જય સ્વામિનારાયણ દીનાબેન સાચી વાત છે કુટુંબમાં સંપ હોય તો કોઈપણ કાર્ય નિર્વિઘ્ન પાર પડી જાય તમારે રૂડો અવસર આવ્યો છે તો મા ઉમિયા સદાય સાથે રહે એવી પ્રાર્થના જયશ્રી માકાણી વાપી
Jay shree swaminarayan to all happy birthday to hardik beta jug jug jivo hamesha khush raho 🎂🧨🎈🎉🥳🎁🍕🍟👏👏👏👏bavuj sarash vadi che dina Ben mane vadi bavuj game aje kakotari lakhva nu saru thai Gai bavuj sarash dina Ben aek dikri jase ne biji dikri avse gar khali nahi lage atare bavuj bizi cho ne hu avish tare pan bizi hasho to ape malsu ke kem maju ne kaish fon karse fon ma malsu 24 03 2022 Avi che ne 10 05 2022 na nikdi jaish tarai karsu bhuj mandir ma pitruni katha ma avjo amari che to malsu jarur avjo pls from London Kastur baladia mari bhatiji bhuj maj rahe che
બેન સરસ વીડીયો કંકોત્રી આપવા ની શરુઆત કરો એટલે હવે લગ્ન ની ધમાલ શરુ બ. સારુ બેન સહુ સારિ પ્રસંગ ની વાટ જોય બેન આપનો આ પ્રસંગ રંગે ઝંગે ધુમ ધામ થી સારી રીતે સંપન થાય એવી અભ્યરથના સાથે રજનીકાંત સાવલા અને હા દુકાન નુ એડ્રેસ આપ્યુ બહુ સરસ લાયગુ
જય લક્ષ્મીનારાયણ આજનો વીડીયો સરસ છે તમારો પરીવાર હળીમળીને ચાલે છે એ બહુ મહત્વનુ છે નહીતર આજે ભાઈ ભાઈ ને કાપે એવુછે દુનિયામા તમારો તો સંપ તયા જંપ કહેવતમા છે અલ્પા પટેલ 👌👌👌
જય સ્વામિનારાયણ દીનાબેન સાચી વાત છે કુટુંબમાં સંપ હોય તો કોઈપણ કાર્ય નિર્વિઘ્ન પાર પડી જાય તમારે રૂડો અવસર આવ્યો છે તો મા ઉમિયા સદાય સાથે રહે એવી પ્રાર્થના જયશ્રી માકાણી વાપી
વિડીયો બહુ સરસ છે જોવાની ખૂબ મજા આવી જયશ્રી માકાણી
ખુબ ખુબ ધન્યવાદ જયશ્રીબેન
જય લક્ષ્મીનારાયણ
જોરદાર વીડીયો
આભાર 🙏 ધન્યવાદ અલ્પાબેન 🙏
Namskar masi mjamal tme kem cho Jai Swaminarayan 🙏 masi red ghreen sadi ma bou mast lago cho tme
આભાર 🙏
જય શ્રી સ્વામિનારાયણ 🙏
Jay shree swaminarayan to all happy birthday to hardik beta jug jug jivo hamesha khush raho 🎂🧨🎈🎉🥳🎁🍕🍟👏👏👏👏bavuj sarash vadi che dina Ben mane vadi bavuj game aje kakotari lakhva nu saru thai Gai bavuj sarash dina Ben aek dikri jase ne biji dikri avse gar khali nahi lage atare bavuj bizi cho ne hu avish tare pan bizi hasho to ape malsu ke kem maju ne kaish fon karse fon ma malsu 24 03 2022 Avi che ne 10 05 2022 na nikdi jaish tarai karsu bhuj mandir ma pitruni katha ma avjo amari che to malsu jarur avjo pls from London Kastur baladia mari bhatiji bhuj maj rahe che
જય સ્વામિનારાયણ કસ્તુરબેન આપને ખુબ ખુબ ધન્યવાદ બીજી છુ તો તમને હું ચોક્કસ મળી લઇશ તમે આવો ત્યારે ફોન કરજો જેટલો પણ સમય મળશે એટલી વખત મળશું
Wah Dina ben khus raho....👍👌🌹🙌
આભાર 🙏
Whh whhh masi tmaro samp joi ne bou saru lage che ane tme sadima bou mast lago cho tmao avaj mast che Jai Swaminarayan 🙏 hu rsilaben Mumbai mlad thi
જય શ્રી સ્વામિનારાયણ રસીલાબેન ખરેખર પરિવારમાં સારો સંપ છે અને એકબીજાને મદદરૂપ પણ એટલા જ થાય બધા
As always v.good 👌👍👍👌👌
