Sir aankh na number kadhavya pchi ketla time pchi medical test hoi to qualify thy ski ? Aankh ni treatment tuk samay ma thy hoi to disqualifie kri ske ? Aankh nu check up kevi rite kre medical test ma
સર મારે st 81.355 થતા એટલે મારું મેરીટ મા ઓપન મા નામ આવી ગયું બિનહથિયારી મળશે પણ મારે psi બનવું સે તો હથિયારી. બિન હથિયારી કે srf મા થી કયું લેવી જેમાં તૈયારી કરવાનો વધારે સમય મળે..???
Sir me 12th class external pass Karel se english ma 2 trayal se lc 2005 nu se 12th ni exam 2015 ma pass Karel se ccc certificate nathi to documents verification ma koi problem nai thay
નમસ્તે sir.. મારે લોકરક્ષક ની ભરતી n માં સારા માર્ક છે.... પરંતુ living certificate માં એક ભૂલ છે. મારી સાચી જ્ઞાતિ હિંદુ ઓદિચ્ય બ્રાહ્મણ છે પરંતુ LC માં Hindu Audi rajgor brahmin લખેલ છે તો આગળ કાય પ્રોબ્લેમ આવી સકે? સુ આગળ ભરતી બોર્ડ મને ડિસ્કોલીફાય કરે તેવું ડર લાગ્યા કરે છે .... પ્લીઝ sir આના વિશે થોડુંક જણાવો...
Bhai anulom vilom karo roje 15 athva 20 minute maa kasam number nikli jaase maaro anubhav chhe maara 2 number hata banne aankho ma 2 mahina ma nikli gaya tamare pan nikli jase tame maara dusman to so nahi ke tamne khoti maahiti aapu mane su faaydo saacho kahu chhu try Karo jo na nikre to mane comment ma kharab shabad bolvo bhale bhai satya te satya se
સર હું st જાતિમાંથી આવું છું.. મારો પ્રશ્ન એ છે કે જાતિના દાખલાના વેરિફિકેશન માટે પિતાના જાતિના દાખલામાં થતા તેમના LC.. માં તેમનું નામ અલગ છે.. તો શુ પ્રોબ્લેમ થશે???? જવાબ આપજો 👍..
ટ્રેનીંગ સેન્ટર માં કિયા કિયા કાયદા નો અભિયાસ કરવાનો હોય છે sir 🙏
Good detail provide by you
ખૂબ ખૂબ આભાર સાહેબ...મારા પ્રશ્ન ને તમે ધ્યાને લઇ ને જવાબ આપ્યો
Sir. medical ma safed daagh chaale.ke reject thaay
akhil bhartiya computer shiksha abhiyan
Nu ccc sartifiket many ganase sir LRD ma please Ripley sir
Srpf ma promotion male kharu?? khataiy exam apava male?? Jo khatakiy parixa pass kariye to bin hatiyari psi banay khara?? 💥💥💥💥
Sir aankh na number kadhavya pchi ketla time pchi medical test hoi to qualify thy ski ?
Aankh ni treatment tuk samay ma thy hoi to disqualifie kri ske ?
Aankh nu check up kevi rite kre medical test ma
Part-6 Q & A Video આવી ગયો છે 8:00 a.m ...જોઈ લેવો તમારા પ્રશ્નનાં જવાબ મળી જશે.
Thank you so much sir
Sir chetak kamando kai rite bani sakay?
Mare 84 se obc
Thank you sir 🙏🏻
Thankyou sir.....❤️
psi next bharti
Sir.. ST MATE જાતિના દાખલાની ખરાઈ માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે..... જણાવજો...
Srpf માં 5 વરસ માટે ફિક્સ પગાર હોય છે કે ફૂલ પગાર??
Sir character certificate kyare jose
શું સાહેબ srpf માં GP નો સિમ્બોલ હોય?
Yes
Medical ma feeling vala teeth chalase?
કેટલા રેન્ક સુધી માં પોતાનો જિલ્લો મળે સર કેટેગરી પ્રમાણે
sir technical operator Gujarat police ma medical ma 6/6 vision farajiyaat che ?? ane shu Lasik karavi sakay ??
સર મારે st 81.355 થતા એટલે મારું મેરીટ મા ઓપન મા નામ આવી ગયું બિનહથિયારી મળશે પણ મારે psi બનવું સે તો હથિયારી. બિન હથિયારી કે srf મા થી કયું લેવી જેમાં તૈયારી કરવાનો વધારે સમય મળે..???
Srpf માં વાંચવાનો સમય વધારે મળશે...but હું તમને unarmed suggest કરું છું...તમે unarmed police માં જતાં રહો...
@@Anilgpvlogs આભાર સાહેબ 🙏
@@Anilgpvlogs
સર.. તમારો મોબાઈલ નંબર આપોજો..મારે થોડા પ્રશ્નો છે જેની માહીતી જોઈએ છે..
Sir SRPF ma salary su hoy che
Sir, mare Left eye ma 1.5 number & Right eye ma 1 number che to Constable na medical ma koe problem thase??
Sir me 12th class external pass Karel se english ma 2 trayal se lc 2005 nu se 12th ni exam 2015 ma pass Karel se ccc certificate nathi to documents verification ma koi problem nai thay
નો... કંઈ ઇસ્યૂ નઈ આવે
Thank you sir
નમસ્તે sir..
