બતાવી આભાર આપનો

  • @GotuGhetiya
    @GotuGhetiya 8 днів тому +2

    આ પેઠા નો વિડીયો. મને બહુજ ગમ્યો.મને તો ખબરજ નહોતી કેવી રીતે સિદ્ધ થાય.જાણકારી આપવા બદલ આપનો ખુબખુબ આભાર..🙏🙏

  • @NitaKakkad
    @NitaKakkad 7 днів тому +1

    Kand ni chutney ni recipie share karo ne (Je shreenathji me hoi)

  • @hinamehta7758
    @hinamehta7758 4 дні тому

    🙏
    Khubj sarad Vdo
    Malai Penda ni receipe pl batavsho.
    🙏

    • @vaishnavpreet
      @vaishnavpreet  3 дні тому

      Jay shree Krishna ☺️🙏
      Ji Chokas share karish 😊🙏

  • @makwanajalpa6436
    @makwanajalpa6436 8 днів тому

    thanks sis🎉🎉 hu atyar sudhi em samjti hti ke petha તુમડી aave che dudhi type gol e samjtiti😅

  • @sonalshah750
    @sonalshah750 6 днів тому

    Khub sundor samgari
    Aama yellow koru chale?

    • @vaishnavpreet
      @vaishnavpreet  6 днів тому

      જી ના ગ્રીન હોય એજ આમાં પીળુ ના આવે

  • @geetapatel2647
    @geetapatel2647 8 днів тому

    Aa samagri usnakal ma
    dharavay ne ben? Kem ke khub thandi samgri che aa 🙏, chuno je pan vala ne taya tube male e j vaparva no che?

  • @DakshaRaychura
    @DakshaRaychura 8 днів тому

    A samgri kyare prabha ne sohaya

  • @heenarajani5625
    @heenarajani5625 7 днів тому

    ચૂનો ક્યાં મળે? દુધઘર ની સામગ્રી કેવાય?

    • @vaishnavpreet
      @vaishnavpreet  6 днів тому +1

      જી પણ ની દુકાન મા મળી જશે જી