Thank You so much 🙏
Vah vah khubaj saras video
ધન્યવાદ 🙏
I am Indira amdavad
વાહ સરસ ઇન્દિરાબેન ધન્યવાદ આપનો પિયર કયા ગામમાં છે
Good,, GM Prajapati
Nice vlog 🙏❤️
ધન્યવાદ 🙏
लग्न कयारे छे ते जणावशो
1/5/2022
Nice parivar 👌🙏👍
Thank you so much 🙏
Good job😍
Thank you so much 🙏
જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ અને તમારા ચેનલ ની લીંક મોકલજો
Dina Ben mara piyar ma aa Che rivaj aakhu kutumb bhegaa besi ne j bese
વાહ ખુબ સરસ મજા આવતી હશે ને કુટુંબ ભેગું થાય ત્યારે ઘણી મજા આવે
Thank you ben
🙏🙏🙏
जय श्री राधे कृष्णा
जय माताजी
सादर नमस्कार
જય માતાજી રાધે કૃષ્ણ ઓમ નમઃ શિવાય સીતારામ
Good good vlog dinanen
ધન્યવાદ 🙏
Khari maja kutumb bhegu thyu hoi eni maja che ❤️ aamne aam bhagvan ni Krupa bani rahe 😊
આવા સાથે ધન્યવાદ 🙏🙏
દીનાબેન તમારો વીડીયો જોવાનું બહુ જ ગમે છે રોજ જેવું છુ વીડીયો તમારી સ્પીચ બહુ મસ્ત છે નરોડાથી બોલું છું
આભાર સાથે ધન્યવાદ 🙏
Video superb
ધન્યવાદ 🙏
Nice volog
Thank you so much 🙏
Hii kai city ma chho ? Tamare merrige kyare chhe? Please reply me
અમારું રહેવાનું કચ્છ ભુજ માં છે
આને લગ્ન ની તારીખ 1 5 2022 છે
Tamare merrige dikra na and dikri na bey chhe
એપ કે
Wah wah wah
धन्यवाद 🙏
Very good 👌👌
ધન્યવાદ 🙏
Jor dar video che mem thenk u
ધન્યવાદ 🙏🙏
Bhuj kai baju ryo cho ? Bhuj aavta hoi etle em j puchyu
ડી માર્ટ ની બાજુમાં એરપોર્ટ રોડ ઉપર
Kanku chhati ne lakhavi kankotaria maa umiya Tamara prasang ne nirvgane par pade avi maa ne prathana Jay mata ji
આભાર સાથે ધન્યવાદ બેન જય માતાજી માતાજી આપ સૌનું કામ પૂરા કરે એવી મારી પ્રાર્થના 🙏🙏🌷
अति सुंदर
धन्यवाद 🙏
બહુજ સરસ
ધન્યવાદ 🙏
Jay swaminarayan 🙏🏽
જય શ્રી સ્વામિનારાયણ 🙏
સરસ મારો પણ વિડીયો ચેનલ નામ જય મહાકાળી સ્ટુડિયો
ચોક્કસ જોઈ શો તમારામાં કમેન્ટ કરી જોજો અને શક્ય હોય તો કોમેન્ટમાં લીંક મોકલી આપજો
અમારા આહિર ઓ મા'આમજ મજા કરે દીના બેન
વાહ ખુબ સરસ 👍
दीना बेन बहु सरस लागो छो
આભાર 🙏
Dina ben tmaro savbhav bov saro che tme kya gamma rho cho
Tmaru kyu gam che hu dubai thi tmaro video roj jovchu
આભાર સાથે જણાવવાનું કે મારું મૂળ ગામ લુડવા છે અને અત્યારે ભુજ માં રહું છું
Khub saras 👍👍
ધન્યવાદ 🙏
બેન સરસ વીડીયો કંકોત્રી આપવા ની શરુઆત કરો એટલે હવે લગ્ન ની ધમાલ શરુ બ. સારુ બેન સહુ સારિ પ્રસંગ ની વાટ જોય બેન આપનો આ પ્રસંગ રંગે ઝંગે ધુમ ધામ થી સારી રીતે સંપન થાય એવી અભ્યરથના સાથે રજનીકાંત સાવલા
અને હા દુકાન નુ એડ્રેસ આપ્યુ બહુ સરસ લાયગુ
ખુબ ખુબ ખુબ ધન્યવાદ સાથે આભાર રજનીકાંતભાઈ 🙏🌷🙏
Parivar saru chhe ho
આભાર 🙏
મને તમારા શાથે વાતો કરવી છે ફોન કરજો
તમારો ફોન નંબર મોકલી આપજો
જય લક્ષ્મીનારાયણ
આજનો વીડીયો સરસ છે
તમારો પરીવાર હળીમળીને ચાલે છે એ બહુ મહત્વનુ છે નહીતર આજે ભાઈ ભાઈ ને કાપે એવુછે દુનિયામા
તમારો તો સંપ તયા જંપ કહેવતમા છે
અલ્પા પટેલ 👌👌👌
જય લક્ષ્મીનારાયણ બિલકુલ સાચી વાત કીધી અલ્પાબેન હજુ પરિવાર સારા સંપ માં ચાલે છે