મારે લોકરક્ષક ની ભરતી n માં સારા માર્ક છે....
પરંતુ living certificate માં એક ભૂલ છે.
મારી સાચી જ્ઞાતિ હિંદુ ઓદિચ્ય બ્રાહ્મણ છે પરંતુ LC માં Hindu Audi rajgor brahmin લખેલ છે તો આગળ કાય પ્રોબ્લેમ આવી સકે?
સુ આગળ ભરતી બોર્ડ મને ડિસ્કોલીફાય કરે તેવું ડર લાગ્યા કરે છે ....
પ્લીઝ sir આના વિશે થોડુંક જણાવો...
Sir aankho ma 1.5 number che to medical ma chalse ?? Constable ma 83 marks sebs che
Bhai anulom vilom karo roje 15 athva 20 minute maa kasam number nikli jaase maaro anubhav chhe maara 2 number hata banne aankho ma 2 mahina ma nikli gaya tamare pan nikli jase tame maara dusman to so nahi ke tamne khoti maahiti aapu mane su faaydo saacho kahu chhu try Karo jo na nikre to mane comment ma kharab shabad bolvo bhale bhai satya te satya se
@@parmarm8131 Ok bhai, Thanks bro
Part-6 Q & A Video આવી ગયો છે 8:00 a.m ...જોઈ લેવો તમારા પ્રશ્નનાં જવાબ મળી જશે.
Sir documents ma caste ma bhul che, l c and caste certificate ma caste alag alag che to d.v ma fail kare ??
ટ્રેનીંગ સેન્ટર માં ટ્રેનીંગ કીટ માં સુ સુ આપવામાં આવે છે ?? And ટ્રેનીંગ કીટ ક્યારે આપે છે ???
Part-6 Q & A Video આવી ગયો છે 8:00 a.m...જોઈ લેવો તમારા પ્રશ્નનાં જવાબ મળી જશે.
Srp ma tayari karvano time male
Part-6 Q & A Video આવી ગયો છે 8:00 a.m...જોઈ લેવો તમારા પ્રશ્નનાં જવાબ મળી જશે.
Sir 5 year sudhi raja pagar made che ke nay?
Part-6 Q & A Video આવી ગયો છે 8:00 a.m ...જોઈ લેવો તમારા પ્રશ્નનાં જવાબ મળી જશે.
Sir su srpf ma Rahi khatakiya exam aapi aagal ni post par Jai sakay?
Part-6 Q & A Video આવી ગયો છે 8:00 a.m ...જોઈ લેવો તમારા પ્રશ્નનાં જવાબ મળી જશે.
Sir gujraat police ma tattoo allowed che please reply sir
yes
Hathiyari constebal ne police station falve?
Naa ...ene na falve...ene Head Quarters ape ...emathi duty mle
@@katriyabharat3013 femeli sathe rahi sakvi?
@@milanmakawana2999 hathiyari ma tmne tmara jilla ma mle etle tme આરામ thi family sathe rahi sako ..3 thi 5 kalak duty hoy ....week ma 1 divas vadhare hoy duty ..baki shanti
નાં નથી ફાળવતા but Police સ્ટેશન ની અમુક કામગીરી માં સહભાગી થવું પડતું હોય છે.. ex.. બાંધોબસ્ત
SRP ma selection headquarter ma thyu 6 ke company ma te training pela khbr pde ke training p6i?
Part-6 Q & A Video આવી ગયો છે 8:00 a.m...જોઈ લેવો તમારા પ્રશ્નનાં જવાબ મળી જશે.
Sir obc male 80.635 che to job malse k srpf ni?
Kai Kai book ane material vaachta hata bhai kaho maare pan police constable ni tayaari karvi chhe
સર હું st જાતિમાંથી આવું છું.. મારો પ્રશ્ન એ છે કે જાતિના દાખલાના વેરિફિકેશન માટે પિતાના જાતિના દાખલામાં થતા તેમના LC.. માં તેમનું નામ અલગ છે.. તો શુ પ્રોબ્લેમ થશે???? જવાબ આપજો 👍..
Haa sogandh naamu karavu pade.mare sem problem chee.
Sir, srpf ni training ma reading mate time ketlo male?
Part-6 Q & A Video આવી ગયો છે 8:00 a.m ...જોઈ લેવો તમારા પ્રશ્નનાં જવાબ મળી જશે.
Sir ,non cremelayer darek mate hoy chhe?
Na, obc mate
No..but.. character certificate najik na police station mathi lai levu
સર મારે બધા document માં સરનેમ માં DEVADA છે અને એલસી અને ચુંટણી કાર્ડ મા DEVDA chhe તો document વેરીફીકેશન માં પ્રોબ્લમ ના થાય ને????
100 taka
73.925 mark sc male chhe varo aavse
Yes..
Sir SRP ma potana district ma posting male k ..??
Srpf ma family life rakhi skay sir
Part-6 Q & A Video આવી ગયો છે 8:00 a.m...જોઈ લેવો તમારા પ્રશ્નનાં જવાબ મળી જશે.
સર તમારો કોન્ટેક્ટ નંબર આપજો કામ છે